રાક્ષશ

(326)
  • 92.8k
  • 33
  • 39.9k

દ્રશ્ય એક -"ગુડ મોર્નિંગ સમીર જલ્દી ઊઠી ને આજે તે મારા માટે સવાર નો નાસ્તો બનાવ્યો મને કૈક ગડબડ લાગે છે." હા જાનવી હું તને પ્રેમ કરું છું તો તું મારા માટે બે ત્રણ દિવસ નો સમય નીકળી શકે માટે તને મનાવવા માટે મે નાસ્તાથી સરું વાત કરી છે." હા હું સમજી ગયી પાર્ટી માં જવા માટે આટલી મેહનત કરી છે." મારી જાન ગ્રાન્ડ પાર્ટી છે ફોરેસ્ટ ની વચ્ચે એક દમ રોમેન્ટિક મોહોલ હસે."સમીર મને એ નથી સમજાતું કે કોઈ ગ્રાન્ડ પાર્ટી સહેરથી એટલી દૂર કેવી રીતે રાખી શકે?"જાનવી મારી જાન એ એમની પૂર્વજોની જમીન છે એની પર તેમને રેસોડ

New Episodes : : Every Thursday

1

રાક્ષસ - 1

દ્રશ્ય એક -"ગુડ મોર્નિંગ સમીર જલ્દી ઊઠી ને આજે તે મારા માટે સવાર નો નાસ્તો બનાવ્યો મને કૈક ગડબડ છે."" હા જાનવી હું તને પ્રેમ કરું છું તો તું મારા માટે બે ત્રણ દિવસ નો સમય નીકળી શકે માટે તને મનાવવા માટે મે નાસ્તાથી સરું વાત કરી છે."" હા હું સમજી ગયી પાર્ટી માં જવા માટે આટલી મેહનત કરી છે."" મારી જાન ગ્રાન્ડ પાર્ટી છે ફોરેસ્ટ ની વચ્ચે એક દમ રોમેન્ટિક મોહોલ હસે.""સમીર મને એ નથી સમજાતું કે કોઈ ગ્રાન્ડ પાર્ટી સહેરથી એટલી દૂર કેવી રીતે રાખી શકે?""જાનવી મારી જાન એ એમની પૂર્વજોની જમીન છે એની પર તેમને રેસોડ ...Read More

2

રાક્ષશ - 2

દ્રશ્ય બે -" તો હવે શું કરવાનો વિચાર છે. બીજો કોઈ રસ્તો છે ત્યાં જવાનો.""જાન મે ગૂગલ મેપ માં બીજો એક રસ્તો છે ત્યાં જવાનો."" સમીર કેટલા વાગે નીકળવાનું છે."" બસ મારી જાન નાસ્તો કરી ને તૈયાર થઈ જાય ત્યારે... અને હસી ને એની ગાલ પર પોતાની આંગળીઓ ફેરવી સમીર બોલ્યો" હું બાથ લઇ ને તૈયાર થાઉં તું નાસ્તો કરી લે."જાનવી અને સમીર તૈયાર થઇ ને સવાર ના દસ વાગે ઘરે થી પોતાની કાર લઈ ને નીકળે છે. હિન્દી ગીતો ની બીટ પર ત્રણ કલાક નો રસ્તો કપાઈ ગયો હવે તે બ્રિજ ની આગળ આવ્યા એ જ બ્રિજ હતો ...Read More

3

રાક્ષશ - 3

દ્રશ્ય ત્રણ -" જાનવી તું એમ જ સ્ટ્રેસ લે છે જાન એટલું બધું વિચારીશ નઈ શાંતિ થી રૂમમાં ચલ આરામ કર.....લાઈટ ઓન કરું તું બેડ પર બેસ હું તારી પાછળ પિલ્લો મૂકી આપુ."" ખબર નઈ કેમ મને માથું દુઃખાઈ છે હું થોડી વાર આરામ કરું."" હા હું મેડીસિન આપુ તું આરામ કર... હું પરદા ખસેડી લઉં જેથી તું બાલ્કની ની બહાર નો વ્યુ જોઈ શકે....લે દવા અને પાણી લઈ ને સુઈ જા."સમીર બાલ્કની ની બહાર ઉભો થયી ને જંગલ નો વ્યુ જોવા લાગ્યો અને જનવી ત્યાં બેડ પર સુઈ ગઈ" સમીર આપડે પાછા કેવી રીતે જઇ શું આગળ તો ...Read More

