ત્યાગ અને સમર્પણ નું બીજું નામ એટલે પ્રેમઆજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ –બે પ્રેમીઓંની દિવસ પ્રેમ એટલે શું...?? એવું કોઈ પૂછે તો એની સ્પષ્ટ અને ચોક્કસ વ્યાખ્યા ના આપી શકાય કારણકે એ વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ હોય શકે .પ્રેમ એટલે મારી દ્રષ્ટીએ બીજું કશું જ નહિ ત્યાગ અને સમપર્ણ .જ્યાં હંમેશા જતું કરવાની ભાવના હોય જ્યાં એક-બીજાને સમજવા કરતા એકબીજાની પરિસ્થિતિ સમજવાની વધારે સમજતા હોય. જ્યાં હંમેશા પોતાની જરૂરિયાત અને ઈચ્છા કરતા સામે વાળાની જરૂરિયાત અને ઈચ્છા ને મહત્વ અપાતું હોય . પ્રેમ એટલે પોતાની જાતને ઓગળીને બીજાને પ્રજ્વલિત કરવાની ઈચ્છા .,જ્યાં માંગણી ના હોય પણ જ્યાં લાગણી
New Episodes : : Every Saturday
ત્યાગ અને સમર્પણ નું બીજું નામ એટલે પ્રેમ
ત્યાગ અને સમર્પણ નું બીજું નામ એટલે પ્રેમઆજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ –બે પ્રેમીઓંની દિવસ પ્રેમ એટલે એવું કોઈ પૂછે તો એની સ્પષ્ટ અને ચોક્કસ વ્યાખ્યા ના આપી શકાય કારણકે એ વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ હોય શકે .પ્રેમ એટલે મારી દ્રષ્ટીએ બીજું કશું જ નહિ ત્યાગ અને સમપર્ણ .જ્યાં હંમેશા જતું કરવાની ભાવના હોય જ્યાં એક-બીજાને સમજવા કરતા એકબીજાની પરિસ્થિતિ સમજવાની વધારે સમજતા હોય. જ્યાં હંમેશા પોતાની જરૂરિયાત અને ઈચ્છા કરતા સામે વાળાની જરૂરિયાત અને ઈચ્છા ને મહત્વ અપાતું હોય . પ્રેમ એટલે પોતાની જાતને ઓગળીને બીજાને પ્રજ્વલિત કરવાની ઈચ્છા .,જ્યાં માંગણી ના હોય પણ જ્યાં લાગણી ...Read More
ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ. - 2
ગયા વર્ષે એક હકીકત સ્ટોરીનો શરૂઆતનો ભાગ તમારી સાથે શેર કર્યો હતો કે મિહિર અને રેણુકા બંને facebookના માધ્યમથી છે.બંનેનો આજના સમય કરતાં અલગ જ પ્રેમ,બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાને અનન્ય અને અથાક પ્રેમ કરે છે તે પણ એકબીજાને ક્યારેય મળ્યા વગર, એકબીજાનો ફોટો જોયા વગર જ.આજે એ વાત તમને આગળ કરવી છે.તારીખ ૨૦ ઓગસ્ટના રોજ રેણુકાની સગાઈ તેના જ્ઞાતીના છોકરા સાથે થઈ તેના થોડા દિવસ પહેલા જ રેણુકાને જોવા માટે નમ્ર નામનો છોકરો આવે છે એટલે તે સાંજે રેણુકા મિહિરને ફોન કરીને જણાવે છે કે આજે મને જોવા માટે નમ્ર કરીને કોઈ છોકરો આવેલો.હું તમને તેનો ફોટો મોકલું ...Read More