રાજકારણ કે રાજ નું કારણ

(3)
  • 11.9k
  • 0
  • 2.6k

રાજકારણ શબ્દ સાંભળતા એક તિરસ્કાર રૂપી ભાવ મનમાં જાગી જાય છે ભલે રુચિ હોય છે પણ એક ખોટ પણ મનમાં વસી જાયજ છે, યુગો જૂની પરંપરા ને હજારો વર્ષો થી વીખીનાખીને એને એક એવા આયામ માં ઉભી કરી કે અત્યારની કે આવનારી પેઢી ને રાજકારણએક સારા વિચારો કે વ્યક્તિત્વ નું ખંડન કરતું એક અહમ પાસું લાગે છે, જે એક પદ,પ્રતિસ્થા ને પૈસો ને મેળવવા ગમે તે હદ પાર કરીનેમેળવવામાં છે, અને એવીજ રીતે હજારો વર્ષોની ગુલામીમાં રાજકારણ ને તોડી-ફોડી ને ધમરોળીને કરવામાં આવ્યું છે, જેની ખામીયાંજીઅત્યારનો સમય ભોગવી જ રહ્યો છે, અને એની ભૂલ પણ સમાજ ના માથે જ જાય છે કેમકે આપણેજ કે આપણા પૂર્વજો એ એવાવ્યક્તિત્વ ને રાજકારણ પર બેસાડ્યા કે બેસવા દીધા જેના લીધે ખામી સર્જાણી, અને યુગો જૂનો ઇતિહાસ છે કે સમાજ ક્યારેય સમ્પુણઁભેગો થઈને કોઈ સારો શાસક બનાવી કે ટકાવી નથી શક્યો, દરેક યુગ માં ધર્મ અને રાજકારણ એક સિક્કા ની બે બાજુ તરીકે જ ભાગ ભજવ્યો છે ત્યારેજ રાષ્ટ્ર ને ધર્મ ટકી શક્યો છે જ્યારથી બને માંવિભાજન કરવામાં આવ્યું છે બને બાજુ ના હાથ ટૂંકા થવા લાગ્યા છે એ ભલીભાંતિ બધા જાણેજ છે પણ અમુક વર્ષો ની ગુલામી કાળ માંસીખવાડેલ રાજનીતિ જ બધાના ગળે ઉતરી ગય છે, રાજનીતિ એક વિશેસ સમાજ કે વ્યક્તિ જ કરી શકે ને એના ઉત્તરાધિકારી એનાપરિવાર જ બને એવી સ્થિતિ બનાવીને દેશ ને આંખ આડા કાન કરાવી વોરોધ કે બળવો કરવાની ભૂમિકા લેવી પસંદ જ નથી, શાસકએક નિમિત્ત વ્યક્તિ છે પણ તેને સર્વોત્તમ માનીને આપણી જ દુર્દશા કરતા આપણે જ જાણતા નથી, સહમતી કામની,વિચારોની કે વહેવારની એમાંથી એક માં મેળશેળ કોઈપણ વ્યક્તિ નો થતોજ ના હોય છતાં આપણે રાજકારણ માં આ પાયા ભૂલી ને એકબીજાના વિરોધીપાસા ને મનમાં ધારણ કરીને રાજ નું કારણ કીચડ જેવું બનાવી કે મનમાં એવી છાપ ઉભી કરીને તેમાં સહયોગ આપવાને બદલેસતાધીસોના હાથમાં બધા કામ સોંપીને આપણે હાથ ઉંચા કરી દઈએ છીએ,અને ધાર્યા કામ માં અસફળતા જેવું લાગે એટલે આપણેજવિરોધ નો માહોલ ને સહમતીનો