જીવન-સંગીની

(19)
  • 11.9k
  • 0
  • 3.4k

દિપક એમ. ચિટણીસ dchitnis3@gmail.com -: જીવન-સંગીની :- ---------------------------------------------------------------------- સપના છેલ્લા ઘણા સમયથી બદલાયેલી બદલાયેલી લાગી રહી છે. એના ચહેરાને જોતાંવેંત એમ લાગે કે તેને કાંઈ તેનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવાની તત્પરતા છે…! ગઈકાલે જ મેં તેને એમજ, પૂછેલ, કેમ ચાલી રહેલ છે તમારા મહિલા મંડળનું કામકાજ ? તેણે પણ મારી જેમ તેનું કરી રહેલ કામ કરતા કરતા જવાબ આપ્યો “ બસ એમ જ, અગાઉની જેમ ચાલ્યા કરે છે, ખાસ કંઈ નવું નથી.” આમ છતાં વાત આગળ વધારવાના ઉદેશ માત્રથી તેને મેં સવાલ કર્યો, “ સભ્યોમાં કંઈ વધારો થયો, કે પહેલા હતા તે જ છે.” “હા.” એણે તેની મસ્તીમાં

Full Novel

1

જીવન-સંગીની

દિપક એમ. ચિટણીસ dchitnis3@gmail.com -: જીવન-સંગીની :- ---------------------------------------------------------------------- સપના છેલ્લા ઘણા સમયથી બદલાયેલી બદલાયેલી લાગી રહી છે. એના જોતાંવેંત એમ લાગે કે તેને કાંઈ તેનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવાની તત્પરતા છે…! ગઈકાલે જ મેં તેને એમજ, પૂછેલ, કેમ ચાલી રહેલ છે તમારા મહિલા મંડળનું કામકાજ ? તેણે પણ મારી જેમ તેનું કરી રહેલ કામ કરતા કરતા જવાબ આપ્યો “ બસ એમ જ, અગાઉની જેમ ચાલ્યા કરે છે, ખાસ કંઈ નવું નથી.” આમ છતાં વાત આગળ વધારવાના ઉદેશ માત્રથી તેને મેં સવાલ કર્યો, “ સભ્યોમાં કંઈ વધારો થયો, કે પહેલા હતા તે જ છે.” “હા.” એણે તેની મસ્તીમાં ...Read More

2

જીવન-સંગીની - 2

DipakChitnis(dchitnis3@gmail.com) જીવન સંગીની-ધર્મપત્ની સંસારમાં જો તમારી પાસે હોય તો માની લો કે દુનિયામાં પરમાત્માએ તમને બધુ છે હવે કોઇ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. રાજાની જેમ જીવવું અને જાહેરજીવનમાં માથુ ઉંચુ લઇને જીવવા પાછળ તમારી ધર્મપત્નીનો બહુ મોટો ફાળો છે. ઘરમાં બધાની સગવડ-અગવડ બધાનું ધ્યાન રાખવું તેને તે પોતાની ફરજ સમજે છે. ઘરમાં એકબીજાના ગુસ્સાને પણ તે જ સાચવીને પાર પાડે છે. ઘરમાં બીજાના સુખથી સખી અને દુઃખથી દુઃખી એમાં તે અગ્રેસર રહે છે. ઘરમાં રજાના દિવસે બધા રજા નો ઉપયોગ પુરેપુરો કરે પરતું આ ઘરની એક જ વ્યકિત એવી છે જે આજીવન તેના કાર્યમાં મશગૂલ હોય. તેને માટે કોઇ રવિવાર ...Read More