સિકસ્થ સેન્સ

(203)
  • 41k
  • 19
  • 18.7k

સવાર નું ખુશનુમા વાતાવરણ હતું. બારી માં થી સૂરજ નો કુમળો તડકો આવી રહ્યો હતો.ફલાવર પૉટ માં તાજા ફૂલો સજાવેલા હતાં. અને તેમાંથી સુંદર મજાની ખૂશ્બુ આવી રહી હતી. વળી મીરાં આજે ઘણી ફ્રેશ હતી. તેણે કેટલા દિવસ ની તકલીફો નો જાણે અંત આવવાની હોય તેવું લાગતું હતું. કેટલી તકલીફો જીવનમાં આવ્યા કરે છે, પણ આ તકલીફ નો સમય કોઇ સાથી કે દોસ્ત વગર તકલીફો વધી જાય છે.એવું એના જીવનમાં ના બન્યું તે માટે ભગવાન નો પાડ માનતી હતી. આજે તે આ હોસ્પિટલ ના બોઝિલ વાતાવરણ માં થી નીકળી ને દુનિયા ના મુકત વાતાવરણ માં શ્ર્વાસ લેવા ની હતી. આ

New Episodes : : Every Thursday

1

સિકસ્થ સેન્સ - 1

સવાર નું ખુશનુમા વાતાવરણ હતું. બારી માં થી સૂરજ નો કુમળો તડકો આવી રહ્યો હતો.ફલાવર પૉટ માં તાજા ફૂલો હતાં. અને તેમાંથી સુંદર મજાની ખૂશ્બુ આવી રહી હતી. વળી મીરાં આજે ઘણી ફ્રેશ હતી. તેણે કેટલા દિવસ ની તકલીફો નો જાણે અંત આવવાની હોય તેવું લાગતું હતું. કેટલી તકલીફો જીવનમાં આવ્યા કરે છે, પણ આ તકલીફ નો સમય કોઇ સાથી કે દોસ્ત વગર તકલીફો વધી જાય છે.એવું એના જીવનમાં ના બન્યું તે માટે ભગવાન નો પાડ માનતી હતી. આજે તે આ હોસ્પિટલ ના બોઝિલ વાતાવરણ માં થી નીકળી ને દુનિયા ના મુકત વાતાવરણ માં શ્ર્વાસ લેવા ની હતી. આ ...Read More

2

સિકસ્થ સેન્સ - 2

(આગળ ના ભાગમાં જોયા પ્રમાણે-અંગદ મીરાં પ્રપોઝ કરે છે. મીરાં ને અંગદ ગમે છે ને હવે આગળ...) અંગદ ફ્રેબુઆરી એ રેડ રોઝ હાથમાં લઈને, ઘુંટણ પર નમીને પ્રપોઝ કર્યું. પણ મીરાં એ ના પાડી. મીરાં ના પાડતા અંગદ અંદર થી તુટી ગયો. મીરાં ને અંગદ પસંદ હોવા છતાં ના પાડી કારણ કે બંને વચ્ચે ની અસમાનતા અંગદ ના પિતા રાજકારણ માં આગળ પડતા ,ધનવાન .આની આગળ મારા પિતા નું ગજું નહીં,મારા પિતા સાધારણ નોકરિયાત. મન નું તો શું છે કેટલાય વિચાર આવે એનાથી મારી સ્થિતિ માં ફરક નથી પડવાનો. મારે મારા પપ્પાને હેરાન નથી કરવા. આમ ને આમ એકઝામ આવી ...Read More

3

સિકસ્થ સેન્સ - 3

(આગળ આપણે જોયું કે-મીરાં ઍકસિડન્ટ માં પોતાની યાદદાસ્ત ખોઈ બેસે છે. તે ના કોઈ ને ઓળખે છે. ના તેને યાદ છે. હવે આગળ....) મીરાં બધું ભૂલી જાય છે. તે ઘણું યાદ કરવા મથે છે પણ યાદ ના આવવાથી તે થાકીહારીને સૂઈ જાય છે. તેને એક સપનું આવે છે. એ સપનામાં- 'અંધારી રાતમાં, જયાં ચકલુ પણ ના ફરકે એવી જગ્યાએ એક છોકરી દોડે જાય છે. તે થાકી હોવા છતાં તે દોડે જ જાય છે. તેની પાછળ અમુક લોકો પણ દોડે છે. તેને પકડવા મથે છે પણ પકડમાં આવતી નથી. આખરે બસસ્ટેન્ડ બાજુ ની ઝૂંપડપટ્ટી ના સૂમસામ રસ્તા પર પડી જાય છે. તે ...Read More

4

સિકસ્થ સેન્સ - 4

(આગળ જોઈ ગયા--શાન બગીચામાં થી રમીને ઘરે પાછો જતો હતો ત્યાં એક સફેદ વાન આવી ને ફલેટ નીચે થી કરી લીધો. મીરાં ની મદદથી એને શોધી કાઢ્યો. પણ પોલીસ ને આશ્ચર્ય થતાં તેને તેના ઉપરી ને વાત કરવાનું નક્કી કર્યું. હવે આગળ...) ગુડ મોર્નિંગ સર,મે આઇ કમ ઈન?યસ મિસ્ટર રાજપૂત, વોટ હેપન્ડ?એની પ્રોબ્લેમ?નો એટ ઓલ સર, બટ સમ મેટર ડીસક્સ વીથ યુ.ઓ.કે.સીટ એન્ડ ટેલ મી, વૉટ ધ મેટર?સર વાત એમ છે કે મીરાં નામની છોકરી નો એક મહિના પહેલાં ટ્રક સાથે અથડાવવા થી એકસિડન્ટ થયો હતો. અઠવાડિયા સુધી તે કોમામાં રહી. હોશ આવ્યો ત્યારે તે પોતાની યાદદાસ્ત ખોઈ બેસી હતી. ...Read More

5

સિકસ્થ સેન્સ - 5

(આપણે આગળ જોયું કે-- આઇ.પી.એસ.રાજન સિંહ એ ડૉકટર ને મળી મીરાં વિશે પૂછતાછ કરી અને કહ્યું કે તે મીરાં મગજ ના રિપોર્ટ કાઢે ને એ રિપોર્ટ વિશે એમને જણાવે...) મીરાં ને ચિંતન બંને હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવ્યા. મીરાં નાં બધા રિપોર્ટ કર્યા. સાથે સાથે મીરાં ને જાણ ના થાય તે રીતે મગજ ને લગતાં પણ કેટલાક ટેસ્ટ કર્યા. જેમાં મીરાં ના મગજ નો ઉપયોગ વધારે કે ઓછો થાય છે તે રિલેટેડ પણ હતો.મીરાં ને ચિંતન ને ડૉકટરે કહ્યું કે મીરાં હવે સ્વસ્થ છે. હવે 10 દિવસ પછીનું એકવાર ચેકઅપ માટે નું ફોલોઅપ લેજો.ચિંતને યાદદાસ્ત પાછી કયારે આવશે એવું પૂછતાં ...Read More

6

સિકસ્થ સેન્સ - 6

(આગળ જોઈ ગયા કે-મીરાં ના મગજ ના રિપોર્ટ માં સબકોન્શિયસ માઈન્ડ નો ઉપયોગ વધારે થાય છે એવો આવતા આઇ.પી.એસ. સર મીરાં ને મળવાનો વિચારી પોતાના કામમાં પરોવાઈ ગયા.) સનરાઈઝ નામની પ્રતિષ્ઠિત સ્કૂલમાં અનેક બાળકો ભણતાં હતાં. અમુક કલાસ ના બાળકો આમથી તેમ ફરતાં હતાં. કેટલાક લાઈબ્રેરીમાં બેઠા હતા. ટીચર્સ સ્ટાફરૂમમાં બેઠા હતા. રીસેસ પડેલી હતી એવામાં જ એક માણસ બસસ્ટેન્ડ પર ઊતરી સ્કુલ તરફ આવતો હતો. તે માણસ ગેટ નજીક આવતા જ અચાનક બેભાન થઇ પડી ગયો. ગેટકીપરે તે માણસને પાણીનો છંટકાવ કરીને તેને ભાનમાં લાવી તેને ઊભો કર્યો. સ્કુલ ગેટ ની અંદર લઈને બેસાડયો. ગેટ કીપરે કરેલી મદદ ના ...Read More

7

સિકસ્થ સેન્સ - 7

(આગળ જોઈ ગયા કે- મીરાં ના સપના ની ગંભીરતા લઈને પોલીસ તપાસ શરૂ કરી દીધી. ને રાજન સર ના માગ્યા.) ઈ. રાજપૂત મીરાં ને લઈને બોરીવલી માં આવેલી સનરાઈઝ સ્કુલ માં પોતાની ટીમ સાથે જવા નીકળ્યા. જ્યારે આ બાજુ સનરાઈઝ સ્કૂલમાં પ્યુન રામલાલ સાચવીને પ્રિન્સીપાલ ને પોલીસ સ્ટેશન થી આવેલ ફોન તથા તેમના કહ્યા પ્રમાણે આ માણસ વાતો માં વ્યસ્ત રાખવાનું કહ્યું. ત્યાં સુધી રામલાલ સ્કુલ ના બાળકો અને સ્ટાફ ને સ્કુલ ની પ્રિમાઈસીસ થી દૂર લઈ જશે .પ્રિન્સીપાલ તેમ કરવા કહ્યું. પણ ત્યાં જ તે માણસને અણસાર આવતા તે પ્રિન્સીપાલ ને પ્યુન ને બંદૂક બતાવી તે રૂમ બહાર ...Read More

