જન્મ દિવસ

(6)
  • 5k
  • 0
  • 1.3k

આ દિવસ એવો હોય છે..કે જેની રાહ માં દિવસો નીકળી ગયા ગોઈ.. જન્મ દિવસ માં જેટલો એક છોકરો ખુશ હોય એના કરતાં કેટલી બધી ખુશી એના મમ્મી પપા ને હોય .. આવી એક છોકરી નો જન્મ દિવસ આવે છે.. જેની નામ દિયા હોય છે..

New Episodes : : Every Saturday

1

જન્મ દિવસ - 1

આ દિવસ એવો હોય છે..કે જેની રાહ માં દિવસો નીકળી ગયા ગોઈ..જન્મ દિવસ માં જેટલો એક છોકરો ખુશ હોય કરતાં કેટલી બધી ખુશી એના મમ્મી પપા ને હોય ..❤️આવી એક છોકરી નો જન્મ દિવસ આવે છે..જેની નામ દિયા હોય છે..દિયા ને એના મમ્મી પપ્પા એ ને અગાવ જ કય દીધું હોય કે બેટી તારો જન્મ દિવસ આવે છે થોડાક દિવસો માં દિયા એટલી બધી ભણવામાં વ્યસ્ત હોય છે ને એ બધું ભૂલી જાય છે..એના મમ્મી પપ્પા એને કીધું હોય એટલે તેને યાદ હોય છે. તે દિવસે દિયા તેની સ્કૂલ એ જાય છે ને એના ટીચર અને એના સર અને ...Read More