ચક્રવ્યૂહ - The dark side of crime

(1.7k)
  • 181.6k
  • 97
  • 94.1k

ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હજુ તો માર્ચ મહિનો પૂરો થઈ એપ્રિલ મહિનો ચાલું જ થયો હોય છે, પણ અત્યારથી જ ગરમી પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી હતી. ગરમીનો પારો ૪૦ વટાવી ગયો હોય છે, ગરમીનાં કારણે લોકો ઘરની બહાર પણ નીકળતા નથી. બપોરનાં 1 વાગ્યા પછી તો રસ્તાઓ પણ સૂમસામ લાગે છે , વાહન અને મોટી ગાડીઓ સિવાય રસ્તા પર કોઈ ફરકતું નથી. ઉપરથી પાકા રસ્તા અને આર.સી.સી.રોડ ના કારણે ગરમીનો પારો વધારે ઊંચો લાગે છે.

Full Novel

1

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-1)

નમસ્કાર મિત્રો હું આપ સૌનો આભારી છું કે આપ સૌ એ મારી આગળની સ્ટોરી "મહેલ - The Haunted Fort" સારો એવો પ્રતિસાદ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી આપને વિનંતી છે કે રેટિંગ સાથે કોમેન્ટ પણ કરો જેથી મને ખબર પડે કે વાત આપને કેવી લાગી રહી છે અને જે વાચક મિત્રો ઓછા રેટિંગ આપે છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ ખાસ કરીને કોમેન્ટમાં લખે જેથી હું મારી રીતે તે ભૂલ પર કામ કરી અને રેટિંગ સુધારી શકું. હું મારી નવી વાર્તા લખવા જઈ ...Read More

2

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2) અને શંભુ રૂમની તલાશી લઈ રહ્યાં હોય છે, દવે બિલોરી કાચ લઇ બોડી પર બારીકાઈથી નિરીક્ષણ કરે છે અચાનક તેમની નજર એક જગ્યા પર આવીને અટકે છે, તેમને લાશની હથેળીમાંથી એક વાળ નો ટુકડો મળે છે જે પ્લાસ્ટિકની બેગમાં મૂકે છે. એટલામાં ફોરેન્સિક ટીમ આવી જાય છે. " આવો મિસ્ટર વિધાન કેમ છો?" ફોરેન્સિક એક્સપર્ટ એવા તેમનાં ખાસ મિત્ર વિધાનને આવતાં જોઈ દવેએ પૂછ્યું. " બસ મજામાં દવે, અને તમે કેમ છો?" વિધાને દવેને ...Read More

3

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3) બીજા દિવસે સવારે શંભુ તૈયાર ફોરેન્સિક લેબ તરફ જવા માટે નીકળે છે. આ બાજું દવે ફટાફટ તૈયાર થઇ કોલેજ જવા માટે નીકળે છે, કામિની ના મિત્રો સાથે પૂછપરછ કરવા માટે. દવે પોલીસ જીપ લઈને કોલેજ ના કમ્પાઉન્ડમાં પહોંચી ગાડી પાર્ક કરી કોલેજમાં પ્રવેશે છે. કોલેજમાં જઈ તે એક છોકરા ને ઉભો રાખી કામિની ના મિત્રો વિશે પૂછે છે તે છોકરો સામેની દિશામાં ઓટલા પર બેસેલી છોકરી તરફ ઈશારો કરી બતાવે છેે. " હેલ્લો! મારું નામ ઇન્સ્પેક્ટર દવે છે, મારે તમારી પાસેથી કામિની ...Read More

4

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4) " તો અમે આને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ." વિનયને પોતાની સાથે લઈ જતાં દવેએ વ્રજેશભાઈ ને ઉદ્દેશીને કહ્યું. પછી તેઓ ગાડીમાં બેસી પોલિસ સ્ટેશન તરફ જવા નીકળે છે. પોલીસ સ્ટેશને પહોંચી ગાડીમાંથી ઉતરી તેઓ અંદર જાય છે, દવે તેમની ચેર પર બેસી વિનય ને સામે બેસવા કહે છે અને શંભુ ને કહીને ત્રણ કપ ચા મંગાવે છે. " હા તો વિનય કાલે બપોરે તું ક્યાં હતો?" દવેએ વિનય ની સામે જોતાં જ સૌપ્રથમ સવાલ કર્યો. " ...Read More