માહોલ સમાજ ના બે ભાગ પાડી ને કરીયે છીએ જે ભાગ માં સમાજ વધારે એ ભલે વિરોધ તરફી હોયપણ તેની જીત ને સત્ય માની સમાજના હિતમાં આપણેજ મોટી બાધા બનીયે છીએ, રાજકારણ ની સત્તા પણ અમુક કામ કે વહેવારોમાંનિયમ થી સંકળાયેલા હોય છે બધા કામ કે વહેવાર એ સમાજ ને કરી ના આપે સમાજે પણ જાતે કરવું પડતું હોય છે અથવા જે કામસરકાર કરી શકે એમાં એમને સાથ આપવો પડતો હોય છે, કોઈ પણ સત્તા સામે ચાલીને આપણી પાસે આવે એ જરૂરી નથી આપણેએમને બતાવવું પડતું હોય છે કે આ કામ કે નિયમ અમારા માટે બનાવો કે કરો,માનસિકતા પ્રમાણે ના આપણે રાજકારણ માં જવું કે એમનેઆપણા પ્રશ્નો નું નિરાકરણ કરાવવું એ વર્ષો ની પેઢીથી દૂર ભાગતું જ રયુ છે, રાજકારણી જ સામે ચાલીને આપણા મન ની વાત આપણાકીધા વગર સમજે અને સમાધાન કરે એવીજ ભ્રમણા આપણી અંદર વધુ પડતી જોવા મળે છે, રાજકારણ માં કોઈ ધર્મ ગુરુ નો ભાગમહત્વનો કહેવાતો એજ આજના સમય માં તુચ્છ ગણીને ધર્મ ને રાજકારણ થી વંચિત રાખી રાજકારણ ને એક પારકી પંચાત જેવુંબનાવવામાં સમાજ નોજ મહત્વનો ફાળો છે, સામાન્ય વ્યક્તિ માં પણ રાજકારણ પ્રત્યે સારા નરશા બને પ્રકારના વિચારો ઉદભવતા હોય છે પણ આપણે કેને આપણા પ્રત્યે હાવીથવા દઈએ છીએ એ પ્રમાણે રાજકારણ કે એના પ્રત્યેના સતાધીસો પ્રત્યે આપણા વિચારો બંધાય છે, નવાણું કામ સારા કરવા છતાં એકકામ ખરાબ કરે તો એ એક કામ ને વળગીને આપણે એમને ખરાબ સમજીને તિરસ્કાર કરી દઈએ છીએ પણ નવાણું કામ નું મૂલ્ય નથીઆપતા એજ સમયે આપણી વિચારધારા એવી મુકતા હોઈએ છીએ કે આપણેજ ભલીભાંતિ સમજી શકીયે છીએ શું કરવું જોઈતુંતું એપણ સમય અને સ્થાન પ્રમાણે આપણે પણ એ સમજવામાં ભૂલ કરી દેતા હોઈએ છીયેજ જે આપણી આસપાસ ની વિચારધારામાં સમજીનથી સકતા, ઘર ના નિજી નિર્ણયો માં આપણાથી ક્યારેક કચાસ રઇ જતી હોય છે તો દેશ ના મોટા નિર્ણયો માં આપણે જે સમજીયે એવુજહોવું જરૂરી નથી હોતું, પણ કેવા લોકોને સત્તા સોંપવી એ આપણા હાથની વાત છે, નારાજગી ના હિસાબે એના વિરોધી માં સત્તા ના ભોગીને બેસાડીયે એ આપણીજ ભૂલ ને એનું પરિણામ આપણેજ ભોગવવું પડે છે,

