અહંકાર

(2.5k)
  • 170k
  • 81
  • 86.4k

અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે. પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે. નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે. દર વખતની જેમ આ નવલકથાની

Full Novel

1

અહંકાર - 1

અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે. પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે. નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે. દર વખતની જેમ આ નવલકથાની ...Read More

2

અહંકાર - 2

અહંકાર – 2 લેખક – મેર મેહુલ સાડા અગિયાર થયાં થયાં હતાં. બેન્ક ઑફ સામેની ચાની લારી પાસે પાંચ વ્યક્તિ હાથમાં ચાનાં કપ લઈને ઉભા હતા. એ પાંચ વ્યક્તિ હાર્દિક અને તેનાં RO હતાં. બધાં બે મિનિટ પહેલા જ ભેગા થયા હતા. થોડીવારમાં સંકેત પણ ચાની લારી પાસે આવ્યો અને એક ચાનો કપ હાથમાં લઈને ઉભો રહ્યો. “ઑય ચીના…અહીંયા આવ..” હાર્દિકે સંકેતને બોલાવીને કહ્યું. “મારું નામ ચીનો નથી, સંકેત રાઠોડ છે” સંકેતે તેઓની પાસે જતાં કહ્યું. હાર્દિકે તેનાં કાન નીચે ટપલી મારી અને દાંત ભીંસીને કહ્યું, “તારા બાપાએ નામ જ ખોટું રાખ્યું છે, તારું નામ તો રાજપાલ ...Read More

3

અહંકાર - 3

અહંકાર – 3 લેખક – મેર મેહુલ “તું છો ક્યાં જાડીયા…?” હાર્દિકે ફોન પર ગુસ્સામાં લાંબા લહેકે કહ્યું. પાંચની છ વાગી ગયા હતા પણ હર્ષદ હજી નહોતો આવ્યો. બાકી બધા દોસ્તો અત્યારે ચાની લારીએ ઊભા હતા. બધા છેલ્લી અડધી કલાકથી હર્ષદની રાહ જોઈ રહ્યા હતા. બધા મિત્રોએ વારાફરતી ફોન જોડ્યા હતા. હર્ષદ અડધી કલાકથી ‘પાંચ મિનિટમાં પહોંચું છું’ એમ કહીને ફોન કટ કરી દેતો હતો. આખરે ગુસ્સે થઈને હાર્દિકે જ ફોન કર્યો. “સામેની સાઈડ જો..” હર્ષદે કહ્યું. હાર્દિકે પાછળ ફરીને જોયું. હર્ષદ બાઇક પર સવાર થઈને ઊભો હતો. તેણે ફોન કટ કર્યો અને બંને બાજુ નજર ફેરવ્યા બાદ ...Read More

4

અહંકાર - 4

અહંકાર – 4 લેખક – મેર મેહુલ “તારું પત્યું હોય તો શરૂ કરીએ ભાઈ…” શિવે કંટાળીને કહ્યું. હાર્દિક છેલ્લી મિનીટથી કોઈની સાથે ચેટ કરતો હતો. હાર્દિકની આ ખરાબ આદત હતી. એ જમતી વખતે પણ મોબાઈલ મચેડતો જે કોઈને ગમતું નહિ. બધાએ એને ઘણીવાર ટોક્યો હતો પણ તેની આ આદત બદલાય નહોતી. હાલ પણ હાર્દિક મોબાઈલમાં વ્યસ્ત હતો એટલે બધાને ગુસ્સો આવતો હતો. “થઈ ગયું…” હાર્દિકે ફોન લૉક કરીને સાઈડમાં રાખતાં કહ્યું. શિવે એક બોટલ હાથમાં લીધી અને બુચ હટાવ્યું. પાટીયા પરનાં ચાર ગ્લાસને સીધાં કરવામાં આવ્યાં. જેમાનાં ત્રણ ગ્લાસને 25% ભરવામાં આવ્યાં અને એક ગ્લાસને અડધો ભરવામાં આવ્યો. ...Read More

