વાત અણજાણી

(11)
  • 6k
  • 1
  • 2.6k

વાત અણજાણી "પણ યાર હજી તને એના વિશે કઈ જ ખબર નથી... હજી એના ઘણા રાઝ છે... જે તું નથી જાણતી!!! ઘણી વાતો છે જે તારા માટે અણજાણી છે!" રિયા ને રાજીવે કહ્યું. "રાઝ!!!" રિયાએ વિચાર્યું. "હા... રાઝ પાગલ, રાઝ!!!" રાજીવે રિયા ને એક હળવી ટપલી માથે મારી. "શું રાઝ છે... મને કહી દે ને યાર, મને હવે મીરા ની ચિંતા થાય છે!!! કઈ વાત અણજાણી છે જે મને હજી ખબર નથી!" એ બોલી. "જાણે, મે તને કેમ કહું?!! ત્યારે તો પ્રભુ ની પાસેથી ખસતી નહોતી!!!" રાજીવે દાંત ભીંસી ને કહ્યું.

Full Novel

1

વાત અણજાણી - 1

વાત અણજાણી "પણ યાર હજી તને એના વિશે કઈ જ ખબર નથી... હજી એના ઘણા રાઝ છે... જે તું જાણતી!!! ઘણી વાતો છે જે તારા માટે અણજાણી છે!" રિયા ને રાજીવે કહ્યું. "રાઝ!!!" રિયાએ વિચાર્યું. "હા... રાઝ પાગલ, રાઝ!!!" રાજીવે રિયા ને એક હળવી ટપલી માથે મારી. "શું રાઝ છે... મને કહી દે ને યાર, મને હવે મીરા ની ચિંતા થાય છે!!! કઈ વાત અણજાણી છે જે મને હજી ખબર નથી!" એ બોલી. "જાણે, મે તને કેમ કહું?!! ત્યારે તો પ્રભુ ની પાસેથી ખસતી નહોતી!!!" રાજીવે દાંત ભીંસી ને કહ્યું. "ઓ મે તો એણે ભાઈ માનું છું!!!" એ બોલી. ...Read More

2

વાત અણજાણી - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

કહાની અબ તક: રિયા ને રાજીવ ઇંગ્લિશ શીખવે છે. એની જ સોસાયટીમાં સામે જ રહેતી રિયાની મમ્મીએ એકવાર માર્કેટમાં એની છોકરીને પણ એનાં જેવી જ હોશિયાર કરી દેવા કહેલું. ત્યારથી જ બંને સાથે આમ ભણતા હતાં. સાથે જ બીજા લોકોની પણ એ લોકો વાતો કરતા હતા. રાજીવને ઘણાં લોકોની અણજાણી વાતો પણ ખબર હતી. એ રિયાને કહે છે કે ક્લાસમાં રહેતા એક છોકરાને બે રીલેશનશીપ છે તો રિયા પ્યાર પર વિશ્વાસ જ નહિ કરવા કહે છે! જોકે રાજીવને ખ્યાલ નહોતો કે આમ એનું જ છોડેલું તીર એની જ બાજુ આવશે! એક વાર એમ જ બંને ભણતા હતા તો આજે ...Read More