મહત્વ

(3)
  • 3.1k
  • 0
  • 1k

કોણ હકીકત માં મહત્વનો ભાગ ભજવે છે તમારા જીવન માં અને કોણ પોતાના જીવન ને ગાસી ને તમારું જીવન ચમકાવે છે. તમારે તમારા નજરિયા થી જોયી ને નક્કી કરવાનુ છે સાચે આ વાર્તા માં કોણ વ્યક્તિ મૂળ મહત્વ નું છે.

Full Novel

1

મહત્વ - 1

દ્રશ્ય એક -કોણ હકીકત માં મહત્વનો ભાગ ભજવે છે તમારા જીવન માં અને કોણ પોતાના જીવન ને ગાસી ને જીવન ચમકાવે છે. તમારે તમારા નજરિયા થી જોયી ને નક્કી કરવાનુ છે સાચે આ વાર્તા માં કોણ વ્યક્તિ મૂળ મહત્વ નું છે.--------- તો શરૂવાત થઈ છે એક પચીસ બાય ત્રીસ ના નાના ઘર થી એક સામાન્ય માધ્યમ વર્ગીય પરિવાર પરિવાર ની હિસ્ટ્રી જોયીએ તો કંઇક આવી હતી. ત્રણ ભાઈ હતા એમાં થી એક ભાઈ અમેરિકા અને બીજો ભાઈ કેનેડા આ બને ભાઈ નાના હતા એટલે મોટા ભાઈ ને ભણાવી ને પરણાવીને જીવન સરળ બનાવી ને આપ્યું. મોટા ભાઈ નું ...Read More