5

અહંકાર - 5

અહંકાર – 5 લેખક – મેર મેહુલ સવારનાં સાડા છ થયાં હતાં. રાવત જવાહરલાલ જોગર્સ પાર્કમાં પત્ની સાથે મોર્નિંગ વોક કરતો હતો. સૂર્યોદય પહેલાનું વહેલી સવારનું અંજવાળું ધરતી પર પથરાઇ રહ્યું હતું. વાતાવરણમાં વહેલી સવારમાં વધતી ઠંડી પ્રસરી રહી હતી. પંદર મિનિટનાં એક રાઉન્ડ પછી બંને એક બાંકડા પર આવીને બેઠાં. “રણજિત ઘર લેવાની વાત કરતો હતો..”રાવતે વાત શરૂ કરી, “હું પણ હવે નવું ટેર્નામેન્ટ લેવાનું વિચારું છું” “જ્યારે સમય હતો ત્યારે લીધું નહીં…હવે ક્યાં તમને ચા-પાણીનાં રૂપિયા મળે છે ?” “અરે ભાગ્યવાન..” રાવતે લાંબો લહેકો લીધો, “કાળી કમાણી, કાળા કામોમાં જ જાય છે. એક વર્ષ પહેલાં મારું ...Read More

6

અહંકાર - 6

અહંકાર – 6 લેખક – મેર મેહુલ રાવતનાં ગયા બાદ જયપાલસિંહ કાર્યવાહીની પોતાનાં હાથમાં લીધી હતી. સૌથી પહેલાં જયપાલસિંહે બહાર ટોળે વળેલાં લોકોને વિખવાનું કામ કર્યું હતું જેથી કાર્યવાહીમાં કોઈ વિઘ્ન ના આવે. ટોળાને વિખ્યા બાદ હોલમાં ભાર્ગવ અને મોહિત સાથે રાવતે મદદ માટે મોકલેલા બે કૉન્સ્ટબલ હતાં. જેમાં એક કૉન્સ્ટબલ દિપક હતો, જેણે બળવંતરાયનાં કેસમાં રણજિતને મદદ કરી હતી. દિપક શિવગંજનો જ રહેવાસી હોવાથી એ શિવગંજનાં ભૂગોળ તથા ઇતિહાસથી પૂરેપૂરો વાકેફ હતો. દિપક સાથે રાવતે એક લેડી કૉન્સ્ટબલ ભૂમિકા પરમારને પણ જયપાલસિંહની મદદ માટે રાખી હતી. જયપાલસિંહ સાથે અગાઉથી બે કૉન્સ્ટબલ હતાં, જેમાં એક પંચાવન વર્ષનાં ઓમદેવકાકા ...Read More

7

અહંકાર - 7

અહંકાર – 7 લેખક – મેર મેહુલ જીપ ચોકીનાં પરસાળમાં પ્રવેશી ત્યારે પરસાળમાં બે કાર પડી જેમાંથી એક કાર ડૉ. એસ. ડી. પ્રજાપતિની હતી જ્યારે બીજી કાર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાગરની હતી. આ એ જ સાગર હતો જેણે શ્વેતાનાં મર્ડર કેસમાં રીટાની ફિંગરપ્રિન્ટ મેચ કરી હતી. અફસોસ, એ બળવંતરાયનું જ કાવતરું હતું. જયપાલસિંહ જ્યારે તુલસી પાર્કમાંથી નીકળ્યો હતો ત્યારે આ તેણે આ બંને એક્સપર્ટને કૉલ કરીને બોલાવી લીધાં હતાં. ચારેય છોકરાને જીપમાંથી ઉતારવામાં આવ્યા, ત્યારબાદ પહેલાં તેની આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને પછી બધાનાં બોડી ટેસ્ટ કરવામાં આવ્યાં. બોડી ટેસ્ટમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, શરીર પરનાં નિશાનની તપાસ ...Read More

