લઘુ કથાઓ

(611)
  • 149.6k
  • 22
  • 57.8k

લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી કાંઈક લખી રહી હતી.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

લઘુ કથાઓ - 1 - અનામિકા

પ્રિય વાચક મિત્રો,હું સૌમિલ કિકાણી, આજ રોજ થી લઘુ કથાઓ આપ સમક્ષ મુકવા જઈ રહ્યો છું. મારી પહેલી નવલકથા મેટ જેવૉજ આપ નો સહકાર આમાં પણ મળશે એવી પ્રાર્થના સહ મારી પહેલી લઘુકથા "અનામિકા" પ્રારંભ કરું છું. "અનામિકા"લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી ...Read More

2

લઘુ કથાઓ - 2 - બીજદાન

લઘુકથા 2: બીજદાનકૃતિકા એક મોર્ડન છોકરી હતી. આશરે 28 એક વર્ષ ની ઉંમર. સુઘડ શરીર, કોઈ પણ પરફ્યુમ સુવાસિત થયેલ શરીર, નમણી આંખો અને ખિલખિલાટ હસી એની ડિપ્લોમા હતી. એ દર મંગળવારે ટિકટોક પર પોતાના વિડિઓઝ મૂકી ને એને લગભગ 8 મહિનાઓ માં 2 લાખ ફોલૉઅર્સ બનાવી દીધા હતા.જોકે એના વિડિઓઝ સંદેશત્મક હતા.પણ આજે સવારે આવેલ એક ફોને એની નીંદર ઉડાડી દીધી હતી. એના વિશેજ એ પોતાના ભાડા ના ઘર ના હોલ માં બેઠી બેઠી વિચારી રહી હતી. એ હાલ મુંબઇ ના માટૂંગા એરિયા માં એક ફ્લેટ માં ભાડે ...Read More

3

લઘુ કથાઓ - 3 - પિતા

લઘુકથા 3: પિતા.17 વર્ષ ની કંચન સ્કુલે જવા માટે રેડી થઈ રહી હતી. યુનિફોર્મ પહેરી ને વાળ કોમ્બ કરી એ અરીસા માં પોતાને નિહાળી રહી હતી. પછી તરત જ એણે એ ડ્રેસિંગ ટેબલ પર મુકેલી એની મમ્મી નો ફોટો જોયો અને એજોઈ ને હરખાઈ ગઈ અને વિચારવા માંડી " હું બિલકુલ મારી મમ્મી જેવીજ લાગુ છું. હું પણ મારી મમ્મી જેવીજ બ્યુટીફૂલ લાગુ છુ" એમ વિચારતા એને એની મમ્મી ની ફોટો લઈ ને ચૂમ્યો. અને ફોટા માં મમ્મી ને જોઈ ને કહ્યું" થેન્ક યુ એન્ડ આઈ લવ યુ". પછી એણે પોતાની બેગ લીધી ...Read More

4

લઘુ કથાઓ - 4 - પીંજર

લઘુકથા 4: પિંજરઅમદાવાદ ના ગીતામંદિર એરિયા માં , લોટસ પેલેસ સોસાયટી ના B wing માં 8 ટોપ ફ્લોર પર પેન્ટહાઉસ ના આલીશાન બેડરૂમ માં પોતાના બેડ પર એક વ્યક્તિ ભર ઊંઘ માં થી ઉઠ્યો. સવાર ના 8 વાગ્યા હતા. એને ઉઠી ને તરત જ સામે ની દીવાલ ઉપર ફિક્સ કરેલી ડિજિટલ ઘડિયાળ માં જોયું અને ભાન થયું કે એ પૂરો 20 મિનિટ મોડો ઉઠ્યો છે. એણે 9 વાગયે પોતાના એક અસીલ સાથે મિટિંગ કરવાની હતી. એટલે વધુ કાઈ ન કરતા હાથ મોઢું વ્યવસ્થિત ધોઈ , પરફ્યુમ કરી ને એ વ્યક્તિ ...Read More

5

લઘુ કથાઓ - 5 - પ્રિઝનર

લઘુ કથા 5 : પ્રિઝનરપુણે ની યરવડા જેલ ના મોટા ગેટ પાસે પોલીસ ની બ્લુ વેન આવી ને ઉભી છે. જેમાં થી લગભગ 10 એક વ્યક્તિઓ ઉતરે છે અને વેન માં થી ચાર અને ગેટ પાસે ને બીજા બે એમ છ ઓફિસર્સ એ દસે ને લોકોને લાઇન માં ઉભા રાખે છે. એક પછી એક ગેટ માં બધા અંદર પ્રવેશ કરે છે અને અંદર કેબીન જેવી જગ્યા માં એક ઓફિસર બેઠો છે જે દરેક ના નામ અને ઉંમર પૂછે છે સાથે સાથે કયા ગુના હેઠળ આવયા એની નોંધ ...Read More

