હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં

(237)
  • 84.9k
  • 28
  • 38.8k

એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી ગમતી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું દેવ એના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર માં જવા માગતો હતો એમ કહીને તે એને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી એમના રૂમ માં જઈને સૂઈ ગયા. એ દિવસે રાત્રે જ એમનું અવસાન થયું હાર્ટ એટેક ના કારણે અને એમની ઈચ્છા અધૂરી રહી ગઈ. પણ દેવ એમની છેલ્લી ઈચ્છા મન માં જ ફરતી હતી એમને એમ એક વર્ષ વિતી ગયું. દેવ ના પિતા નો બીઝનેસ એમના બાળપણ ના મિત્ર સચિન ને સંભળી લીધો અને દેવ તેની બી.કોમ ની સ્ટડી માં લાગી ગયો. દેવની માતા એ જ્યારે નાનો હતો ત્યારે જ અવસાન પામ્યા હતા અને સચિન ને લગ્ન નાતા કર્યા માટે દેવ અને સચિન સાથે રેહવા લાગ્યા.સચિન દેવ ના બાળપણ થી દેવ ને ઓળખતો હતો અને દેવ પણ સચિન ને ઓળખતો હતો એ એક મિત્રો જેવા હતા અને હવે સાથે રેહવા થી એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા.

Full Novel

1

હિંદ મહાસગરની ગેહરાયીઓમાં - 1

દ્રશ્ય એક - એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું દેવ એના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર ...Read More

2

હિંદ મહાસગર ની ગેહરાયી ઓમાં - 2

દ્રશ્ય બે - દેવ અને એના મિત્રો અને બોટ ના કેપ્ટન ઊભા થયી ને ગુફા માં જોવા ગયા. ધીમે ધીમે ગુફા માં આગળ વધતા જતા હતા અને ગુફા માં પત્થરો વચે ના ચમકતા નાના પથ્થર માંથી થોડો પ્રકાશ આવતો હતો. એ પ્રકાશ ના સહારે તેમને રસ્તો આગળ લઈ ને જતો હતો. સૂરજ સૂર્ભ ની નજીક આવ્યો અને અની કાન માં બોલ્યો" આપડે હવે શું કર્યું શું? સુ અહિયાં ફસાઈ ગયા છીએ?" આ સાંભળી ને ગોપી બોલી "આવી રીતે ડરીશ નઈ આપડે બધા જોડે જ છીએ" દેવ બધાંની આગળ બોટ ના કેપ્ટન તેની સાથે હતા બીજા બધા એમની પાછળ હતા. ...Read More

3

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 3

દ્રશ્ય ત્રણ - "સમુદ્ર એક અનોખી જગ્યા છે પણ આજે અમારી નજરો થી અમે જે જોઈએ એ છે કે ભૃમ" રિયંશા ને કહ્યું. એના સાથે બધાં પોતાની આંખો મોટી કરી ને બસ એ ઉડતી માછલીયો ને જોતા હતા. જાણે હવામાં તરતી જ હોય એ કુદરત નો કોઈ ચમત્કાર હવા માં કોઈ ને રંગ છંત્યા હોય. "પણ હજુ તો ચમત્કાર પૂરા નથી થયા " એમ બોલી ને અંજલિ ને કીધું મારી પાછળ આવો. બીજા ચમત્કાર ની શરૂવાત થઈ જઇ આ દુનિયા માં આવું પણ કઈ છે. પાણીની દીવાલો અને એ દીવાલો ની અંદર ઉડતા કે એમ કહું કે તરતા ...Read More

4

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 4

દ્રશ્ય ચાર - દેવ ને સંજય ને તે જગ્યા વિશે પૂછ્યું " આ કેવા પ્રકાર ની જાદુઈ જગ્યા કે કોઈ બીજી દુનિયા છે?"સંજય ને જવાબ આપ્યો " ના આ કોઈ જાદુ નથી આ એક હકીકત છે જે તું જોવે છે એ આ પૃથ્વી નો એક ચમત્કાર છે હું એ નથી જાણતો કે આ ગુફાનું ભૂતકાળ શું હતું પણ હું વર્તમાન ને જાણું છુ. આ સ્થાર સમય ને રોકી આ જગ્યા માં જાણે કેદ કર્યો હોય અહી રહ્યા પડી તમે ના પાણી મગ્સો કે ના ખોરાક ના તમે વૃદ્ધ રહો કે ના જવાન અહી તમને અમર જીવન મળશે."માહી ચોંકી ને ...Read More