8

અહંકાર - 8

અહંકાર – 8 લેખક – મેર મેહુલ બહાર નીકળીને જયપાલસિંહ સીધો ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતો. અત્યારે એક લાકડાનાં ટેબલની સામસામે ભૂમિકા અને કાજલ બેઠી હતી. જયપાલસિંહ ભૂમિકા પાસે પહોંચ્યો અને ખુરશી ખેંચીને બાજુમાં બેસી ગયો. “અમને મળેલી માહિતી અનુસાર ગઈ કાલે રાત્રે તમે તુલસી પાર્કમાં હતાં…શું એ વાત સાચી છે ?” જયપાલસિંહે પ્રાથમિક પૂછપરછથી શરૂઆત કરી. જવાબમાં કાજલે માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું. કાજલને અહીં શા માટે લાવવામાં આવી હતી એ વાતની જાણ હજી તેને કરવામા નહોતી આવી એટલે તેનાં ચહેરા પર ડર અને જિજ્ઞાસા મિશ્રિત ભાવ પ્રગટ થતાં હતાં. “તો ગઈ કાલે રાત્રે તમે જે ઘરમાં હતા ત્યાં ...Read More

9

અહંકાર - 9

અહંકાર – 9 લેખક – મેર મેહુલ સવારનાં સાડા નવ થયાં હતાં. જયપાલસિંહ પોતાની ઓફિસમાં પહોંચ્યો ટેબલ પર ચાર ફાઇલ પડી. જેમાં પહેલી ફાઈલમાં ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટ હતાં, બીજી ફાઈલમાં બ્લડ રિપોર્ટ હતાં, ત્રીજી ફાઈલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતાં અને સૌથી નીચેની ફાઈલમાં જુદા જુદા એંગલથી લીધેલાં ફોટા હતાં. આ ફાઈલો ઉપરાંત ટેબલની પાસે એક બોક્સ પણ પડ્યું હતું જેમાં બધા એવિડન્સ હતાં. જયપાલસિંહનાં ચહેરા પર સવારની તાજગી અને બધા રિપોર્ટ વાંચવાની ઉત્કંટા સાફસાફ દેખાય રહી હતી. જયપાલસિંહ પોતાની ખુરશી પર જઈને બેઠો, કેપ કાઢીને ટેબલ પર રાખી અને પેન બોક્સમાંથી પેન્સિલ લઈને પહેલી ફાઇલ ઉઠાવી. બરાબર એ જ ...Read More

10

અહંકાર - 10

અહંકાર – 10 લેખક – મેર મેહુલ જયપાલસિંહે વારાફરતી બેન્કનાં કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ વાંચતા હતાં. જ્યારે જયપાલસિંહે પુરી ફાઇલ વાંચી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અનિલ તેની સામે આવીને બેઠો છે. જયપાલસિંહનું ધ્યાન જ્યારે અનિલ પર પડ્યું ત્યારે તેણે કહ્યું, “તું ક્યારે આવ્યો અનિલ ?” “પંદર મિનિટથી હું તમારા ચહેરાનાં હાવભાવ વાંચું છું અને એક એક મિનિટે બદલાતાં ભાવ જોઈને તમને બધી જ વાતની ખબર પડી ગઈ છે એ પણ હું જોઈ શકું છું..” “હા યાર… આ હાર્દિક તો પહોંચેલી ચીજ નીકળ્યો….બધા જ ખોટા કામો તેણે પુરી શિદ્દતથી કર્યા હશે એવું લાગે છે…” “હા સર…હાર્દિકને કોઇ ફિલ્મમાં વિલનનું પાત્ર આપ્યું ...Read More

11

અહંકાર - 11

અહંકાર – 11 લેખક – મેર મેહુલ પંદર મિનિટનો બ્રેક લઈને બંને ઓફિસમાં પરત ફર્યા સાડા અગિયાર થઈ ગયા હતાં. જયપાલસિંહે પોતાની ખુરશી પર બેઠક લઈને બીજી ફાઇલ હાથમાં લીધી, જે બ્લડ રિપોર્ટની હતી. શિવનાં શર્ટ પર જે બ્લડ મળ્યું હતું એ હાર્દિકનું જ હતું, સાથે હાર્દિકનાં હાથનાં નખોમાં જે બ્લડનાં સેલ મળ્યાં હતાં એ શિવનાં હતાં. દીવાલ પર મળેલી ઈંટ પર જે બ્લડનાં સેમ્પલ મળ્યા હતાં એ હર્ષદ મહેતાનાં હતાં. એ સિવાય શિવ, જય, ભાર્ગવ અને મોહિતનાં જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં શિવનાં બ્લડ રિપોર્ટમાં વધારે પડતું ઍલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. મોહિત અને ...Read More

