સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ

(15)
  • 10.9k
  • 6
  • 4.4k

આજે બાજુવાળા હીનાબેન અચાનક જ દોડતા દોડતા રમીલામાસી ના ઘરે આવે છે અને હાંફતા અવાજે બોલ્યા હીનાબેન: ઓ... રમીલા માસી... રમીલા માસી...આ ટીવી માં બધા ન્યૂઝ માં શું આવી રહ્યું છે તમે જોયું કે નહીં? રમીલામાસી: હા...આઇ...શુું થયું હીના શેેેની બરાડા પાડી રહી છે? હીનાબેન: રમીલા માસી આજે બધી ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર છે સુનીલ શર્મા હત્યાકાંડ ના રમીલા માસી: અચ્છા! તો એમાં એવું તે શું છે કે તું આમ હાંફતી હાંફતી આવી?

Full Novel

1

સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 1

આજે બાજુવાળા હીનાબેન અચાનક જ દોડતા દોડતા રમીલામાસી ના ઘરે આવે છે અને હાંફતા અવાજે બોલ્યાહીનાબેન: ઓ... રમીલા માસી... માસી...આ ટીવી માં બધા ન્યૂઝ માં શું આવી રહ્યું છે તમે જોયું કે નહીં?રમીલામાસી: હા...આઇ...શુું થયું હીના શેેેની બરાડા પાડી રહી છે?હીનાબેન: રમીલા માસી આજે બધી ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર છે સુનીલ શર્મા હત્યાકાંડ નારમીલા માસી: અચ્છા! તો એમાં એવું તે શું છે કે તું આમ હાંફતી હાંફતી આવી?હીનાબેન: અરે માસી, ન્યૂઝ માં એવું બતાવી રહ્યા છે કે સુનીલ શર્મા હત્યાકાંડ કેસમાં હવે એક જ આશરો છે મિસ પ્રિયા... તમે ટીવી ચાલુ કરીને એકવાર જુઓ એમાં ...Read More

2

સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 2

હિરેન કાકા: મારી દીકરી માં એ હુન્નર છે કે કોઇ પણ જટિલ માં જટિલ કેસ ને પણ એ ઉકેલી છે.રમીલા માસી: આજે પ્રિયા નું નામ ન્યૂઝ માં આવ્યું એટલે મારી દીકરી... મારી દીકરી... તેના હુન્નર ની વાતો કરો છો જ્યારે તેને ફૉરેન્સિક કૉર્સ ભણવો તો ત્યારે તમે એને શું કહેતા હતા ભૂલી ગયા? " દીકરીઓને હુન્નર ઘરકામ માં અનેેેેેે રસોઈ માં બતાવાનુ હોય મળદા કાપવા માં સ્ત્રીઓને કૌવત દેખાડવાની જરૂર નથી તમારી નબળી માનસિકતા હોય પૉસ્ટ મોર્ટમ કરવું એ તારા બસની વાત નથી" વગેરે વગેરે..હિરેન કાકા: હા યાદ છે પણ પછી તો જવા દીધી હતી ને...રમીલા માસી: બીચારી પ્રિયા ...Read More

3

સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 3 - અંતિમ ભાગ

હિરેન કાકા: રમીલા, પ્રિયા એ આટલું બધું સહન કરવું પડ્યું છે તે વાતની તે કે પ્રિયા એ મને ક્યારેય કેમ ન કરી ?રમીલા માસી: અમનેે ડર હતો કે તમને ખબર પડશે તો ક્યાંક તમે પ્રિયાને ભણવાનું અધૂરું મૂકીને ઘરે પાછી બોલાવી લેશો. હિરેન કાકા: મારી દીકરી એ કેટલો સંઘર્ષ કર્યો છે. હે... ભગવાન! આજે મારી દીકરી ને તેના આ સંઘર્ષ ના ફળરૂપે આ કૅસ માં સફળતા અપાવજો. મારી દીકરી એ તેનું મનગમતું કામ કરવા બાપ સુધ્ધાં સાથે સંઘર્ષ કરવો પડ્યો છે પણ હવે હું મારી આસપાસ માં બીજી કોઈ દીકરી જોડે આવું ન થાય તેની ખટક રાખીશ .રમીલા માસી: હે... ...Read More