સાચો પ્રેમ શુ કેહવાય...

(12)
  • 9.3k
  • 1
  • 3.1k

પ્રેમ એટલે જેના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ અને એ આપણા સપના માં અને રોજ એક જ વ્યક્તિ ને જોવા માંગતા હોઈએ છીએ કરણ કે એ વ્યક્તિ આપના જીવન માટે ખાસ હોય છે અને તે વ્યક્તિ ને આપણે જોવા માટે તરસતા હોય અને એ વ્યક્તિ આપણા સપના માં આવી ને એક મીઠી સ્માઈલ આપે એટલે આપણ ને સપના માં પણ એવું જ લાગે કે એ વ્યક્તિ આપણી સામે જ ઉભી છે અને તે વ્યક્તિ ની સ્મિત જોઈને આપણું પ્રેમાળ દિલ

Full Novel

1

સાચો પ્રેમ શુ કેહવાય...

પ્રેમ એટલે જેના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ અને એ આપણા સપના માં અને રોજ જ વ્યક્તિ ને જોવા માંગતા હોઈએ છીએ કરણ કે એ વ્યક્તિ આપના જીવન માટે ખાસ હોય છે અને તે વ્યક્તિ ને આપણે જોવા માટે તરસતા હોય અને એ વ્યક્તિ આપણા સપના માં આવી ને એક મીઠી સ્માઈલ આપે એટલે આપણ ને સપના માં પણ એવું જ લાગે કે એ વ્યક્તિ આપણી સામે જ ઉભી છે અને તે વ્યક્તિ ની સ્મિત જોઈને આપણું પ્રેમાળ દિલ ...Read More

2

સાચો પ્રેમ શુ કેહવાય - 2

સાચો પ્રેમ એટલે જેના સપના માત્ર થી જ બધા જ પ્રકાર ના તેંશન દૂર થઇ જતાં હોય છે અને ભલે એ વ્યક્તિ ને રોજ કે ઘણા સમય સુધી ના જોઈ શકતા હોય પણ આપણે એ વ્યક્તિ ને કે એનો ફોટો જોઈને પણ આપણે ને એવો અનુભવ થતો હોય છે કે એ વ્યક્તિ આપણી પાસે જ ઉભી છે અને આપણે ભલે સપના માં જ એની સાથે વાત કરતા હોય પણ એવો અનુભવ થતો હોય છે કે આપણે રિયલ માં આપણે તેની સાથે ઉભા છીએ અને વાતો કરીએ છીએ પણ તોય આપણ ને સાચી હકીકત ત્યારે એમ જ લાગે છે કે ...Read More

3

સાચો પ્રેમ શુ કેહવાય - 3

સાચો પ્રેમ એટલે જેને જોઈને દિલના ધબકારા વધી જતાં હોય છે જેને જોવા માટે દિવસ અને રાત એક કરતા છીએ અને એને જોયા વગર જમવા નું ના ભાવે એને જોયા વગર રાત્રે ઊંઘ પણ ના આવે અને એને મળી ને બોવ જ બધી વાતું કર્યા કરવા નું મન થતું હોય અને એના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ જાણે તે હકીકત માં આપણી પાસે જ હોય એમ માણસ ને લાગતું હોય છે અને હકીકત માં તો શુ પણ સપના માં પણ એને એના પ્રેમ ને ખોવા નથી માંગતો અને આખો દિવસ એની વાતો એનો અવાજ સાંભળવા માટે ...Read More