5

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં -5

દ્રશ્ય પાંચ -દેવ એના મિત્રો ની વાત ને સંભળી ને ત્યાંથી બીજી ગુફા તરફ આવી ને મોટા પથ્થર પર એની પાછળ માહી આવી અને તેની બાજુ માં બેસી અને તેને પૂછ્યું " શું વિચારે છે?" દેવ ચમકતી દીવાલો ને જોઈ ને બોલ્યો "શું લાગે છે આ સત્ય છે કે ભ્રમ." માહી ને જવાબ આપ્યો " હું નથી જાણતી પણ હું મારું આખું જીવન અહી વિતાવવા માગતી નથી."દેવ ને કહ્યું " હું પણ જલદી આ જગ્યાથી બહાર નીકળવા માગું છું."અંજલિ માહી અને દેવ ની પાસે જઈ ને બેસે છે. માહી તેને સવાલ કરે છે " આ ગુફા નું કોઈ નામ ...Read More

6

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 6

દ્રશ્ય છ -"દેવ શું વિચારે છે." માહી ને પૂછ્યું.દેવ ને કહ્યું " આ ચમકતા પથ્થર નો રંગ જોયો તે બે રંગ છે. એક લીલો અને બીજો વાદળી જેને જોઈ લાગે છે કે લીલો રંગ જમીન અને વાદળી રંગ સમુદ્ર દર્શાવે છે."માહી બોલી " બતાવ... હા બે રંગ છે પણ બંને અલગ છે પથ્થર ની અમુક ભાગ પર લીલો અને અમુક ભાગ પર વાદળી રંગ છે."દેવ બોલ્યો " આપડે આ ગુફાઓ ને ધ્યાનથી નિરીક્ષણ કરી એ કંઇક મળી જાય."માહી " હા જરૂર એનાથી કઈક કરીને બહાર જવાનો રસ્તો મળે."એટલામાં બોટ ના કેપ્ટન એમની વાત સાંભળી ને બોલ્યા "હું પણ તમારી ...Read More

7

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 7

દ્રશ્ય સાત -ગુફા જેનો અંત નજર ની સામે દેખાતો હતો એવી ગુફાની દિવાલ ને તે જાણે ના હોય એમ કરી ને ત્યાં ગાયબ થયી ગયી. ગોપી ને એમ અચાનક ગાયબ થયેલી જોઈ ને બધા અચંબિત થઈ ગયા. ફરી આંખો ની સામે ચમત્કાર થયો અને હવે લાગવા લાગ્યું કે જેટલી સરળ ગુફા દેખાય છે એટલી સરળ નથી. એ દિવાલ ની નજીક જવા માટે ધીમે ધીમે ડરતા આગળ વધવાનું સરું કર્યું અને તેને પોતાનો હાથ લગાવી ને જોવા લાગ્યા. ત્યાં એ પત્થર ની દીવાલ સિવાય બીજું કંઈ હતું નહિ આ જોઈ ને માહી બોલી " શું આપડે પણ પાગલ થવા લાગ્યા ...Read More

8

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 8

દ્રશ્ય આઠ -અત્યાર સુધી જે કંઈ જોયું એ હાલ હકીકત લાગવા લાગ્યું. એ જે ગુફામાં કેદ હતા તેની પર આવા લાગ્યો. માયાજાળ હકીકત બની ગઈ અને હાલ તેની સૌથી ભયાનક ગુફા માં તે હતા. એ આકૃતિ માંથી આવતો પ્રકાશ ધીમે ધીમે બંદ થવા લાગ્યો અને તે એક સામાન્ય મનુષ્ય ના જેવા આકાર માં આવી ગઈ. પણ હજુ માત્ર આકાર મનુષ્યના જેવો પણ તેના શરીર નો રંગ તો આછો પીળો હતો. જો કઈ અચંભા ની વાત હોય તે તેનો ચેહરો હતો જેની સુંદરતા મોહક હતી. તેની આંખો ની બાજુ માં ગેહરા પીડા રંગ ના ફૂલો ની આકૃતિ દોરેલી હતી. એના ...Read More