New Episodes : : Every Friday

1

રાજકારણ કે રાજ નું કારણ

રાજકારણ શબ્દ સાંભળતા એક તિરસ્કાર રૂપી ભાવ મનમાં જાગી જાય છે ભલે રુચિ હોય છે પણ એક ખોટ પણ વસી જાયજ છે, યુગો જૂની પરંપરા ને હજારો વર્ષો થી વીખીનાખીને એને એક એવા આયામ માં ઉભી કરી કે અત્યારની કે આવનારી પેઢી ને રાજકારણએક સારા વિચારો કે વ્યક્તિત્વ નું ખંડન કરતું એક અહમ પાસું લાગે છે, જે એક પદ,પ્રતિસ્થા ને પૈસો ને મેળવવા ગમે તે હદ પાર કરીનેમેળવવામાં છે, અને એવીજ રીતે હજારો વર્ષોની ગુલામીમાં રાજકારણ ને તોડી-ફોડી ને ધમરોળીને કરવામાં આવ્યું છે, જેની ખામીયાંજીઅત્યારનો સમય ભોગવી જ રહ્યો છે, અને એની ભૂલ પણ સમાજ ના માથે જ જાય છે કેમકે આપણેજ કે આપણા પૂર્વજો એ એવાવ્યક્તિત્વ ને રાજકારણ પર બેસાડ્યા કે બેસવા દીધા જેના લીધે ખામી સર્જાણી, અને યુગો જૂનો ઇતિહાસ છે કે સમાજ ક્યારેય સમ્પુણઁભેગો થઈને કોઈ સારો શાસક બનાવી કે ટકાવી નથી શક્યો, દરેક યુગ માં ધર્મ અને રાજકારણ એક સિક્કા ની બે બાજુ તરીકે જ ભાગ ભજવ્યો છે ત્યારેજ રાષ્ટ્ર ને ધર્મ ટકી શક્યો છે જ્યારથી બને માંવિભાજન કરવામાં આવ્યું છે બને બાજુ ના હાથ ટૂંકા થવા લાગ્યા છે એ ભલીભાંતિ બધા જાણેજ છે પણ અમુક વર્ષો ની ગુલામી કાળ માંસીખવાડેલ રાજનીતિ જ બધાના ગળે ઉતરી ગય છે, રાજનીતિ એક વિશેસ સમાજ કે વ્યક્તિ જ કરી શકે ને એના ઉત્તરાધિકારી એનાપરિવાર જ બને એવી સ્થિતિ બનાવીને દેશ ને આંખ આડા કાન કરાવી વોરોધ કે બળવો કરવાની ભૂમિકા લેવી પસંદ જ નથી, શાસકએક નિમિત્ત વ્યક્તિ છે પણ તેને સર્વોત્તમ માનીને આપણી જ દુર્દશા કરતા આપણે જ જાણતા નથી, સહમતી કામની,વિચારોની કે વહેવારની એમાંથી એક માં મેળશેળ કોઈપણ વ્યક્તિ નો થતોજ ના હોય છતાં આપણે રાજકારણ માં આ પાયા ભૂલી ને એકબીજાના વિરોધીપાસા ને મનમાં ધારણ કરીને રાજ નું કારણ કીચડ જેવું બનાવી કે મનમાં એવી છાપ ઉભી કરીને તેમાં સહયોગ આપવાને બદલેસતાધીસોના હાથમાં બધા કામ સોંપીને આપણે હાથ ઉંચા કરી દઈએ છીએ,અને ધાર્યા કામ માં અસફળતા જેવું લાગે એટલે આપણેજવિરોધ નો માહોલ ને સહમતીનો માહોલ સમાજ ના બે ભાગ પાડી ને કરીયે છીએ જે ભાગ માં સમાજ વધારે એ ભલે વિરોધ તરફી હોયપણ તેની જીત ને સત્ય માની સમાજના હિતમાં આપણેજ મોટી બાધા બનીયે છીએ, રાજકારણ ની સત્તા પણ અમુક કામ કે વહેવારોમાંનિયમ થી સંકળાયેલા હોય છે બધા કામ કે વહેવાર એ સમાજ ને કરી ના આપે સમાજે પણ જાતે કરવું પડતું હોય છે અથવા જે કામસરકાર કરી શકે એમાં એમને સાથ આપવો પડતો હોય છે, કોઈ પણ સત્તા સામે ચાલીને આપણી પાસે આવે એ જરૂરી નથી આપણેએમને બતાવવું પડતું હોય છે કે આ કામ કે નિયમ અમારા માટે બનાવો કે કરો,માનસિકતા પ્રમાણે ના આપણે રાજકારણ માં જવું કે એમનેઆપણા પ્રશ્નો નું નિરાકરણ કરાવવું એ વર્ષો ની પેઢીથી દૂર ભાગતું જ રયુ છે, રાજકારણી જ સામે ચાલીને આપણા મન ની વાત આપણાકીધા વગર સમજે અને સમાધાન કરે એવીજ ભ્રમણા આપણી અંદર વધુ પડતી જોવા મળે છે, રાજકારણ માં કોઈ ધર્મ ગુરુ નો ભાગમહત્વનો કહેવાતો એજ આજના સમય માં તુચ્છ ગણીને ધર્મ ને રાજકારણ થી વંચિત રાખી રાજકારણ ને એક પારકી પંચાત જેવુંબનાવવામાં સમાજ નોજ મહત્વનો ફાળો છે, સામાન્ય વ્યક્તિ માં પણ રાજકારણ પ્રત્યે સારા નરશા બને પ્રકારના વિચારો ઉદભવતા હોય છે પણ આપણે કેને આપણા પ્રત્યે હાવીથવા દઈએ છીએ એ પ્રમાણે રાજકારણ કે એના પ્રત્યેના સતાધીસો પ્રત્યે આપણા વિચારો બંધાય છે, નવાણું કામ સારા કરવા છતાં એકકામ ખરાબ કરે તો એ એક કામ ને વળગીને આપણે એમને ખરાબ સમજીને તિરસ્કાર કરી દઈએ છીએ પણ નવાણું કામ નું મૂલ્ય નથીઆપતા એજ સમયે આપણી વિચારધારા એવી મુકતા હોઈએ છીએ કે આપણેજ ભલીભાંતિ સમજી શકીયે છીએ શું કરવું જોઈતુંતું એપણ સમય અને સ્થાન પ્રમાણે આપણે પણ એ સમજવામાં ભૂલ કરી દેતા હોઈએ છીયેજ જે આપણી આસપાસ ની વિચારધારામાં સમજીનથી સકતા, ઘર ના નિજી નિર્ણયો માં આપણાથી ક્યારેક કચાસ રઇ જતી હોય છે તો દેશ ના મોટા નિર્ણયો માં આપણે જે સમજીયે એવુજહોવું જરૂરી નથી હોતું, પણ કેવા લોકોને સત્તા સોંપવી એ આપણા હાથની વાત છે, નારાજગી ના હિસાબે એના વિરોધી માં સત્તા ના ભોગીને બેસાડીયે એ આપણીજ ભૂલ ને એનું પરિણામ આપણેજ ભોગવવું પડે છે, ...Read More

