મનસ્વી (એક રહસ્ય)

(60)
  • 30.8k
  • 3
  • 11.7k

મનસ્વી એક રહસ્ય . નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું છે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ

New Episodes : : Every Friday

1

મનસ્વી (એક રહસ્ય) ભાગ - ૧

મનસ્વી એક રહસ્ય . નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું છે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ ...Read More

2

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - 2

બધા મિત્રો ભેગા મળીને મોક્ષ ને સમજાવી રહ્યા હતા. ત્યાં અચાનક મોક્ષ ત્યાં થી ઉભો થઇ ચાલવા લાગ્યો. અને બધા મિત્રો એ નક્કી કર્યું, મોક્ષ આવું વર્તન શા માટે કરી રહ્યો છે તે જાણી ને રહેશે. હવે આગળ........ *. *. * એ જ રાતે રુચિ મોક્ષ ના ...Read More

3

મનસ્વી (એક રહસ્ય) - (ભાગ - 3)

રુચિ પારિજાત ગાર્ડન ની અંદર પ્રવેશ કરવા જતી હતી. ત્યાજ સામે મોક્ષ ઉભો દેખાયો. મોક્ષ ને આમ અચાનક પોતાની સામે ઊભેલો જોઈ રુચિ ડર ના મારી ફફડવા લાગી. "હાઇ રુચિ""હાઇ તું અહી." રુચિ થોથવાતી જીભે બોલી." હા,મને નકુલ નો મેસેજ આવ્યો હતો. કે આપણે અહી એક જરૂરી વાત કરવા માટે ભેગુ થવાનું છે. શું વાત છે રુચિ. શું કોઈ તકલીફ છે?.""ના.ના કોઈ તકલીફ નથી."રુચિ અચકાતા બોલી."કેમ ગભરાય છે તું.? શું તને મારા થી ડર લાગી રહ્યો છે.?" મોક્ષ રુચિ નો હાથ પોતાના હાથ માં લેતા બોલ્યો." ના એવું તો કઈ નથી મોક્ષ .મને શું કામ ...Read More

4

મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૪

" મોક્ષ યાર ક્યાં છો તું કેમ દેખાતો નથી. અને આ રૂમ માં આટલું અંધારું કેમ રાખ્યું છે.યાર તો કર કંજૂસ." નકુલ દીવાલ પર સ્વીચ શોધતા બોલી રહ્યો હતો. " અહી અંજવાળું ના કરતા. મોબાઈલ ની ટોર્ચ પણ નહિ. " મોક્ષ નો આવાજ આવ્યો"તું અમને કઈક બતાવા લાવ્યો હતો ને મોક્ષ? તો આ અંધારા માં અમને એ વસ્તુ કેમ દેખાશે.? શ્યામે સામો સવાલ કર્યો." થોડી વાર ધીરજ રાખો. હમણાં બધું સમજાઈ જશે." મોક્ષ બોલ્યો. ઓરડામાં એક એક સાવ સન્નાટો છવાઈ ગયો. ઓરડાનો અંધકાર વધારે ને ...Read More

5

મનસ્વી (એક રહસ્ય) - ભાગ ૫

મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ હતું." " હું તમારી સાથેજ હતો. પણ શરીર થી નહિ.પરંતુ તમારી વચ્ચે ઉભેલ જે મોક્ષ ને તમે જોઈ રહ્યા હતા. એ મારું પ્રતિબિંબ હતું.ખરેખર તો હું એ ગુફામાં જ ફસાયો હતો." " તારું પ્રતિબિંબ ઓહ!!! પરંતુ મોક્ષ, એ કઈ રીતે શક્ય બને." નકુલ થી રહેવાયું નહિ અને એ વચ્ચે બોલ્યો " હા ,નકુલ એ સાચું છે. તને અજુગતું લાગે છે ને? ...Read More