9

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 9

દ્રશ્ય નવ -" મારું નામ નીલ છે હું આ અલોકિક ગુફા ની સંભાળ રાખુ છું. આ ગુફા મારું ઘર મારું જીવન અને મારી જવાબદારી કહી શકાય. શરૂ માં અમે અહી માત્ર દેખરેખ રાખતા અમારી શક્તિ નો ઉપયોગ કરવાની જરૂર ના પડતી આ હસી ખુશી થી ચાલતી અમારી જિંદગી માં તમારા જેમ એક દિવસ એક નાવિકો ની ટુકડી આવી લગભગ સો એક વર્ષ પેહલા ની વાત છે. તે આ ગુફામાના પત્થરો નું મૂલ્ય સમજ્યા વિના લુંટવા લાગ્યા અને ગુફા માના જીવિત જીવો ને કેદ કરવા લાગ્યા ત્યારે અહી થી અંદર અને બહાર આવા જવાનો એક ચોકસ માર્ગ હતો મારી બેન ...Read More

10

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 10

દ્રશ્ય દસ -નીલ ની બગડતી હાલત જોઈને દેવને અંજલી સાથેે બધા ચિંતામાં આવી ગયા હજુ થોોડો સમય સમજવામાં વિતાવ્યો એટલામાં જ ગુફામાંં શ્રુતિ આવી જાય છે અનેે તેને જોઈને બધા ડરીીી જાય છે.શ્રુતિ કંઈ પણ બોલ્યા વગર એની બેન ની પાસે બેસી જાય છે તે એનો હાથ પકડી ને આંખો બંદ કરે છે એના શરીર થી નીકળતી વાદળી રંગની ઊર્જા તે નીલ ને આપવાનુ શરૂ કરે છે અને નીલ થોડી ઊર્જા મળ્યા પાછી ધીમે થી આંખો ખોલી ને શ્રુતિ ની સામે જોઈ ને બોલે છે. " શું થયું હતું મારી શક્તિ કેવી રીતે ઓછી થયી ગયી."નીલ ની વાત સાંભળી ...Read More

11

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 11

દ્રશ્ય અગિયાર - " તો ચાલો આપડે ત્યાં પોહચી ને તે જગ્યા માંથી તમારી તલવાર શોધી ને લાવીએ."દેવ ને ઉમ્મીદ સાથે કહ્યું." પણ તમે આવી નઈ શકો ત્યાં એક મનુષ્ય નું આવવું મુશ્કેલ છે અને તમને સાથે લઈ જવાની મારી તાકાત નથી જો ત્યાં તમને કઈ થશે તો હું તમારી રક્ષા નઈ કરી શકું હું સમર્થ નથી." નિરાશાથી નીલ ને કહ્યું." પણ મારામાં હજુ શક્તિ છે. હું એમની રક્ષા કરીશ અને અહી કોઈ ને મૂકી ને જવું ના જોઈએ." ખચકતા આવજે અને મુશ્કેલી થી નીલ ને શ્રુતિ એ કહ્યું." તો તું એમને સાચવવાની જવાબદારી લે છે. જો કોઈ ખેલ ખેલતી ...Read More

12

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 12

દ્રશ્ય બાર -અંજલિ ના મનમાં સંજય ની ચિંતા ના કારણે તેની ધીીરજ છૂટવા લાાગી અને તે બોલી ઉઠી બસ હવે મારા થી ચૂપ નઈ રેહવાય મારે પૂૂછવું છે કે સંજય સાાાથેે શું થયું છે. મારે પૂરી વાત જાણવી છે" બધા સમજી ગયા કે હવે તે કોઇ ની વાત સાંભળવાાની નથીી. ક્યાંંક બધા ના જીવ ત્યાં જ અટક્યા હ તા. કોઈ રસ્તો ના હોવાંાના કારણે શ્રુતિ ને ગુફા માં બનેલા બનાવ વિશે બોોોોોલવા નું શરૂ કર્યું " હુંુ ગુફા ને ખોલી ને અંદર જોવા ગઈ તો ત્યાં અગ્નિ મારા સામે હતિ હું તેને જોઈ થોડી ચોકી પણ તેેેને પોતાનો પરિચય ...Read More