4

રાક્ષશ - 4

દ્રશ્ય ચાર -" જાનવી... ચાલ હાથ થામિલે મારો પાર્ટી માં જયિએ."" ઓકે.. "હાથ થામી એ પાર્ટી માં આવે અને એ જોડી ને જોઈ ને ઘણા લોકો એમની વાતો ચાલુ કરે છે." આવી ગયા પાર્ટી ના મુખ્ય મહેમાન.... અરે મિસ પટેલ તમને યાદ છે આ બંને ને લગ્ન કરી ને મિસ્ટર મેહતા નું કેટલું નુકશાન કર્યું અને કેટલા અભિમાન થી રેહતાં હતા."" મિસ શાહ.. અરે એમને તો મોટા ઘરના છોકરા જોડે સબંધ નક્કી કરવાનો વિચારતા હતા જેની પાસે યું.એસ.એ માં પોતાની મોટેલ્સ હતી પણ આ છોકરી નાની કુરિયર કંપની ચલાવતા આ છોકરા જોડે પરણી ને ઘરે આવી.""મિસ પટેલ તમારે બધા ...Read More

5

રાક્ષશ - 5

દ્રશ્ય પાંચ -એક રાક્ષસ ત્યાં રૂમ ની બાલ્કની થી આવ્યો કાચ ના દરવાજા ને તોડી ને પલંગ પર સુઈ વ્યક્તિ પર હુમલો કર્યો તેને ભયાનક રીતે માર્યો એ વ્યક્તિ ના શરીર નું કોઈ અંગ બચ્યું નથી જેના પર પંજા ના પ્રહાર ના હોય. એ દ્રશ્ય બાથરૂમ માંથી બહાર આવી ને એની પત્ની ને જોયું અને તે પણ બૂમો અને ચીસો પાડવા લાગી અને ડર ના કારણે એનુ શરીર ધ્રુજવા લાગ્યું.એની ચીસો નો અવાજ એની વેદના પણ તે રાક્ષસ ની ક્રૂરતા ને રોકી ના સખી. એ બસ એ વ્યક્તિ ને એક પછી એક માર મારતો ગયો અને પોતાની નિર્દયતા બતાવવા ...Read More

6

રાક્ષશ - 6

દ્રશ્ય છ -જાનવી ગગન ને ભીીડ માં શોધી ને પાસે ગઈ." ગગન તારા કોટ પર કઈક છે શું છે અને તું અત્યાર સુધી ક્યાં હતો મે તને કેટલો સોધ્યો મને દેખાયો નહિ."" આવું તું મને કયા હકથી પૂછે છે અને એટલું પર્સનલ થવાની જરૂર નથી હું મારા મિત્રની સાથે હતો અને હું તને કેમ જવાબ આપુ તમે મારી મદદ કરી છે એનો હું આભારી છું મારા મિત્ર નથી કે કોઈ ખાસ નથી.....પાર્ટી ની મજા બગડી ને મૂકી છે."" જાનવી.... જાનવી... શું થયું તું અચાનક મારી બાજુ માંથી ગાયબ થઈ ગઈ મને ચિંતા થવા લાગી."" પ્રાચી પેલો છોકરો દેખાય છે. ...Read More

