નીલગગનની સ્વપ્નપરી ...

(135)
  • 60.6k
  • 22
  • 26.3k

હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો. ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. બહાર વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી આવી ગયો. જો કે પરિતા હજુ આવી ન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો. તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો,

New Episodes : : Every Tuesday

1

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન - 1

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 01. હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો. ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી આવી ગયો. જો કે પરિતા હજુ આવી ન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો. તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો, નાજુક ગુલાબી હોઠ ...Read More

2

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન - 2

મિત્રો, વાર્તાના પ્રથમ ભાગમાં આપણે હર્ષ અને હરિતાના અભ્યાસની વાતો કરતા હતા. એમ જ લડતાં-ઝગડતાં, રમતાં-રમતાં નિર્દોષ એવું છોડી કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બંને હૈયામાં રહેલા ભાવનું પ્રકટીકરણ ભયના ઓથાર હેઠળ થયું. આ બંનેની મિત્રતામાં ત્રીજું પાત્ર એવી પરિતાનો પણ પ્રવેશ થયો. હજુ તેઓ જિજ્ઞાસામાં રાચે છે અને આપ સૌ પણ વાર્તા આગળ વધે તેના ઇન્તેજારમાં છો, તો ચાલો આપણે એ ત્રિપુટીની આગળ વધી રહેલી ગતિવિધને મનોવૈજ્ઞાનિક રીતે નિહાળીએ. ?????????? સોપાન 02. હરિતા ખૂબ સંકોચ અનુભવે ...Read More

3

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 3

નીલગગગની સ્વપ્ન પરી ... સોપાન 03.મિત્રો, આ વાર્તામાં આપણે આગળના સોપાનમાં જોયું કે હર્ષ હરિતાનો જન્મદિવસ ઉજવવા આતુર છે તેને પરિતાનો સાથ મળે છે. તે બંને સાથે મળી શ્રી કૃષ્ણની એક સુંદર મૂર્તિ પણ ખરીદે છે. સાંજે સાત વાગ્યે ઉજવણી માટે ત્રણે મિત્રો અને તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે. આમ સાંજના ચાર વાગવાની આ ત્રિપુટી વાટ જુએ છે. આગળ શું થશે, પાર્ટી હશે કે નહિ, કેક કપાશે તો સૌ વડીલોની હાજરીમાં આ ટીનએજરો કેવો ભાવ એકબીજા પ્રત્યે દાખવશે. ઘણું બધું અને ઘણી ઇન્તેજારી, કેમ ખરુંને ! તો ચાલો વાતને આગળ ... ??????????????નીલગગનની સ્વપ્ન પરી ...Read More

4

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 4

મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 03 માં જોયું કે હર્ષ અને પરિતાની જોડી દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ હરિતાના જન્મદિનની ઉજવણી થઈ આ ઉજવણીમાં આધુનિક વિચારધારા ઘરાવતા હર્ષ અને હરિતાનાં માતા-પિતા પણ હાજર રહ્યા તો બીજી તરફ પરિતાની બીમાર માસીને તત્કાળ જીવનધારા હૉસ્પિટલમાં દાખલ હોવાથી પરિતાનાંમાતા-પિતા હાજર ન રહી શક્યાં. આ ઉજવણીમાંપરિતા મનથી હાજર ન રહી શકે તેની નોંધ હર્ષનાદિલે નોધાઈ. બીજા દિવસે શું થશે, પરિતાની માસીને શું થયું હશે ? આગળ શું થશે ? આપ સૌને ઇન્તેજારી છે. મને પણ આપને મળવાની આતુરતા છે. તો હવે આગળ વધીએ ... સોપાન 04 તરફ. ??????????નીલગગનની સ્વપ્નપરી ...Read More

