સત્ય...

(21)
  • 12.5k
  • 1
  • 4.5k

સત્ય..... કરુણા સત્યના શિર્ષક નીચે આ તેનો બીજો ભાગ છે કરુણા : સત્ય...ભાગ-૧ મા આપે માણેલી વાર્તાઓ અને બનાવો-ઘટનાઓ આ મુજબ હતી પહેલા નંબર પર...સારા ને ખરાબનો ભેદ...પુત્રને પિતાનો સાથ...જીવનમા થોડુ પરિવર્તન પણ જરૂરી છે...લાગણી-પ્રેમની હુંફ...આ બધી ઉપરોકત વાર્તાઓ આપ સર્વે કરુણા ...સત્ય...ભાગ-૧ માણી...હવે આજે આપણે સત્ય...ભાગ ૨ મા કોરોના કાળમા બનેલ એક હ્રદયસ્પર્શી વાત આજે હું તમારા માટે લાવ્યો છું જેનું શિર્ષક છે.....“માનવતા હજી પણ કયાંક જીવે છે....” આ વાત છે જયારે આપણા

New Episodes : : Every Monday

1

સત્ય... - 1

સત્ય..... કરુણા સત્યના શિર્ષક નીચે આ તેનો બીજો ભાગ છે કરુણા : સત્ય...ભાગ-૧ મા આપે માણેલી વાર્તાઓ અને બનાવો-ઘટનાઓ આ મુજબ હતી પહેલા નંબર પર...સારા ને ખરાબનો ભેદ...પુત્રને પિતાનો સાથ...જીવનમા થોડુ પરિવર્તન પણ જરૂરી છે...લાગણી-પ્રેમની હુંફ...આ બધી ઉપરોકત વાર્તાઓ આપ સર્વે કરુણા ...સત્ય...ભાગ-૧ માણી...હવે આજે આપણે સત્ય...ભાગ ૨ મા કોરોના કાળમા બનેલ એક હ્રદયસ્પર્શી વાત આજે હું તમારા માટે લાવ્યો છું જેનું શિર્ષક છે.....“માનવતા હજી પણ કયાંક જીવે છે....” આ વાત છે જયારે આપણા ...Read More

2

સત્ય... - 2

ભાગ – ૨સત્ય..... સત્ય ભાગ -૧ મા આપે કોરોના કાળની દયસ્પર્શી વાર્તા “માનવતા હજી પણ કયાંક જીવે છે....” તે માણી ,આજે ફરી એકવાર આપના માટે બધાના જીવન ને સ્પશર્તી તેવી વાત લઈને આવ્યો છું.....જેનું શિર્ષક છે.....“ મૂલ્ય...” ગયા રવિવારે હુ મારા મિત્ર અર્જુનના ઘરે તેને મળવા ગયો ત્યારે મે જોયુકે આ કોરોના કાળની મહામારી લીધે બધાની જેમ તે પણ ખુબ નિરાશ થઇ ને બેઠો હતો કોઇ જાતની રોજગારી તેની પાસે ન હતી ને ...Read More

3

સત્ય... - 3

ભાગ-૩સત્ય...“ વ્યથા... ” માનવ જીવનમા કેટ-કેટલા ઉતર ચડાવ આવતા હોય છે , જેની આપણે કયારે કલ્પના પણ ના કરી હોય તેવી ઘટનાઓ આપણા જીવનમા ઘટતી હોય છે તેવી જ એક ઘટના-વાત આજે હુ આપની સાથે શેર કરવા માગું છું. આ વાત અંદાજે પાંચ વર્ષ પહેલાની છે મોડપરના ગોપાલ પારામા આવેલ પોસ્ટ ઓફિસ વિસ્તારમા શ્યામજીભાઇ છેલ્લા ૬૫ રહેતા હતા. તે હવે મુંબઇ રહેવા જતા રહ્યા. શ્યામજીભાઇ ને કોઇ ખોડાનો ખુદનાર સંતાન ન હતું માટે શ્યામજીભાઇ અને તેમના પત્ની માધવીબેન બંને દુ:ખી હતા. એક દિવસ તેમને સંતાન દત્તક ...Read More