7

રાક્ષશ - 7

દ્રશ્ય સાત -" પ્રાચી તું મારી સાથે આવવા માગે છે."" ક્યાં જવાનું વિચારે છે... જો તું સમીર ની પાછળ વિચારતી હોય તો ભૂલી જા તેને જાણ થશે તો તારા પર ગુસ્સે થશે."" તું આવવા નથી માગતી તો કઈક નઈ પણ હું તો જવાની છું."" જાનવી તું મારી વાત સમજતી કેમ નથી જો તું આવું કરીશ તો મુશ્કેલી માં મુકાઈશ.""હા ઠીક છે ચલ હું નીકળું.... તું આવતી હોય તો ઠીક નઈ તો કઈ નઈ..."" જાનવી ઊભી રે...જાનવી... અરે આ છોકરી એટલી જિદ્દી કેમ છે મારી વાત સમજતી નથી."" તું તો આવવાની ના પાડતી હતી કેમ આવી."" હા વેરી ગુડ.... મારે ...Read More

8

રાક્ષશ - 8

દ્રશ્ય આંઠ - હોલમાં ઊંગેલા લૉકો કઈ પણ કરે તેની પેેેહલા બધાથી બચીનેે તે રાક્ષસ ત્યાંથીીી જાય છે. અને તે નાનું બાળક બચી જાય છે. ત્યાં જે પહેલેેેેેથી જ જાગતા હતા તે સમજીી ગયા ભાલું નથી પણ એક રાક્ષસ ત્યાં મારવા આવ્યો હતો. તે ડરી ગયા અને પોતાના રૂમ તરફ ભાગે છે અને ત્યાં ભીડ થયી જાય છે "જલ્દી થી ભાગ હોલમાં કઈક થયું લાગે છે."" જાનવી હું મારી પૂરી હિંમત લગાવી ને દોડવામાં તારો સાથ આપૂ છું. તું એક પોલીસ ને પાછળ પાડી ને દોડે છે. મને સ્કૂલ રેસ ની યાદ આવી ગઈ."" હા ને સ્કૂલ માં મે તને કેટલી ...Read More

9

રાક્ષશ - 9

દ્રશ્ય નવ -"રિસોર્ટ સુુધી પોહચિસુ કે નઈ તેંેની ખબર નથી પણ થાકીને ભગવાન ના ઘરે પોહચી જઈ શું."" ચી વાત છે તારી. મે તને કહ્યું હતું ને કે આપડે ખોવાઈ ગયા છીએ ઉપર થી કોઈ દેખાતું નથી"" હારીકા તું મારી. સાાા થે આવી રીતે વાત ના કર અને જલ્દી રિસોર્ટ સુુુધી પોહોચવા નો રસ્તો શોધ નહિતો હું તારી પર ગોડો કરી ને આગળ વધવાની હું થાકી ગઈ છું."" હું તારી નોકર નથી. તું તારી જાતે ચાલી ને આગળ વધ હું તને શું કરવા ઉપાડી ને ફરું હું પણ થાાકી ગઈ છું... પાણી પીવુંં છે ભૂખ લાગી છે."" હા ...Read More

10

રાક્ષશ - 10

દ્રશ્ય દસ - જ્યારે જાનવી જંગલ માં ખોવાઈ ગઈ હતી ત્યારે બીજી બાજુ સમીર જંગલ માં વૃદ્ધ માણસ શોધી ને થાકી ગયો પણ તે મળ્યો નહિ અને તે અને નિખિલ જંગલ માંથી પાછા રિસોર્ટ માં આવી ગયા." નિખિલ જાણે તે વૃદ્ધ માણસ ગાયબ થયી ગયો....ક્યાંય અતો પત્તો નથી."" હા કદાચ તે પહેલાથી જાણતો હતો કે આગળ શું થવાનું છે અને પોતાનો જીવ બચાવી ને ભાગી ગયો."" હા.... રિસોર્ટ માં આટલી શાંતિ કેમ છે..કોઈ દેખાતું નથી..બધાની કા ર નથી...જાનવી....જાનવી..."" સમીર...સમીર....મેનેજર મયંક...ક્યાં ગયા બધા અને શું થયું હતું."" સર કાલે રાત્રે રાક્ષસ ને હુમલો કર્યો...પાંચ લોકો એમાં મૃત્ય પામ્યા હતા...પછી બધા ને ...Read More