5

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 05

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05. ??????????????મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' સોપાન... 04 માં આપણે જોયું કે ૫રિતાની માસીનું દેહાવસાન થઈ ગયું. સૌ ગમગીન બન્યા. પરિતાને આઘાત વધુ લાગ્યો. અંતિમવિધિ વિધિવત પૂરી થઈ. પ્રથમ સત્રાંત કસોટી પણ આવી અને કાર્યક્રમ પણ આવી ગયો. સૌ પરીક્ષામાં તૈયારીમાં લાગી ગયા. પરીક્ષા પૂરી થતાં જ નવરાત્રી 04 ઑકટોબર અને મંગળવારથી શરૂ થશે.જોઈએ શું થાય છે ! તો આપણે આગળ વધીએ સોપાન 05 પર. ??????????????નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05 પરીક્ષાઓ પૂરી થતાં જ સૌએ હાશકારો લીધો. આજે તો શાળામાં રજા રાખવામાં આવેલી હતી ...Read More

6

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 06

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 06. મિત્રો, આજની સપ્તરંગી સવાર ... આજે નવરાત્રીનો પ્રથમ દિવસ. આપ સૌને ઇન્તજાર રહે તેવું સોહામણું પર્વ. સોપાન 05માં આપણે જોયું કે શાળાઓની પરીક્ષા પૂરી થઈ. આપણે બધા જ જાણીએ છીએ કે કિશોર - યુવાન હૈયા બે મહિનાથી આની તૈયારીઓ શરૂ કરે છે. "પાટીદાર રમઝટ"ના પાસ પણ આવી ગયા છે. ભવ્ય સમારોહની શરૂઆત ઉદધાટનથી શરૂ થાય પછી રમઝટ રમવા સૌ આતુર છે. આપ સૌ પણ આ ભવ્ય રમઝટને માણવા આતુર છો. ઉતાવળા ના કરશો, રાત્રે રમઝટ પહેલાં આજના દિવસના આ ત્રણેયના મનોભાવ નિરખી રમઝટમાં મળીએ. તો હવે આજના આ સોપાન તરફ આગળ વધીએ ...Read More

7

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 07.

મિત્રો, સોપાન 06માં ડ્રેસની ખરીદી થઈ ગઈ. સમયથતાં બધા 'પાટીદાર રમઝરમાં' આવ્યા છે. હજુ કોઈશરૂઆત નથી થઈ. મોડું થઈ છે. બધા જ લોકોકાગડોળે આતુરતાથી રાહ જુએ છે. હવે આગળ વધીએ. ????????????નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 07. માઈક પર જાહેરાત થાય છે કે ગરબા રમઝટના ઉદધાટન સમારોહના પ્રમુખશ્રી એવા સુરત શહેરનામેયરશ્રી નવનીતરાય દેસાઈ રંગમંચ પર પધારી રહ્યા છે, તેમની સાથે સુરત શહેરના કમિશ્નર તથા પોલીસકમિશ્નર પણ મુખ્ય મહેમાન તરીકે હાજર છે. મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાય છે. આ પછી મેયરશ્રી તથા બંને કમિશ્નરને હસ્તે માતાજીનીસમક્ષ દીપપ્રાગટ્ય કરાવી સૌ મહેમાનોના હસ્તે આરતી કરવામાં આવે છે. ગાયકવૃંદ સંગીત સાથે ...Read More

8

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08.

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08. મિત્રો, સોપાન 07 માં આપણે જોયું કે નવરાત્રીના પ્રથમ રમઝટની શરૂઆત થોડી ધીમી પણ સારી રહી. પરિતાના સાથમાં હર્ષ મન મૂકીને રમઝટ રમ્યો. પરિતા પણ માત્ર હર્ષના સાથની અપેક્ષાએ જ રમઝટ દિલ દઈને રમી. પરંતુ એની વિપરીત અસર હરિતાના મનોભાવમાં જોવા મળી. હરિતાને સતત ડર રહે છે કે હર્ષ પરિતા તરફ ઢળી નહીં જાય ને ! હર્ષ તો હરિતાના મનનો મીત છે જેની હર્ષને પણ જાણ નથી. હરિતા આ વાતને પકડીને, તેની મમ્મીને ખોટું બોલીને રમઝટ મેદાનમાં હર્ષ સાથે રોકાય ગઈ. બધા ગયા પછી હરિતા હર્ષને આઈસ્ક્રીમ પાર્લરમાં લઈને ગઈ, જ્યાં હરિતાએ હર્ષને ...Read More

