જ્હોન રેડ

(89)
  • 43.2k
  • 5
  • 16.6k

ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ થી જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો. જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા નીકળ્યા ત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

જ્હોન રેડ - ૧

ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો. જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા નીકળ્યા ત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા. જંગલી ભૂંડ એટલે ઘણું દોડાવ્યા છતાં હાથ માં ન આવ્યું એટલે જ્હોન એક ઝાડ નજીક એક કાંટાવાળો થાંભલો ...Read More

2

જ્હોન રેડ - ૨

બધા રાત્રી ના સમયે કુંડાળું વળી ને તાપણું કરવા બેઠા કે જ્યાં વડીલ સદસ્ય જ્હોન ના દાદા અહીં પોતાની બધા ને કહેતા કેવી રીતે જંગલ માં આવ્યા, શુ મુશ્કેલી પડી વગેરે વગેરે...  જ્હોન મેરી ની બાજુ માં બેઠો હતો જેવું દાદા ની સ્ટોરી પુરી થઈ કે તરત બે જણ પોતાની ઝૂંપડી માંથી ઢોલ લઈ આવ્યા.  આ ઢોલ વાગતા જ બધા પોતાની જગ્યા પર થી ઉભા થઇ ગયા અને મેરુ સમૂહ નું નૃત્ય કરવા લાગ્યા જેમાં જ્હોન ના પિતા સૌથી આગળ લીડર ની ભૂમિકામાં હતા બાકી ના બધા તેની પાછળ પાછળ નૃત્ય કરતા હતા.જ્હોન હજુ બીજે જ ખોવાયેલો ...Read More

3

જ્હોન રેડ - ૩

અને ફરી જામી રાણી અને જ્હોન વચ્ચે ની તકરાર...રાણી ને આ વાત ની ખબર પડતાં જ વિક્ટર ને બોલાવી ગમે તેમ કરી ને રેડ ટેરર ના લીડર જ્હોન રેડ ને પકડી લાવો જ્યાં સુધી પકડાય નહિ ત્યાં સુધી પાછા ન ફરતા..આ વાત વાયુ વેગે જ્હોન અને તેના સાથીઓ ને મળી એટલે અહીંથી કશેક દૂર જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. જ્હોન નો પરિવાર અને બીજા રેડ ટેરર ના સદસ્યો મળી આમ ટોટલ 40 આદિવાસી નો કાફલો બધા હથિયારો સાથે દરિયાઈ માર્ગ વહાણ લઈ મદગાસ્કર ટાપુ તરફ રવાના થયો.મદગાસ્કર પહોંચતા જ તેણે પોતાના એક સાથી ને ત્યાં નજીક ધ્યાન રાખવા ...Read More

4

જ્હોન રેડ - ૪

જ્હોન નાનપણ થી જંગલ ની બધી કુદરતી વસ્તુઓ ની મદદથી તેને પોતાના શિકાર સામે કેવી રીતે વાપરવી એ તેના પાસેથી શીખ્યો હતો. જ્હોન એક વહેલી સવારે ઉઠી ને તેની ઝૂંપડી ના પાછળ ના ભાગે ફરવા નીકળ્યો ત્યાં તેણે જોયું તો એક નાનો ૬-૭ ફૂટ નો ખાડો હતો આના પરથી તેને વિચાર આવ્યો કે આનો કૂવો બનાવવા માં આવે જેનાથી દૂર પાણી ભરવા માટે ન જવું પડે એટલે બધા લોકો ને કામે વળગાડ્યા દિવસ-રાત મહેનત કરી ઘણો ઊંડો કૂવો ખોદી નાખ્યો ત્યાં એક અર્ધચન્દ્ર આકાર નો પથ્થર તેમનાથી તૂટ્યો નહિ એટલે અર્ધ ભાગ સિવાય ના બાકીના ભાગમાં ખોદકામ ચાલુ કર્યું ...Read More

5

જ્હોન રેડ - ૫

એક્સે જ્હોન સામું જોયું તો જ્હોન ની નજર કુવા પર હતી ! તેણે સ્ટાઈલ માં પોતાની કુહાડી હાથ માં અને કુવા તરફ ચાલતો થયો. એક્સે ત્યાં જઈ ને જોયું તો એક કુવા જેવું નજરે પડ્યું જ્હોન ની પ્રેગનન્ટ પત્ની મેરી કુવાની અંદર અર્ધચન્દ્ર આકાર ના પથ્થર નીચે પોતાના છોકરા સાથે છુપાઈ ગઈ હતી. એક્સે નીચે જોયું પણ કોઈ દેખાતું ન હતું જ્હોન ની નજર સતત એક્સ પર હતી ધબકારા વધી રહ્યા હતા , પત્ની ના પકડાઈ જવાનો ડર તેના મોઢા પર દેખાતો હતો. એક્સે ફરી જ્હોન સામું જોયું ત્યાં જ્હોને બીજે મોઢું ફેરવી લીધું ! એક્સ ને હજુ શંકા ...Read More