11

રાક્ષશ - 11

દ્રશ્ય ૧૧ - " હારીકા ની ફરિયાદ પૂરી થવાંાનું નામ લેતી નથી જાનવી હજુ સમય છે જો પાછા જવાનું વીચારતા હોય તો જયી શખો છો." " પ્રાચી મારે તો જવું છે પણ આ જાનવી તારા માટે આટલી બધી આગળ સુધી આવી છે તેને તારી માટે દ્દુઃખ થાય છે.""ચૂપ થયી ને ઉભારહો કોઈ ના પગનો આવાજ આવતો લાગે છે નજીક માં કોઈ છે...."" પ્રાચી અને જાનવી મારી પાછળ આવી જાઓ.... હું આગળ વધુ અને જ્યારે હું કહું ત્યારેજ નજીક આવજો હું પેહલા આગળ જયીને જોવું શું છે." " હારીકા હાલ તો તું થાકી ગયી હતી પાછું જવું હતું તો હવે એકલી ક્યાં જાય ...Read More

12

રાક્ષશ - 12

દ્રશ્ય ૧૨ - " શું લાગે છે હું તને આમ એકલી જવા ની હા પાડીશ.....નથી જવાનું.....ચલ મારી સાથે..."" શું છે હારીકા મારો હાથ છોડ હું પ્રાચી ને એકલી મૂકવા નથી માગતી...હવે તે ક્યાં હસે સમય ઘણો પસાર થયી ગયો છે મને એની ચિંતા થાય છે."" હું એની પાછળ જવું છું તું મારી રાહ જો હું એને શોધી ને આવું.....હું થોડા સમય માં પાછી ના આવું તો તું મારી પાછળ ના આવતી."" તું મારી સાથે આવું કેમ કરે છે. હું તમને એકલા મૂકીને પાછી કેવી રીતે જવું."જાનવી ને સમજાવ્યા છતાં તે હારીકા ની પાછળ છૂપાઇ ને આવે છે અને થોડા સમય ...Read More

13

રાક્ષશ - 13

દ્રશ્ય ૧૩ - " કાળી અંધારી રાત અમારા માટે લાંબી થતી જતી હતી. મારા દાદા નું સબ ગાડી હતું તેમાંથી સતત લોહી નીકળતું હતું અને ધીમે ધીમે તે ગાડી ની અંદર ફેલાતું જતું અમારા પગ નીચે આવા લાગ્યું હતું. કાચ ના તૂટેલા ટુકડા એમના ચેહરા પર હતા જેને જોઈ ને વારંવાર હું ડર તો હતો. મારી મમ્મી મારા સાદા ની બાજુમાં જ બેસી હતી તેને મારા નાના ભાઈ ને પોતાના દુપટ્ટા ની મદદથી માથા પર અને આંખો પર ઓઢાડી ને તેને આ ક્રૂર દ્રશ્ય થી બચાવતી હતી. મારા દાદાની હાથ ની ઘડિયાળ ના કાંટા નો અવાજ ટક ટક સાફ ...Read More

14

રાક્ષશ - 14

દ્રશ્ય ૧૪ - " આ શું નવી જગ્યા છે. કોની ઝુંપડી છે આ ભયાનક જંગલ માં મનું તું રહેતો હતો." " પ્રાચી આ એ રાક્ષસ ની ઝુંપડી છે." " એ રાક્ષસ ના રેહવા ની જગ્યા પર લઈ ને આવાની ની શું જરૂર હતી અમારે તો પાછુ રિસોર્ટ માં જવાનું હતું."" જાનવી પણ આ જગ્યા પર ઘણી વસ્તુ એવી છે જેને જોઈ ને તમને રાક્ષસ ના પાછલા જીવન વિશે ખબર પડશે અને એની મદદથી આપડે તેને રોવાનો કોય રસ્તો શોધી શકીશું."" શું છે અહીંયા જેને જોઈ ને અમને એના પાછલા જીવન વિશે ખબર પડે." " ચાલો ઝુંપડી માં તમને બતાવું." આટલું બોલી તે પ્રાચી, જાનવી ...Read More