2

રાજકારણ કે રાજનું કારણ - 2

વર્ણ પ્રથા એક ભાગ હતો રાજ ના કારણ નો એને ગુલામી કાળના રાજકારણ માં જાતિ પ્રથા સુધી આંકી ને માં મહત્વનો કીચડઉમેર્યો છે માનસિક મજબૂતી ને ભાંગવાનું સૌથી મોટું ઘાતક હથિયાર બનાવ્યું છે, બ્રામ્હણ, ક્ષત્રિય,શુદ્ર ને વેશ્ય વર્ણ પ્રથામાં એક બીજાવર્ણ પરસ્પર રીતે એકબીજાની કૌશલ્ય થી કામ કરીને બધા વર્ણ ને સાજેદારી આપતો ને એકબીજાની આવડત ની આદાન પ્રદાન કરતોછેલ્લે વધેલી મૂડી માંથી જકાત કે કર રાજ માં સમર્પણ કરતો જે રાષ્ટ્ર ના લાભ માટેજ ઉપયોગ માં લેવાતું, રાજકારણ માં ધર્મગુરુ નુંમહત્વનું પાત્રતા હતી એક રાજા થી પરે રાજગુરુ નું સ્થાન હતું રાષ્ટ્ર ના નીતિનિયમ નું વિધાન ગુરુ પાસે રખવાંમાં આવતું ને રાજા ને પણરાષ્ટ્રવિરોધી કામ માટે દંડ પણ ગુરુ આપી શકે એવું વિધાન પણ રાજ ના કારણ માં હતું ને રાજા પણ અસ્વીકાર ના કરી શકે,આપણી બધાની સમસ્યા એજ છે કે પુરા સનાતન સમાજ સરકાર અને સતા પ્રત્યેનીજ છેલ્લી વફાદારી સમજે છે અને એવુજ સમજીયેછીએ કે બધાય કામ સરકારણેજ કરવાના અને સરકારની લિમિટ પણ હોય છેને ભારત માં આઝાદી પછી સંસ્કૃતિ નું પ્રાગટ્ય સતામાં થયુંજ નથી એટલેજ એવું થાતું આપણે વોટ દઈ દીધો હવે સરકારજ આપણનેબચાવશે સરકારજ ખવડાવશે સરકારનીજ બધી જીમેદારી છે.દેશ અને રાષ્ટ્ર નો જે ફર્ક નથી કરી શકતા આપણે એની ખામી ભોગવીએ છીએ, આપણે એવુજ સમજીયે છીએ દેશ જ બધું છે, દેશ તોએક ભૂમિ નો ટુકડો છે, એમાં પ્રધાનમંત્રી છે, કોર્ટ-કચેરી છે, પોલીસ છે, એ સંવિધાન થીજ ચાલશે, એમાં કેટલાય રાષ્ટ્રવાદી આવીજાયતોય એમજ ચાલશે, પણ સમાજની શક્તિ હશે તો સરકાર પણ આપણી વાતને સાંભળવી પડે છે,પણ આપણા સમાજે વારે ઘડીયે એજ કીધું છે, સિત્તેર વર્ષ સુધી કે અમે બ્રામ્હણ છીએ, અમે યાદવ છીએ, અમે પેલા છીએ અને એમજઆપણી શક્તિને વીખી નાખી, પણ અમુક વર્ષોથી સમાજમાં પરિવર્તન થોડા અંશે આવ્યો છે, કે આપણે પણ સરકાર બનાવી શકીયે છે, પેલા આપણેજ સત્તાધીશોને ભગવાન માનતાજ કે આનામાં કાંઈ દોષ હોવોજ ના જોઈએ એટલેજ ભારતમાં રાષ્ટ્રથી પહેલીવાર સનાતનીબનીને વોટ આપ્યો એટલેજ સામુહિક શક્તિ નું પ્રદર્શન છે, જ્યાં સુધી સમાજ સામુહિક શક્તી નય બનાવે ત્યાં સુધી ગમેતેવો નેતાબનાવશો એ આપણી વાત નહિ જ માને, અત્યાર સુધી ઘણી સરકારોમાં જગન્ન અપરાધ થયાજ છે, તો જવાબ એજ છે કે આપણાસમાજે સામુહિક શક્તી નું પ્રદર્શનજ નથી કર્યું અને આપણે આપણી વાતોને લઈને એજ રાખીયે છીએ કે સરકાર લડશે, આપણે એવુજરાખીયું છે કોઈ એક બે વ્યક્તિ એ કરવાની રહેશે, પણ એવું કેમ ના રાખીયું કે આખો સમાજ નીકળીએ, જ્યાં સુધી કોઈ એક જ્ઞાતિ નીલાશ સરકારને રાજનીતિમાં મદદરૂપ થાય એવી માનસિકતા સરકારની છે, એ બધા સમાજ ભેગા થઈને નય બદલીયે ત્યાં સુધી કોઈ એકજ્ઞાતિ ની લાશ ક્યારેય નય બને જ્યાં સુધી પબ્લિક ઉભી નય થાય, સમાજ આ વિચારને બદલશે નય અને એનો દોશી સરકારને માનશેકેમકે એના કરવા એને સરકાર માં બેસાડ્યા છે, સરકાર અમુક જ્ઞાતિ સાથેજ કે એના મોટા વ્યક્તિનેજ સિક્યુરિટી આપે છે, કેમ બધાસમાજના લોકોને એટલું મહત્વનથી કેમકે એ સમાજ થકી સરકાર બને છે એવો નેરેટિવ છે, જે બદલવાની જરૂર છે, અને સરકારના ભરોશેકઈ નથી થતું બધો સમાજ એક હશે તો સરકાર પણ વાત માનશે ને એવોજ નેરેટિવ બનાવશે, જે સરકાર બનાવવામાં મદદરૂપ હોય છે, એની નિજી માંગણી હોયજ છે પણ સરકાર એનું સાંભળતી કેમ નથી શું એનોજ નિજી વાંક કે સમસ્યા છે ? સમાજની નથી ?ક્રમશઃ.... ...Read More