જીવન અમૃત

(15)
  • 7.2k
  • 0
  • 2.1k

How to become a Storage ? જે આ વિકસતી દુનિયાનું સર્વસામાન્ય પ્રશ્ન બની ચુક્યો છે..આજનો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં વ્યાકુળ રહી પોતાનું સંપૂર્ણ જીવન ખત્મ કરી નાખે છે. જેમાં તે અનેક સમસ્યાનો સામનો કરે છે. જીવનના હર એક મુકામને હાસિલ કરવા બનતી દરેક કોશિશ કરતો રહે છે...આજની દુનિયાનો નિયમ છે પરિવર્તનશીલતા અને પ્રગતિશીલતા...તો આજની આ દુનિયાથી લડવા મનોબળ કેવી રીતે મજબુત કરવું ..જીવનમાં હાર છતાં એ હારને જીતમાં કેમ પરિવર્તન કરવી એ દરેક બાબતોની અહિયાં ચર્ચા કરીશું....સાથે સાથે શરીરમાં થતી અનેક બીમારીઓનો નીચોડ પણ લાવીશું.....

New Episodes : : Every Tuesday & Thursday

1

જીવન અમૃત - 1

''જીવન અમૃત''સોહમ બ્રહ્મભટ્ટ How to become a Storage ? જે આ વિકસતી દુનિયાનું પ્રશ્ન બની ચુક્યો છે..આજનો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં વ્યાકુળ રહી પોતાનું સંપૂર્ણ જીવન ખત્મ કરી નાખે છે. જેમાં તે અનેક સમસ્યાનો સામનો કરે છે. જીવનના હર એક મુકામને હાસિલ કરવા બનતી દરેક કોશિશ કરતો રહે છે...આજની દુનિયાનો નિયમ છે પરિવર્તનશીલતા અને પ્રગતિશીલતા...તો આજની આ દુનિયાથી લડવા મનોબળ કેવી રીતે મજબુત કરવું ..જીવનમાં હાર છતાં એ હારને જીતમાં કેમ પરિવર્તન કરવી એ દરેક બાબતોની અહિયાં ચર્ચા કરીશું....સાથે સાથે શરીરમાં થતી અનેક બીમારીઓનો નીચોડ પણ લાવીશું..... મેં વાંચન કરેલા વેદ , પુરાણો , ઉપનિષદો તથા અન્ય ધાર્મિક ગ્રંથ ...Read More

2

જીવન અમૃત - 2

'' જીવન અમૃત '' - સોહમ પાંચમો ઉપાય :- આપણે મન ને સ્થિર અને શાંત કરવાના સામાન્ય ઉપાય જોયા હવે આગળ થોડું વધારે જોઈએ. આગળના માર્ગદર્શનના પાલનથી જીવન એક એવા અધ્યાય તરફ આગળ વધશે જેમાં માત્ર સુખ , શાંતિ ની પ્રાપ્તિ થશે... સવારે ઉઠો એટલે ...જ્ઞાન મુદ્રામાં આંખ બંધ કરી ‘’ઓમ’’ નું ઉચ્ચારણ કરો...અથવા કોઈ મેડીટેશન મંત્રને તમારા મોબાઈલ ફોનમાં શરુ કરો.... ‘’ શ્રી વક્રતુંડ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ ,નિર્વિઘ્નમ ગુરુમે દેવ શુભ કાર્યેસુ સર્વદા ‘’ મંત્રનું બને એટલું ઉચ્ચારણ કરો..પછી ...Read More