ચાહત - એક અનોખી પ્રેમ કથા

(90)
  • 21.2k
  • 11
  • 8.4k

પ્રેમ, ચાહત , દીવાનગી , જુનુન શબ્દોથી તો આપ સૌ પરિચિત છો. પરંતુ આ તમારી સામે જે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી કંઇક અલગ જ ચાહતની વાત કહે છે...જેમાં પ્રેમની સાત્વિકતા , કોમળતા પ્રતિબિંબિત થાય છે..આ વાર્તા રસપ્રદ બનવવાના પ્રયત્નો કર્યા છે આશા છે આપ સૌ ને ગમશે...આ વાત છે સ્વાતિ અને મયંકની જે બાળપણના મિત્ર તથા શત્રુ હતા તેમના માતા પિતા બંનેના લગ્ન નાનપણમાં જ કરવી દીધા હતા પરંતુ ૨૨ વર્ષના થયા બાદ પણ એકબીજા ને પતિ – પત્ની સ્વીકારવા તૈયાર ન હતા...શું તેઓ પોતાના બાળ લગ્નને સ્વીકારશે ? શું સ્વાતિ મયંકની પત્ની બનવાનું સ્વીકારશે ? .તો ચાલો જોઈએ.

Full Novel

1

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 1)

‘’ ચાહત ‘’ સોહમ બ્રહ્મભટ્ટ પ્રેમ, ચાહત , દીવાનગી , જુનુન શબ્દોથી તો આપ સૌ પરિચિત છો. પરંતુ આ તમારી સામે જે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી કંઇક અલગ જ ચાહતની વાત કહે છે...જેમાં પ્રેમની સાત્વિકતા , કોમળતા પ્રતિબિંબિત થાય છે..આ વાર્તા ...Read More

2

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 2)

'' ચાહત '' - સોહમ બ્રહ્મભટ્ટ ભાગ – ૨ ૬. માફી એ દિવસ બાદ સ્વાતિની હાલતમાં સુધારો આવ્યો હતો ....તે હવે વાતચીત કરતી બધા સાથે ..અંકલ આંટી સાથે વાતચીત કરતી...રસોઈ બનાવતી અને હસતી રહેતી...હવે તો મયંકના મમ્મી પપ્પા પણ આવી ગયેલા ...એ આવતા સાથે જ મયંકના ...Read More

3

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 3)

'ચાહત'' ભાગ – ૩ તો જેવી રીતે આપણે જોયું કે મયંકના પ્રેમનો ઇનકાર કરે છે તો આગળ શું મયંક સફળ થશે પોતાનો પ્રેમને ઈઝહાર કરવામાં ? શું સ્વાતિ ને સમજાશે મયંકનો પ્રેમ ? સાક્ષીની એન્ટ્રી શું કામ થઇ આ વાર્તામાં એ માટે વાંચો આગળ.. ૧૨. ઇનકાર સવારે સ્વાતિ નાસ્તો કરવા બેઠી , મમ્મા પપ્પા તેની સામેં જોઈ રહ્યા.....’’ તમારે નાસ્તો નથી કરવો ?’’ ...મમ્મી અકળાઈને બોલી ..’’ કરી લીધો..’’ ..તો સ્વાતિ ધીમે થી બોલી ..’’ તું મને આમ કેમ જોવે છે..?’’ મમ્મી એ ગુસ્સો દબાવતા ...Read More

4

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 4)

''ચાહત'' ભાગ – ૪ ૧૮. દોસ્તી અને પ્રેમ ઘરે પહોચ્યા બાદ મયંક ને ચેન ના પડ્યો..તે છેલ્લા કલાકથી રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો ...અકળાતો , ગુસ્સે થતો અને સ્વાતિની ચિંતા કરતો..સોફા પર બેઠેલી સાક્ષી તેને જોઈ રહી હતી... ‘’ કેમ ? કેમ આવું કયું એણે..આટલું મોટું નાટક ...? ‘’ શું સમજે છે એ પોતાને ? તે ગુસ્સથી તપી રહ્યો હતો આખરે સાક્ષીએ તેને હાથ પકડી બેસાડ્યો ..પાણી આપ્યું...’’ મયંક એ તારી દોસ્ત છે ને ? ‘’ ....’’ હા ‘’ ..તું એને ચાહે છે ...Read More

5

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 5) - છેલ્લો ભાગ

'' ચાહત ''ભાગ – ૫૨૩. વિદાય મયંકે સ્વાતિને ઘરે પાછા માનવી લીધી હતી..બંને કલાકો સુધીની મુસાફરી કર્યા બાદ બંને ઘરે પહોચ્યા...તેણે ઘરે આવવા પહેલા સાક્ષીને ફોન કરી દીધો હતો અને સ્વાતિ બીમાર છે એ બાબત અંકલ અને આંટીને જણાવવા કહ્યું હતું ... સ્વાતિનો ફિક્કો ચેહરો જોઈ મમ્મી રડી પડ્યા...તેણે ગળે લગાવી લીધી .. પપ્પાએ પણ વ્હાલથી માથા પર હાથ ફેરવ્યો..’’ મારી નાનકડી દીકરી હવે બહુ મોટી થઇ ગઈ છે .. ‘’ એમ કહી ધીમો મીઠો ઠપકો આપ્યો... ‘’ સ્વાતિ રડીને .’’ પપ્પા મને માફ કરી ...Read More