લાગણીનો દોર

(25)
  • 25.5k
  • 6
  • 11.6k

સંજય કોલેજનાં પહેલાં વર્ષમાં હતો. ઘર સુખી અને સંપન હતું. તે ભણવામાં હોશિયાર હતો. તે સુંદર અને સંસ્કારી હતો. તેના મા-બાપને એક નો એક જ દિકરો હતો અટલે લાડ કોડથી એનો ઉછેર થયો હતો.શહેરની પ્રખ્યાત કોલેજમાં તેનુ એડમિશન થયું હતું. ત્યાં બધા જ છોકરા છોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા. સંજયને જોતાં જ ગમી જાય તેવી એમની પર્સનાલીટી હતી સાથે તે ભણવામાં પણ હોશિયાર હતો. પહેલાં જ દિવસે સંજયની તરફ બધા આકર્ષાયા.સંધ્યાને સંજય પહેલી નજરમાં ગમી ગયો પણ હજુ તો કોલેજ શરુ થઇ એનો પહેલો દિવસ હતો. ધીમે ધીમે અઠવાડિયું થયું ત્ય

1

લાગણીનો દોર - 1

સંજય કોલેજનાં પહેલાં વર્ષમાં હતો. ઘર સુખી અને સંપન હતું. તે ભણવામાં હોશિયાર હતો. તે સુંદર અને સંસ્કારી હતો. મા-બાપને એક નો એક જ દિકરો હતો અટલે લાડ કોડથી એનો ઉછેર થયો હતો.શહેરની પ્રખ્યાત કોલેજમાં તેનુ એડમિશન થયું હતું. ત્યાં બધા જ છોકરા છોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા. સંજયને જોતાં જ ગમી જાય તેવી એમની પર્સનાલીટી હતી સાથે તે ભણવામાં પણ હોશિયાર હતો. પહેલાં જ દિવસે સંજયની તરફ બધા આકર્ષાયા.સંધ્યાને સંજય પહેલી નજરમાં ગમી ગયો પણ હજુ તો કોલેજ શરુ થઇ એનો પહેલો દિવસ હતો. ધીમે ધીમે અઠવાડિયું થયું ત્યાં બધા છોકરા-છોકરીઓઍ ગ્રુપ બનાવ્યું જેમાં સંધ્યા અને સંજય બંને ...Read More

2

લાગણીનો દોર - 2

સંજયને થયું કે લાવને જાવ એમના પાપાને મળી લવ અને કાઈ પ્રોબ્લેમ હોઇ તો મદદ કરુ ઍને ક્યા કોઇ અને સંધ્યા બંને ઘરે જાય છે. જઈને જોયું તો સંધ્યાના પિતા સુતા હતા. તેને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.. તરત જ સંજયે ઉચકીને હોસ્પિટલ લઈ ગયા. સંધ્યાને ખુબ આઘાત લાગ્યો.. સંધ્યા એટલુ માંડ બોલી શકી..." સંજય મારા પાપાને બચાવી લ્યો.. મારે એમના સિવાય કોઇ નથી." એટલુ બોલીને એમની આંખ મીંચાઈ ગઈ. સંજય ડરી ગયો.. હવે શું કરવુ. તરત જ ફોન કાઢ્યો અને તેના પાપાને વાત કરી..સંજયના પાપા ત્યાં દોડી આવ્યાં અને તે બંને ઝડપથી હોસ્પિટલ લઇ ગયા. થોડીવારમાં સંધ્યા ભાનમાં ...Read More

3

લાગણીનો દોર - 3

સંજયના મમ્મી સાંધ્યાને સાંત કરે છે અને કહે છે.. આજથી તું મને મમ્મી કહેજે આ ઘર તારુ જ એમ માનીને રહેજે.સંજય સાંધ્યાના પપ્પા પાસે જાય છે. સંજયના પપ્પાએ સંજયને કહયું " ડોક્ટર સાથે વાત થઈ તેણે કહ્યું છે કે હજુ ત્રણ દિવસ અહી રોકવવુ પડશે અને O બ્લડની જરુર પડશે. સંજય : પપ્પા હવે શું કરીશું ??રમણલાલ: સંજય તું કાઈ ચિંતા ન કર મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે.સંજય : સારુ પપ્પા... પણ સંધ્યાને શું કહેશુ હવે કે તેના પપ્પા વિશે ??.રમણલાલ : સંજય આપણે સંધ્યાને સાચી હકીકત કહેવી પડશે..એક કામ કર... તું ઘરે જઈને ટિફિન લેતો આવ અને ...Read More

4

લાગણીનો દોર - 4

( સંજય, સંધ્યા અને તેના મમ્મી જાય છે )સંધ્યા : સંજય, આપણે મારા ઘરે જઈએ અને ત્યાંથી બેંક ચેકબુક FD રસિદ લેતા જઈએ.સંજય : હા, ત્યાંથી જ જઇએ. તારા કપડાં અને કોઇ બીજી ચીજ-વસ્તુ હોઇ તે સાથે લેતા જઈએ. હોસ્પિટલથી રજા થાય પછી અંકલને પણ ઘરે જ લઈ જવાના છે એટલે તેના કપડાં પણ સાથે બેગમાં લઈ લેજે.સંધ્યા : ના, એમને ઘરે લઈ જઈશું અમારા લીધે તમારે હેરાન નથી થવું.સંજય: અરે... એમા હેરાન થવાની કયાં વાત છે... અહીયાં સાથે રહીશું તો જલ્દી સારા થઈ જશે અને અહીયાં ગમશે એને..સંધ્યા : સારુ, જોઇયે પપ્પા શું કહે છે તે... પણ પપ્પા ...Read More