13

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 13

દ્રશ્ય તેર - એકદમ અંધારું હતું અને સુંદર ફૂલ ઝાડ સાથે નાના નાના પક્ષીઓ ઉડતાાા હતા જેની સુંદરતા જેેેવી હતી. તે બધું બધા જોતા જ રહ્યા. "આવી સુંદરતા ખરેખર ક્યારે જોઈ નથી." માહી આંખો પહોળી કરીને બોલી." આ સુંદરતાની બ્રમમાં પોતાના હોશ ખોઈના બેસતા આ કોઈ ચમત્કારી ગુફા નથી આ તમને બ્રમમાં મુકવા માટે સુંદરતાનું એક જાડ વિછાવ્ય્યું છે." બધા ને ચેતવતા નીલ બોોોલી."કેમ શુંં થયું બહેન અહીં એવુંતો શુંં છે જેનાથી આપડે ડરવું જોઈએ." નીલ ની વાત થી ચોકીને શ્રુતિ બોલી." અહીંથીીીી આગળ સુંદર દુનિયાાાાા દેખાય છે તે કોઈ સુંદર દુનિયા નથી પણ એક અલગ જ પ્રકારનું જાદુઈ ...Read More

14

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 14

દ્રશ્ય ૧૪ - " બહેન નીલ તું અંજલિ ને સાંત્વના આપવા માટે પણ બોલી શકે ને આમ તેેને બધું સાાાચે સાચું બોલીને એની હિિંમત તોડવા ની જરૂર નહતી." નીીલ ને નારાજગી વડા અવાજ થી શ્રુતિ બોલી." હું જુઠ્ઠું નથી બોલતી અને એની સાથે જે થયું એમાં મારો કઈ વાંક નથી એમનું ભાગ્ય એમને કોઈ કારણથી અહી લાવ્યું છે હું માત્ર એક દૂત છું અને તારામાં આવું પરિવર્તન એ પણ મનુષ્ય પ્રત્યે." જવાબ માં નીલ બોલી." મને મનુષ્ય થી કોઈ દુશ્મની નથી હું સમજી ગઈ છું કે બધા સરખા નથી કોઈ સરું છે તો કોઈ દુષ્ટ. અને હા ...Read More

15

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 15

દ્રશ્ય ૧૫ -" કેમ શું થયું? આગળ શું છે." શ્રુતિ એ પૂછ્યું."બહેન શ્રુતિ હવે થી તારે તારી જ બધાને બચાવવાના છે હું આગળ કઈ મદદ કરી શકું એમ નથી કારણ કે આગળ મારી શક્તિઓ કામ આપવાની નથી પણ હું મારી પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. ગુફામાં હવે ઠંડી પડવાની છે કે જે તમારાથી સહન થાય એવી નથી. જેની સાથે પવનના સૂસવાટા પણ આવશે તું તારી ઉર્જાથી આગનો એક મોટું કવચ બનાવ જેની અંદર આપણે બધા આવી શકીએ." નીલ ને શ્રુતિ ને સમજાવતા કહ્યું." પણ આગ તો હું અને તું જ સહન કરી શકી શું બાકી ના બધા તે આગ ...Read More

16

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 16

દ્રશ્ય ૧૫ -કેવિન પોતાની આંખો ધીમે થી ખોલી ને બોલે છે " શું થયું બધા મારી આજુબાજુ કેમ ઊભા હજુ હું જીવું છું."તેને ઠીક જોઈ ને બધા રાહત થાય છે. અને ખુશી થી એને ભેટી પડે છે." તો તને યાદ છે શું થયું હતું" નીલ કેવિન ને સામે જોઈ ને બોલે છે." હા હું ભૂલથી એક પક્ષી ને અડી ગયો હતો જેના કારણે મારે છેલ્લા કેટલાક કલાક સુધી ચોટી ને રેહવુ પડ્યું હતું." કેવિન નીલ ને જવાબ આપતા બોલ્યો." તો તારી યાદ શક્તિ ગઈ નથી....જાણી ને મને ખુશી થયી." હસી ને દેવ બોલ્યો." ના મારી યાદ શક્તિ નથી ગઈ ...Read More

17

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 17

દ્રશ્ય ૧૭ - " આ શું આગળ જવાનો કોઈ રસ્તો નથી અહી તો સમુદ્ર આવી ગયો. બહેન નીલ આપડે વ્યર્થ માં આટલી મેહનત કરી અને આટલી સમસ્યાઓને પાર કરી.." નીલ ને જોઈ ને શ્રુતિ બોલી." બહેન શ્રુતિ આગળ વધવા માટે વિશ્વાસ ની જરૂર છે આટલી બધી સમસ્યા વેઠ્યા પછી વ્યર્થ કસુ નથી." નીલ હસી ને વિચિત્ર નજરથી બધાને જોઈ ને બોલી. ગુફા ની આગળ સમુદ્ર ની ગેહરાંયી હતી જેમાં પાણી અને સમુદ્રી માછલી સાથે વનસ્પતિ પણ હતી. આ નજારો જોઈ બધા થોડા ચકીત હતા. શું આ ગુફાઓ નો અંત છે એજ પ્રશ્ન મનમાં ચાલતો હતો. ગુફા શક્તિ ના ...Read More

