નારાજ દિલ

(22)
  • 6.8k
  • 0
  • 2.9k

"બસ યાર હવે એની કોઈ પણ વાત મારે સાંભળવી જ નહિ..." નીતિ એ કહ્યું તો બધા જ ચૂપ થઈ ગયા. પણ જે બધાને વાત કરતા રોક્યા હતા, શું ખુદ પોતાના મનમાંથી પણ એની યાદોને કાઢવા સમર્થ હતી? દિલને કોઈ ગમી જાય છે એ પછી એને દિલમાંથી બહાર કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે. છેલ્લા કેટલાક દિવસથી નીતિ બહુ જ ચીડ ચિડી થઈ ગઈ હતી. કોઈ પણ કામથી એને ચેન જ નહોતું મળતું. જાણે કે કોઈ વાત, કોઈ કારણે એને આમ બનાવી દીધી હતી. ખુદમાં આવેલા આ ચેન્જ થી એ ખુદ પણ તો અણજાણ નહોતી! આથી જ તો આજે કૉલેજથી સીધી

Full Novel

1

નારાજ દિલ - 1

"બસ યાર હવે એની કોઈ પણ વાત મારે સાંભળવી જ નહિ..." નીતિ એ કહ્યું તો બધા જ ચૂપ થઈ પણ જે બધાને વાત કરતા રોક્યા હતા, શું ખુદ પોતાના મનમાંથી પણ એની યાદોને કાઢવા સમર્થ હતી? દિલને કોઈ ગમી જાય છે એ પછી એને દિલમાંથી બહાર કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે. છેલ્લા કેટલાક દિવસથી નીતિ બહુ જ ચીડ ચિડી થઈ ગઈ હતી. કોઈ પણ કામથી એને ચેન જ નહોતું મળતું. જાણે કે કોઈ વાત, કોઈ કારણે એને આમ બનાવી દીધી હતી. ખુદમાં આવેલા આ ચેન્જ થી એ ખુદ પણ તો અણજાણ નહોતી! આથી જ તો આજે કૉલેજથી સીધી ...Read More

2

નારાજ દિલ - 2 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

કહાની અબ તક: નીતિ બહુ જ સીધી અને પ્રેમાળ છોકરી છે. પણ છેલ્લા અમુક સમયથી એ કોઈના પર પણ વિના જ ગુસ્સો કરતી થઈ ગઈ છે! એના દિલમાં કોઈના માટે નારાજગી છે! આજે તો ફ્રેશ ફીલ કરવા એ કોલેજ બાદ એક ગાર્ડનમાં બેસી ગઈ. બેગ બાજુમાં મૂકીને એના માથાને પકડી રહી. ભૂતકાળને વાગોળતા એને એક નામ મોં પર આવી ગયું - 'મહેન્દ્ર'. એને યાદ હતું કે પોતે મહેન્દ્ર એને બહુ જ ગમતો હતો ત્યારે એ બંને કોલેજના કેન્ટીન માં કોફી પી રહ્યા હતા. નીતિ એને એને કહેલું કે કોઈને પ્યાર કરે છે તો મહેન્દ્ર ઉદાસ થઈ ગયો હતો. આખરે ...Read More