બ્લેક હોલ ની અંદર મૃત્યુ

(20)
  • 21.5k
  • 5
  • 6.8k

A-3 (એલિયન) ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ? જયારે આ પ્રશ્ન તે પોતાના પિતાને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાડર પટેલની સાચી વાર્તા કહે છે. તેમનું સ્વપ્ન હતું કે તેઓ બ્લેક હોલ ની બીજી બાજુ શું છે તે જાણી શકે...જ્યારે તેઓ મોટા થયા તો એક દુર્ઘટનાનો કારણે તેમનું જીવન ટૂંકું થઈ ગયું. ત્યારે તેમને તે સ્વપ્નની યાદ આવી. તો શું સર એલેક્ઝાડર બ્લેકહોલની બીજી બાજુ શું છે તે જાણી શકશે ? શું આપણને જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે ? અને પિતા છોકરાને શું કહેવા માંગે છે ?????

New Episodes : : Every Tuesday

1

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 1

A-3 (એલિયન) ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ? જયારે આ પ્રશ્ન તે પોતાના કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાડર પટેલની સાચી વાર્તા કહે છે. તેમનું સ્વપ્ન હતું કે તેઓ બ્લેક હોલ ની બીજી બાજુ શું છે તે જાણી શકે...જ્યારે તેઓ મોટા થયા તો એક દુર્ઘટનાનો કારણે તેમનું જીવન ટૂંકું થઈ ગયું. ત્યારે તેમને તે સ્વપ્નની યાદ આવી. તો શું સર એલેક્ઝાડર બ્લેકહોલની બીજી બાજુ શું છે તે જાણી શકશે ? શું આપણને જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે ? અને પિતા છોકરાને શુ કહેવા માંગે છે ?????? ...Read More

2

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 2

In The Last Chapter You Read That ~ છોકરાના સ્કૂલથી એક પ્રશ્ન દેવામાં આવે છે કે તેને ભવિષ્યમાં આગળ બનવું જોઈએ ? આ પ્રશ્ન તે પોતાના પિતાને કહે છે ત્યારે તેના પિતા સર એલેક્ઝાડર પટેલની વાર્તા છોકરાને RERO મશીન દ્વારા સભરાવે છે પણ છોકરાને કઈ પણ સમજાતું નથી. ત્યારે પિતા તેને શરૂઆતથી સર એલેક્ઝાડરની વાર્તા કહે છે...હવે આગળ વાંચો. ...Read More

3

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 3

In The Last Chapter You Read That ~ છોકરાને RERO મશીન દ્વારા સર એલેક્ઝાડર પટેલથી સ્ટોરી સમજાતી નથી તેથી પિતા પોતે સરળ રીતે વાર્તાને સમજાવે છે. તેઓ શરૂઆત કરે છે રેરો તરંગોથી કે કેવી રીતે સર એલેક્ઝાડર રેરો તરંગોની મદદથી બ્લેડહોલનું 3D મોડલ નીકાળે છે અને પછી તેઓ છોકરાને સર એલેક્ઝાડરના દાદાની એટલે કે પ્રિન્સ પટેલની વાત કરતા -નેગ્યું નો માણસ- બુક આપે છે. હવે આગળ આ પ્રકરણ માં વાંચો. ...Read More

4

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 4

In The Last Chapter You Read That ~ પ્રિન્સ પટેલે અને મોહસીન આમીરે પોતાની દોસ્તીના 4 વર્ષ બાદ R.T.S. એક સ્પેસ એજન્સી ની સ્થાપના કરી. તેમના પહેલા મિશનમાં મોહસીન આમીરે બનાવેલા રોકેટ ઇનજીનનો ઉપયોગ કર્યો હતો. આ બન્નેની દોસ્તી વિશે પોતાના પિતા પાસેથી છોકરાને જાણવા મળ્યું. ત્યારે છોકરાને પોતાના મિત્ર ની યાદ આવી જાય છે. તેથી તે રોવા લાગે છે. આ કારણ થી પિતા તેને પોતાના બેડરૂમમાં જઈને સુઈ જવાનું કહે છે....હવે આગળ વાંચો. ...Read More