5

લાગણીનો દોર - 5

ફોન કટ કરે છે.... ત્યાં સંજયના મમ્મી ભાવના બહેન અંદરથી બુમ પાડે છે... " સંજય અંદર આવ આઇસ્ક્રીમ ઓગળી બેટા "સંજય અંદર જાય છે... ત્યાં સંધ્યા અને ભાવનાબહેન આઇસ્ક્રીમ ખાતા હોઇ છે... આખા દિવસની દોડ-ધામથી સંજયને રાત્રે 11:15 છેક નિરાંતે બેસવાનો ટાઈમ મળે છે. સંજય સંધ્યાને કે તેના પરીવાર વિશે કાઈ પણ જાણતો હોતો નથી... કેમ કે તેને એવો કોઇ સમય મળ્યો ન હતો... એવામાં ભાવનાબહેન સંધ્યાને મજાકમા પુછ્યું...ભાવના બહેન: સંધ્યા તમે એકબીજાને કેટલા સમયથી ઓળખો છો ??સંધ્યા : આન્ટી.. અમારી કોલેજ શરુ થઈ પછીથી જ..ભાવના બહેન : તમારું વતન કયુ છે ?સંધ્યા : અમરેલી.ભાવના બહેન : તમારા પરિવારમા ...Read More

6

લાગણીનો દોર - 6

SANDHYA : OK, TAME PN THAKYA HASO AAJ NI DOD-DHAMMA... SUI JAIYE.. GOOD NIGH..JSK...TC...SDરાતનાં 2 વાગ્યા હશે, રમણલાલ નો સંજયને આવ્યો..રમણલાલ : હેલ્લો, સંજય સંધ્યાના પપ્પાાની તબિયત બહુ જ બગડતી જાય છે... તું જલ્દી હોસ્પિટલ આવ અને તારા મમ્મી પાસેથી પૈસા લેતો આવજૅ, સંધ્યા ને કઈ પણ કહેતો નહી અને સીધો જ હોસ્પિટલ આવજેસંજય : હા, પપ્પા હું હમણાં જ પહોંચું છું.સંજય તેના મમ્મીને જગાડે છે, મમ્મી હું હોસ્પિટલ જાવ છું. તમે સંધ્યાને કઈ પણ ના કહેતા અને મને પૈસા આપો પપ્પાએ પૈસા સાથે લઇ જવાનું કહ્યું છે. સંજય હોસ્પિટલ જાય છે અને તેના પપ્પાને મળે છે.રમણલાલ : સંજય, ...Read More

7

લાગણીનો દોર - 7

સંધ્યા ના પિતાનિ સંપુર્ણ વિધિ સંજયના પપ્પાએ કરાવવી.સંધ્યાના પિતાના ફુલ પણ ગાંગા નદી ઍ જઈને વિધિસર પધરામણી કરી.હવે એક સંધ્યાનો પ્રશ્ન હતો કે એમનું કોણ??સંધ્યાના પિતાનું અવશાન થયું તેનો એક મહિનો વીતિ ગયો. એક દિવસ બધા બેઠા હતા અને સંધ્યાઍ મક્કમ થઈને સંજયના પિતા રમણલાલ ને કહ્યું કે,સંધ્યા : અંકલ તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે, મારા પરિવારના સભ્ય બની ને મારી સાથે ઉભા રહ્યાં અને મારી મદદ કરી આ ઋણ હું જીંદગીભર નહિ ચુકવી શકું, મારી કઈ પણ ભૂલ થઈ હોઇ તો દીકરી સમજીને માફ કરી દેજો... હવે હું બે દિવસમા મારી બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈશ.રમણલાલ ...Read More

8

લાગણીનો દોર - 8

ભાવનાબેન અને રમણલાલ બન્ને પથારીમાં સુતા હતા અને વાતો કરતા હતા, ભાવનાબેન : સંધ્યા સાવ ભોળી છોકરી છે, હવે કોણ આ દુનિયામા?? ભગવાને મા-બાપ બન્ને છીનવી લીધા.રમણલાલ : સાચી વાત છે... હવે તો ઘરતી એની પથારી અને આકાશ તેનો છાયો એવી જીંગદી બની ગઈ છે. પણ આપણે તેના સહારો બનીને એમની દીકરીની જેમ જ સંભાળ રાખીશું તેવુ વચન મેં તેના પપ્પાને આપ્યુ છે.ભાવનાબેન : હા, આમ પણ મને દીકરી બોવ ગમે છે. સંધ્યાને દીકરીની જેમ જ સાચવીશ.રમણલાલ : હા, એમને કોઇ વાતની ખામી ન રહે તેવી કાળજી રાખજો.બન્ને વાત કરતા કરતા સુઇ જાય છે.રાતના 2 વાગ્યા છતાં પણ સંજય ...Read More