તા. 9 જુન 2019.. સ્થળ :SSV school સમય :બપોરનાં 12 વાગ્યે.. અક્ષત :ચાલો બાય 3 વાગ્યે લેવા આવી જજો ને... નીલ ભાઈ :ઓકે ચાલ બાય.. હું આરામ થી ચાલતો ચાલતો જાઉં છું ત્યાં મારા પીટી ના ટીચર હતા તે જોરથી બોલ્યા.. એ બધા લાઇન માં આવો... હું તો ડઘાઈ ગયો કે આવી મેડમ ક્યાંય જોઈ નથી ? ? ? કારણકે હું ન્યુ એડમિશન હતો ? અને મારું કોઈ દોસ્ત નહીં

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

અધૂરો પ્રેમ - ભાગ 1

હેલો તો દિલ થી સ્વાગત છે તમારા બધા નું મારી નવી સ્ટોરી અધૂરો પ્રેમ અને લવ કમ સત્ય ઘટના આશા છે કે તમને બધાને આ સ્ટોરી ગમશે અને તમે લોકો વાંચીને યોગ્ય પ્રતિભાવ આપશો તેવી વિનંતી છે... ગમે તો શેર પણ કરજો... આ સ્ટોરી દૈનિક live માં આવશે.... પહેલા પાત્રો ને ઓળખી લઈએ... સ્ટોરી લખનાર પોતે હું એટલે કે અક્ષત ? વર્ગ 8 - અ નો મોનિટર.. પલક :વર્ગ 8 - અ ની ગર્લ્સ મોનિટર.. ? ???????આસ્થા :નાયિકા.. મારી પ્રિય દોસ્ત અને બેન .. ? ? અનિરુદ્ધ :નાયક... મારો મિત્ર... ??મનીષા મેડમ :વર્ગ 8 - અ ના વર્ગ શિક્ષક ??જિનલ મેડમ :સુપર વાઈઝર ...Read More

2

અધૂરો પ્રેમ - ભાગ 2

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ બીજા ભાગ માં... પહેલા ભાગ માં મને પ્રતિભાવ ખૂબ જ સારા હતા અને રેટિંગ પણ ખૂબ સારું મળ્યું હતું તેથી મને ખૂબ આનંદ થયો ????????????️?️?️Thank you so much બધા ને જેમણે મારી સ્ટોરી નો પહેલો ભાગ વાંચ્યો અને સારા રેટિંગ અને સારા પ્રતિભાવ આપ્યા માટે દિલ થી ખૂબ ખૂબ આભાર અને જય શ્રી ક્રિષ્ના... ચાલો તો સફર આગળ શરૂ કરીએ ???️મોનિટર તરીકે નામ નોંધાવ્યા બાદ હું શાંતિ થી બેઠો અને ક્લાસ માં નજર નાખી તો છેલ્લી બેન્ચ પાસે થોડા છોકરાઓ બેઠા હતા તેમના માં જરા પણ શિસ્ત નહીં ?????ખબર નહીં શું કરતા ...Read More

3

અધૂરો પ્રેમ - ભાગ 3

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ત્રીજા ભાગ માં.. બીજા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો ? આમ જ આ સ્ટોરી પર પ્રેમ આપતા રહેજો.. હવે આગળ.. બીજો દિવસ.. બપોરે એક વાગ્યે... મનીષા મેડમ :ચાલો જે લોકો એ મોનિટર ના ઇલેક્શન માં ભાગ લીધો છે બધા આવે... ? ?બધા મેડમ પાસે જાય છે.. મોનિટર ના ઇલેક્શન માં કુલ 10 જણ હોય છે.. જેમાં છોકરાં 5, છોકરી 5 એમ હોય છે.. છોકરાઓ માં વરુણ, નિવ, હું પોતે એટલે કે અક્ષત ? ? ? ? ? ??અને દેવ ના બે ચમચા જય અને પિયુષ ???બંને હાથી જેવા... અને એમાં તો જય બિચારો ...Read More

