જવાબદાર છોકરી

(27)
  • 18.9k
  • 5
  • 8.1k

વાત ચાલુ થાય છે રાજસ્થાન ના એક મધ્યમવર્ગીય પરિવાર થી જે કામ ની શોધ માં ગુજરાત પોતાના પત્ની અને ૩ દીકરા સાથે આવે છે. પણ કામ ની સોધ માં ખાવા ભેગા પણ નથી થતા. તેમાં કોઈ એક વ્યક્તિ ભલામણ કરી ને અમદાવાદ મિલ માં કામ અપાવે છે .તો પત્ની પાણી વેચવાનો વ્યવસાય ચાલુ કરે છે આમ આવતા ની સાથે આ બે કામ કરી પોતાના દીકરાઓ ને સાચવી લે છે.. થોડા સમય બાદ દીકરા ને મજૂરી કામ મળી જાય છે ત્યાં તે એની માતા સાથે જવા લાગે છે પરંતુ તેના બે નાના ભાઈ કઈ જ કરતા નથી આ જે મોટો દીકરો

New Episodes : : Every Tuesday & Saturday

1

જવાબદાર છોકરી - 1

વાત ચાલુ થાય છે રાજસ્થાન ના એક મધ્યમવર્ગીય પરિવાર થી જે કામ ની શોધ માં ગુજરાત પોતાના પત્ની અને દીકરા સાથે આવે છે. પણ કામ ની સોધ માં ખાવા ભેગા પણ નથી થતા. તેમાં કોઈ એક વ્યક્તિ ભલામણ કરી ને અમદાવાદ મિલ માં કામ અપાવે છે .તો પત્ની પાણી વેચવાનો વ્યવસાય ચાલુ કરે છે આમ આવતા ની સાથે આ બે કામ કરી પોતાના દીકરાઓ ને સાચવી લે છે.. થોડા સમય બાદ દીકરા ને મજૂરી કામ મળી જાય છે ત્યાં તે એની માતા સાથે જવા લાગે છે પરંતુ તેના બે નાના ભાઈ કઈ જ કરતા નથી આ જે મોટો દીકરો ...Read More

2

જવાબદાર છોકરી - 2

જ્યારે જયશ્રી પોતાના પિયર થી પગફેરા કરી ને પાછી આવવાની તયારી કરતી હોય છે આ બાજૂ નારાયણ ના ઘર પૈસા ની તંગી ની વાતો ચાલે છે લગ્ન તો થાય ગયા પણ જેનો સમાન લાયા છે અને જેની પાસે થી પૈસા લીધા છે એ કેમના પાછા આપવા. જયશ્રી ને લયને પાછી આયસું તો આપલા ઘર ની પરિસ્થિતિ એ સમજશે કે નાઈ એ બધા જ સવાલો નારાયણ ના મન માં ફર્યા કરે છે પરંતુ તેની સાસુ એટલે કે નારાયણ ની માં તો સાસુ બની ગયા છે હવે વહુ આવશે ને એની જોડ કામ કેમનું લેવું એ બધી જ ચર્ચા કરે છે ...Read More

3

જવાબદાર છોકરી - 3

વાર્તા ને અગલ વધારતા જયશ્રી પોતાના સાસરા માં ફરી આવી જાય છે ત્યારે એને આવતા ની સાથે જ જાણવા છે કે પહેલા એના સસરા માં જે કંઇ સામાન હતો એ બીજા નો હતો ને હાલ માં એના મમ્મી પપ્પા એ આપેલો બધો જ સમાન એની સાસુ એ વાપરવા કાઢી દીધો છે એ જોયને એને બઉ જ મોટો આઘાત લાગે છે ફરી એની સાસુ ઘુંઘટ માં જ રેહવાનુ જણાવે છે જેના થી એને બૌ જ તકલીફ પડે છે એને જમવાનુ બનવતા આવડતુ નહોતું પણ થોડુ ઘણું એ પડોસ માં રહેતા ભાભી એ શીખવાડ્યું હતું એ બી એને ગેસ પર બનાવતા ...Read More

4

જવાબદાર છોકરી - 4

આગળ વાત વધારતા જયશ્રી ને બઉ જ દુઃખ થાય છે કેમ કે એ પોતે હાલ જે જીવન જીવી રહી એ એની આવનારી સંતાન ને પણ જીવવી પડશે પણ હવે એ એનાં સાસરે જવા માંગતી નહોતી અને ના એનાં સંતાન ને જનમ આપવાની એની કોઇ ઈચ્છા હતી પણ એની માં ઘર નાં લોકો અને પડોસી ની વાતો સાંભળી ને એનું મન દુઃખ અનુભવી રહ્યું હતું એને આ બાળક ને જનમ નથી આપવો અને ત્યાં જવું પણ નથી પોતાની જીંદગી એને પોતાની રીતે જીવવી છે અને આવા લગ્ન જીવન થી છૂટું થવું છે પણ એની આ વાત સાંભળી ને એની માં ...Read More