18

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 18

દ્રશ્ય ૧૮ - " અંતે સફળતા થી આવી ગયા. આ છે પૂર્વજો ની ગુફા અને આ ગુફા માં મળશે તલવાર." નીલ ખુશ થયી ને બધા ને બોલી." સુંદર છે. શું આ ગુફા માં પણ કોય મુશ્કેલી છે કે પછી સાચવી ને આગળ વધવાનું છે." ગભરાઈ ને માહી બોલી." ના આ સંપૂર્ણ સુરક્ષિત છે. તમે અહી બધે ફરી શકો છો. હું ગુરુ ને શોધવા જવું છું એક સાથે રહીને ફરજો આ ખૂબ મોટી ગુફા છે અને વધુ દૂર ના જતા." નીલ સમજાવી ને ત્યાં થી ગુરુ ને શોધવા મટે જાય છે." આ ગુફા માં વિશાળકાય લંબગોળ જાણે મોર ના ઇંડા હોય ...Read More

19

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 19

દ્રશ્ય ૧૯ - " બહેન નીલ તમારી નીરાશા નું કારણ હું સમજી શકું છું આ સમય નિરાશ થયી બેસવાનો નથી પણ સાથે મળી ને ગુરુ ને શોધવાનો છે.." નીલ ને નિરાશ જોઈને શ્રુતિ બોલી." તમારા શરીર પર આ સ્વર્ણ રંક શું કરે છે શું ગુરુ પક્ષી આવ્યા હતા." નીલ અચાનક બોલી ઊઠી." ગુરુ પક્ષી ની તો ખબર નથી. પણ હા જાંબલી અને સફેદ રંગ ના સુંદર પક્ષી આવ્યા હતા જેમની પાંખ માંથી આવી ને અમારા શરીર પર સોનાની ધૂળ ચોટી છે." અંજલિએ નીલ ને જવાબ માં કહ્યું." ક્યાં છે તે પક્ષી એ ગુરુ ની આજુબાજુ કાયમ ફરે છે. ક્યાં ...Read More

20

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 20

દ્રશ્ય ૨૦ - "નસીબ તમને આ ગુફા શક્તિ માં લાવી ને મૂકશે એ પણ અશક્ય હતું. તમારું નસીબ તમને જોઈ ને અહી લઈને આવ્યું છે તમે કોય સામાન્ય માણસ નથી કુદરતે પસંદ કરેલા એ માણસ છો જે પૂર્થ્વી ના રક્ષક બનવાના છે જેમની માટે બધું શક્ય થવાનું છે સમય તમને તમારી શક્તિ થી ઓળખ આપવા ની છે જેની તમે તૈયારી રાખજો." ગુરુ ને કેવિન ની સામે જોયું ને કહ્યું." હું અને માહી એક સામાન્ય કૉલેજ કરતા વિદ્યાર્થી કેવિન નો પરિવાર છે જે એની ઘરે રાહ જોવે છે અને અંજલિ પોતાના પરિવાર ને સમય સાથે ખોઈ બેસી છે. અમારું પોતાનું શું ...Read More

21

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 21

દ્રશ્ય ૨૧ - કેવિન ગુરુ જ્ઞાન ની વાત ને માનવા મટે તૈયાર ન હતો. ગુરુ થી નારાજ કેવિન માં કોય દિશા ને ધ્યાન માં લીધા વિના આમ તેમ ચાલવા લાગ્યો. કેવિન વિચારો માંથી મુક્ત થઈ ને આજુ બાજુ જોવે છે તો તે પોતેજ જાણતો નથી કે ક્યાં ઉભો છે. ગુફા માં ઊંચા લંબ ગોળ પત્થર ની આગળ કે પાછળ તે કઈ જોઈ શકે તેમ નથી. કેવિન ગુફા માં આમતેમ ફરવાનુ ચાલુ કરે છે અને ગુફા માં બધાના નામ ની બૂમો પાડી ને બોલાવાનો પ્રયત્ન કરે છે. કેવિન ની બૂમો ગુરુ જ્ઞાન ના કાન માં સંભળાય છે પણ ગુરુ તેને ...Read More

