જીવનનાં પાઠો

(101)
  • 53.4k
  • 11
  • 23.9k

સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી જતી જીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક જવાબદારીઓ બોજ નીચે દબાઈ જઈને તો ક્યારેક બીજાની ખુશીઓ માટે વ્યક્તિ પોતાની ખુશી ને નજરઅંદાજ કરી દે છેં... જન્મ સમયે એકલા આવ્યા હતા ને જવાનું પણ એકલા જ છેં...હા ખાલી હાથે આવ્યા હતા પણ માણસ પોતાની સાથે પ્રેમ, સ્નેહ,લાગણી, સંસ્કાર.... વગેરે નું ભાથું લઈને જાય છે ને પાછળ મૂકીને જાય છે પોતાની અનમોલ યાદો....!!

New Episodes : : Every Wednesday, Friday & Sunday

1

જીવનનાં પાઠો - 1

સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી જતી જીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક ...Read More

2

જીવનનાં પાઠો - 2

વિચારોના આ મંચ પર પોતાના વિચારો ને ફરી એક વખત શબ્દ રૂપે પ્રગટ કરું છું.... જીવનનાં પાઠો-2....કહાની એક રાજા તેની ચાર રાણીઓની... આ વાર્તા ખુબજ નાનકડી છેં પરંતુ જીવનમાં ઘણું બધું શીખવી જશે... રાજા પોતાની જીંદગી નો સંપૂર્ણ સમય પોતાના રાજ્ય ની સેવામાં વિતાવે છે...હવે રાજા વૃદ્ધ થઈ ચૂક્યો છે...જીવનનાં અમુક ક્ષણો જ એની પાસે બચ્યા છે...રાજા ના મંત્રી રાજાને સલાહ આપે છે કે આ થોડા દિવસો તમે ભગવાનની ભક્તિ માં વિતાવો અને રાજનીતિ માંથી સંન્યાસ લઈને બાકીનો સમય જંગલ માં વિતાવો... રાજાને પ્રસ્તાવ ગમ્યો અને તે જંગલ માં ...Read More

3

જીવનનાં પાઠો - 3

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારોને પ્રસ્તુત કરું છું.... એક નાનકડી વાર્તા જે જીવનમાં ઘણું બધું દેશે.... એક કન્સ્ટ્રક્શન સાઈટ પર એક નાનકડો છોકરો ઉંમર15 વર્ષ આસપાસ હશે.. ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કરતો હતો... થોડી વાર પછી એ સાઈટ નો માલિક એક ગાડીમાં ત્યાં આવે છે એ સિગરેટ ફૂંકતો હોઈ છે..અચાનક એની નજર પેલા છોકરાં પર પડે છેં... એ ગાડીમાંથી ઉતરીને સિગરેટ ફેંકી દે છે ને છોકરાંને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે તું અહીં કામ સુકામ કરે છે? તને કામ પર પર કોણે રાખ્યો અને ...Read More

4

જીવનનાં પાઠો - 4

"જો તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જો તમે ખોટા છો તો તમને ગુસ્સો પણ કોઈ હક્ક નથી..!! "વિચારોનાં આ મંચ પર ફરી એક વખત એક કહાની લઈને પ્રસ્તુત થાવ છું... સ્ટોરી નું મોરલ છેં "ગુસ્સો"સિકંદર નું નામ સાંભળતાં જ તરત મન માં એક વિશ્વવિજેતા ની છવી ઉત્તપન્ન થાય... દુનિયાને જીતનાર સિકંદર પુરા વિશ્વને જીતવાના ખ્વાબ સાથે પોતાની સંપૂર્ણ જિંદગી યુદ્ધ માં જ વિતાવે છેં... અને દુનિયાનો 18%ભાગ પોતાના કબ્જા માં કરી લે છેં... એક વખત તે ભારત ચડી આવે આવે છે અને રાજા પોરસ સાથે યુદ્ધ ...Read More

5

જીવનનાં પાઠો - 5

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારો પ્રસ્તુત કરું છું....? કહેવાય છે કે લક્ષ્ય વગર ની જિંદગી સરનામાં વગરના પત્ર જેવી હોય છે એના પર જો સરનામું લખવામાં ન આવે તો તે ક્યાંય નથી પહોંચતો.... આપણી જિંદગી નું પણ કંઈક આવુજ છે..!!આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક goal હશે જેને મેળવવા આપણે પ્રયત્ન કરતા હઈશું.... ? આજે કહાની એક ગામનાં મુખીયા ની જે બહુ બુદ્ધિ માન હોય છે.. દૂર દૂર થી લોકો એમની સલાહ લેવા માટે આવે છે.. પરંતુ એમનો પોતાનો છોકરો જ એમની કદર કરતો નથી.. ...Read More