6

લઘુ કથાઓ - 6 - વેલેન્ટાઈનસ ડે

લઘુકથા 6 The Velentines day સુરત ના પ્રગતિ નગર ના "મેઘધનુષ એપાર્ટનેન્ટ" ના b વીંગ ના 3bhk ફ્લેટ નંબર 403 માં એક ખુબસુરત સવાર ઊગી હતી. સ્વેત કાયા, કાળા નાગ સમી કેશ ધરી, મૃગનયની, કમળ પંખ સમી સાક્ષાત ઉર્વશી નું અંશ કહી શકાય એવી એક છોકરી પોતાની મોરપીંછ સમી પાંપણ ચોળતી ઉઠી અને ત્યાન્જ એના ઘર ની બેલ વાગી.ઘડિયાળ બાજુ જોતા સવાર ના 9 વાગ્યા હતા અને એના મોઢે અકળાઈ ...Read More

7

લઘુ કથાઓ - 7 - બુટ પોલિશ

લઘુકથા 7 "બુટ પોલિશ"મુંબઇ ના બોરીવલી ટર્મિનસ ના પ્લેટફોર્મ નંબર 3 ઉપર , ક્રોસોવર બ્રિજ ઉતરતા ની સાથે જમણી બાજુ એ સ્થિત વડા પાઉં ની ઠેલા ની પાસે , પિલર ની નીચે એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો 29 વર્ષીય યુવાન બુટ પોલિશ નો સમાન લઇ ને બેઠો હતો અને એના સાદા કી પેડ વાળા ફોન માં જોર જોર થી મ્યુઝિક વાગતું જેમાં એક અવાજ સંભળાતો, " ઓઇલ બુટ પોલિશ, બ્લેક , બ્રાઉન ...Read More

8

લઘુ કથાઓ - 8 - એક ચપટી પ્રેમ

લઘુકથા 8 એક ચપટી પ્રેમપુના માં મગરપટ્ટા વિસ્તાર માં " સેવન કલોઉડ" સોસાયટી માં લગભગ 12 માળ ના સાત બિલ્ડીંગસ અને દરેક માળ પર 4 ટુ બીએચકે ઘર હતા હતા આમ ટોટલ લગભગ સવા ત્રણસો કુટુંબ નો વસવાટ રહે. ફેબ્રુઆરી 2021ની 10 તારીખ કાંઈક અલગ જ ઊગી હતી અહીંયા. સોસાયટી ના તમામ સવા ત્રણસો ઘર માં અલગ અલગ રીતે લોકો એક બીજા ને પોત પોતાની પ્રેમ ની લાગણીઓ વ્યક્ત કરવા માંડ્યા હતા. એક અલગ જ પ્રકાર ની મીઠાશ અને સુંગંધ ફેલાઈ હતી. કોરોના ...Read More

9

લઘુ કથાઓ - 9 - રાખ

લઘુકથા 9 "રાખ"સોલાપુર 1956:કેશવ કુલકર્ણી અને એની પત્ની રેખા કુલકર્ણી પોતાના ખેતર ની વચ્ચે આવેલ પીપળા ના ઝાડ નીચે બપોર નું જમવાનું લઈ રહ્યા હતા ત્યારે કેશવ એ વાત ની શરૂઆત કરી."રેખા મને લાગે છે આપણે બોમ્બે બાજુ જવું જોઈએ શહેર મોટું છે અને કામ મળવાની તક પણ વધુ છે. ખેતી માં આપણ ને એટલી બધી કમાણી નથી મળતી.""હા પણ એટલી તો મળી ...Read More

10

લઘુ કથાઓ - 10 - જન્મ

લઘુકથા 10 જન્મસુરત ના ડુમસ રોડ પાસે આવેલ સુલતાનપુરા ગામ માં એક જર્જરિત દેખાતો પણ ખુબસુરત બંગલો આજે રોશનીઓ થી ઝળહળી રહ્યો હતો. અંદર પાર્ટી થઈ રહી હતી. બંગલા ની બહાર બાજુ નાનકડું ચોગાન કે બગીચા જેવું હતું જ્યા 10-15 લોકો ઉપસ્થિત હતા. બધા ના હાથ માં પ્લેટ્સ હતી અને સ્વાદિષ્ટ ભોજન ની લિજ્જત માણી રહ્યા હતા અને કેમ કે આ એક પાર્ટી હતી એટલે Dry State માં પણ ...Read More

