જીવનસંગીની

(19)
  • 12.1k
  • 1
  • 4.4k

Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે જણાવા મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ પોતાના જ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની

New Episodes : : Every Tuesday

1

જીવનસંગીની

Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ પોતાના જ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની ...Read More

2

જીવનસંગીની - 2

આપણે પેહલા ભાગ મા જોયું કે મેઘના અને સુરજ ના લગ્ન થઇ જાય છે અને બંને એક થઈ જાય તો ચાલો તેમની આગળ ની કહાની જોઈએ. લગ્ન પછી થોડા દિવસ વીતી જાય છે મેઘના હવે તેના નવા ઘર માં સેટ થઈ ગઈ છે સુરજ ના પરીવાર માં ફક્ત સુરજ સાથે તેમના પિતા જ રહે છે સુરજ ની માં તો જયારે સુરજ નાનો હતો ત્યાર થી તેને છોડી ને ભગવાન ના દરબાર મા ચાલી ગઈ હતી.સુરજ ના પિતા પર સુરજની જીમ્મેદારી આવી ગઈ હતી તેથી તે ...Read More

3

જીવનસંગીની - 3

એક દિવસ મેઘના ઘર ની ચીઝવસ્તુ લેવા માટે બજાર જાય છે.પરેશભાઈ : અરે ..મેઘનાબેન ક્યાં જવો છો. પરેશભાઈ સુરજના છે બંને સાથે નોકરી કરે છે. એટલે નોકરી પર આવવા જવાનું સાથે જ થાઈ છે.મેઘના : કેમ છો પરેશભાઈ ? બોવ દિવસ પછી મળ્યા.પરેશભાઈ : બસ મજા છે.મેઘના : આજે તમે કામ પર નઈ ગયા ? પરેશભાઈ : ગયો હતો. આ છૂટી ને ઘરે જ જાઉં છું.મેઘના : અચ્છા.. તો આજે જલ્દી છુટી ગયા એમ ને.પરેશભાઈ : અમે તો દર રોજ આટલા વાગ્યે છુટી જ જાયે. મેઘના મન માં વિચારે છે. એ લોકો રોજ જલ્દી છૂટી જાય છે તો સુરજ કેમ ...Read More

4

જીવનસંગીની - 4

મેઘના ધીમા પગે રોશની ના પાછળ ના દરવાજા થી અંદર જાય છે. અંદર જાય તે સુરજ ને શોધી રહી સુરજ કસે ના દેખાતા મેઘના ને હવે ચિંતા થઈ રહી હતી. મેઘના ને બાજુ ના રૂમ થી જોર જોર થી બોલવાનો અવાજ આવતા એ તે તરફ જાય છે અને કોઈ જોય નહિ એ રીતે છૂપાઈ ને ઉભી રહી જાય છે.રોશની : તું અહીં શા માટે આવ્યો છે નીકડી જા અહીંથી મારે તારા સાથે કોઈ વાત નથી કરવી.સુરજ રોશની ને પોતાની તરફ ખેંચી પોતાના બાહુપાસ જકડી લે છે. અને કહે છે.સુરજ: ડાર્લિંગ મારી વાત તો સંભાળ હું બધું સાચવી લઈશ.રોશની : ...Read More