વિજેતાનું કાવ્યાયન

(3)
  • 3.6k
  • 0
  • 1.3k

કાવ્ય સંગ્રહો તો ઘણા વાંચ્યા હશે, પણ આ એક અનોખો કાવ્ય સંગ્રહ છે. ઘણા સમય થી મારા ડ્રાફ્ટ માં પડ્યું પડ્યું ધૂળ ખાતું હતું, પણ આજે એક કવિતા પૂર્ણ થઈ અને આ પ્રસ્તાવના લખી રહ્યો છું. આશા રાખું છું કે આપ સૌ આ કાવ્યયન ને સાઈઓ પ્રતિસાદ આપશો. ધન્યવાદ....

New Episodes : : Every Thursday

1

વિજેતાનું કાવ્યાયન - 1

વિજેતાનું કાવ્યાયનભાગ - ૧ નમસ્કાર વાચક મિત્રો,કાવ્ય સંગ્રહો તો ઘણા વાંચ્યા હશે, પણ આ એક અનોખો સંગ્રહ છે. ઘણા સમય થી મારા ડ્રાફ્ટ માં પડ્યું પડ્યું ધૂળ ખાતું હતું, પણ આજે એક કવિતા પૂર્ણ થઈ અને આ પ્રસ્તાવના લખી રહ્યો છું. આશા રાખું છું કે આપ સૌ આ કાવ્યયન ને સાઈઓ પ્રતિસાદ આપશો. ધન્યવાદ.... ધારા કાંઠે બેઠો આજ હું નિર્મળ જળ હાથ લીધું,લેતા વેંત હાથ એ જળ મેં ઘુંટ ભરીને પીધું, તૃષ્ટિ પામ્યો એ જળ પીને જેમાં દેખાઈ મને તારી છાયા,એક નજર મેં જોઈ "ધારા" અને લાગી તારી માયા, દેખાયો તારો ચેહરો મને એ જળ માં જ્યારે,ક્ષણ ...Read More