15

રાક્ષશ - 15

દ્રશ્ય ૧૫ - " તારી વાત તો સાચી છે. આ જંગલ નો કોય પણ ખૂણો સુરક્ષિત નથી. અને બચવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જવાનું છે. મારું મન મને આ પરિસ્થિતિ માં સતત લડવાનું કહે છે."" સમીર સર હું સમજી શકું છું તમે જાનવી મેડમ ને શોધવા માગો છો પણ આમ જંગલ માં શોધવું મુશ્કેલ છે. જો રોડ પર થી શરૂ કરીએ તો સરળતાથી શોધી શખીશું."" તારી વાત રોડ પર આવી ને કેમ અટકી જાય છે કઈ એવું છે જેના વિશે તું મારાથી છૂપાવે છે. જો કઈ હોય તો તું મને કહી શકે છે."" હા.....ના...એવું કશું નથી બસ...."" તું ...Read More

16

રાક્ષશ - 16

દ્રશ્ય ૧૬ - " સમીર સર કાર એકસીડન્ટ ની જગ્યા આવી ગઈ."" મયંક આ એકસીડન્ટ ની જગ્યા જોઈ ને છે ઘણું ભયાનક એકસીડન્ટ થયું હસે. તારી ગર્લફ્રેન્ડ હજુ સુધી અહી કેમ છે."" સમીર સર મારે પણ એને એજ પૂછવું છે કે તે એકલી અહી શું કરે છે."" તેને કઈ થયું નથી એની તને ખાત્રી કેવી રીતે છે. તે આટલા ગંભીર એકસીડન્ટ પછી બચી હોય તેવું શક્ય નથી."" મારું મન મને કહે છે તેને કઈ થયું નથી માટે હું એવુજ મની ને તેને શોધવા માગું છું."". હા મારું મન પણ જાનવી માટે એવું જ કહે છે. ચલ આજુ બાજુ શોધીએ....." સમીર અને ...Read More

17

રાક્ષશ - 17

દ્રશ્ય ૧૭ -" સમીર મારી જાન તું અહીંયા શું કરે છે. અને તે મને શોધી કેવી રીતે."" જાનવી હું શોધવા નીકળ્યો પછી મયંક ની ગર્લફ્રેન્ડ એકસીડન્ટ ની જગ્યા પર છે તેની જાણ થતાં અમે એની મદદ માટે અહી આવ્યા ને સંજોગ વશ મને તું મળી ગઈ...તને ઘડી વાર જોવાદે મારા મનને શાંતિ થાય."" સમીર તમારી પ્રેમ ની વાતો કરવાનો સમય નથી. ગણી એવી સમસ્યા છે જે આપડી સામે ઉભી છે તો જરા એની પર ધ્યાન આપો."" જાનવી તારા માથા પર શું વાગ્યું છે. મને કે કોને તારી સાથે આવું કર્યું હારીકા તું કઈ સમસ્યા ની વાત કરે છે.."" સમીર ...Read More

18

રાક્ષશ - 18

દ્રશ્ય ૧૯ - " મયંક મને એવું લાગે છે કે પાયલ હજુ એની ગાડી માં જ હસે બીક ના કારણે ત્યાંથી બહાર નઈ આવી હોય."" હારીકા મેડમ એની કાર રોડ પર દેખાતી નથી....અને ક્યાંક તે નીચે નદી ની ખીણ માં પડી ગઈ હસે તો...."" મયંક હિંમત રાખ...હું જાણું છું જ્યારે કોય વ્યક્તિ ને તમારા જીવ થી પણ વધારે પસંદ કરતા હોય અને એક ક્ષણ માં તે તમારા થી અલગ થયી જાય તો કેટલું દુઃખ થાય. માટે આશા રાખ કે એને કઈ ના થયું હોય."" પ્રાચી મેડમ હું પાયલ ને ખોઈ શકીશ નઈ ....એ મારો જીવ છે ભગવાન એની રક્ષા ...Read More