12

અહંકાર - 12

અહંકાર – 12 લેખક – મેર મેહુલ જયપાલસિંહે ફોન ગજવામાંથી કાઢ્યો અને ડિસ્પ્લે પર નજર કરી. કૉલ રાવતનો હતો. “જય હિન્દ સર..” જયપાલસિંહે કૉલ રિસીવ કરતાં કહ્યું. “જય હિન્દ ઇન્સ્પેક્ટર..” રાવતે શાંત અવાજે કહ્યું, “જનક પાઠક ચોકીએ આવ્યો હતો ?” “યસ સર…” “તેં એને કંઈ કહ્યું હતું ?” “હા સર…પોલીસને એ પોતાનાં નોકર સમજતો હતો એટલે મારે ના છૂટકે બોલવું પડ્યું..” જયપાલસિંહે કહ્યું. “ગુડ..તે જે કંઈ પણ કર્યું છે એ બરોબર જ કર્યું છે..” રાવતે કહ્યું, “પણ એસ.પી. સાહેબનો મારામાં ફોન આવ્યો હતો એનું શું કરીશું ?” “સાહેબને પણ એ જ કહો, જે મેં તમને કહ્યું છે…સાહેબ સમજી ...Read More

13

અહંકાર - 13

અહંકાર – 13 લેખક – મેર મેહુલ દસ મિનિટ પછી સંકેત સ્ટોર રૂમમાં પ્રવેશ્યો. એ આવ્યો ત્યારે તેનાં ચહેરા પર પોલીસનાં નામનો ડર દેખાય રહ્યો હતો. તેનું શરીર જુદી જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું હતું એ વાતની ખાતરી, અંદર આવીને એનાં ઊભા રહેવાની સ્થિતિ આપતી હતી. “ડરીશ નહિ સંકેત…અમે તને કંઈ નહીં કરીએ, અમે માત્ર હાર્દિક વિશે થોડા સવાલ પુછવા આવ્યા છીએ..” ભુમિકા સંકેતની કફોડી હાલત જોઈને કહ્યું. “સામેની ખુરશી પર બેસી જા સંકેત..” જયપાલસિંહે પણ નરમાશથી કામ લીધું. સંકેત ખુરશી પર બેસી ગયો. “તને હાર્દિક હેરાન કરતો હતોને ?” જયપાલસિંહે પૂછ્યું. સંકેતે હકારમાં માથું ધુણાવ્યું. “કેવી રીતે ...Read More

14

અહંકાર - 14

અહંકાર – 14 લેખક – મેર મેહુલ બેન્કની બહાર નીકળીને પોલીસની જીપ મોહનલાલ નગર પોલીસ તરફ રવાના થઈ હતી. જીપમાં ડ્રાઇવિંગ સીટ પર ભૂમિકા બેઠી હતી, ભૂમિકાની બાજુમાં જયપાલસિંહ બેઠો હતો. “ભૂમિકા, મને એક સવાલનો જવાબ આપ…” જીપ દવે સર્કલ ક્રોસ કરીને શિવાજી સર્કલ પર ચડી એટલે જયપાલસિંહે પૂછ્યું, “જેટલા લોકોનાં આપણે સ્ટેટમેન્ટ નોંધ્યા છે, એમાંથી કોણ સાચું બોલતું હતું અને કોણ ખોટું બોલતું હતું ?” “અત્યારે તો બધા જ સાચું બોલતાં હોય એવું લાગે છે અને જ્યાં સુધી આ લોકોએ આપેલાં સ્ટેટમેન્ટને વેરીફાઇડ ના કરીએ ત્યાં સુધી કોઈ નિર્ણય પર આવવું મને યોગ્ય નથી લાગતું..” ભૂમિકાએ કહ્યું. ...Read More