22

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 22

દ્રશ્ય ૨૨ - બધા ઊઠી ને જોવે છે તો તે શ્રુતિ ની પત્થર થી ચમકતી ગુફા માં હતા. અને એમની સામે અગ્નિ ઊભી હતી. એમને જોોઈ ને ભયાનક સ્મિત આપે છે. અગ્નિ ની સ્મિત જોઈ ને બધા ના ગળા સુકાઈ જાય છે અને તે નીલ અને શ્રુતિ ને પાછળ છુપાઇ જાય છે. અગ્નિ ને સામે તલવાર કરી નીલ અને શ્રુતિ ઊભા થયી જાય છે. અગ્નિ કઈ પણ બોલ્યા વિના ત્યાં ઊભી ઊભી નીલ અને શ્રુતિ ને પોતાની માથું હલાવી ને ભયાનક નજરથી જોઈ કઈક વિચારતી હતી. ધીમે થી નીલ અને શ્રુતિ ની નજીક જાય છે નીલ ...Read More

23

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 23

દ્રશ્ય ૨૩ - દેવ અને માહી પણ ઉતાવળ માં છૂટા પાડી ગયા દેવ પત્થર પર ગયો અને ત્યાં ઉડાનની ગુફા ની માછલીઓ જે વહામાં ઊડતી હતી તેમની સાથે તે પણ હવા માં ઉડવા લાગ્યો એ બધી રંગબે રંગી આલગ અલગ પ્રજાતિ ની માછલીઓ એની આજુબાજુ ઉડવા લાગી તેને સાથે લઈ ને તે એ ગુફામાંથી ગાયબ થયી ગયી. માહી શ્રુતિ નો અવાજ સાંભળી ને એની મદદ ના ઇરાદાથી પત્થર પાછળ સંતાઈ હતી અને જ્યારે બધાનું ધ્યાન કેવિન પર ગયું હતું ત્યારે તે શ્રુતિ ની પાસે ગઈ પણ ત્યાં શ્રુતિ ને તેને બચાવવા માટે ના પાડી અને સંજય નું ધ્યાન ...Read More

24

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 24

દ્રશ્ય ૨૪ - માહી ને સૂર્ભ પકડી ને શ્રુતિ, દેવ અને કેવિન ની જોડે પત્થર ની વચ્ચે છે. અંજલિ સપનાની ગુફા માંથી બહાર ઊભી થયી જાય છે. એના ચેહરા પર નું તેજ અલગ દેખાતું હતું. તેને જોઈ ને બધા એક સાથે પકડવા આવે છે. અંજલિ આંખો મોટી કરી હસી ને એક હાથ આગળ કરે છે. સામે થી આવતા બધા એના એક ઇશારા સાથે ત્યાં ઊભા થયી જાય છે. સંજય આ જોઈ ને ચોંકી ને ગુસ્સા માં અંજલિ પર નીચે તૂટેલા પત્થર મારે છે. એ પત્થર ને અંજલિ એક હાથ ના ઇશારે વાળી સંજય સામે જાઇ ને વાગે છે. ગુસ્સા ...Read More

25

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 25 - છેલ્લો ભાગ

દ્રશ્ય ૨૫ -અંતિમ ભાગ અંજલિ પ્રયત્નો કરી ને થાકી ગયી પણ અગ્નિ ના ગુલામો એની વશમાં નહિ. અગ્નિ હસી ને એના જોડે લડવા માટે પોતાના ગુલામો ને મોકલે છે અંજલિ એમની સામે ઉભી થયી ને લડવા માટે તૈયાર થયી જાય છે. અંજલિ ની પાછળ ઢાલ ના જેમ દેવ, માહી કેવિન, શ્રુતિ અને એમને અગ્નિ જોડે થી મુક્ત કરેલી નીલ જે ઘણી તકલીફ માં હતી પણ છતાં મદદ માટે લડવા ઉભી થયી જાય છે. એ સમયે એમની આંખો માં હાર જીત ની કોય ફિકર હતી નઈ. એક બીજા ના સાથ સાથે ઊભા થયી ને હિંમત બતાવતા હતા એટલા ...Read More