અમંગળ લગ્ન

(129)
  • 11.5k
  • 34
  • 5k

આ વાર્તા છે આદિત્ય, મીરા અને વેદિકાની. આદિત્ય અને મીરાનાં લગ્ન થઈ રહ્યાં હતાં, ત્યારે વેદિકા એ તેમનાં લગ્ન રોકી દીધાં. વેદિકા એ તેમનાં લગ્ન શા માટે રોક્યાં હશે? જાણવાં માટે વાંચો... અમંગળ લગ્ન

Full Novel

1

અમંગળ લગ્ન - 1

ગામનાં સરપંચનાં નાના દીકરા આદિત્યનાં લગ્ન યોજાયા હતાં. આદિત્ય તેની સાથે અભ્યાસ કરતી મીરાં નામની યુવતીને પ્રેમ કરતો હતો તેનાં લગ્ન પણ મીરાં સાથે જ થઈ રહ્યાં હતાં. અચાનક એક વેદિકા નામની યુવતી લગ્નમાં આવી, લગ્ન રોકી દીધા. વેદિકા એ લગ્ન કેમ રોક્યાં હશે? જાણવા માટે વાંચો... અમંગળ લગ્ન (ભાગ-1) ...Read More

2

અમંગળ લગ્ન - 2

શું આદિત્ય મીરાં સાથે લગ્ન કરશે? કે પછી કબીરનાં બાળકને પોતાનું નામ આપવા વેદિકા સાથે લગ્ન કરશે. શું વળાંક ત્રણેયનાં જીવનમાં? જાણવાં માટે વાંચો... અમંગળ લગ્ન (ભાગ-2) ...Read More

3

અમંગળ લગ્ન - 3 - છેલ્લો ભાગ

પાંચ વર્ષ પછી આદિત્ય અને વેદિકાનો વેદીત્ય નામનો દીકરો હતો. એક દિવસ જ્યારે આદિત્ય વેદીત્યને સ્કૂલેથી લેવાં ગયો, ત્યારે સ્કૂલ પર ન હતો. આદિત્યને એક સ્રીનો ફોન આવ્યો. તે સ્ત્રીએ કહ્યું કે વેદીત્યને છેલ્લી વખત જોવો હોય તો ગામની પાસે આવેલાં જંગલમાં આવી જાય. કોણ હશે તે સ્ત્રી? શું આદિત્ય અને વેદિકા વેદિત્યને બચાવી શકશે? શું વળાંક આવશે તેમનાં જીવનમાં? જાણવા માટે વાંચો... અમંગળ લગ્ન (ભાગ-3) ...Read More