અક્ષય માખીજાની મર્ડર કેસ

(283)
  • 14.1k
  • 27
  • 5.7k

મર્ડર હત્યા ઇન્વેસ્ટિગેશન હોરોર અને મિસ્ટ્રી નો સમન્વય

Full Novel

1

અક્ષય માખીજાની મર્ડર કેસ - 1

મેં ફાઇલ ખોલી અંદર નજર નાખી. પાલનપુર થી 6 કિમિ દૂર એક ખન્ડેર જુના ઢાબા (એક ટાઈપ ની હોટલ) માં વર્ષ ના યુવન ની એક ક્રૂર હત્યા, આંખ ના ડોળા ચકકુ વડે બહાર ખેંચી લેવાયા.ફોરેન્સિક રિપોર્ટ ના મત મુજબ મર્ડર રાતે 12:30 થી 1:30 ની વચ્ચે થયું હતું. મર્ડર થયું એના બીજા દિવસે સવારે એક ખેડૂતે પોલિસ ને જાણ કરી હતી. પોલીસ ના મત મુજબ તે અક્ષય માખીજાની ની લાસ હતી.તેના થી થોડેક દૂર તેનું GJ-08-786 નંબર નું બાઇક મળ્યું. મોબાઈલ ચેક કરતા તેમાં એની માતા ના 12 કોલ અને અંકિત ના નામે 29 કોલ અને 33 મેસેજ હતા. તેના ખભા પર અને ગાલ પર 2 ફિંગર પ્રિન્ટ મળ્યા જેમાં થી એક…. ...Read More

2

અક્ષય માખીજાની મર્ડર કેસ - ભાગ 2

સ્થળ: પાલનપુર, ગુજરાતસમય:10/7/17પોલીસચોકી-ત્રીજા દિવસે હું ગુજરાત પરત લોટયો હતોમારા મન માં બસ આ એક કેસ વિસે જ વિચારો ગુમરે હતા.હું સાવરે વહેલો 7 વાગે ચોંકી પહોંચી ચુક્યો હતો.કેબીન માં મારા સિવાય બીજું પણ કોઈ હતું એવું મને અંદર ખાને લાગી રહ્યું હતું. કેબીન માંજ વોશરૂમ ની વ્યવસ્થા છે.વોશરૂમ માંથી અચાનક એ કર્કષ અવાજ આવતો હતો જે મેં ત્યાં આગ્રા રૂમ નબંર786 માં સાંભળ્યો હતો.તે વાતાવરણ ને ડરામણૂ બનાવી રહ્યું હતું.સઁકા ની દ્રષ્ટિ તેજ કરી હું ગન લોડ કરી અને અવાજ ની દિશા માં ધસ્યો.અવાજ તેજ થઇ રહ્યો હતો.મારી હિંમત જવાબ આપી રહી હતી. હિંમત કરી દરવાજો ખોલ્યો.દરવાજો ખોલી અંદર ...Read More

3

અક્ષય માખીજાની મર્ડર કેસ- ભાગ 3

તારીખ:25/7/2017 સમય:12:49 બપોરે સ્થળ:સિવિલ હોસ્પિટલ. મેં આંખ ખોલી તો સામે, મારા વાઈફ રેખા,મારી નાની દીકરી તારા,મારા પેરેન્ટ્સ, સબ-ઈંસ્પેક્ટર સાહિલ, પિયુષ મને ઘેરી ને ઉભા હતા. મેં એ લોકો ને કહ્યું મને સાહિલ અને પિયુષ જોડે એકાંત માં વાત કરવી છે, સો પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. તે બધા મારી સિચ્યુએશન ને સમજતા ત્યાં થી બહાર જાય છે. હું:સાહિલ બતાઓ મેં યહાં કેસે પહુચા? સાહિલ: સર ક્યાં આપકો કુછ યાદ નહીં? હું: યાદ હે લેકિન એક્સીડેન્ટ કે પહેલે કા ઉસકે બાદ ક્યાં હુઆ કુછ નહીં પતા. તે: કલ રાત મુજે એક અન-નોન નબંર સે કોલ આયા કિ રંધાવા સર કા, ...Read More