11

લઘુ કથાઓ - 11 - ઓક્શન

લઘુકથા 11 "ઓક્શન"સુમિત પોતાના કંપની ના કાવટર્સ માંથી બહાર આવ્યો. થોડો ઉદાસ જેવો લાગતો હતો. થોડો ઢીલો અને મુંજાયેલ લાગતો હતો. એણે બે દિવસ પછી થી 3 દિવસ ની રજા લીધી હતી એ છોકરી જોવા જાવા નો હતો ને કદાચ એનુજ ટેનશન એને હતું. એ કંપની ની ગાડી માં બેઠો બેઠો ક્યાંક ખોવાયેલો હતો. એની સાથે રહેલા કલીગ ને પણ અણસાર આવ્યો હતો કે બે દિવસ પછી એ છોકરી જોવા જવાનો છે ...Read More

12

લઘુ કથાઓ - 12

પ્રકરણ 12 દફતરઇસ 1994:તામિલનાડુ રાજ્ય ના ચેન્નાઈ શહેર ના કોડમબકામ ગામ ના છેવાડે રહેલ ખેતર ના નાકે એક ઝૂંપડી માં રાત ના અંધારા ને ચીરતું મંદ પ્રકાશ રેલાતું હતું. એક લગભગ 50 ફૂટ ની પહોળાઇ વાળી ઝૂંપડી ને બે સરખા ભાગ માં વેચી હતી. એક માં સુવા બેસવા ની વ્યવસ્થા હતી અને બીજા ભાગ માં રસોડું બનાવ્યું હતું. બાકી દીર્ઘ અને લઘુ શંકા નું કાર્ય ખેતર ના કોરાણે પતી જતું અને એજ વેસ્ટજ ખાતર તરીકે use ...Read More

13

લઘુ કથાઓ - 13 - ધ થીઓરી ઓફ અષ્ટાવક્ર

લઘુકથા 13 *"ધ થેઓરી ઓફ અષ્ટાવક્ર"*જાન્યુઆરી 2020: કનેકટિકટ , USA..320 વર્ષ જૂની ઐતિહાઈક અને જગ પ્રખ્યાત યેલ યુનીવર્સીટી કોલેજ નો હોલ ખચાખચ ભરેલો હતો. ત્યાં ના મોટા વિશાળ સ્ટેજ પર યેલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ પીટર સિલોવે હજર હતા તેમજ અન્ય સિનિયર પ્રોફેસર્સ હાજર હતા. પીટર એ પોડિયમ પાસે જગ્યા લીધી ને માઇક ની નજીક આવી ને અમેરિકન ઈંગ્લીશ માં પોતાની વાત સ્ટાર્ટ કરી :આપણે ગયા વર્ષે ભારત થી આપણા અતિથિ શ્રી શાહરુખ ખાન ને અહીં આમંત્રિત કર્યા હતા ...Read More

14

લઘુ કથાઓ - 14 - બારદો

લઘુ કથા 14 બારદો10 જુલાઈ 1851: વિયેના (ઓસ્ટ્રીયા)વિયેના ના છેવાડે આવેલ એક નાનું ટાઉન હેલિંગસ્ટેડ માં એક ખેતર પાસે આવેલ લાકડા નું બનેલ ઘર. બહાર ની પરસાળ ના ભાગ માં ચારેક ઘેટા બાંધ્યા હતા. ઘર માં અપાર શાંતિ હતી. ઘર માં થી બહાર ની બાજુ ફાનસ નો પીળો પ્રકાશ ફેલાતો હતો. અનેં અચાનક જ એક સ્ત્રી ની વેદના નો અવાજ આવ્યો. અને તરત જ એક માધ્યમ કદ કાઠી વાળો પુરુષ દોડતો દોડતો ભાગતો બહાર નીકળી ને ...Read More

15

લઘુ કથાઓ - 15 - The Passenger

લઘુકથા 15 The Passenger ઇસ. 1954 જુલાઈ... હેનેડા એરપોર્ટ , ટોકિયો, જાપાન. 12:30 PM..હેનેડા એરપોર્ટ ના રનવે ઉપર યુરોપ થી ઉડેલી ફલાઈટ ઘરઘરાટી ભર્યા અવાજે ઉતરે છે. અને થોડીક વાર માં એ પ્લેન માં થી એક પછી એક મુસાફરો ઉતરતા જાય છે. દરેક વ્યક્તિ પોતાનો સમાન લેવા માટે લગેજ બેલ્ટ પાસે પહોંચે છે અને પોતાના લગેજ ની આવવા ની રાહ જોવે છે. લગેજ લીધા પછી દરેક વ્યક્તિ ઇમિગ્રેશન કાઉન્ટર પર એક પછી એક પોતાના પાસપોર્ટ ...Read More

