હું એક મધ્યમ વર્ગ નો છોકરો હતો પણ મારી બધી જરૂરિયાત સારી રીતે પૂરી થતી હતી મારા પાપા એક ફોરેસ્ટ ઓફિસર હતા. હું એક માધ્યમ વર્ગ ના પરિવાર માથી હોવાથી થોડા ઘણા ઉતારચઢાવ અવ્યા કરતા આવી રીતે મેં મારું 1 થી 9 ધોરણ નું ભણતર વાદોડરા મા પૂરું કર્યું. લાઇફ સારી એવી ચાલતી હતી ત્યારે મારા પિતા નું પોસ્ટિંગ ભાવનગર માં થયું એટલે અમારે વડોદરા શહેર છોડવું પડયું. એટલે અમારો પરિવાર ભાવનગર શિફ્ટ થયા આ શહેર અમારા માટે અજાણ હતું . પાછો હું ભણવામાં પણ એટલો સારો નહતો એટલે 9 ધોરણ માં મારા ટકા ઓછા અવ્યા એટલે મને સારી શાળા મા એડમિશન મળવું મુશ્કેલ હતું તો પણ મારા પિતાના સાહેબ ની ઓળખાણ ને લીધે સારી શાળા મા એડમિશન મળી ગ્યું.
Full Novel
અધૂરો પ્રેમ - 1
[આ વાર્તા ના બધા પાત્રો કલ્પીનિક છે કોઇ પણ વ્યક્તિ જગ્યા કે વસ્તુ સાથે લાગતું વળગતું નથી] અધૂરો પ્રેમ હું એક મધ્યમ વર્ગ નો છોકરો હતો પણ મારી બધી જરૂરિયાત સારી રીતે પૂરી થતી હતી મારા પાપા એક ફોરેસ્ટ ઓફિસર હતા. હું એક માધ્યમ વર્ગ ના પરિવાર માથી હોવાથી થોડા ઘણા ઉતારચઢાવ અવ્યા કરતા આવી રીતે મેં મારું 1 થી 9 ધોરણ નું ભણતર વાદોડરા મા પૂરું કર્યું. લાઇફ સારી એવી ચાલતી હતી ત્યારે મારા પિતા નું પોસ્ટિંગ ભાવનગર માં થયું એટલે અમારે ...Read More
અધૂરો પ્રેમ - 2 - છેલ્લો ભાગ
અધૂરો પ્રેમ ભાગ - 2મિત્રો આ સ્ટોરી ને વાંચતા પહેલા આગળ નો ભાગ વાંચજો. મિત્રો મેં હિંમત કરીને ને એની સાથે વાત કરવાની ટ્રાય કરીમેં એને એનું નામ પૂછ્યું......તે કઈ પણ બોલી નહીં અને અમે સાથે સાથે ઘર સુધી ચાલતા રહ્યા અમારા બન્ને વચ્ચે બીજી કઈ વાત ના થઈ જતાં જતાં એ ને એનું નામે ધીરેથી કહ્યું સ્નેહા....મને એનું નામ ખબર હોવા છતાં પણ આટલી નજીક થી પહેલી વાર એનો અવાજ સાંભળ્યો અને આ સમયે મને એટલી જ ખુશી થઈ જેટલી મને ઓછા ટકા એ પણ સારી સ્કૂલ માં એડમિશન મળ્યું ત્યારે થઈ હતી...તે દિવસે ...Read More