ગેબી અરણ્ય

(16)
  • 2.7k
  • 0
  • 742

વેદિક મંત્રોચ્ચાર કરી રહેલ‍ાં પુજારીએ સંધ્યાવંદન પુરું કર્યું અને મંદિરમાં 'નમો ભગવતે વાસુદેવાય'ના નારા ગુંજી ઉઠ્યાં. ભક્તિભાવપુર્વક બંને હાથ જોડીને ઉભેલાં કલેક્ટર અદ્વૈત ગુપ્તાએ અાંખો ખોલી અને પ્રસાદ લેવા માટે અાગળ વધ્યો. ચાર મહિના પહેલાં બદલી પામીને તિરુવનંતપુરમ્ અાવેલ‍ા યુવાન અાઇએએસ ઓફિસર અદ્વૈતે જિલ્લ‍ાનો કાર્યભાર બખુબી સંભાળી લીધો હતો. સરકારી કચેરીની નજીક અાવેલાં પદ્મનાભસ્વામી મંદિરનાં સંધ્યાવંદનમાં થતી પુજામાં અાવવું જાણે એની અાદત બની ગઇ હતી. પૌરાણિક કાળમાં બનેલાં અા ભવ્ય વિષ્ણુ મંદિરને અદ્વૈત ક્ષણભર જોઇ રહ્યો અને એનું હ્રદય અહોભાવથી ભરાઇ ગયું.

New Episodes : : Every Saturday

1

ગેબી અરણ્ય - ભાગ ૧

मातस्समस्तजगतां मधुकैटभारेः वक्षोविहारिणि मनोहरदिव्यमूर्ते। श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेशदयिते तव सुप्रभातम् વેદિક મંત્રોચ્ચાર કરી રહેલ‍ાં પુજારીએ સંધ્યાવંદન પુરું કર્યું અને મંદિરમાં ભગવતે વાસુદેવાય'ના નારા ગુંજી ઉઠ્યાં. ભક્તિભાવપુર્વક બંને હાથ જોડીને ઉભેલાં કલેક્ટર અદ્વૈત ગુપ્તાએ અાંખો ખોલી અને પ્રસાદ લેવા માટે અાગળ વધ્યો. ચાર મહિના પહેલાં બદલી પામીને તિરુવનંતપુરમ્ અાવેલ‍ા યુવાન અાઇએએસ ઓફિસર અદ્વૈતે જિલ્લ‍ાનો કાર્યભાર બખુબી સંભાળી લીધો હતો. સરકારી કચેરીની નજીક અાવેલાં પદ્મનાભસ્વામી મંદિરનાં સંધ્યાવંદનમાં થતી પુજામાં અાવવું જાણે એની અાદત બની ગઇ હતી. પૌરાણિક કાળમાં બનેલાં અા ભવ્ય વિષ્ણુ મંદિરને અદ્વૈત ક્ષણભર જોઇ રહ્યો અને એનું હ્રદય અહોભાવથી ભરાઇ ગયું. દર છ વર્ષે અાયોજિત થતાં મુરાજપમ ઉત્સવમાં ભારતભર માંથી ...Read More