16

લઘુ કથાઓ - 16 - ગુમરાહ

ગુમરાહઆદિત્ય પોતાની સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કઈક લખી રહ્યો હતો. ત્યાં એનો ફોન વાગ્યો. મોબાઇલ સ્ક્રીન પર નજર તો વિનય નો કોલ દેખાડતો હતો. એને ફોન ઉપાડ્યો અને વાત ચાલુ કરી. "હલો , હા બોલ".. સામે થી વિનય એ એને કઈક કહ્યું અને એન હાથ માં થી પેન છૂટી ગઈ . "ક્યારે" આદિ એ પૂછ્યું."હમણાં કલાક એક પહેલા " સામે થી વિનય નો અવાજ આવ્યો." અને અત્યારે ફોન કરે છે ચુ@-#@, વાત ...Read More

17

લઘુ કથાઓ - 17 - બ્લડી પેરેડાઈઝ

બ્લડી પેરાડાઈઝમનીષા પશુપતિનાથ ના મંદિર માં આજે સવાર ના 6 વાગ્યા માં દર્શને આવી હતી. એના ચહેરા પર એક નો થાક અને હાર દેખાતી હતી અને એમાં થી એ બહાર આવવા માંગતી હતી. અને એ માટે એનું સહુ થી ગમતું સ્થળ હતું પશુપતિનાથ નું મંદીર. જેવો એને પહેલો પગથિયો ચઢીયો અને એના કાન માં એની નાનપણ ની મંદિર ના પટાંગણ ગુંજતી કિલકારીઓ સંભળાવા મંડી અને એના કારણે એના મન અને ચહેરા પર થોડી શાંતિ વર્તાઈ. અને હોઠો પર એક હલકું ફુલકું સ્મિત ચડી આવ્યું. પણ ત્યાન્જ એજ પટાંગણ ની સામે ...Read More

18

લઘુ કથાઓ - 18 - ધ પેઈન એન્ડ રિવોર્ડ

લઘુકથા 18 ધ પેઈન એન્ડ રિવોર્ડ..પુના: સાંજે 8 વાગ્યે. નિયોન ક્લબ..પુના ના MG રોડ પર આવેલ નિયોન ક્લબ માં આજે એલિટ ટ્રાફિક હતો. આજે નિયોન ક્લબ માં પુણે અને મહારાષ્ટ્ર ના ખ્યાતનામ અને મૂળે બંગાળી એવા ફેશન ડિઝાઈનર શરત ચંદ્રબોધી ઉર્ફે "SC" ના ફેશન ડિઝાઈનર ડ્રેસ નો શો હતો અને ક્લબ ના ચેન્જઇંગ પ્રીપ્રેશન રૂમ માં શરત આકુળ વ્યાકુળ ફરી રહ્યો હતો. તમામ મોડેલસ આવી ચૂકી હતી સિવાય એક... મલ્લિકા સક્સેના.. શૉ સ્ટોપર.. લીડ મોડેલ. આ ફેશન શો ને ...Read More

19

લઘુ કથાઓ - 19 - પ્રતિઘાત

લઘુ કથા 19 પ્રતિઘાતઇસ 1980: સિલિગુરી.. પોતાના ખાનદાની આલીશાન ઘર માં થી 28 વર્ષીય અરબિંદ ચેટરજી પોતાની ચા ના ખેતર જાવા નીકળે છે. ચા ની ખેતી માં જ છેલ્લી 3 પેઢી એ પોતાનું જીવન વ્યતીત કર્યું હતું એટલે અરબિંદ માટે આ કામ ખુબ જ સરળ હતું. આઝાદી ના 33 વર્ષ થયાં હતાં અને ટાટા , બિરલા અને અંબાણી જેવા બિઝનેસ એમપાયર દેશ માં વિકસતી થવા માંડ્યા હતા પણ દેશ ના ઈસ્ટર્ન એન્ડ ના વિસ્તારો માં બિઝનેસ ...Read More