6

જીવનનાં પાઠો - 6

વિચારોનાં આ મંચ પર ફરી વખત એક કહાની સાથે પ્રસ્તુત થાવ છું..##આપણાં દરેક ના જીવનમાં હંમેશા બે ઘોડાઓ દોડતાં છે એક સકારાત્મકતા અને બીજો નકારાત્મક.. પરંતુ સૌથી વધુ પરવરીશ જેને મળે છે એ વધારે વિકસિતથાય છે...## આજે કહાની એક મૂર્ખ વ્યક્તિ ની જેની મૂર્ખતા એને મૃત્યું નું કારણ બને છેં.. એક છોકરો ઘરની બહાર બેસી ને પોતાના ભાગ્ય ને દોષ આપી રહ્યો હોય છે ને કહે છે કે મારું તો ભાગ્ય જ ખરાબ છે ,પિતાજી જે ધન દોલત મૂકીને ગયા હતા એ બધું જ સમાપ્ત થઈ ગયું..એવામાં એક વિદ્વાન વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે છોકરાને રડતો જોઈ ને પૂછે છે ...Read More

7

જીવનનાં પાઠો - 7

કહેવાય છે કે વ્યક્તિનાં કર્મ જ એની પહેચાન બને છે નહીં તો એક નામની તો અહીં હજારો વ્યક્તિ છે...!! ક્યારેક એવો સમય આવે કે જ્યાંથી આપણને કોઈ માર્ગ ન દેખાય મન કહીં દે કે બસ હવે બહુ થયું બધું છોડી દઉં પણ પોતાનું હૃદય ધીરેથી કહે કે ચાલ ઉઠ હજુ મંજિલ બાકી છે..!!?આમ આસાનીથી તું હિંમત કેમ હારી શકે..બસ સફળ થવા માટે આ અહેસાસ જ કાફી છે... બસ વ્યક્તિ પછી ત્યાંથી U turn લેવાને બદલે આગળ વધવાનો નિર્ણય કરે છે... દરેક ના જીવનમાં એક એવો વળાંક તો આવે જ કે જ્યાંથી તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે ને સાચું ...Read More

8

જીવનનાં પાઠો - 8

વ્યક્તિ ને સંસ્કાર પોતાની ફેમિલી માંથી મળે છે.. માતા-પિતા નાં સંસ્કારો સિંચન થકી વ્યક્તિ નું ઘડતર થાય છે, પરંતુ એવી ઘટનાઓ પણ બને છે કે વ્યક્તિ ના મન પર એની ખરાબ અસર થાય છે.માતા પિતા વચ્ચેના તણાવો અને ઝઘડાઓ ક્યારેક બાળક ના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર કરે છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે..!! અને ત્યાંથી જન્મ થાય છે ખરાબ આદતોનો,વર્તમાન સમય માં દરેક વ્યક્તિ પોતાની લાઈફ માં એટલી busy હોય છે કે બાળકો ના ઘડતર માટે પણ પૂરતો સમય હોતો નથી. ક્યારેક વ્યક્તિની મજબૂરી હોય છે તો ક્યારેક બેદરકારી અને એ બેદરકારી ...Read More

9

જીવનનાં પાઠો - 9

સારા વિચારોને વિકૃત માનસ તરફ ન લઈજા શીત..દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, વિકૃતીનો સીધો છે કે નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ નાખવાની- દરેક બાબતમાં ગહન ચિંતન કે અર્થ કે સંદેશ શોધ્યા કરવાની વૈચારિક બુદ્ધિ નું અધઃપતન કરવુ .અને આનંદ નામની વસંત આડે આ વિચાર નામનું પાનખર છે. જયાં કેવળ ખોટા ચહેરા ઓઢીને ભપકાંનું લુખ્ખું પ્રદર્શન છે, જયાં સતત કોઇ પારકાંને રાજી કરી એનું પ્રમાણપત્ર મેળવવાની ભાગદૌડ છે, જયાં નિરાંતજીવે કશું માણવાની ફુરસદ નથી, જયાં મૌનની ભાષા ઉકેલવાની આવડત નથી- ત્યાં પુષ્પ નથી, ત્યાં રંગ નથી, ત્યાં પતંગિયા નથી. ત્યાં વસંત નથી..!અધ્યાત્મના નામે, ...Read More

10

જીવનનાં પાઠો - 10

વિચારોનાં આ મંચ પર ફરી બહું સમય બાદ પોતાનાં વિચારો પ્રગટ કરું છું. આજે એક નવી કહાની સાથે ફરી હાજર છું. થોડી વ્યસ્તતાને કારણે આગળ નો ભાગ પ્રકાશિત કરવામાં થોડું (થોડું નહીં બહું વધું કહેવાય )મોડું થઈ ગયું પણ કેહવાય છે ને કે જ્યારે જાગો ત્યારથી સવાર તો બસ આપણે પણ હવેથી પાછું કંટીન્યું કરીએ.આશા છે કે પહેલાની જેમ તમે તમારો પ્રેમ અને સપોર્ટ બનાવી રાખશો.આજે કહાની વ્યક્તિ નાં લાલચ ની કે જે ક્યારેય ખતમ નથી થતી. અમુક લોકો બહું થોડું મેળવીને પણ ખુશ હોય છે જ્યારે અમુક બધું હોવા છતાં કાયમ વધું મેળવવાની લ ...Read More