9

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09. મિત્રો, ગયા સોપાન માં આપણે નવરાત્રીનો બીજો દિવસ તો પણ બન્યું એવું કે ચાલુ રમઝટમાં પરિતાએ હરિતાના કાનમાં કંઈક કહ્યું. બંને રમઝટમાંથી બહાર નીકળી ખુરશીમાં જોઈને બેસી ગયા. આ જોઈ હર્ષ પણ બહાર આવ્યો. પછી તો હર્ષ પાસેથી સ્કૂટીની ચાવી લઈ હરિતા પરિતાને તેને ઘેર છોડી પાંચ મિનિટમાં પાછી પણ આવી ગઈ. ત્રણ દિવસ પરિતા આવવાની ન હોવાથી તેઓએ કાલે અલંકાર થિયેટરમાં રાત્રે 9 થી 12 પિક્ચર જોવાનોપ્રોગ્રામ પણ બનાવી દીધો. માતાજીનું ત્રીજું નોરતાની રમઝટ કેવી હશે એ તો માતાજી જાણે. પરંતું એટલું તો નક્કી જ છે કે પાર્વતીજી શિવજી પર ફીદા છે. ...Read More

10

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 10

મિત્રો, સોપાન 09માં આપણે જોયું કે હર્ષનાં મમ્મી ચેતનાબહેન નડીઆદ ગયેલાં છે. આજે તેના પિતા હરેશભાઈ પણ ચેતનાબહેનને લેવા જશે. હર્ષ બે દિવસ ઘરમાં એકલો. આ એકલપણું તેની પ્રિય સખી હરિતા દૂર કરે છે. રાત્રે બંને રમઝટને બદલે અલંકાર સિનેમા ઘર જઈ 'પ્યારકા આશિયાના' પણ જોઈ લીધું. પિક્ચર જોઈને આવ્યા. હર્ષના ફ્લેટમાં જ હરિતાએ હર્ષના પ્યારનુ સુખી સાનિધ્ય પણ માણી લીધું. ત્યાર બાદ બંનેએ ચાની બંનેએ લિજ્જત પણ માણી. કોઈ અગમ્ય સંદર્ભ ધ્યાનમાં લઈ સવારે સ્કૂલે નહીં જવાનો સંયુક્ત નિર્ણય પણ લીધો. તો ચાલો હવે આજના નવા દિવસની તે બંને પંખીડાંની પીડાની સહજતાને માણીએ. ??????????????? નીલગગનની સ્વપ્નપરી ... 10. ...Read More

11

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 11

મિત્રો, આગળના સોપાનમાં આપણે જોયું હતું કે હર્ષ પોતાની કારકિર્દી પરત્વે ગંભીર બની ગયો છે. તે હવે હરિતાને પોતાની રૂપમાં નિહાળતો થયો છે. તે હરિતાની કારકિર્દી પરત્વે પણ ઘણો ગંભીર છે. તે પોતે માને છે કે પ્યાર તો જીવનની સરગમ છે. એને તો પછી પણ માણી શકાય પણ એકમેકના સહારે આ કારકિર્દી ઘડાય તો પ્રેમની ગાંઠ વધારે મજબૂત બને.પ્રેમમાં એકબીજાનું સાનિધ્ય અને સમજણભર્યું સમર્પણ હોય તો પહાડ જેવી મુસીબત પણ પળમાં ઝૂકી જાય. હરિતા પણ આ બાબતે તેના ચંચળ સ્વભાવને કારણે થોડી ડરે છે. તેને હર્ષની વાતો અને કાર્યશૈલીમાં પૂર્ણ વિશ્વાસ છે. તે જે ધારે છે તે કરવા માટે ...Read More