5

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5) " દવે જે કપ લાવ્યો હતો તેનાં ફિંગર અને તે મોબાઇલ પરનાં ફિંગર મેચ થઈ ગયાં છે, આ સિવાય પણ ઘટનાં સ્થળ પરથી જે ફિંગર પ્રિન્ટ નાં સેમ્પલ લેવાયાં હતાં તેની સાથે પણ મેચ થાય છે." વિધાને લેબમાં પ્રવેશી પ્રકાશ સાથે વાતચીત કરી દવેને માહિતી આપતાં કહ્યું. " તે મારું કામ વધારે આસાન કરી દીધું. વિધાન ગુનેગાર હવે નહીં બચી શકે." વિધાનની વાત સાંભળી ખુશ થતાં દવે બોલ્યો. પછી તે અને શંભુ ત્યાંથી નીકળી સીધાજ વિનયના ઘર તરફ નીકળે છે. ...Read More

6

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6) " દવે મારે ક્લાયન્ટ ને મળવું છે." દવેનાં ટેબલ પાસે આવી દવે ની સામે ની ચેર પર બેસતાં કોર્ટનાં કાગળ બતાવતાં રાઘવ બોલ્યો. વકીલને જોઈ શંભુ ઉભો થઈ પોતાની જગ્યા પર જાય છે અને દવે દ્વારા ઈશારો કરતાં એક કોન્સ્ટેબલ વિનય ની કોટડી નો દરવાજો ખોલે છે. " જુઓ મિસ્ટર રાઘવ તમે તમારો ખોટો સમય બગાડી રહ્યાં છો આણેજ મર્ડર કર્યું છે મારી પાસે પુરાવા છે." રાઘવ ને ઊભાં થઈ કોટડી તરફ જતાં તેને ઊભો રાખતાં દવેએ કહ્યું. દવે ની વાત સાંભળી રાઘવ ...Read More

7

ચક્રવ્યૂહ - The Dark Side Of Crime (Part-7)

ચક્રવ્યૂહ - the dark side of crime part-7 " મારું નામ રાઘવ છે." પેટ્રોલ પંપ પર જઈ ત્યાંના મેનેજર પાસે જતાં રાઘવ બોલ્યો. " હા મિ. રાઘવ બોલો શું કામ છે?" મેનેજરે રાઘવ ની તરફ નજર નાંખતા રાઘવ ને પૂછ્યું.. " શું હું આપનું શુભ નામ જાણી શકું?" રાઘવે મેનેજર ને પૂછ્યું. " મારું નામ દેવેન્દ્ર શર્મા છે." મેનેજરે રાઘવને તેનું નામ જણાવતાં કહ્યું. " જુઓ mr દેવેન્દ્ર હું વકીલ છું મારે એક ...Read More

8

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8)

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8) " લોર્ડ આ વિટનેસ બોક્સ માં જે ઊભો છે, તે 4 એપ્રિલના રોજ બપોરે કામિનીના ઘરે ગયો હતો. તે દિવસે કામિની ઘરે એકલી હતી એ વાતનો ફાયદો ઉઠાવી એણે કામિની સાથે શારીરિક સંબંધ બાંધવાનું મન બનાવી લીધું, પણ કામિની દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિનય તેની સાથે જબરદસ્તી કરવાં લાગ્યો અને પોતાની આ હવસ ને કારણે પોતાનું ભાન ભુુુુલી કામિની સાથે દુષ્કર્મ આચર્યું અને કામિનીના શરીરે વિવિધ જગ્યાએ નુકસાન પણ પહોંચાડ્યું અને પોતાની હવસ ભુલી જ્યારે ભાન માં આવ્યો ત્યારે તેને ...Read More

9

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9)

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9) " હા બોલ મનોહર." તે સ્ત્રી જે પેલાં ૪૦ વર્ષના પુરુષ સાથે ફરતી હતી તેણે ફોન રિસીવ કરતાં કહ્યું. " કેવું ચાલી રહ્યું છે આપણું કામ?" સામા છેડેથી એક ભરાવદાર અવાજ સ્ત્રી ના કાને પડ્યો. " યસ ડિયર ! આપણું કામ બરાબર ચાલે છે અને આપણું મહોરું બરાબર કામ માં આવ્યું છે." તે સ્ત્રીએ મનોહરને જાણ કરતાં કહ્યું. " તેને કોઈ શક તો નથી ...Read More