8

સિકસ્થ સેન્સ - 8

(આગળ જોઈ ગયા કે સ્કૂલમાં બાળકો ને સ્ટાફ બોમ્બ વિસ્ફોટ ના થવાથી બચી ગયા. મીરાં ફરીથી એક સપનું જોયું શું થશે તે જોઈએ) આ વખતે મીરાંએ સપનું જોઈને એવી ગભરાઈ ગઈ કે ડરની મારી તેના મ્હોં માંથી અવાજ જ ના નીકળ્યો. તેના મનમાં જે અંગદ માટે લાગણી હોવાથી, તેને અંગદ યાદ ના હોવા છતાં તેના માટે ચિંતા થવા લાગી. પહેલાં તો સમજ ના પડી કે તે શું કરે? એ પુરુષ માટે ની લાગણી કેવી છે, શેની છે? એ જાણતી ના હોવા છતાં પણ પોતાની એક માણસની પ્રત્યે લાગણી માટે અને અનેક જીવ બચાવવા માટે ગભરૂ મીરાં પણ હિંમત કરવા ...Read More

9

સિકસ્થ સેન્સ - 9

(મીરાંએ સપનામાં એક ઓફિસમાં આગ લાગતી અને તેમાં લોકોને બળતા જોવે છે. એમાંય ઓફિસમાં બેઠેલી એક વ્યક્તિ પર લાગણી છે, તે કેમ સમજ ના પડવા છતાંય તે ઓફિસમાં જઈને પરાણે તે વ્યક્તિને મળે છે. હવે આગળ...)અંગદ મીરાંને પૂછે છે કે, " મીરાં, તું અહીંયા કયાંથી? તને કોને ખબર આપી....""શું તમે મને ઓળખો છો? તો કહોને મારા વિશે કારણ કે મને મારા વિશે જ ખબર નથી. ઘણું યાદ કરવા મથું છું પણ મને મારું નામ પણ યાદ નથી આવતું. આ તો જે મને તેમની દિકરી કહે છે તેમને કહ્યું એટલે માની લીધું છે." મીરાં અંગદને રોકતા બોલી."શું બોલે છે તું? ...Read More

10

સિકસ્થ સેન્સ - 10

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...) એક બાજુથી રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે, મેજર અમન પાલ પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે એક હોટલને ઘેરી રહ્યા હતા, જોડે આર્મીના સૈનિકો પણ હતા. રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે હોટલની ગાર્ડનના ફાઉન્ટેન સુધી ઘેરીને ઊભા રહ્યા. જયારે મેજર પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે હોટલની બિલ્ડીંગને ઘેરી રહ્યા હતા. એ પણ એકદમ જ છૂપાતા લપાતા હોટલ તરફ વધી રહી હતી. 'એ હોટલ એટલે કે 'સિલ્વર સ્પૂન હોટલ' જે સેવન સ્ટાર હોટલમાંની એક હતી. મુંબઈના વાલેકશ્વર જેવા પોશ એરિયામાં આવેલી. તે પાંચ એકરમાં ...Read More

11

સિકસ્થ સેન્સ - 11

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...)મિડિયામાં થી એકે પૂછ્યું કે, "સર તમને કયો વિચાર આવ્યો હતો?"રાજનસિંહે સ્માઈલ સાથે કહ્યું કે, "બોલીને નહીં પણ તે બતાવીશ જ તમને. નાઉ વેલકમ પોલીસ ડિપાર્ટમેન્ટ એડવાઈઝર મિસ. મીરાં."મીરાં ત્યાં આવી તો તેને જીન્સ ટીશર્ટ પહેરેલા, માથે ચોટલી લીધેલી, લાંબી ચોડી, તેની આંખોમાં અજબ આત્મવિશ્વાસ. રાજનસિંહે કરેલી વાતમાંની પહેલાંની મીરાં સાથે અત્યારે દેખેલી મીરાં જોડે મેળ નહોતો ખાતો.એના લીધે મિડિયામાં ગુસપુસ થવા લાગી કે, "આ મીરાં આગળની મીરાં સાથે મેચ જ નથી થતી.""આ તો એકદમ જ કોન્ફીડન્ટ છોકરી છે? આ કેવી રીતે સપનાં ...Read More