જિંદગીના વળાંકો

(77)
  • 38.3k
  • 15
  • 14.4k

પ્રાચી સુંદર, ભણવામાં ખૂબ હોશિયાર છોકરી... આજે તેની સ્કૂલ નો છેલ્લો દિવસ હતો. એટલે આજે વીદાઈ સમાંરભ નુ આયોજન કરવા મા આવ્યું હતું. તે ખુશીથી પોતાના કબાટ માંથી કપડાં જોતી હતી પણ તેના ચહેરા પર રોજ જેવી મુસ્કાન ના જોઈ ને એના મમ્મી એ પૂછ્યું કેમ બેટા આજે તો સ્કૂલ ની વિદાય છે , મારી દીકરી સરસ લાગે છે , તો ઉદાસ કેમ છે. પ્રાચી ચહેરા પર ગાહેરાઈ ના ભાવ થી કહે છે માં તને તો ખબર છે , મને મારી સ્કૂલ થી પણ વધારે મારી ફ્રેન્શીપ છૂટી

New Episodes : : Every Monday & Thursday

1

જિંદગી ના વળાંકો - 1

પ્રાચી સુંદર, ભણવામાં ખૂબ હોશિયાર છોકરી... આજે તેની સ્કૂલ નો છેલ્લો દિવસ હતો. એટલે આજે વીદાઈ સમાંરભ નુ આયોજન કરવા મા આવ્યું હતું. તે ખુશીથી પોતાના કબાટ માંથી કપડાં જોતી હતી પણ તેના ચહેરા પર રોજ જેવી મુસ્કાન ના જોઈ ને એના મમ્મી એ પૂછ્યું કેમ બેટા આજે તો સ્કૂલ ની વિદાય છે , મારી દીકરી સરસ લાગે છે , તો ઉદાસ કેમ છે. પ્રાચી ચહેરા પર ગાહેરાઈ ના ભાવ થી કહે છે માં તને તો ખબર છે , મને મારી સ્કૂલ થી પણ વધારે મારી ફ્રેન્શીપ છૂટી ...Read More

2

જિંદગી ના વળાંકો - 2

આ નવું કોચિંગ મારી સ્કૂલ થી બહુ અલગ હતું, અહી છોકરા અને છોકરીઓ એક જ સાથે બેસતા હતા. અમારી ની બેન્ચ પર પણ 3 છોકરા બેઠા હતા. સ્નેેહા એ કહ્યુંં આબધું જોઈ નેે મને મારી સ્કૂલની બહુ યાદ આવે છે, રિયાાએ તેેંનેે હાથ પકડી આશ્વાસનન આપતા કહ્યું " બસ હવેેતું બધાાને જુના દોસ્ત યાદ કરાવી આજ ની આ નવી શરૂઆતમાં ખલેલ ના કરીશ. માંંંં એટલા માં લેકચર શરૂૂ થયા અનેે કોચિંગ પતાવી બધા હોસ્ટેલ પહોચી ગયા.. એક મહિના પછી... કોચિંગ ક્લાસિસ માં એક ટેસ્ટ હતી આ વચ્ચે પાછળ ની ...Read More

3

જિંદગી ના વળાંકો - 3

આખરે એ મેરેજ ના દિવસો આવી પહોંચ્યા.. પહેલાં દિવસે મહેંદી નુ ફંક્શન હતું, જે સૈલેશ ના ઘર પર જ હતું ....પહેલાં રિવાજ મુજબ શૈલેષ ની બહેન ને મહેંદી લગાવવા માં આવી..પછી રિયા અને સ્નેહા બને વધારે જ ખુશ હતા, તો એ બને મહેંદી લગાવવા બેસી ગયા...હું , આરવ પ્રશાંત ને શિવાની વાતો કરતા બેસી ને કોલ્ડ ડ્રીંક નો આનંદ લઇ રહ્યા હતા, શૈલેષ પોતાના બધા ગેસ્ટ સાથે વાતો કરવા માં મસગુલ હતો... અમે એ વાતો સાંભળી રહ્યા હતા. તેના કાકાાજે હમેશાં લવ મેરેજ ની વિરુદ્ધ હોય તેે, અમારી તરફ તેંેને ...Read More

4

જિંદગીના વળાંકો - 4

જિંદગી ના વળાંકો-૪6 થોડી વાર માં રૂમ માં ગઈ જોયું તો સ્નેહા રૂમ માં નહોતી, બેડ પર એક ગિફ્ટ બોક્સ હતું,મે તેને ખોલ્યું તેમાં મારા માટે લોંગ રેડ વનપિસ હતું જેની સાથે મેચિંગ સેન્ડલ પણ હતા,સાથે એક કાર્ડ હતું જેમાં એક કલાક માં તૈયાર થઈ જવા લખ્યું હતું... હું ખુશી થી તૈયાર થઈ અને નીચે ઉતરી જોયું તો હોસ્ટેલ નાં ગેટ પર આરવ , સ્નેહા , શૈલેષ મારી રાહ જોઈ ...Read More

5

જિંદગીના વળાંકો - 5

જિંદગીના વળાંકો-૫ રૂમ માં જતા ખબર પડી કે આરવ ના પેપર થોડા સારા નથી ગયા , બાકી બધા ના સારા જ ગયા છે, મે થોડી વાર પછી આરવ ને ફોન કર્યો અને નીરસ ન થવા પણ હવે નીત માં વધારે સારું કરવા કહ્યું અને એને હિંમત આપવા થોડું હસાવ્યું ... બીજે દિવસ થી જોર- સોર ...Read More