10

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-10)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-10) કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ ની કાર્યવાહી ચાલુ કરવામાં આવે." જજે ફાઈલ હાથમાં લેતા આદેશ આપતાં કહ્યું. જજ નો આદેશ મળતાં બેલીફ વિનયને હાજર કરવાનું જણાવે છે, દવે વિનયને વિટનેસ બોક્સ માં હાજર કરે છે અને આગળની કાર્યવાહી ચાલું થાય છે. " હા તો ઇન્સ્પેક્ટર દવે તમને વિનય પાસેથી મર્ડર કરવાં નું કારણ જાણવાં મળ્યું?" જજે દવે તરફ સવાલ સુચક નજરે જોતાં દવે ને પૂછ્યું. " માય લોર્ડ આટલો ...Read More

11

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11) આ વિનય અત્યારે દવાખાનામાં હતો, તેની હાલત એકદમ નાજુક હતી ડોક્ટર તેની સારવાર કરી રહ્યાં હતાં. વિનયના માતા-પિતા પણ તેની પાસે હાજર હોય છે, રાઘવ વચ્ચે-વચ્ચે એનાં ખબર-અંતર પૂછવા આવતો હતો. લગભગ ત્રણ દિવસ વીતી ગયા વિનયના માતા-પિતા ઘરે ગયાં હોય છે, વિનયને થોડું સારું હોવાથી વિનયે જ તેમને ઘરે મોકલ્યાં હોય છે. વિનય પર નજર રાખવા મુકેલાં બે કોન્સ્ટેબલ પણ અત્યારે ત્યાં હાજર હોતાં નથી, તેવામાં જ કામિનીની ખાસ મિત્ર વિનયને મળવાં આવે છે. " વિનય ...Read More

12

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-12)

ચક્રવ્યુહ - The Side of Crime (Part-12) જ્યોતિ ના ઘરે રાઘવ જુએ છે તો જ્યોતિ ની લાશ પંખા પર લટકતી હોય છે, તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય છે. " મને નથી લાગતું કે જ્યોતિ એ આત્મહત્યા કરી છે." જ્યોતિ ની લાશ ને નીરખતાં રાઘવ બોલ્યો. " રાઘવ તમારાં લાગવાથી કે ન લાગવાથી સત્ય બદલાઈ નથી જવાનું, આણે આત્મહત્યા જ કરી છે આ રહી એની ચિઠ્ઠી અને રેકોર્ડિંગ કરેલ વિડિયો." રાઘવ ની વાત સાંભળી દવે એ જ્યોતિ દ્વારા લખવામાં ...Read More

13

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13) શું વાત છે સર તમે પણ મર્ડર કરતાં થઈ ગયાં?" વિનયે જેલ માં આવતાં જ દવેએ કહ્યું જે સાંભળી દવે ને ગુસ્સો ચઢી જાય છે પણ તે અત્યારે કંઈજ બોલવાનાાં મૂડમાં હોતો નથી. " જો મારે તારી સાથે કોઇ ચર્ચા કરવી નથી તો પ્લીઝ મને એકલો છોડી દે." દવેએ વિનયને કહ્યું. " કેમ સર કેવું લાગે છે જ્યારે તમે કંઇ કર્યું જ ના હોય અને તમારી પર આરોપ લાગે ત્યારે." ...Read More

14

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14) " અંજલિ તું અત્યારે અહીં?" દરવાજો ખોલતાં જ અંજલિ ને જોતાં રાઘવે અંજલિ ને પૂછ્યું " કેમ મને જોઈ હેરાન થઈ ગયો? કેમ હું અહીંયા ન આવી શકું? ઠીક છે ત્યારે હું જાઉં છું હવે ક્યારેય હું અહીંયા નહિ આવું." રાઘવ નો સવાલ સાંભળી અંજલિએ રાઘવ થી ખાલી ખાલી નારાજ થતાં કહ્યું અને પાછી બહાર નીકળી જાય છે, અંજલિ ને ખબર હતી કે રાઘવ જરૂર તેને રોકશે એટલે જ તેણે એવું કર્યુંં. રાઘવને ચીડવવા માં અંજલિને ...Read More