12

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 12

ગયા સોપાનમાં આપણે જોયું કે હર્ષે હરિતા સાથે 'प्यार का आशियाना' ચલચિત્ર જોયા પછી તેનામાં એક નવી લાગણીનો જન્મ તે પોતાની કારકિર્દી પ્રત્યે સભાન બન્યો. તે પોતે સભાન બન્યો પણ સાથે તની બાળમિત્ર સમી રાધારાણીને પણ તે તેની સાથે દોરી રહ્યો છે. રાધારાણી સંગ મીરાંને પણ કંઈ સમજાતું ન હોવા છતાં તેમની વાતોમાં દોરવણીથી S.S.C.E માં A ગ્રેડ લાવવા કબૂલ થાય છે. આમ ત્રણેયની ગાડી હવે કારકિર્દીના પાટે સરકવા તૈયાર છે. બંને છોકરીઓ હવે હર્ષની સલાહ અનુસાર જ તેમનું જીવનઘડતર કરશે એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. તો ચાલો હવે આગળ વધીએ સોપાન 12 પર. ...Read More

13

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13.

મિત્રો, ગયા સોપાન ...12માં આપણે જોયું કે હરિતા એકાએક બેભાન થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરના તત્કાળ મુજબ લોહીમાં હિમોગ્લોબિનની અછત વરતાઈ. આ સાથે ડોક્ટરે બ્રેઈન ટ્યુમરની દહેશત વ્યક્ત કરી. ડોકટરનો પરિચય અને દોસ્તી હરેશભાઈ માટે કામ કરશે જ. હરિતા તો દશ દિવસ સુધી હોસ્પિટલમાં. હર્ષને હરિતાની સેવામાં મૂકી કલાક પછી આવવાનું કહી હરિતાનામમ્મી-પપ્પાને લઈને ઘેર ગયા. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં હરિતાને હર્ષ એકલા જ છે. હવે સમય છે ... ઈન્તજાર સોપાન 13. ?????????? નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં બિછને હરિતા છે તો સેવામાં તેનો મનનો મીત હર્ષ હાજર છે. તે તેની પાસે ...Read More

14

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 14.

નીલગગનની સ્વપ્નપરી ...!! સોપાન 14. મિત્રો, સોપાન 13માં આપણે જોયું કે પરિતા તેના પરિવાર સહ હરિતાને મળવા હોસ્પિટલમાં આવી. બહેનો એકબીજાને ગળે લગાડી રડી. વાતો કરતા હતાં ત્યાં હરિતાને ચા પીવાનું મન થયું. હર્ષ અને પરિતા બંને કેન્ટિનમાં ગયા. બંનેનું રમઝટને માણવાનું આયોજન. પરિતાએ ઘેર જતા સુધી હર્ષનો સહવાસ ન છોડ્યો. પરિતાએ નવરાત્રી માણી અને પોતાને મનથી ધારેલી લવરાત્રી સફળ બનાવવાનો પણ છેલ્લો દિવસ પણ માણ્યો જે તેના જીવનની વસંતના આગમનનો પ્રથમ દિવસ બની ગયો. કાલે મળવાના વચન સાથે ! હવે આજે તો દશેરા ... માણો જલેબી ને ફાફડા સાથે સોપાન ... 14માં. ?????????????????? ...Read More

15

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 15

મિત્રો, સોપાન 14માં આપણે જોયું કે હરિતાની જેમ પરિતા પણ માનસિક રીતે હર્ષના નેજા હેઠળ આવી ગઈ. પરિતાને તેનો કરાવવાનું શરુ પણ થઈ ગયું. હરિતાને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ. તે હવે ઘેર આવી ગઈ છે. આજે શરદ પૂર્ણિમા છે અને પંદર દિવસ પછી આવશે દિવાળી. બેસતા વર્ષે આ ત્રણે પરિવાર જો કોઈ વિઘ્ન ન આવે તો યાત્રા-પ્રવાસ શરૂ કરશે. તો ચાલો આપણે જોડાઈ જઈએ આ નિર્મળ, દૂરંદેશી દ્રષ્ટિ ધરાવનાર ત્રિપુટી સાથે ... સોપાન 15ની પાંખે.??????????????????? નીલગગનની સ્વપ્નપરી ...!! ...Read More

16

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 16.

