સાંજ નો સમય હતો , સૂરજ આથમતો હતો એ દ્રશ્ય અદભૂત લાગતું હતું . તે સમયે સાંજના ૭:૩૦ વાગ્યા હસે. અને ઇન્સ્પેકટર હમલંબ નો ફોન આવ્યો ,"ચાલ ગાડી લઇને આવીજા એક મડર કેસમાં જવાનું છે" એટલે હું જીપ ની સેલ્ફ મારી ત્યાંથી નીકળી ગયો અને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો કે તરત જ સરે મને કહ્યું કે ચાલ સુંદરમ ચોક એપાર્ટમેન્ટ નંબર ૧૦૪ પાસે જવાનું છે એટલે અમે ત્યાંથી નીકળી ને મડર કેસ ના સ્થળે પહોંચ્યા , ચારે બાજુ બંધ કરી investigation ચાલુ કરીયુ Sir કેમેરા વડે મડર નો ફોટો પાડતા હતા ઘર આખું અસ્તવ્યસ્ત હતું પેલી નજરે જોતા ચોરી ને
Full Novel
કાતિલ કોણ?? - 1
સાંજ નો સમય હતો , સૂરજ આથમતો હતો એ દ્રશ્ય અદભૂત લાગતું હતું . તે સમયે સાંજના ૭:૩૦ વાગ્યા અને ઇન્સ્પેકટર હમલંબ નો ફોન આવ્યો ,"ચાલ ગાડી લઇને આવીજા એક મડર કેસમાં જવાનું છે" એટલે હું જીપ ની સેલ્ફ મારી ત્યાંથી નીકળી ગયો અને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો કે તરત જ સરે મને કહ્યું કે ચાલ સુંદરમ ચોક એપાર્ટમેન્ટ નંબર ૧૦૪ પાસે જવાનું છે એટલે અમે ત્યાંથી નીકળી ને મડર કેસ ના સ્થળે પહોંચ્યા , ચારે બાજુ બંધ કરી investigation ચાલુ કરીયુ Sir કેમેરા વડે મડર નો ફોટો પાડતા હતા ઘર આખું અસ્તવ્યસ્ત હતું પેલી નજરે જોતા ચોરી ને ...Read More
કાતિલ કોણ?? - 2
રાતના બાર વાગ્યા હતા (મડર મારીયા નુ થયુ હતુ) મારે સવારે બધી information આપવાની હતી એટલે સવાર નું વાગ્યા નું એલાર્મ મૂક્યું અને હું સુઈ ગયો પણ મનમાં ભારે મથામણ ચાલતી હતી પણ પછી બધું ભૂલી હું સુઈ ગયો .સવારે વેલો ઉઠ્યો અને ૬ વાગ્યામાં હું મને જે ઇન્ફોર્મેશન મળી તે અનુસાર મારિયા ના કામ ના સ્થળે ગયો તે એક ડ્રામા માં કામ કરતી હતી મે મેનેજર ને પૂછ્યું મારિયા વિશે તમે જે કઈ જાણતા હો તે મને કહો મેનેજરે તરત જ કહ્યું મારિયા મેમ પણ તેણે તો 15 દિવસ થયા jod છોડી તેને હવે મારા મગજમાં clear થઈ ...Read More
કાતિલ કોણ?? - 3
પૂછી શકું તેવી પરિસ્થિતિ તો ન હતી પણ હજી હું આ કેસ ને લઈને ખૂબ ચિંતિત હતો કેમ કે કેસ હવે ખૂબ.. બેચિદો બનતો જતો હતો આ કેસ ના ત્રણ પહેલું નહિ પણ ઘણાં પહેલું હતા અને કેટલા પહેલું છે તે ખરેખર હું પણ જાણતો ન હતો અને સર નો પુત્ર પણ આ મેટર માં હસે એવું એવું તો સરે પણ વિચાર્યું નહીં હોઇ .. બસ મનમાં વિચારોના ઘોડાં દોડતાં હતા ત્યાંજ મારા ફોન ની રીંગ વાગી, સર નો ફોન હતો તેમણે ગંભીર આવાજ માં કહ્યું ," વિઠ્ઠલ સાંભળ મારા પુત્ર નું આમ અચાનક આ કેસ માં ઇન્વોલ થવું ...Read More
કાતિલ કોણ?? - 4
મારા હાથ માં ગોળી લાગી હતી અને આંખ બંધ થવા આવી હતી મને એ બંનેના આભાસી ચહેરા દેખાતા હતા જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલ માં હતો મારી પાસે વૃંદા અને એક મોટી મૂછ વાળા દાદા બેઠાં હતાં. ડોક્ટર આવ્યા અને વૃંદા ને કહેવા લાગ્યા ,હવે સર normal છે મે કહ્યું મને હોસ્પિટલ કોણ લાવ્યું એટલે વૃંદા એ કહ્યું આ દાદા તમને અહી લાવ્યા અને તેમણે જ મને તમારી ખબર આપી..એટલે મે એ દાદા ને કહ્યું ,"દાદા તમારો ખૂબ ખૂબ આભાર...તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે એટલે તેમણે કહ્યું,સર તમે અહીંથી ક્યાંક ચાલ્યા જાવ નહિતર તમે ...Read More
કાતિલ કોણ?? - 5
તે બોલ્યો साहेब, आप क्या समझते हो ? ऐसे काम में अकेला कर सकता हु ? आप क्यूं नहीं ,में तो यहां सिर्फ अपने मालिक को मारने वाले को मारने आया हु... તે શું બોલતો તો તે કંઈ સમજમાં આવતું ન હતું મને એમ લાગ્યું કે તે અમારી પકડમાંથી છૂટવા માટે આવી વાર્તા બનાવતો હશે એટલે મે પૂછ્યું, " तो फीर हम पर अटेक कयु किया ...बताओ ( loudly speak) और क्या करता ,तुम सब पुलिस वालों ने मिलके ही तो हमारे साहब को मारा है मुझे पुलिस पर पे कोई भरोसा नहीं है ,साले मां...... ...Read More
કાતિલ કોણ?? - 6
જો મારી ગઈ વો મારિયા નહિ કરિશ્મા થી ........ ઇસ્લીએ.... તેને વચે અટકાવતા કહ્યું તો પછી મારિયા ક્યાં છે... એટલે તેણે કહ્યું સાહેબ ચલો મેરે સાથ... પછી તે એક સૂમસામ હવેલી માં લઈ ગયો .... મે અને વૃંદા એ મારિયા ને જોઈ મને તો સેમ ટુ સેમ મડર વાડી ડેડ બોડી જ લાગી ....મે કહ્યું મારિયા... એટલે તેણે કહ્યું ,હા સર હું જ મારિયા... વૃંદા એ પૂછ્યું તું આમ સંતાઈ ને ક્યાં સુધી રહીશ ચાલ અમારી સાથે અમે તારી મદદ કરીશું સાચેજ.. મે કહ્યું જો મારિયા સમજ તારા પર જાન લેવો ખતરો છે તારે અમારી સાથે આવવું જોઇયે... ...Read More