15

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15) " અંજલિ આ કોઈ મોટા ષડયંત્ર ની ગંધ આવી રહી છે, આમાં જરૂર કોઈ મોટી ગેમ ખેલાઈ રહી છે. કોઈએ આ ગરીબો અને થોડા અણસમજુ લોકો નો ગેર ફાયદો ઉઠાવ્યો છે, જેના સીમકાર્ડ અને ફોનનો ઉપયોગ કરી બંને છોકરીઓને બ્લેકમેલ કરતો હતો." રાઘવે તેની ઓફીસ તરફ બાઈક લઈ જતાં અંજલિ ને કહ્યું. તે બંને અત્યારે ખૂબ જ થાકી ગયાં હતાં, રાઘવ ઑફિસે જઈને નાસ્તો મંગાવે છે પછી બંને નાસ્તો કરી અને થોડીવાર આરામ કરે છે. " ...Read More

16

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16) " આદિત્ય સર આવ્યાં છે?" રાઘવે આવતાં જ રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું. " ના સર હમણાં આવતાં જ હશે તમે વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને આદિત્યની રાહ જોવા માટે કહ્યું. " તમને વાંધો ના હોય તો હું સર નાં કેબિનમાં જઈને તેમની બુક વાંચી શકું?" રાઘવે રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું. " એવું કરવામાં સર મને બોલશે, પ્લીઝ તમે સરનો વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને ઇનકાર કરતાં કહ્યું. " ઠીક છે જેવી તમારી ઈચ્છા." પછી રાઘવ સામે સોફા પર ...Read More

17

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17) " અરે દવે તમે રાઘવે હોટલમાં જતાં દવે ને જોઈ તેની પાસે જતાં બોલ્યો. " રાઘવ તું પણ અહીં આવ્યો છે પહેલાં કીધું હોત તો સાથે જ અહીં આવતાં." દવે એ રાઘવ ને જોતાં કહ્યું. " પણ સર બન્ને એકલાં આવ્યાં છે." શંભુ એ દવે નાં હાથ પર ચુંટલી ભરતાં બોલ્યો. " ઓહ સોરી સોરી." શંભુ નો ઈશારો સમજી બન્ને ની માફી માંગતા દવે બોલ્યો. " ઈટ્સ ઓકે ...Read More

18

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-18)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-18) " યસ મળી ગયું રાઘવે ખુશ થતાં અંજલિ ને કહ્યું. " શું મળી ગયું રાઘવ?" રાઘવ ની વાત ન સમજાતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું. " આ શબ્દો અને અક્ષરોનો અર્થ. એનો મતલબ આવો થાય છે i am kamini please save us for aditya, he kidnap the girls and send all the girls in abroad for prostitution. આમાં કામિની એમ કહેવા માંગે છે કે આદિત્ય છોકરીઓનું અપહરણ કરી તેમને વિદેશ માં દેહ વ્યાપાર માટે મોકલે ...Read More

19

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19) " રાઘવ રાઘવને ઓળખી જતાં પપ્પુ બોલ્યો. " હા હું, અત્યાર સુધી તે ઘણાં બધાં ની ખાતરદારી કરી હશે આજે હવે હું તારી ખાતરદારી કરીશ." રાઘવે પપ્પુ ને ગાડીની ડેકીમાં બંધ કરતાં કહ્યું. પછી રાઘવ ગાડી લઈ એક અવાવરું જગ્યા પર લઈ જાય છે. જે ગાંધીનગર સીટી થી 5 કિલોમીટર દૂર ખેતરો ની વચ્ચે એક ફાર્મહાઉસ હોય છે, જેમાં રાઘવ પપ્પુને બાંધી રાખે છે. " બોલ તને કોણે મોકલ્યો હતો મારો પીછો ...Read More

20

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20) " દવે સર થયું તમે આવી ગયાં." રાઘવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આદિત્યની નજર ચૂકવવાનો પ્રયત્ન કરતાં કહ્યું અને એમાં તે સફળ પણ થયો. જેવો આદિત્ય રાઘવ ની વાત સાંભળી પાછળ ફર્યો તરત જ રાઘવ આદિત્યની નજર ચુકવી ત્યાંથી સંતાઈ ગયો, રાઘવ એ પોતાને મૂર્ખ બનાવ્યો છે એ વાતનું ભાન થતાં આદિત્ય ને વાર ન લાગી, રાઘવ ની આ વાતથી આદિત્ય વધારે ગુસ્સે ભરાયો અને તે રાઘવ ને શોધવાં લાગ્યો. " ક્યાં ગયો રાઘવ? તું મારી નજરો ...Read More