6

જ્હોન રેડ - ૬

જ્હોને સામે ની બાજુ જોયું તો એક વિશાળ પિરામિડ પ્રકાર નો મહેલ હતો.  (રાણી વિક્ટોરિયા નો મહેલ ) બધી મહિલાઓ ને બજાર માં એક અડ્ડા પર લઇ જવામાં આવી કે જ્યાં મહિલાઓ નું વેચાણ કરવામાં આવે અને રાણી ના નગરવાસીઓ તેનો ભાવ લગાડે. જ્હોન ની નજર પિરામિડ ની નીચે પડી તે જોઈને તેના રુંવાડા ઉભા થઇ ગયા, નીચે ખૂબ મોટી સંખ્યા માં મૃતદેહો પડ્યા હતા જેના શરીર પર લાલ રંગ લગાડવામાં આવ્યો હતો અને નવાઈ ની વાત એ હતી કે બધા મૃતદેહો ના ખાલી ધડ જ હતા તે બધા નું માથું ગાયબ હતું !! વિકટરે બધાને લાકડી સાથે ...Read More

7

જ્હોન રેડ - ૭

જ્હોન ના ધબકારા વધવા લાગ્યા, એક સેવક જ્હોન સામે ધસી આવ્યો અને હાથ પકડી જ્હોન ને પેલા લાકડા પર રાણી તરફ રહે એ રીતે સુવડાવી દીધો. જ્હોન સતત તેની પત્ની અને પુત્ર ના વિચારો માં ખોવાયેલો હતો તે કુવામાંથી કેવી રીતે બહાર નીકળશે !! રાણી ના સેવકે સૂર્યનમસ્કાર કરી ખંજર ભોંકવા ગયો ત્યાં જ આખા ઇથોપિયા માં અંધારું છવાઈ ગયું બધા ઉપર ની બાજુ જોઈ રહ્યા હતા, કાલા વાદળો ના કારણે ચારેબાજુ અંધકારમય વાતાવરણ ફેલાયું હતું. ત્યાં ઉભેલા પુજારીએ સૂર્ય પ્રાથના કરી અને જ્હોન ત્યાંથી ઉભો કર્યો એટલામાં વાદળો જતા રહેતા ફરી સૂર્યપ્રકાશ માં ઇથોપિયા ચમકી ઉઠ્યું. ત્યાં ની ...Read More

8

જ્હોન રેડ - ૮

જ્હોન સાથે બીજો સાથી બીજું કોઈ નહીં ડ્રેકો હતો. બન્ને એ ચાલાકી થી એવું કર્યું કે બધા ના તિર ભાલા ના નિશાન જ આ બન્ને પર ન લાગ્યા .. જ્હોન અને ડ્રેકો બન્ને ક્રોસ માં દોડવા લાગ્યા થોડીવારે ડ્રેકો ડાબી બાજુ જતો રહે તો થોડી વારે જ્હોન !! વિક્ટર ને બધા ભાલા અને તીર ફેંકી રહ્યા હતા પણ કોઈનો નિશાનો લાગતો ન હતો છેવટે વિકટરે હાથમાં તીરકામથું ઉઠાવ્યું , બાણ માં તીર લગાડી પોતાના ખભા સુધી બાણ ની દોરી ખેંચી અને જ્યાં ડ્રેકો ક્રોસમાં દોડીને પહોંચવાનો હતો એ જગ્યાએ અગાઉથી જ તીર છોડી દીધું.. ડ્રેકો દોડતો બરાબર એ જ ...Read More

9

જ્હોન રેડ - ૯

થોડીવાર થઈ ત્યાં વાદળો ના ગડગડાટ સાથે વરસાદ ચાલુ થઈ ગયો અને કૂવો ભરાવા લાગ્યો !! મેરી ને પાણી તરતા નહોતું આવડતું અને એમાં વળી એક્સે વધારામાં પૂરું કરી દોરી કાપતો ગયો હતો !!.. ખાલ જંગલ માં જ્હોન ની પાછળ વિક્ટર અને તેના સાથીઓ દોડી રહ્યા હતા તેની પાછળ ડ્રેકો સાથે ના બે સાથીઓ દોડી રહ્યા હતા તે બન્ને ડાબી બાજુ થી નીકળી જંગલ નો રસ્તો પાર કરી ઇથોપિયા ના બંદર પર આવી ગયા અને ત્યાં ઉભેલા નાવિક ને જલ્દી મદગાસ્કર ટાપુ પર લઈ જવા કહ્યું. નાવિક ને જાણે કશી ખબર જ ન પડી હોય એવી રીતે ઉભો રહ્યો ...Read More