6

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૬

સુગંધાએ કહ્યું તેનો આવાજ ના નીકળવાનું કારણ ગુરુ પદમ છે. હું તને મનશ કે પછી ગુરુ પદમ વિશે પણ નહિ જણાવી શકું..." તો હું તારી મદદ કઈ રીતે કરું"મોક્ષ બોલ્યો."મોક્ષ મને એક વાત નથી સમજાતી કે જો સુગંધા બોલી નહોતી સકતી તો પછી એ અહી સુધી કેમ આવી. અને તું નોર્મલ કઈ રીતે થયો."શ્યામ જીજ્ઞાશા પૂર્વક બોલ્યો." હું મનસ ની દુનિયા માં ગયો હતો." સુગંધાએ કહ્યું તેનો આવાજ ના નીકળવાનું કારણ ગુરુ પદમ છે. હું તને મનશ કે પછી ગુરુ પદમ વિશે કંઈ પણ નહિ જણાવી શકું..." તો હું તારી મદદ ...Read More

7

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૭

સુગંધા ગુરુ પદમ. અને મનસ વિશે જણાવી રહી હતી. "મનસને ખાલી એકજ વ્યક્તિ બચાવી સકે છે". "કોણ" મોક્ષ બોલ્યો. છે મનસ્વી." "મનસ્વી" બધા એકી સાથે બોલી ઉઠ્યા . "કોણ છે મનસ્વી .? શું એ પૃથ્વીની રહેવાસી છે? કે પછી તમારી દુનિયાની? અને હા જે પણ હોઇ એ પણ અમે મોક્ષને એકલો નહિ જ મોકલીએ." શ્યામ સુગંધા સામે જોતા બોલી રહ્યો હતો. "સાચું કહે છે તું શ્યામ,આપણે મોક્ષ ને એકલો નહિ મોકલીએ આપણે પણ તેની સાથે જઈશું." રોમી બોલ્યો. "મનસ્વી .એ મનસની રાજકુમારી છે. "સુગંધા એ ટુંકમાં જવાબ આપ્યો. "જો મનસ્વી જ એની દુનિયાને ...Read More

8

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૮

શાહી સિતારો એકાએક આગ ના ગોળાની જેમ ગરમ થઈ ગયો.અને તેનાથી મોક્ષ નો હાથ દાઝી ગયો અને મોક્ષના હાથ સિતારો નીચે પડી ગયો.આવું કેમ થયું? મોક્ષ સુગંધા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. અને દર્દ થી કણસતો હતો."સુગંધા, આ સિતારો આટલો બધો કેમ ગરમ થયો?પહેલા તો હું એની ગરમી સહન કરી શકતો હતો.પણ આજે જાણે મે કોઈ ધગધગતા અંગારા ને હાથમાં પકડ્યો હોય.એવું લાગ્યું."મોક્ષ પોતાનો દાઝેલો હાથ સુગંધાને બતાવતા બોલ્યો."કારણ ,કદાચ આજે સિતારો મનસના દુશ્મનોને પોતાનું રોન્દ્ર રૂપ બતાવા માંગતો હોય.કેમ કે મનસની સાથે આ સિતારો પણ પોતાને બચાવવા માંગે છે.જો આ સિતારો ...Read More

9

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૯

મોક્ષ અને તેના મિત્રો ,શાહી સિતારાની રોશની માં ગુફાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.આગળ વધતા અલગ અલગ ચિત્રો હતા .જે ને વધારે ગૂઢ બનાવી રહ્યા હતા.ચિત્રો જોતા જોતા શ્યામ આગળ નીકળી ગયો.સામે નું દ્ર્શ્ય જોઈ શ્યામના મોઢા માંથી ચીસ નીકળી ગઈ.."અહિ આવો બધા, અહીંયા જુઓ."શ્યામ બધાનું ધ્યાન એ તરફ દોરતાં બોલ્યો. "શું છે ત્યાં"મોક્ષ આંખોને ઝીણી કરતા બોલ્યો." બાપરે!!આવળી મોટી ખાઈ અને તેમાં પાણી,અને લાવા બન્ને એક સાથે ભેગુ છે.આવું દ્રશ્ય તો કલ્પના બહાર નું છે.યાર " નકુલ, શ્યામ પાસે આવીને જોતા બોલ્યો. "આ શું!!નદીમાં પાણી છે.કે પછી પાણી માં લાવા બધું ભેગું થઈ ...Read More