21

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-21)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-21) " તમારી કોઇ સબૂત છે એ વાત સાબિત કરવાનો કે આ બધું આદિત્ય કર્યુ છે?" જજે રાઘવ ની દલીલ સાંભળી રાઘવ ને સવાલ કર્યો. " હા, માય લોર્ડ આ આદિત્યની બુક છે, વધારે કામનાં કારણે હું થોડો હતાશ થઈ ગયો હતો ત્યારે તેમની પાસે ગયો હતો. તેમની પાસેથી આ બુક મેં વાંચવા લીધી હતી. અને જ્યારે હું આ બુક વાંચતો હતો ત્યારે અંદર અમુક પેજ પર અમુક શબ્દો અને અક્ષર પર માર્ક કરેલું હતું, મે તે અક્ષરો ...Read More

22

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22) " તો પછી વિનયે મર્ડર કેમ કર્યું? જેવું કે આ વીડિયોમાં દેખાય છે." આદિત્ય ની વાત સાંભળી રાઘવે આદિત્યને વીડિયો બતાવતાં પુછ્યું. રાઘવ અત્યારે આદિત્ય પાસેથી નાના માં નાની વાત કઢાવવા માંગતો હતો. " તમે લોકો પૂછપરછ કરો હું ચા પીને આવું, તમારે કોઈને ચા પીવી છે?" શંભુએ આદિત્ય અને રાઘવ ની વચ્ચે ચાલી રહેલી પૂછપરછમાં દખલ કરતાં પૂછ્યું. " શું છે યાર શંભુ તારે? દેખાતું નથી તને, વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે અને તું વચ્ચે બોલે છે ...Read More

23

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23) " સર મારવાથી કોને ફાયદો થાય?" પોલીસ સ્ટેશનમાં દવે ની સામેે બેસીને ચા પીતા-પીતાા શંંભુ એ દવે ને પૂછ્યું. " હકીકતમાં શંભુ હું પણ એ જ વિચારું છું કે આદિત્યનું ખૂન કોઈએ શાં માટે કર્યું હશે?" ચાની ચુસ્કી લઈ ચાનો કપ ટેબલ પર મુકતાં દવેએ શંભુને ક્હ્યું. " સર મને લાગે છે કે આ બધાંની વચ્ચે કોઈ ત્રીજો જ ગેમ ખેલી રહ્યો છે." શંભુ એ પોતાનો તર્ક રજૂ કરતાં કહ્યું. " તારી ...Read More

24

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24) " અરેે દવે બેસ." દવેને દરવાજો ખોલી અંદર પ્રવેશતાં જોઈ રાઘવે દવેને કહ્યું. " વેલ લાગે છે કે કેસ સ્ટડી કરી રહ્યો છે." દવેએ અંદર આવી ખુરશી પર બેસી રાઘવ નાં ટેબલ પર પડેલ કાગળો અને ફાઈલો પર નજર કરતાં બોલ્યો. " હા બસ છેલ્લી વખત કેસને લગતી તમામ વસ્તુઓ તપાસી રહ્યો છું." રાઘવે ફાઈલોને સરખી કરતાં દવે ને કહ્યું. પછી રાઘવ ચા-વાળા ને ફોન કરી ને બે કપ ચા મંગાવે છે. ચા-વાળો છોકરો થોડી જ ...Read More

25

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25) " માય લોર્ડ મિસ સંધ્યાએ ફસાવી છોકરીઓનાં દેહ વ્યાપાર નો મોટો ધંધો ચાલુ કર્યો હતો, ઉપરાંત નાની છોકરીઓનું કિડનેપિંગ કરીને તેમને બહાર મોકલાવતા હતાં. તેમની વિરુદ્ધ જે કોઈ બોલવાં જતું તો તેઓ તેમને મારી નાંખવાની કે તેમની આવી બીભત્સ વીડીયો વાયરલ કરવાની ધમકી આપતાં પણ કામિનીએ સાહસ કરી તેમની આ કરતૂતોને બહાર લાવવાનું નક્કી કર્યું, જેની જાણ સંધ્યાની થતાં તેણે આદિત્યને કીધું પણ આદિત્યએ તેની વાત ન માનતાં સંધ્યાએ પ્લાન બનાવ્યો અને આદિત્ય દ્વારા વિનયની હિપ્નોટાઈઝ કરી તેને કામિનીએ ડરાવવાનું કહ્યું પણ સંધ્યા ...Read More

