મારી કવિતા..

(6)
  • 10.5k
  • 0
  • 3.6k

મારી કવિતા ... 01 01. મારી વહાલી બહેનાને ... !! ડગમગ ડગમગ ડગલાં ભરતી નાની મારી બહેન, તરસ લાગી તો કેરોસીન પી ગઈ મારી એ બહેન. ઈશ્વર ના ઉપકાર વશ બચી નાની મારી બહેન, જોત જોતામાં મોટી થઈ ગઈ મારી એ બહેન. મારા હાથે જ શ્રેણી 8માં ફેલ નાની મારી બહેન, આ જ ધક્કાથી કર્વેની સ્નાતક મારી એ બહેન. નામ છે એનું સ્મૃતિ, સ્મૃતિ રાખે નાની મારી બહેન, ભૂલ થયાના અહેસાસે માફી યાચે મારી એ બહેન. રસોઈમાં એ હર વ્યંજને રસભરે નાની મારી બહેન હરકોઈને સ્વાદ માણતાં તન્મય કરે મારી એ

New Episodes : : Every Saturday

1

મારી કવિતા ...01

મારી કવિતા ... 01 01. મારી વહાલી બહેનાને ... !! ડગમગ ડગમગ ડગલાં ભરતી નાની મારી બહેન, તરસ લાગી કેરોસીન પી ગઈ મારી એ બહેન. ઈશ્વર ના ઉપકાર વશ બચી નાની મારી બહેન, જોત જોતામાં મોટી થઈ ગઈ મારી એ બહેન. મારા હાથે જ શ્રેણી 8માં ફેલ નાની મારી બહેન, આ જ ધક્કાથી કર્વેની સ્નાતક મારી એ બહેન. નામ છે એનું સ્મૃતિ, સ્મૃતિ રાખે નાની મારી બહેન, ભૂલ થયાના અહેસાસે માફી યાચે મારી એ બહેન. રસોઈમાં એ હર વ્યંજને રસભરે નાની મારી બહેન હરકોઈને સ્વાદ માણતાં તન્મય કરે મારી એ ...Read More

2

મારી કવિતા.. 02

06. અનેરી છે આ આંખો ...!! જીવનરથનું અણમોલ રતન છે આ આંખો, વિશ્વાધારની દીધી અનેરી દેન છે આ આંખો. વિશ્વાસના વમળોનો આધાર છે આ આંખો, શ્રદ્ધા કેરી ભાવનાઓનો ભાર છે આ આંખો. ?????????? દ્વિધાઓના તરંગોનો સમંદર છે આ આંખો, દિલની દિલાવરીનો ઇતિહાસ છે આ આંખો. સ્નેહીજનોના સ્નેહની ગરિમા છે આ આંખો, પ્રેમીજનોના પ્રીતની સરિતા છે આ આંખો. ?????????? દિલથી દિલની વાતો વદી લે છે આ આંખો, શરબતી રાહે ગહરાઈ કળી લે છે આ આંખો. 'મૃદુ' ના શબ્દ ...Read More