15

અહંકાર - 15

અહંકાર – 15 લેખક – મેર મેહુલ ચોકીએ આવીને અનિલ, મોહિતને ઇન્કવાઇરી રૂમમાં લઈ ગયો હતો. અગાઉથી જ રૂમમાં મોહિતની રાહ જોઇને બેઠો હતો. અનિલે, મોહિતને સામેની ખુરશી પર બેસારી દીધો અને પોતે જયપાલસિંહની બાજુમાં આવીને બેસી ગયો. “તારા બંને પગ ટેબલ પર રાખ..” જયપાલસિંહે કહ્યું. “સૉરી સર…શું કહ્યું તમે ?” મોહિતને જયપાલસિંહની વાત અજુગતી લાગી. “તારા બંને પગ ટેબલ પર રાખ એમ..” જયપાલસિંહ સહેજ કઠોર અવાજે કહ્યું. જયપાલસિંહની સૂચનાનું પાલન કરીને મોહિતે ખુરશી પર પાછળ ખસીને બંને પગ ટેબલ પર રાખ્યાં. અનિલે પોતાનાં મોબાઇલમાં પેલો ફોટો ખોલ્યો. બંનેએ વારાફરતી મોહીતનાં પગ અને ફોટાને તપાસ્યા. “ના.. આ ...Read More

16

અહંકાર - 16

અહંકાર – 16 લેખક – મેર મેહુલ પાંચને સત્તરે જીપ ‘બેન્ક ઓફ શિવગંજ’ બહાર આવીને રહી હતી. જીપમાંથી એકસાથે ચાર વર્દીધારીઓને ઉતરતાં જોઈને બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. ચારેય લોકો જીપમાંથી ઉતરીને કોમ્પ્લેક્ષનાં સાઇડનાં રસ્તે થઈને બીજા માળનાં દાદરા તરફ ચાલી. કાફલામાં જયપાલસિંહ સૌથી આગળ હતો. દાદરો ચડીને એ બીજો માળ ચડ્યો. સામે ‘બેન્ક ઓફ શિવગંજ’ નો લૉન ડિપાર્ટમેન્ટ હતો. પારદર્શક કાચનાં પાટેશનવાળા દરવાજા લોકોનું ટોળું ઉભું હતું. જયપાલસિંહ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો. “શું થયું ?” એક વ્યક્તિને ખભે હાથ રાખીને જયપાલસિંહે પૂછ્યું. “એક મેડમ છેલ્લી અડધી કલાકથી વોશરૂમમાં છે, બધા દરવાજો ખખડાવે છે પણ મેડમ દરવાજો ...Read More

17

અહંકાર - 17

અહંકાર – 17 લેખક – મેર મેહુલ બીજા દિવસે સવારે પણ ચોકીનું વાતાવરણ થોડું ગંભીર હતું. બધા ચોકીએ સમયસર પહોંચી તો ગયા હતા પણ કોઈ એકબીજા સાથે વાતો નહોતાં કરતા. આખરે જયપાલસિંહે જ વાતવરણ સુધારવાની કોશિશ કરી. “તમે લોકો ચુપચાપ કેમ છો ?, કેસ હજી સોલ્વ નથી થયો…ચાલો ચાલો બધા કામ પર લાગી જાઓ” જયપાલસિંહે કહ્યું. “સર આપણને બંને રીતે શિકસ્ત મળી છે” અનિલે કહ્યું, “જો આપણે થોડા વહેલાં પહોંચી ગયા હોત તો માનસી અત્યારે જીવતી હોત અને માનસી જીવતી હોત તો આગળની લીડ પણ તેની પાસેથી મળી રહેત…” “જે થઈ ગયું છે એને આપણે બદલી નથી શકવાના, ...Read More

18

અહંકાર - 18

અહંકાર – 18 લેખક – મેર મેહુલ જયપાલસિંહ ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યો ત્યારે ખુરશી પર ભાર્ગવ હતો. તેની બાજુમાં અનિલ ઊભો હતો. જયપાલસિંહ ટેબલ પાસે પહોંચ્યો અને અનિલે સામે જોઇને કહ્યું, “તું દરવાજો બંધ કરીને બહાર ઊભો રહે…અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દેતો..” “યસ સર..” કહેતાં અનિલ બહાર નીકળી ગયો. ત્યારબાદ જયપાલસિંહે ભાર્ગવ સામે જોયું અને હાથમાં રહેલી સોટી પર હાથ ફેરવ્યો. ભાર્ગવનાં ચહેરો અત્યારે વેમ્પાયર દ્વારા લોહી ચૂસી લેવામાં આવ્યું હોય અને માત્ર ધોળું થઈ ગયેલું મડદું પડ્યું હોય એવો થઈ ગયો હતો. ડરને કારણે તેની આંખો સામાન્ય ગતિ કરતા ...Read More