20

લઘુ કથાઓ - 20 - The Tale of Mysteries... - 1

નમસ્કાર મિત્રો..હું સૌમિલ કિકાણી..આજ થી હું એક નવી સિરીઝ લાવી રહ્યો છું The તales Of Mystries જેમાં 5 વાર્તા ત્રણ થી ચાર એપિસોડ્સ માં વહેંચાયેલ હશે. આજ સુધી ની જેમ આપ નો સાથ સહકાર અને પ્રેમ ડાઉનલોડ રેટ્સ અને રીવ્યુ સ્વરૂપે આ સિરીઝ ને પણ મળશે એવી પ્રાર્થના સહ... શરૂ કરૂ છું પહેલી વાર્તા.. પ્રકરણ 1 ( બોડી ફાઉન્ડ ઇન કેનાલ)ન્યુ યોર્ક શહેર , એક એવું શહેર જેની લાઈફ જાણવા અને માણવા દરેક વ્યક્તિ ઉત્સુક હોય અને સપના જોતો ...Read More

21

લઘુ કથાઓ - 21 - The Tales Of Mystries.... - 2

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" પ્રકરણ 2 ( આઇડેન્ટિકલ ઇનસીડન્ટ્સ હેપન્સ અરાઉન્ડ)ન્યુ યોર્ક (સવાર માં 10:30 વાગ્યે): ન્યુ યોર્ક જનરલ હોસ્પિટલ ના મોર્ગ માં એ યુવતી ની બોડી ને સફેદ કપડાં થી કવર કરી રાખી હતી. ત્યાં જ ફ્રેકવુડ ત્યાં પહોંચ્યો અને સાથે ત્યાં એની સાથે હાજર હતા ઓપરેટિંગ ડોકટર નાથન ગૃમ્સ . નાથન એ ફ્રેન્કવુડ ને જોઈ ને પહેલા ...Read More

22

લઘુ કથાઓ - 22 - The Tales Of Mystries... - 3

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" ફાઇનલ ચેપટર -A : ધ સિક્રેટ રિવિલ્સબીજો દિવસ: ન્યુ યોર્ક સવારે 11 વાગ્યે: ન્યુ યોર્ક સીટી બેન્ક, પાસપોર્ટ ઓફીસ અને એ યુવતી જે કોલેજ માં ભણતી હતી એ " એડવર્ડ કોલેજ" માંથી એક સરખી માહિતી મળી અને એ કે એ યુવતી નું નામ છે લિન્ડા માર્ક્સ. એ સાયન્સ ની સ્ટુડન્ટ હતી અને "થિયરી ઓફ ક્લેક્ટિવ કોનશીયસનેસ " સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરી રહી હતી. સોશિયલ નેટવર્ક પર થી ...Read More

23

લઘુ કથાઓ - 23 - The Tales of Mysteries.. - 4

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" ફાઇનલ ચેપટર -B : ધ સિક્રેટ રિવિલ્સભારત .ઇસ 1947: ભારત બ્રિટીશ રાજ માં થી આઝાદ થયુ પણ સાથે સાથે એના પડઘા પણ પડ્યા. પાર્ટીશન થયું અને એમાં હજારો લાખો માણસો એ પોતાના જીવ ગુમાવ્યા. એમા નો એક હતો 10 વર્ષીય નરેન્દ્રનાથ ત્રિવેદી. જેણે આ બાર્ડ ઓફ બ્લડ માં એને પોતાના થી 5 વર્ષ મોટી બહેન નંદની ત્રિવેદી ને ગુમાવી હતી. જેમાં એણે પોતાની બહેન નું રેપ અને ...Read More

24

લઘુ કથાઓ - 24 - ધ વેંજન્સ

ધ વેંજન્સ..અમદાવાદ ના પાદરે હાઇવે પાસે એક બંધ કારખાના જેવી જગ્યા એ એક કાર આવી ને ઉભી રહી. એમા લગભગ 25 એક વર્ષ ની ઉંમર ની યુવતી બહાર આવી કાર બન્ધ કરી ઓટો લોક કરી ને અંદર ગઈ. દરવાજો ખોલી ને અંદર પ્રવેશીને લાઈટ ચાલુ કરી. ભર દિવસે પણ અંધારું લાગતા રૂમ માં અજવાળું ફેલાયું અને સામે લોખંડ ની ખુરશી ઉપર એક યુવક ને નગ્ન અવસ્થા માં બેસાડ્યો હતો એ દેખાયો..એ યુવક ને લોખંડ ની ખુરશી ઉપર લોખંડ ની તાર વડે હાથ ખુરશી ના હેન્ડ રેસ્ટ સાથે ...Read More