મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો

(22)
  • 13.2k
  • 4
  • 4.8k

હદયદાવક કાલ્પનિક વાર્તા આ વાત છે,એક નાના એવા ગામમાં રહેતા એક પરિવારની. એ પરિવારમાં કુલ ચાર સભ્યો હતા. માતા-પિતા, એક દિકરો અને એક દિકરી. દિકરી સ્વભાવે શાંત અને સમજુ હતી, સામે દિકરો ખૂબજ તોફાની અને રખડેલ તેમજ ઉડાઉ હતો. પિતાને હોલસેલ હોઝયરીનો બિઝનેસ હતો, અને માતા ઘરનું કામકાજ કરતી. આમતો આ પરીવાર, પૈસે-ટકે સુખી હતો.

Full Novel

1

મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1

હદયદાવક કાલ્પનિક વાર્તા આ વાત છે,એક નાના એવા ગામમાં રહેતા એક પરિવારની.એ પરિવારમાં કુલ ચાર સભ્યો હતા. માતા-પિતા, એક અને એક દિકરી. દિકરી સ્વભાવે શાંત અને સમજુ હતી, સામે દિકરો ખૂબજ તોફાની અને રખડેલ તેમજ ઉડાઉ હતો. પિતાને હોલસેલ હોઝયરીનો બિઝનેસ હતો, અને માતા ઘરનું કામકાજ કરતી.આમતો આ પરીવાર, પૈસે-ટકે સુખી હતો. સમય જતાં તે પરિવારના મોભી, એવા પિતાનું, એક રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે. હવે પરિવારના મોભીનું મૃત્યુ થતા, એમનો હોલસેલ હોઝીયરીનો ધંધો પડી ભાગે છે. આમતો એ ધંધો સારો ચાલતો હતો, પરંતુ હવે એમના પરિવારમાં, એ ધંધાને સંભાળવા વાળું કોઈ ન હતુ. અકાળે આવી પડેલ આ આફત વખતે, બે સંતાનોની માતાને આજે પોતાની જાત ...Read More

2

મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - અંતીમ ભાગ - 2

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, માજી, પોતાના દિકરાની વહુએ તેડેલ નાની ઢીંગલી એટલે કે, એમની પૌત્રીને હળવી સ્માઈલ આપે સામે નાની બાળકી પણ માજી સામે મોહક મલકાય છે.બીજીજ ક્ષણે માજી, જમ્યા સીવાય અહીંથી બહાર નીકળી જાય છે, બહાર નીકળી માજી સીધા પોતાના (નિવાસસ્થાન) ફૂટપાથ પર આવે છે. એક તો બે દિવસની ભુખ, અને ઉપરથી જે ભૂલી ગયા હતા, ને આજે અચાનક સામે આવેલો દુઃખદ ભૂતકાળ. વિચારોના વાવાઝોડાને કારણે, માજી મોડે સુધી સરખું ઊંઘી પણ ન શક્યા, મોડે-મોડે ઊંઘ આવી હશે, ને ત્યાંજ માજી જે ફૂટપાથ પર સુતા હતા, એ ફૂટપાથની પાસે એક વૈભવી ગાડી આવીને ઉભી રહે છે. એ વૈભવી ગાડીમાંથી ત્રણ-ચાર માલેતુજાર, મોટા ...Read More