19

અહંકાર - 19

અહંકાર – 19 લેખક – મેર મેહુલ ભાર્ગવ સાથે પૂછપરછ કરીને જયપાલસિંહ ચક્કર ખાય ગયો અડધી કલાકનો બ્રેક લઈને એ માઈન્ડ ફ્રેશ કરી આવ્યો ત્યારે ઘડિયાળનાં બધા કાંટાઓનો સંગમ થયાને દસ મિનિટ થઈ હતી. જયપાલસિંહે અનિલને અવાજ આપ્યો એટલે અનિલ રૂમમાં આવ્યો. “પેલાં રૂમમાં જે વાઈટ બોર્ડ છે એ આ દીવાલ પર લગાવી આપ..” જયપાલસિંહ કહ્યું. “જી સર..” કહેતાં અનિલ બહાર ગયો. થોડીવારમાં મોટું સફેદ બોર્ડ લઈને આવ્યો અને બુલેટિન બોર્ડની બાજુમાં દીવાલ પર લટકાવી દીધું. “બુલેટિન બોર્ડ પરની બધી નોટ્સ ઉતારી લે” કહેતાં જયપાલસિંહ ઊભો થયો અને ટેબલ પર રહેલાં પેનબોક્સમાંથી બ્લૅક અને રેડ માર્કર લીધી. અનિલે ...Read More

20

અહંકાર - 20

અહંકાર – 20 લેખક – મેર મેહુલ જયપાલસિંહ મોહનલાલ નગર ચોકીએ પહોંચ્યો ત્યારે છ વાગી હતા અને બધા લોકો ચોકીએ હાજર હતા. જયપાલસિંહ જયારે પોતાની ઑફિસમાં પહોંચ્યો ત્યારે અનિલ સફેદ બોર્ડ પાસે ઊભો રહીને કેસની વિગત જણાવી રહ્યો હતો અને સામે ભૂમિકા અને દિપક એકચિત્તે ધ્યાન આપીને કેસ સમજવાની કોશિશ કરતાં હતાં. જયપાલસિંહને આવતાં જોઈ અનિલ અટકી ગયો. “અટકી કેમ ગયો અનિલ ?” જયપાલસિંહે કહ્યું, “શરૂ રાખ..” “અરે ના સર…અમે બધા તમારી જ રાહ જોતા હતાં” અનિલે કહ્યું, “આ તો મેં વિચાર્યું તમે આવો ત્યાં સુધીમાં હું બધાને આ બોર્ડની માહિતી આપી દઉં” “ગુડ જૉબ…” જયપાલસિંહે ખુરશી પર ...Read More

21

અહંકાર - 21

અહંકાર – 21 લેખક – મેર મેહુલ “એક મિનિટ સર…તમે ગલત નથી…” કહેતા અનિલે સ્લેબનાં ખૂણામાં રહેલા હાર્દબોર્ડનાં ખોખા આંગળી ચીંધી. જયપાલસિંહે ત્યાં નજર ફેરવી એટલે તેની આંખો ચમકી ગઈ. હાર્ડબોર્ડનાં ખૂણે ખોખા માંથી લાકડાનો એક હાથો બહાર દેખાતો હતો. “નીચેથી ખુરશી લઈ આવ….” જયપાલસિંહનાં શબ્દોમાં ઉમંગ હતો, અનુમાન સાચું પડવાની ખુશી હતી. અનિલ ફટાફટ નીચેથી ખુરશી લઈ આવ્યો અને ખૂણામાં રાખી. જયપાલસિંહ ગજવામાંથી હાથરૂમલ કાઢ્યો અને ખુરશી પર ચડીને લાકડાનાં હાથા પર રૂમાલ રાખીને પકડ મજબૂત કરી. ત્યારબાદ એ લાકડાનાં હાથાને બહાર તરફ ખેંચ્યો. હાથાને બહાર ખેંચતા બંનેને માલુમ પડ્યું કે એ લાકડાનો હથિયાર નહોતો. અડધી વેંતના હાથા ...Read More