19

રાક્ષશ - 19

દ્રશ્ય ૧૯ - " સમીર સર હું પણ તમારી સાથે આવું..."" ના તું પાયલ નું ધ્યાન રાખ હું ની વ્યવસ્થા કરી ને આવું કોય ના કોય કાર તો આમાંથી ચાલુ જ હસે."" શું થયું સમીર કોય કાર મળી...."" હા જાનવી એક કાર મળી પણ એ કાર માં જવું મુશ્કેલ છે."" કેમ શું થયું... કાર માં કોય પ્રોબ્લેમ છે." " ના કાર માં કોય પ્રોબ્લેમ નથી .... કારની આજુ બાજુ થી નીકળવાની કોય જગ્યા નથી ચારે બાજુ ટ્રાફિક છે કાર નું પાછળ નું એક ટાયર બ્રિજ ના તૂટેલા ભાગ માં ફસાયેલું છે ત્યાંથી કાર ને નીકાળવા માં બે થી ત્રણ કલાક ...Read More

20

રાક્ષશ - 20

દ્રશ્ય ૨૦ - " પછી શું થયું...... શું વિરાન...." " હા જાનવી તું જે વિચારે એજ થયું વિરાન રાક્ષસ ગયો અને પોતાના બળેલા શરીર ઘેરા કાળા રંગ ને તેને ભયાનક સ્વરૂપ આપ્યું એ ગામ ના લોકો થી નફરત કરવા લાગ્યો એ નફરત માં કોય ને જીવતા ના મૂક્યા...એક પછી એક ગામ ના છેલ્લા વ્યક્તિ સુધી બધાને મારી નાખ્યાં અને ઘણા લોકો જીવ બચાવી ને ભાગી નીકળ્યા...અને અંતે તે એક શ્રાપ રૂપે આ જંગલ માં કાયમ માટે કેદ થયી ને રહી ગયો." " તો એ વૃદ્ધ વ્યક્તિ કોણ છે જેને તને વિરાન વિશે કહ્યું હતું.." " ગામ આખું તબાહ ભલે ...Read More

21

રાક્ષશ - 21

દ્રશ્ય ૨૧ -" મનું એક અંતિમ જવાબ આપી શકે છે તું?"" જાનવી....તું મનું જોડે વાત ના કરીશ. તેની વાત વિશ્વાસ ન કરીશ. એનાથી દૂર રેહવામાં આપડું સારુ થશે."" સમીર મારે મનું ને એક સવાલ કરવો છે...મનું સાંભળે છે તું...રાક્ષસ ને રોકવા માટે શું કરવું પડશે."" જાનવી મે તને પેહલા જ કહ્યું જો રાક્ષસ ને રોકવો હોય તો એ વૃદ્ધ વ્યક્તિ ને શોધ. તે જાણે છે બધું."" બધા તૈયાર થઈ જાઓ.....રિસોર્ટ આવી ગયો છે." સમીર રિસોર્ટ આગળ ગાડી ઊભી કરે છે અને બધા એક સાથે ગાડી માંથી બહાર આવી ને રિસોર્ટ તરફ દોડવાનું શરૂ કરે છે. મયંક અને પાયલ પેહલા ...Read More