6

જિંદગીના વળાંકો - 6

અમારા ગ્રુપ ના નક્કી કર્યા મુજબ દર અઠવાડિયે અમારી વીડિયો કોલ પર વાત થતી...આ વાતો માં હવે ફાઇનલ થઈ કે આરવે રીયા ને પ્રપોઝ કુરુ અને તે બને હવે સાથે છે.....હું તેમના માટે બઉ ખુશ હતી...આરવે મને વાત વાત માં લીધું હતું કે તે રીયા ને પસંદ કરે છે અને ને પણ તેને પ્રપોઝ કરવા કહ્યું હતું. અમે પણ રીયા ના મન ની વાત જાણતા હતા ખબર હતી કે આરવ નુ દિલ નહિ તૂટે. આમજ દિવસો ...Read More

7

જિંદગીના વળાંકો - 7

આમ મસ્તી , વાતો માં આખો દિવસ વીત્યો , એક પછી એક બધા એક બીજા ને ભેટી દૂર થવા હું અને પ્રશાંત બે વધ્યા હતા , તે મને હોસ્ટેલ સુધી છોડી ને પછી જવાનો હતો.. અમે બને હોસ્ટેલ આવ્યા..છેલ્લે તેનો મારો હાથ પકડ્યો અને કહ્યું" પ્રાચી તું કઈ ચિંતા કરીશ નહિ,હું હંમેશા તારી સાથે છું, અને સ્માઈલ કરી ને ફરી કહ્યું તું જ્યારે પણ ફોન કરીશ હું તને તારી બધી મુશ્કેલી માં મદદ ...Read More

8

જિંદગીના વળાંકો - 8

મારી અને પ્રશાંત ની વાતો પૂરી થયા પછી મે એ નંબર પર કોલ કર્યો.સામેથી એક પરિચિત સ્વર સંભળાયો, આ કોઈ છોકરાનો હતો, તરત જ તેને કહ્યું," હાય હું કે.કે....મારો કોઈ જવાબ ન આવતા તેને ફરી કહ્યું, " અરે હું છું કશ્યપ, આજે કોલેજ માં મળ્યા હતા, ભૂલી ગયા કે શું?" " પણ મારો નંબર તમારા જોડે..?"મે કહ્યું તરત અધૂરા પ્રશ્ને તેને હસતા કહ્યું ," મને નથી લાગતું કોલેજ નાં ડાયરેક્ટ ના છોકરા માટે કોઈ નંબર મેળવવો અઘરો હોય સકે" મે કહ્યુ" હા , એ વાત તો ...Read More

9

જિંદગીના વળાંકો - 9

હું અને કશ્યપ ની બહેન મીની બને કાન નાં ઝૂમખાં જોઈ રહ્યા હતા, કશ્યપ ની વાત સાવ સાચી હતી મીની ખૂબ મિલનસાર સ્વભાવની હતી...થોડી જ વાર માં તો જાણે એ મારી નાની બહેન હોઈ એમ મારી ચારેબાજુ કૂદવા લાગી.થોડી જ વાર માં કશ્યપ પણ ત્યાં આવી પહોંચ્યો,મીની મારા કાન પાસે ઝૂમખાં રાખી કશ્યપ ને બતાવવા લાગી " જો ભાઈ , તું કે દીદી પર ક્યાં ઝૂમખાં સારા લાગશે, મને તો બને જ ગમે છે" " બને ખૂબ સારા લાગે છે" કસ્યપે કહ્યું ...Read More

10

જિંદગીના વળાંકો - 10

અમુક વખતે આપણે વિચારીએ એવું કંઈ ન થઈ,જિંદગી પોતાના અલગ વળાંક તરફ જ જતી હોય છે... આજ સવારે મારી ત્તબિયત થોડીક ખરાબ હતી,માટે કોલેજ નાં જવાનું નક્કી કર્યું. થોડાક ટાઈમ પરેસિતામોલ લઇ આરામ કરું જો સરું ના થઈ તો હોસ્પિટલ જવું એમ વિચારો માં દવા લઈ હું સૂઈ ગઈ. સવારે 10 વાગે મારા ફોન ની રીંગ વાગી, મને ફોન ઉઠવવાની પણ હિંમત થતી નહોતી આખરે બીજી વખત ફોન વાગતા મે ફોન ઉઠાવ્યો .. સામેથી," હાય ...Read More

11

જિંદગીના વળાંકો - 11

બધા ના મન ની વાત આપને સમજી ના શકીએ, અને બધા ને ખુશ પણ ના રાખી શકીએ... એ દિવસ જ્યારે મારો ફોન કશ્યપ એ ઉઠાવ્યો...પછી પ્રશાંત થોડો મારાથી ઉખડેલો રહેતો હતો, પણ શિવાની ને મારી ઉદાસી ની ખબર પડી અને એમ કરતાં અમારા ગ્રુપ આખા ને ખબર પડી... આ વાત માટે અમુક બાબતો આરવે લગભગ પ્રશાંત ને બહુ ધમકાવ્યો....અને મને પણ થોડું હવે તેને સ્પેશિયલ ફીલ કરાવવા કહ્યું જો મારા લાઈફ માં પ્રશાંત માટે ...Read More