22

અહંકાર - 22

અહંકાર – 22 લેખક – મેર મેહુલ બપોરનાં સાડા બાર થવા આવ્યા હતાં. અનિલે સરદાર સર્કલ ફેરવીને જનક પાઠકનાં બંગલા તરફ જીપ વાળી. “જનક પાઠક તમને જોઈને કેવું રિએક્શન આપશે ?” અનિલે ગિયર બદલીને એક્સેલેટર પર વજન આપ્યો. “ખબર નહિ…પણ હું મારી ફરજ બજાવું છું” જયપાલસિંહે કહ્યું, “હું જનક પાઠકને અન્ય સસ્પેક્ટની જેમ જ ઇન્ટ્રોગેટ કરીશ…” “એ પણ છે…આપણે તો નિષ્પક્ષ તપાસ કરવાની હોય છે” અનિલે કહ્યું. જનક પાઠકનાં બંગલાનાં ગેટ પાસે પહોંચીને અનિલે બ્રેક મારી. પોલીસની જીપ જોઈને ગાર્ડે દરવાજો ખોલી દીધો એટલે અનિલે જીપ પરસાળમાં દોરી લીધી. ગેટની અંદર અડધા એકરમાં ફેલાયેલો જનક પાઠકનો આલીશાન ...Read More

23

અહંકાર - 24

અહંકાર – 24 લેખક – મેર મેહુલ “અત્યારે અગિયારને દસ થઈ છે” અનિલે કહ્યું. રૂમની બહાર નીકળીને અનિલ શિવ જયને ઇન્કવાઇરી રૂમમાં લઈ આવ્યો હતો, “મારી પાસે માત્ર પચાસ મિનિટ છે, જો આ પચાસ મિનિટમાં તમારા બંનેમાંથી કોણે હાર્દિકને માર્યો છે એનો જવાબ જયપાલસિંહને નહિ મળે તો એ તમને બંનેને ટોર્ચર કરશે, મારશે અને જ્યાં સુધી તમે હકીકત નહિ જણાવો ત્યાં સુધી તમને છોડશે નહિ..!” “પણ સાહેબ…અમે છેલ્લાં બે અઠવાડિયાથી તમને કહી કહીને થાક્યાં છીએ. અમે હાર્દિકને નથી માર્યો” શિવે તરડાઈને કહ્યું. “તમારાં કહેવાથી અદાલત એ વાતને સ્વીકારી નહિ લે, હર્ષદ અને મોહિતે પોતાનો ગુન્હો કબૂલી લીધો છે અને ...Read More

24

અહંકાર - 23

અહંકાર – 23 લેખક – મેર મેહુલ ભૂમિકા હાથમાં એક ફાઇલ લઈને રૂમમાં પ્રવેશી હતી. તેનાં અનુસાર તેની પાસે ખૂબ જ મહત્વની માહિતી મળી હતી. તેણે ટેબલ પર ફાઇલ રાખીને બે-ત્રણ કાગળો ઉથલાવ્યા. ત્યારબાદ એક કાગળ પર એ અટકી, જ્યાં એક કૉલ લોગમાં રાઉન્ડ કરેલું હતું. “જુઓ સર..” કહેતાં ભૂમિકાએ રાઉન્ડ પાસે આંગળી રાખી, “આ કૉલ ડિટેઇલ્સ હર્ષદ મહેતાની છે, હાર્દિકનાં મર્ડરની રાત્રે 3:32am, USA સ્થિત કોઈ ક્રેડિટ કાર્ડની કંપનીમાંથી હર્ષદને કૉલ આવ્યો હતો અને તેણે 37 સેકેન્ડ વાત પણ કરેલી છે” “મતલબ મારો ગટ્સ સાચો હતો, હર્ષદને એ રાત્રે હોશ આવ્યો હતો અને એણે પણ પોતાની કોઈ ...Read More