4

અધૂરો પ્રેમ - ભાગ 4

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ચોથા ભાગ માં.... પહેલો, બીજો અને ત્રીજો ભાગ ના પ્રતિભાવ વાંચ્યા... ખૂબ ગમ્યું કે વાચકો ને આ વાર્તા ગમી.. માટે ખૂબ ખૂબ આભાર.. સપોર્ટ કરતા રહેજો જય શ્રી ક્રિષ્ના ?????સિક્કો પડે છે અને અમે ઉઠાવીને જોઈએ તે પહેલાં મેડમ બોલે છે કે હું જોઉં છું... આખો ક્લાસ રાહ જોતો હોય છે.. હું અને નિવ પણ રાહ જોતા હોઈએ છીએ.. મેડમ બધા સામે જુએ છે અને બોલે છે.. સિક્કા માં............... સિક્કા માં..................... સિક્કામાં......................... બધા :અરે મેડમ બોલો ને ??સિક્કામાં..................... કાંટો આવેલ છે અને આ સાથે ન્યુ સ્ટુડન્ટ અક્ષત ત્રિવેદી મોનિટર તરીકે જાહેર થાય છે.. ખૂબ ખૂબ અભિનંદન.. ? ??????????????????નિવ સાથે ...Read More

5

અધૂરો પ્રેમ - ભાગ 5

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ પાંચમા ભાગ માં.... આગળ ના ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ ? Thank you so much for supporting... જય શ્રી ક્રિષ્ના. અનિરુદ્ધ આસ્થા ને ટીકી ટીકી ને જોઈ રહ્યો હતો ? અને આસ્થા નું ધ્યાન બુક માં હતું.. બિચારી માસુમ ને ખબર નહીં નહીં તો પીટી નાખે ??હું અનિરુદ્ધ પાસે ગયો અને કીધું હું :અનિરુદ્ધ.. H. W ક્યાં... અનિરુદ્ધ :આસ્થા પાસે.. હું :હે.. ????... ભાઈ પાછું બોલ કોની પાસે છે! (ટાપલી મારતા) અનિરુદ્ધ : લે... હું :ભાઈ તારું હોમવર્ક આસ્થા પાસે નથી.. અનિરુદ્ધ :આસ્થા પાસે થોડી હોય?? હું :તું તો બોલ્યો... પલક ને બોલાવું. (પલક તરફ જોતા જોતા) અનિરુદ્ધ :સોરી જવા દે ...Read More

6

અધૂરો પ્રેમ - ભાગ 6

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ છઠ્ઠા ભાગ માં હું તમારા લોકો ના પ્રતિભાવ વાંચીને ખૂબ ખુશ રહ્યો છું.. ખાલી 3 દિવસ માં આટલા બધા readers મળશે વિચાર્યું ન હતું... તમારા બધા ના પ્રતિભાવ અને રેટિંગ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર ????બપોરે 11 વાગ્યે...હું અને પલક :ચલો હવે બધા જઈ શકો છો.. સોમવારે બધા ભૂલ્યા વગર હોમવર્ક લઈ આવે...મારે ત્યાં 11 વાગ્યે સ્કૂલ છૂટે પણ બધા 10:45 ના બેગ પેક કરીને બેસી જાય જાણે યુદ્ધ લડવા જવાનું હોય તેમ ??..તમે બધા એ જોયું હશે ને તૈયાર થઇને બેઠા પણ હશો ?પછી બધા જે પાછળ રહ્યા હતા તેમની ...Read More

