સર્કસ

(90)
  • 12.4k
  • 21
  • 5.1k

આ વાર્તા છે હાર્દિક અને ઊર્મિની. ઊર્મિ હાર્દિકની પત્ની હતી. હાર્દિક શહેરનાં પ્રખ્યાત એવાં રોયલ સર્કસનો માલિક હતો. લગ્ન પછી ઊર્મિ હાર્દિકનાં સર્કસમાં મેકઅપ આર્ટિસ્ટનું કામ કરવાં ગઈ. પછી શું થયું તે જાણવા માટે વાંચો... સર્કસ

Full Novel

1

સર્કસ - 1

રોયલ સર્કસ શહેરનું પ્રખ્યાત સર્કસ હતું. ત્યાં અઠવાડિયામાં ત્રણ દિવસ જ શો થતાં એટલે ટીકીટ લેવા લોકોની ભીડ જામતી આ સર્કસનાં પ્રખ્યાત થવા પાછળનું કારણ ત્યાં દેખાડવામાં આવતાં ભયાનક કરતબો હતાં. કાચાં પોચાં હ્રદયનાં લોકો તે કરતબો જોઈ જ ન શકે. ત્યાં ગળું કાપીને તેનાંથી ફૂટબોલ રમવું, ચામડીનાં ચંપલ બનાવવા, આંખો કાઢી તેનાંથી લખોટીઓ રમવી, ચાલુ પંખામાં હાથ નાખી હાથ કાપવો, આવાં ઘણાં કરતબો દેખાડવામાં આવતાં હતાં. ત્યાં એક સૌથી ભયાનક કરતબ થતું, એ હતું કે એક ખૂબ ભયાનક ચહેરાવાળો જોકર ત્યાં બેસેલા કોઈ પણ પ્રેક્ષકને ઉઠાવી જતો અને શો પૂરો થાય પછી ...Read More

2

સર્કસ - 2

(ઊર્મિ હાર્દિક પાસે જઈને બોલી)ઊર્મિ : હાર્દિક, તમે વિચારો છો એવું કંઈ નથી. (હાર્દિક હસવા લાગ્યો)હાર્દિક : મને ખબર એવું કંઈ નથી. પણ તું તારું મોઢું તો જો, તું કેટલી ડરી ગઈ છે.ઊર્મિ : તમને મારાં પર વિશ્વાસ છે ને?હાર્દિક : હા ઊર્મિ! મને તારાં પર વિશ્વાસ છે. (તે ઓમ સામે જોઈને બોલ્યો) ઓમ તું સ્ટેજ પર જા, તારો ટર્ન છે.(ઓમ ત્યાંથી ચાલ્યો ગયો. ઊર્મિ હાર્દિકને ભેટીને બોલી.)ઊર્મિ : હાર્દિક! હું માત્ર તમને જ ચાહું છું. તમે મને બીજાં કોઈ પણ પુરુષ સાથે જોઇને કોઇ શંકા ન કરતાં.હાર્દિક : હું પણ માત્ર તને જ ચાહું છું. તું પણ મને બીજી ...Read More

3

સર્કસ - 3 - છેલ્લો ભાગ

હાર્દિકે ઊર્મિની હત્યા કરી નાખી હતાં. બધાં કલાકારો આશ્વર્યમાં મૂકાઈ ગયાં હતાં કે હજી જેમનાં લગ્નને એક મહિનો પણ થયો, એવાં દંપતી જુદાં પડી ગયાં અને પતિએ પત્નીની હત્યા કરી નાખી. સર્કસનાં બધાં કલાકારોને હાર્દિકે ધમકી આપીને ચૂપ કરાવી દીધાં હતાં. ઊર્મિની લાશને હાર્દિકે ઠેકાણે પાડી દીધી હતી. હાર્દિક હવે ઘરમાં એકલો રહેતો હતો. તેની પત્નીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો એ વિચારીને તે રડ્યાં કરતો. થોડાં દિવસો પછી હાર્દિક નાં ઘરમાં ભૂતિયાં ખેલ શરૂ થયાં. રાત્રે ઝાંઝરનો અવાજ આવવો, કોઈ સ્ત્રીનાં રડવાનો અવાજ આવવો, ...Read More