26

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26) " અરે રાઘવ!" રાઘવને આવતાં તમે બોલ્યો. " દવે એક વાત પૂછવી હતી તને." રાઘવે દવેની સામે ની ખુરશી પર બેસતાં દવેને કહ્યું. " હા બોલ શું પુછવું છે તારે?" રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો. " વિનયની બહેનને કોઇ 2 વર્ષ પહેલાં અપહરણ કરીને લઇ ગયું હતું અને એનો કોઇજ અતોપતો નથી તને ખ્યાલ છે એ વાત નો?" રાઘવ ની વાત સાંભળી દવે થોડું વિચારીને એક કોન્સ્ટેબલ પાસે એક ફાઈલ મંગાવે છે. " હા ...Read More

27

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-27)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-27) " અરે! રાઘવ શું વાત છે આટલો જલ્દી આવી ગયો." રાઘવને આવતો જોઈ દવેએ રાઘવ ને પૂછ્યુંં. " હા દવે આવવું પડ્યું, ક્યાં છે સંધ્યાની લાશ?" દવે ની પાસે આવી તેની સાથેેેેે હાથ મિલાવતા રાઘવેેેે દવે ને પૂછ્યું. " તું થોડો મોડો પડ્યો, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે." દવેએ રાઘવને ખુરસી તરફ બેસવાનો ઈશારો કરતાં કહ્યું. " ઓહ!" દવે ની વાત સાંભળી નિઃસાસો નાંખતા રાઘવ બોલ્યો. " અરે નિરાશ કેમ ...Read More

28

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28) "સોરી અંજલિ મારો કહેવાનો મતલબ એવો હું તને ક્યારેય દુઃખી કરવા નથી માંગતો તું તો મારો જીવ છે, મને ખબર છે આજે શું છે હું નથી ભુલ્યો, લે તું પાણી પી લે." રાઘવે અંજલિ ને ખુરશી પર બેસાડી પાણી આપતાં કહ્યું અને એક ગિફ્ટ આપી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. " તને ખબર હતી!" રાઘવ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટ લઈ રાઘવને આલિંગન કરતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું. આજે અંજલિ નો જન્મ દિવસ હતો, તેને એમ કે રાઘવ ભૂલી ગયો છે એટલે ...Read More

29

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29) " દવે આપણે વિનય વિશે તપાસ કરવી પડશે." બહાર નીકળી ગાડી માં બેસતાં રાઘવે દવેને કહ્યું. " રાઘવ પણ આપણે શું તપાસ કરીશું વિનય વિશે?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવ ને પૂછ્યું. " તેના વિશે નાનામાં નાની માહિતી, એક કામ કર તું અને શંભુ તેના મિત્રો પાસે જઈને તપાસ કરો અને હું તેના ઘરે જઈને તેના મમ્મી-પપ્પા પાસે થી વિનય ની વધુ માહિતી એકત્રિત કરું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું અને શંભુ ને ગાડી વિનયના ઘર તરફ ...Read More

30

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-30)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-30) " અરે સરસ, કોની સાથે મેચ થાય છે નયન?" નયન ની બાજુમાં આવીને બેસતાં દવે એ નયનને પૂછ્યું. " સર કોઈ બ્લેક કોબ્રા નામનો મોટો ગુનેગાર છે જેની સાથે મેચ થાય છે, જેના પર ૫૦૦થી વધુ મર્ડર તથા ઘણાં બધાાં ગુનાઓ અને આરોપો છે." નયને એનાં ડેટાબેઝમાં ડેટા ચેક કરી દવે ને માહિતી આપતાં કહ્યું, નયન ની વાત સાંભળી દવે અને રાઘવ તેની માહિતી જુએ છે ઉપરાંત તેના ફોટા પણ ચેક ...Read More