ધૂળ ઢેફાને માનવી

(4)
  • 5k
  • 0
  • 1.4k

અરે તને કહું છું..તું ભૂલી જા… હવે સંભળાય છે કશું ?હેલો.. બક જલ્દી ખોટી બફાટ રેવા’દે.કામની વાત ફાટ..એમ રવિ તેના મનમાં જે ઊગી આવતું એ નીચું માથું ઘૂંટણથી દબાવી બબડાટ કર્યે જતો .તે તારા પ્રેમમાં નથી. સમજ્યો તારી ગેરહાજરી. તે શું વળી અનુભવતી હતી. રે કવછું મન ને માનવી લે…જે આપણું નૈં તે બીજાનું હશે. જેના ભાગ્યમાં જે હોય તે જ તેને પોગ્યું રે. હમજ્યો એક સામેથી તેનો મિત્ર તેને સમજાવવા ગડમથલ કર્યા કરતો . રવિએ પણ સમજતો હતો કે તેને માત્ર પ્રેમ કર્યો છે કોઈ ગુન્હો નથી આદર્યો તે સજા ભોગવે.તે વધારે પડતું આજ કશું ન બોલતો માત્ર હા… હમ્મ… ઠીક છે એમ ટૂંકા શબ્દોમાં જ

New Episodes : : Every Monday

1

ધૂળ ઢેફાને માનવી

અરે તને કહું છું..તું ભૂલી જા… હવે સંભળાય છે કશું ?હેલો.. બક જલ્દી ખોટી બફાટ રેવા’દે.કામની વાત ફાટ..એમ તેના મનમાં જે ઊગી આવતું એ નીચું માથું ઘૂંટણથી દબાવી બબડાટ કર્યે જતો .તે તારા પ્રેમમાં નથી. સમજ્યો તારી ગેરહાજરી. તે શું વળી અનુભવતી હતી. રે કવછું મન ને માનવી લે…જે આપણું નૈં તે બીજાનું હશે. જેના ભાગ્યમાં જે હોય તે જ તેને પોગ્યું રે. હમજ્યો એક સામેથી તેનો મિત્ર તેને સમજાવવા ગડમથલ કર્યા કરતો . રવિએ પણ સમજતો હતો કે તેને માત્ર પ્રેમ કર્યો છે કોઈ ગુન્હો નથી આદર્યો તે સજા ભોગવે.તે વધારે પડતું આજ કશું ન બોલતો માત્ર હા… હમ્મ… ઠીક છે એમ ટૂંકા શબ્દોમાં જ ...Read More

2

ધૂળ,ઢેફા ને માનવી - 2

[03/01, 2:34 PM] Bhavesh Parmar: પ્રકરણ 2 રમેશને તેની માં જીવીએ કહ્યું , “ દીકરા આજ માસીનો કચ્છથી ફોન હતો. તે ઉતાવળે જ બોલી ગ્યો. શુ કહ્યું માસીએ ? ? ક્યારે આવે છે ? ખબર નથી તો શું કહ્યું બીજું ?? તેના ધ્યાનમાં એક છોરી છે તારી માટે ..તું હા કે તો આગળ વાત વધે.ના… મા… અતાંરે આ બધું રેવાદે.પણ દીકરા હું તો સૂકું ઝાડ કયારે ભાંગી પડું એ તો ઈશ્વર જાણે !તું ચિંતા ન કર.બધુંય હારાવાના થશે. એટલું બોલી રમેશે વાતમાં પૂર્ણવિરામ મૂક્યું.ને મોબાઈલ લઇ બેઠો. પણ આજ તેનો જીવ મોબાઈલમાં ન અટવાયો ...Read More