25

અહંકાર - 25

અહંકાર – 25 લેખક – મેર મેહુલ જયપાલસિંહે ઑફિસ રૂમની બહાર નીકળીને દિપક મારફત દંડા અને દોરી મંગાવી હતી. ત્યારબાદ બંને ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતા. અન્ય ચાર કૉન્સ્ટબલોની મદદથી જય અને શિવનાં પગ બાંધીને બંનેને જુદા જુદા ટેબલ પર ઊંધા સુવરાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ બંને હાથ પાછળ કમર પર લાવીને બાંધી દેવામાં આવ્યાં હતાં. “હજી તમારી પાસે સમય છે, જેણે હાર્દિકનું મર્ડર કર્યું છે એ કબૂલ કરી લો નહીંતર હું મારવાનું શરૂ કરીશ તો અટકીશ નહિ” જયપાલસિંહે ચેતવણી આપતાં કહ્યું. “સર, અમારા વિરુદ્ધ એવા પુરાવા પણ નથી અને અમે મર્ડર પણ નથી કર્યું તો અમને શા માટે આવી ...Read More

26

અહંકાર - 26

અહંકાર – 26 લેખક – મેર મેહુલ બક્ષીની ઑફિસેથી નીકળીને અનિલે સાંજ સુધી જીપ દોડાવી સાંજ સુધીમાં નેહા ધનવર, ખુશ્બુ ગહરવાલ અને જનક પાઠકની બધી જ માહિતી મળી ગઈ હતી. નેહાની સહેલીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર હાર્દિક એકવાર નેહાને તેના બોયફ્રેન્ડ સાથે જોઈ ગયો હતો, ત્યારબાદ હાર્દિકે નેહાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. એ સમય દરમિયાન નેહાએ હાર્દિકનું મોઢું બંધ કરવા માટે હાર્દિકને દસ હજાર રૂપિયા અને એક રાતનો સમય આપેલો. ત્યારબાદ પણ હાર્દિક નેહાને અવારનવાર પોતાનાં રૂમે લઈ જતો. આખરે નેહાએ બધી વાતો પોતાની સાહેલીઓને કરેલી. નેહાએ આ વાતો સ્ટેટમેન્ટમાં નહોતી કહી. ખુશ્બુ સાથે પણ આવો ...Read More

27

અહંકાર - 27

અહંકાર – 27 લેખક – મેર મેહુલ મોહનલાલ નગરમાં કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય દ્રશ્ય સર્જાયું હતું. હાર્દિકનાં મુખ્ય હત્યારાને શોધવામાં પોલીસ સફળ થઈ છે એવું જયપાલસિંહે જાહેર કરી દીધું હતું. હાલ રૂમમાં એક સોફા પર રાવત અને રણજિત બેઠા હતાં. તેઓની બાજુમાં તેનો કાફલો ઉભો હતો. દિપક પણ રણજીતનાં સોફાની બાજુમાં ઊભો હતો. ઇન્કવાઇરી રૂમમાંથી ટેબલો હટાવી દેવામાં આવ્યા હતા, ટેબલની જગ્યાએ ખુરશીઓ રાખી દેવામાં આવી હતી જ્યાં પાંચ સસ્પેક્ટ, કેતન માંકડ અને ત્રણ અપરાધી બેઠા હતાં. છઠ્ઠો સસ્પેક્ટ જનક પાઠક હાલ દરવાજા પર ઊભો હતો. તેની પાછળ કૉન્સ્ટબલ અનિલ અને ભૂમિકા ચહેરા પર મોટી ...Read More

28

અહંકાર - 28 - છેલ્લો ભાગ

અહંકાર – 28 લેખક – મેર મેહુલ “કુલ છ લોકોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી” સાગરે બધા પર ઊડતી ફેરવી, “નેહા, ખુશ્બુ, જનક પાઠક, સંકેત, જય અને શિવ” “છ માંથી બે લોકોની ફિંગરપ્રિન્ટ મેચ થઈ છે અને એ વ્યક્તિ છે….” કહેતાં સાગર બધાનાં ચહેરા વાંચ્યા. સાગરની નજર નેહાનાં ચહેરા પર આવીને અટકી. નેહાનાં ચહેરા પરનો રંગ ઊડી ગયો હતો, કપાળે પરસેવો છૂટી ગયો હતો. સાગરે નેહા સામે આંખો નચાવી. સ્નેહા ઉભી થઈને દોડવા લાગી. એ જ સમયે દરવાજા પાસે ઉભેલા અનિલે અને ભૂમિકાએ દરવાજો બ્લૉક કરી દીધો. ભૂમિકાએ આગળ આવીને નેહાનો હાથ પકડી લીધો અને પોતાની જગ્યા પર બેસારી દીધી. ...Read More