પ્રેમનો પ્રવાહ

(79)
  • 8.8k
  • 22
  • 3.8k

આ વાર્તા છે સ્કૂલનાં ચાર બેસ્ટ બડીઝ નિશિત, ઇશાની, દિયા અને કરણની. 12th પૂરું થયાં પછી તેઓ આગળનાં અભ્યાસ માટે એકબીજાંથી દૂર અલગ અલગ શહેરોમાં જાય છે. શું જ્યારે તેઓ પાછાં મળશે ત્યારે પહેલાં જેવાં જ હશે? જાણવાં માટે વાંચો... પ્રેમનો પ્રવાહ

Full Novel

1

પ્રેમનો પ્રવાહ - 1

દિયા : Hii કરણ!કરણ : Hiii-Hello પછી કરજે, પહેલાં તું લાઈબ્રેરીમાં જઈને ઈશાનીને બોલાવી આવ, નહિતર એ તો આખો ત્યાં પુસ્તકો જ વાચ્યાં કરશે.દિયા : હા હવે, જાવ છું. તું પણ ક્લાસરૂમમાં જઈને નિશીતને બોલાવી આવ, નહિતર એ પણ વાર્તા જ લખ્યાં કરશે.કરણ : Ok. તો આપણે બધાં આપણી સ્પેશિયલ જગ્યાંએ મળીએ. દિયા : ok, હું જાવ છું. ...Read More

2

પ્રેમનો પ્રવાહ - 2

(છ વર્ષ પછી) (નિશીતે દિયાને ફોન કરીને કહ્યું)નિશીત : Hii દિયા. કેમ છે તને? દિયા : ઓહ નિશીત તું! મને સારું છે. તને કેમ છે તને? નિશીત : હું પણ મોજમાં છું. તું ક્યાં હતી આટલાં સમયથી? નહિ કોઈ કૉલ, નહિ કોઈ મેસેજ!દિયા : Sorry નિશીત. હું ઓફિસનાં કામમાં વ્યસ્ત હતી. મારી કંપનીએ હમણાં જ એક ફૅશન ઇવેન્ટ આયોજિત કરી હતી એટલે હું એમાં વ્યસ્ત હતી. નિશીત : Ok. કંઈ વાંધો નહિ. હમણાં તને સમય મળશે? દિયા : કેમ તારે કંઈ કામ ...Read More

3

પ્રેમનો પ્રવાહ - 3 - છેલ્લો ભાગ

ઇશાની : દિયા! તું બોલવામાં ધ્યાન રાખ. દોસ્તીની હદમાં રે. મેં કહી હતી એ વાત સાચી પડી કે સમય જગ્યા બદલાતાં, માણસ પણ બદલાઈ જાય. પણ માણસ આટલો બધો બદલાઈ જાય એ જાણીને નવાઈ લાગી.કરણ : ઓ બહેનજી! તું ચૂપ રહે. તું દિયા સાથે આવી રીતે વાત ન કર. આપણે બન્ને દિયાની રાહ જોતાં હતાં ત્યારેનું, તારું વર્તન જોઇને મને તારા ઉપર શંકા જાય છે, તું પણ ક્યાંક મારાં પ્રેમમાં તો નથીને? ઇશાની : હા! તારી શંકા સાચી છે. હું તારા પ્રેમમાં હતી. પણ મેં જેની સાથે પ્રેમ કર્યો હતો એ કરણ આવો ન હતો. હવે તો મને મારી જાત ...Read More