જિંદગીનો સંઘર્ષ

(12)
  • 4.6k
  • 0
  • 1.7k

જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે હાશકારો થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું બેગ લઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી. " મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું. " હા " સામેથી પ્રતિભાવ આવ્યો. ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ્ટેન્ડ પહોંચી. " હેલ્લો." ધૂલી બોલી. " હેલ્લો, બોલ નીકળી કે

New Episodes : : Every Thursday

1

જિંદગીનો સંઘર્ષ - ભાગ 1

જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું બેગ લઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી. " મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું. " હા " સામેથી પ્રતિભાવ આવ્યો. ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ ...Read More

2

જિંદગીનો સંઘર્ષ - ભાગ 2

એક નાનકડો દરવાજો જે ખોલતાં જ ' ચીયયયયર....' અવાજ આવ્યો. તેમાંથી એક નાનો હાર કાઢ્યો ને પોતાના ગળામાં પહેર્યો. મમ્મી હું તૈયાર થઈ ગઈ છું. " યુવાન છોકરી જ્યારે તૈયાર થાય ત્યારે ખૂબ જ સુંદર લાગે..ને તેનો અવાજ પણ મીઠો હોય... " હા , હું પણ. " કહેતાં ઘરને બંધ કર્યું. લાગતું હતું કે તેઓ કોઈક પ્રસંગમાં જતાં હતાં. રીક્ષામાં બેસી બંને વાડીએ પહોંચ્યા. લગ્નમાં મહેમાનોની ભીડ હોય તથા મોટી ઉંમરના વડીલો પોતાના છોકરાં- છોકરીઓ માટે પાત્ર શોધવા જ બેઠાં હોય તેવું લાગે. " હેલો કેમ છો માસી? " પેલીએ નમ્રતાથી પૂછ્યું. ...Read More