બદલો

(133)
  • 40.2k
  • 14
  • 16.8k

શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે . એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે સેજ પ્રકાશ મા એક હવાની વેગે આમતેમ જતો પડછાયો દેખાય છે ને સાથે ભયાનક ચીસો પણ સંભળાય છે જેને કારણે ત્યાના બધાં ડર થી ધ્રુજવા લાગે છે ને જાને બધાયે જે શરાબ નો નશો એક જ ઝાટકે ઉતરી જાય છે .

Full Novel

1

બદલો - 1

શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે . એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે ...Read More

2

બદલો - 2

બજાજ બહુ મોટો બીઝનેસમેન હોય છે અમીર પણ એટલો જ ઘર આલીશાન રજવાડા જેવુ હોય છે કમીશનર ની મોત ડો કુલકર્ણી ને બજાજ બન્ને જોડે રહેવા નુ નક્કી કરે છે કમીશનર ની બધી વિધિ પતાવી ને જોડે બજાજ ના ઘરે જાય છે ઘરે પહોંચે ત્યાં રાત પડી જાય છે બન્ને થાકી ગયા હોય છે તો તરત સુવા જતા રહે છે રાત ના 2 વાગ્યા હોય છે ને જોરથી બારી પછડાય છે બજાજ ને કુલકર્ણી બન્ને જાગી જાય છે બન્ને બહાર ની રુમ મા આવી જાય છે ને જોરથી બોમ ફુટે એ રીતે કાચની બારી ધડામ દઇ ને ફુટે છે ...Read More

3

બદલો - 3

ડો કુલકર્ણી થોડો ભાન મા આવે છે એ બજાજ પાસે જાય છે ને કહે છે આ બધુ અમન કરે ડો કુલકર્ણી ની વાત સાંભળી ને બજાજ ગુસ્સામાં બોલે છે એ તો મરી ગયો છે એ ક્યા થી કરે ડો કુલકર્ણી હા એની આત્મા આ બધુ કરી રહી છે બન્ને થોડા સમય પહેલા બનેલી ધટના યાદ કરે છે ***** ***** ***** ***** ***** ***** ***** આ લગભગ એક વર્ષ પહેલાની વાત છે જ્યારે ડો રોહિત, કમીશનર, ડો કુલકર્ણી, મીસ્ટર બજાજ બધા થાયલેંડ ફરવા ગયા હતા બધા પોતાની મસ્તી મા મસ્ત ને થાયલેંડ ...Read More

4

બદલો - 4

ડો કુલકર્ણી અને ડો રોહિત જે DNA નો માણસ જોય તો હતો એ મળી ગયો એનુ નામ શ્રેય છે મુંબઈ દાદર રહે છે શ્રેય ગરીબ કુટુંબ માં મોટો થયો છે ને એ અત્યારે એકલો જ રહે છે શ્રેય ના માતા પિતા મરી ગયા છે એ નાની કંપની મા જોબ કરે છે પણ એ ધર નુ પુરુ કરી શકે એટલુ કમાય નથી શકતો બસ આ બધી જણ ડો કુલકર્ણી અને ડો રોહિત ને આ વાત ખબર પડી કે એને રૂપિયા ની ખુબ જરુર છે એટલે એને રૂપિયા ની લાલચ થી ફસાવવા નો પ્લાન કરે છે ને એને મળવા નિકળી જાય ...Read More

5

બદલો - 5

બધા જ ભારત પાછા ફરે છે બીજા દિવસે સવારે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરે છે બીજા દિવસે બધા ડો રોહિત ની હોસ્પિટલ પહોંચી જાય છે ત્યાં જઈ ને પ્લાનિંગ કરે છે કે કોણે કઈ રીતે કામ કરવુ ડો રોહિત ,ડો કુલકર્ણી ડોક્ટર હોવા ને કારણે DNA કેવી રીતે શોધવું એ ખબર હોય છે એટલે એ બન્ને કામ પર લાગી જાય છે બીજી બાજુ મીસ્ટર બજાજ એ પોતાની રીતે અમીર થવા માંગે છે એ અઘોરી ને બહુ માનતો હોય છે એટલે એ સીધો બધા થી છુટો પડી ને અઘોરી ને મળવા જાય છે એ અધોરી સ્મશાન મા હોય ...Read More

