-: અર્પણ :- પુજ્ય માતા-પિતાને સર્વે પ્રેમી-પંખીડાઓને પ્રિય મિત્રોને મારી કોલેજને મળસકે ૪.૦૦ લોબી, રૂમ નંબર - ૨૦૨, સમરસ હોસ્ટેલ, ઉધના-મગદલ્લા રોડ, સુરત. પિતાએ મોકલેલ પોકેટમનીથી આ વખતે પ્રતિકે વ્હિસ્કી પી લીધી હતી. હોસ્ટેલની લોબીમાં ધૂળ જામી ગઈ હતી. તેના પર પ્રતિક નાઈટટ્રેકમાં આળોટતો હતો. કારણ કે એક દિવસ પહેલા ગલ્સૅ હોસ્ટેલમાં રહેતી અને અર્થશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતી અપેક્ષાએ તેના પ્રેમના પ્રસ્તાવને નકારી દીધો હતો. તેમજ બધાની હાજરીમાં તેને ગાળો ભાંડી દીધી હતી. તેથી કેમ્પસમાં ઘણી બદનામી થઈ ગઈ હતી અને ઘણા દિવસોથી વ્હિસ્કી પીધી ન હતી એટલે એક બહાનું મળી ગયું હતું. એક હાથમાં અડધી ભરેલી વ્હિસ્કીની બોટલ નીચે
New Episodes : : Every Tuesday
અલબેલા
-: અર્પણ :- પુજ્ય માતા-પિતાને સર્વે પ્રેમી-પંખીડાઓને પ્રિય મિત્રોને મારી કોલેજને મળસકે ૪.૦૦ લોબી, રૂમ નંબર - ૨૦૨, સમરસ ઉધના-મગદલ્લા રોડ, સુરત. પિતાએ મોકલેલ પોકેટમનીથી આ વખતે પ્રતિકે વ્હિસ્કી પી લીધી હતી. હોસ્ટેલની લોબીમાં ધૂળ જામી ગઈ હતી. તેના પર પ્રતિક નાઈટટ્રેકમાં આળોટતો હતો. કારણ કે એક દિવસ પહેલા ગલ્સૅ હોસ્ટેલમાં રહેતી અને અર્થશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતી અપેક્ષાએ તેના પ્રેમના પ્રસ્તાવને નકારી દીધો હતો. તેમજ બધાની હાજરીમાં તેને ગાળો ભાંડી દીધી હતી. તેથી કેમ્પસમાં ઘણી બદનામી થઈ ગઈ હતી અને ઘણા દિવસોથી વ્હિસ્કી પીધી ન હતી એટલે એક બહાનું મળી ગયું હતું. એક હાથમાં અડધી ભરેલી વ્હિસ્કીની બોટલ નીચે ...Read More
અલબેલા - 2
(ભાગ ૨) "તમે ક્યાં લઈ આવ્યા છો મને ?" - સાહિલને ધ્રાસ્કો પડ્યો. "અરે ! તારા જન્મદિવસને યાદગાર બનાવવા છીએ." પ્રતિકે રંગીન મિજાજમાં આવીને કહયું. "પણ કોઈ જોઈ જશે તો શું વિચારશે આપણાં માટે ?" સાહિલે પૂછયું. "અરે બાપલ્યા ! કોઈ નહિ જોશે, આપણે અહીં બીજા ખાસ કામ માટે આવ્યા છીએ." અનુરાગે અન્ય કારણ બતાવવાનો પ્રયત્ન કર્યો. "શું ખાસ કામ ?" સાહિલે કટાક્ષમાં પૂછ્યું. "ભવ્યએ આર્ટિકલ લખવાનો છે અને તેની પાસે કોઈ ટોપિક નહોતો તેથી તેણે આ ટોપિક પર કંઈક લખવાનો વિચાર કર્યો છે." અનુરાગે ચોખવટ કરી. આટલી વાતો કરીને પ્રતિક અને અનુરાગ ...Read More