7

અધૂરો પ્રેમ - ભાગ 7

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ સાતમા ભાગ માં 6 થા ભાગ માં પ્રતિભાવ આપવા માટે ખૂબ આભાર.. તમારા આટલા બધા સહકાર વગર આગળ વધવું શક્ય ન હતું.. તમારા લોકોના પ્રતિભાવ મને લખવા માટે આગળ પ્રેરીત કરે છે માટે ફરી થી ખૂબ ખૂબ આભાર ? ? ? ? આર્યન...... 6 ફૂટ લાંબી ઊંચાઈ, આછી મૂછ, હેન્ડસમ ગોરો ચહેરો, મસ્ત સેટ કરેલા વાળ... જોતા જ કોઈ છોકરી ફિદા થઈ જાય તેવું વ્યક્તિત્વ ??. સોમવારે બપોરે 12:19 મિનિટે..હું સ્કૂલ પહોંચવામાં લગભગ 7 મિનિટ મોડો હતો ...હું ટ્રાફિક માં પણ ફૂલ સ્પીડ માં સાઇકલ હોર્ન મારતા ડ્રાઇવ કરી રહ્યો હતો કારણકે જે ડ્રાઇવિંગ કરતા ...Read More

8

અધૂરો પ્રેમ - ભાગ 8

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ આઠમા ભાગ માં.. સાતમા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો.. સારું લાગ્યું કે તમે લોકો એ આટલો સાથ સહકાર આપ્યો છે.. માટે હું તમારો ખુબ ખુબ આભારી છું.. હું ક્લાસ માં ગયો.. બધા મને જે રીતે જોઈ રહ્યા હતા તે રીતે ડર લાગતો હતો પણ મોનિટર મર્દ નું બચ્ચું હોય ? ? ? ? ? તે થોડી ડરે.. હું ધીમી ચાલે આસ્થા પાસે ગયો.. તેની આંખો સૂજી ગઈ હતી.. મને પણ દુઃખ થયું કારણકે અમે બધા તેને વધુ પડતું બોલી ગયા હતા.. હું :પલક એ પલક અહીં આવ તો... પલક :બોલ હું :આસ્થા ને થોડું સમજાવ ...Read More

9

અધૂરો પ્રેમ - ભાગ 9

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ નવમા ભાગ માં ??સૌથી પહેલાં તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર તમે લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો આજરોજ 7 દિવસ ની અંદર 100 કરતા પણ વધુ રેટિંગ મળી ગયા છે અને ખાસ વાત એ છે કે આઠમા ભાગ માં ખરેખર એટલા સરસ પ્રતિભાવ મળ્યા છે... જે લોકોએ પર્સનલ માં અને પ્રતિભાવ માં પ્રશ્ન ના જવાબ આપ્યા છે તે બધાનો ફરી થી ખૂબ ખૂબ આભાર માનું છું ??હું આજે એક ખુશી શેર કરવા જઈ રહ્યો છું..આજ થી એક વર્ષ પહેલા મેં મારી લેખક તરીકેની સફર અહીં શરૂ કરી હતી તે આજે પણ ...Read More

10

અધૂરો પ્રેમ - ભાગ 10

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ દસમાં ભાગ માં.. સૌપ્રથમ તો live માં અત્યારે હું સ્ટોરી કેમ નથી કરતો તે બાબતે કહી દઉં.. સ્ટોરી શેડયૂલ ન કરવાનું એક જ કારણ છે હું ધડાધડ ભાગ અપલોડ કર્યે રાખું છું અને સમય મળે ત્યારે લખવા બેસી જાઉં છું... અને દર વખત ની જેમ આ વખતે કોઈ સ્ટોરી અધૂરી નહીં રહે... જો તમે લોકો કહેશો કે આ દિવસે ભાગ મૂકો તે દિવસે ભાગ મૂકો તો હું મૂકી દઈશ.. કારણકે મને 3 મિનિટ નું ઝડપથી લખતા માત્ર એક કલાક થાય છે.... બીજા દિવસ થી પ્રચાર તો પુરજોશમાં શરૂ થઈ ગયો દિવસ ના 6 માં થી ...Read More