6

બદલો - 6

શ્રેય લગભગ 3 કલાક બેભાન રહ્યાં પછી ભાન મા આવે છે પણ પહેલા હતો એવો નથી રહ્યો એનુ મો કદરૂપુ એને ભયાનક લાગતો હતો શ્રેય થોડીવાર માં એકદમ પહેલા જેવો થઈ જાય ને થોડીવાર માં ભયાનક પિશાચ જેવો બની જાય શ્રેય ભયાનક બની જાય ત્યારે એને ખબર જ નથી હોતી કે એ શુ કરતો હોય છે અને નોર્મલ હોય ત્યારે શ્રેય પોતાની ઈચ્છા થી ભુતકાળ ને ભવિષ્યકાળ મા જતો રહે છે ને ભવિષ્ય મા શુ બનવા નુ હોય છે એ એને ખબર પડી જાય છે અત્યારે એ પિશાચ બની ગયો હોય છે જેને કારણે શ્રેય મા પિશાચી શક્તિ આવી ...Read More

7

બદલો - 7

શ્રેય પોતાના ઘરે જવા નિકુળે છે એટલામાં ડો કુલકર્ણી અને ડો રોહિત ત્યા પહોચી જાય છે ને ફરી શ્રેય પોતાની જોડે જવા મજબુર કરે છે શ્રેય એમની જોડે જવા તૈયાર થઈ જાય છે શ્રેય ને પોતાની ગાડી માં બેસાડી ને લઈ જતા હોય છે રસ્તા માં શ્રેય ફરી એસીડ મેન બનવા લાગે છે એ જોઈ ને ડોક્ટર ગભરાઈ જાય છે ને તાત્કાલીક ગાડી ઉભી રાખી ને બન્ને નિચે ઉતરી જાય છે ને ત્યાથી ભાગી જાય છે શ્રેય આ વખત વધારે ભયાનક થઈ ગયો હોય છે એના શરીર માથી એસીડ બહાર પડે છે એ જ્યાંથી નિકળે ત્યા બધુ જ એસીડ ...Read More

8

બદલો - 8

ડો કુલકર્ણી ,ડો રોહિત બજાજ , કમીશનર બધા જ એટલા ડરેલા હતા કે પવન ના સુસવાટા ના અવાજ થી કાપી જતા ને આજુશ્રેય કેવીરીતે આત્મા નો શિકાર બની જાય છે ને આત્મા કેવીરીતે ભયાનક મોત આપે છે ડો કુલકર્ણી ડો રોહિત બજાજ કમીશનર પોતાની જીત ની ખુશી મા ને બન્ને થી છુટકારો મળીયા આનંદ મા એ ભુલી જાય છે કે શ્રેય ની લાશ નો અંતિમ સંસ્કાર કરવાનું ભુલી ગયા છે ને એ જ હાલત મા ત્યા ને ત્યા મુકીને જતા રહે છે ....... બીજી બાજુ બધા શાંતિ ની રાહત લે છે ને મિત્રો ને બોલાવી ને પાર્ટી કરે ...Read More

9

બદલો - 9

ડો કુલકર્ણી આત્માના સકંજામાં બરાબર ફસાયેલો છે ગમે તેટલી મહેનત છતા એ છૂટી નથી શકતો શ્રેય ની આત્મા ભયાનક મોત આપવા તત્પર છે એ એનો બદલો લેવા માગે છે જેવી રીતે ડો કુલકર્ણી અને એના મિત્રો એ ભેગા થઈ ને એને જે એસીડ ના ઈંજેક્શન આપેલાં એ જ ઈંજેક્શન શ્રેય ની આત્મા એને આપે છે જેને કારણે ડો કુલકર્ણી ના શરીર માં બળતરા થવા લાગે છે એના હાથ પગ બન્ને શ્રેય ની આત્મા એ તોડી નાખ્યા હોવાથી એ જમીન પર જ તરફડીયા મારે છે ડો કુલકર્ણી જેમ સમય પસાર થાય છે એમ એસીડ માણસ બનવા લાગે છે એ પુરી ...Read More