22

રાક્ષશ - 22

દ્રશ્ય ૨૨ - " સમીર....સમીર મારી જાન તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું તો ગુસ્સો ના અને ચલ આપડે બધા મળી ને આ જંગલ માંથી નીકળવાનો કોય રસ્તો શોધીએ."" એક શરત પર..."" શું?.."" તું પેલા મનું થી દુર રહીશ અને એના જોડે વાત પણ નઈ કરે."" હા...હા...હા...મારા સમીર ચલ." સમીર અને જાનવી બધા મળી ને રાક્ષસ થી બચી ને બહાર નીકળવાનો માર્ગ વિશે વાત કરવા લાગ્યા." કેયુર શું ખબર લાવ્યો છે."" નિખિલ સર રાક્ષસ ના જોડે કે વ્યક્તિ ને મે જંગલ તરફ જતા જોયા છે."" કઈ બાજુ....તું એ જગ્યા વિશે કઈ જાણે છે."" સર ત્યાં જંગલ ની જૂની ...Read More

23

રાક્ષશ - 23

દ્રશ્ય ૨૩ - " મનુ વિચારી ને બોોલ સમીર ને કઈ નઈ મને વિશ્વવાસ છે..... તું ઈર્ષા કરે છે."" હા થોડી ઘણી ઈર્ષા છે મને પણ હું જે કઈ કહું છું એ ઈર્ષા ના કારણે નથી કહેતો પણ એજ જે સત્ય છે જો સમીર અને નિખિલ રાક્ષસ ના રહસ્ય ને જાણવા માટે ગયા છે તો એમનું પાછું આવવું મુશ્કેલ છે હું આટલા વર્ષ થી અહી ફસાયો છું પણ મે ક્યારે એની નજીક જવાનો કે એના રહસ્યો જાણવાનો વિચાર કર્યો નથી."" શું સાચે સમીર રાક્ષસ ના વિશે જાણવા ગયો છે કેયુર.... બોલ ને..."" હા કાલે મે જ્યારે રાક્ષસ ને ...Read More

24

રાક્ષશ - 24

દ્રશ્ય ૨૪ -" શું થયું સમીર ને.....નિખિલ...બોલ ને કઈક.....સમીર મારી જાન." નિખિલ જાનવી ને બધી વાત ને કહે અને ગુફા માં જોયેલી એ બળેલી વ્યક્તિ વિશે કહે છે. ત્યારે તે મનું ને કહેલી રાક્ષસ ની પ્રેમિકા યાદ આવે છે. તે બધી માહિતી નિખિલ ને કહે છે." નિખિલ આપડી સામે એક સમસ્યા નથી પણ બે સમસ્યા છે આપડે જેમ બને તેમ જલદી આ જંગલ માંથી નીકળી જવું જોઈએ."" હું હાલ બધા ને નીકળવાનું કહું....પણ ક્યાં જઈ શું."" આ જંગલ ની બહાર....."" ક્યાંથી કોઈ રસ્તો નથી."" હા છે રસ્તો છે....હું તમને ત્યાં સુધી લઈ જઈ શકું છું." આમ બોલી ને બધા ને ...Read More

25

રાક્ષશ - 25

દ્રશ્ય ૨૫ -છેલ્લો ભાગ " જાનવી સમીર ને કેવી રીતે લઈ ને જઈશું અને સાથે બીજા લોકો પણ છે."" એજ સ્થિતિ માં લઇ જઇ શું."" હું અને મયંક સમીર ને ઉઠાવી લઈશું."" ના સમીર ને હું મારી સાથે રાખીશ. એ મારા થી દુર હસે તો મને એની ચિંતા થશે."" હા હું સમજી શકું છું....જાનવી રાક્ષસ થી બચવાનો કોય ઉપાય નથી."" બસ હવે આપડી હિંમત આપડો છેલ્લો ઉપાય છે ભગવાન આ જંગલ માંથી નીકળવામાં આપડી મદદ કરશે."" ગગન ના રૂપ માં આવેલી રાક્ષસ ની પ્રેમિકા એ બીજા કોઈ નું રૂપ લઈ આપડી વચ્ચે છે એ આપણને આગળ વધવા નઈ દે."" પ્રાચી ...Read More