સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી

(12)
  • 16.5k
  • 1
  • 7.5k

ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી શાળા ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ચાલે જ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય.

Full Novel

1

સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 1

ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ચાલે જ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય. નવા કલાસ માં એન્ટ્રી લેતા ની સાથે જ જૂના મિત્રો ને ગળે મળી ને વેકેશન ની વાતો ક્યાં ક્યાં ફરી આવ્યા એની ચર્ચાઓ થઈ રહી હતી. અમુક નવા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.બધા મિત્રો ટોળે વળી ને વાતો ...Read More

2

સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 2

દિશા, હિરલ અને વિરલ ત્રણેય એક જ ટ્યુશન માં જતા હતા એટલે ધીરે ધીરે હિરલ ને વિરલ ની દોસ્તી દિશા અને વિરલ જેવી ગાઢ બનવા લાગી હતી.તેમના ટ્યુશન માં તરલ કરીને એક છોકરો આવતો હતો એ પણ તેમનો ખાસ મિત્ર ચારેય ને બહુ જ બને . રોજ સાથે સ્કૂલ જવાનું, રિસેસ માં મસ્તી કરવાની એક બીજા ને પરેશાન કરવાના, સાથે ટ્યુશન જવાનું ને સાથે જ રમતા રમતા પાછા આવવાનું એ એમનું રૂટિન બની ગયું હતું. એકાદ બે મહિના ગયા ને એમની પરિક્ષા આવી ગઇ.બધા સાથે બેસીને વાંચતા એકબીજાને ના આવડે તો શીખવાડતા.પરિક્ષા આપીને બહાર આવી પેપર ...Read More