મિત્રો, આગળ જોયું કે દિવાળીના તહેવારોનો મજા સૌ માણી રહ્યા હતા, પ્રવાસની ગોઠવણ ચાલી રહી હતી ત્યાં ચેતનાબહેનના મોટાભાઈ તથા ભાભી સ્મૃતિબહેનને વડોદરાથી આવતાં આણંદ નજીક વઘાસી ગામ પાસે અકસ્માત નડ્યો. સમાચાર મળતાં જ હરસુખભાઈ, હરિતા અને પરિતા સિવાય બધા આણંદ જવા નીકળી ગયા. હવે આગળ સોપાન ... 16 પર. ??????????????????? નીલગગનની સ્વપ્નપરી ... !! સોપાન 16. હરેશભાઈ અને રવિન્દ્રભાઈ લગભગ રાતના 08:00 વાગ્યાની આસપાસ કરમસદ પહોંચી ગયા. સુરેશભાઈ ...Read More

17

નીલગગનની સ્વપ્નપરી ... - 17

નીલગગનની સ્વપ્નપરી ...17.મિત્રો, આગળ જોયું કે ચેતનાબહેનના ભાઈ-ભાભીને અકસ્માત નડ્યો, તેમની સેવામાં ચેતનાબહેન સાથે સરસ્વતીબહેન દશ દિવસ કરમસદ રોકાયાં. અને પરિતા બંને હર્ષમય બની હર્ષને પોતાનામાં તન્મય કરવા પ્રયત્નશીલ છે. હર્ષ પોતાના જીવનધ્યેયને જ મહત્ત્વ આપતો રહે છે. તે બંનેને પોતાની રીતે ખુશ રાખી ધ્યેય તરફ જ વાળવા પ્રયત્ન કરે છે. હવે આ બંને ગૃહિણી જીવનની ગુલામીને બદલે સ્વમાનભરી ગુલાબી જિંદગી તરફ આગળ વધી રહી હોય તેવો ભાસ હર્ષના પ્રત્યેક કારકિર્દી નિર્ણયને દિલથી સ્વીકારકરી પરીક્ષાની તૈયારી શરૂ થઈ તે પરથી લાગે છે. હવે આગળ સોપાન ... 17 પર.*************************************************** ...Read More

18

નીલગગનની સ્વપ્નપરી ... - 18

મિત્રો, સોપાન 17માં જોઈ ગયા કે ઉત્તરાયણ આ ત્રિપુટી માટે સામાન્ય રહી. દરેકને પરીક્ષાનું ટેન્સન હતું. પરીક્ષા પૂરી થઈ પરિણામ પણ આવી ગયું. પરિતા ધોરણ 10 ની પ્રિલિમ પરીક્ષામાં તેની શાળાના બધા જ વર્ગોમાં 92.87% સાથે પ્રથમ સ્થાને આવી. હવે પરિતા સહિત બધાનું ધ્યાન પરિતાની 09 માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષા પર કેન્દ્રિત હતું. હવે આગળના સોપાન 18 પર. *************************************************** નીલગગનની સ્વપ્નપરી ...!! સોપાન 18. પરિતાની શાળામાં લેવામાં આવેલી ...Read More

19

નીલગગનની સ્વપ્નપરી ... - 19

નીલગગનની સ્વપ્નપરી ...!!સોપાન 19.મિત્રો, સોપાન 18માં જોયું કે પરિતા ખૂબ ઝડપથી પોતાના ધ્યેય તરફ આગળ વધી રહી છે. કદાચ એસ. સી. બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચે તો એક વાત સ્પષ્ટ છે આ ત્રિપુટી કંઈ પણ નવી દિશાનું નિર્માણ કરી સમાજને યોગ્ય માર્ગે લઈ જવા પ્રયત્ન આદરશે. હર્ષ અને હરિતાનો ધ્યેયમાર્ગ ગોઠવાઈ ગયો પરિતાનો ધ્યેયપથ પરિણામ બાદ જ નક્કી થશે. જો કે હર્ષનો ઈશારો સાયન્સ તરફ છે અને પરિતા એ માટે capable પણ છે. તો હવે રાહ કોની જોવાની. આગળ વધીએ ભાગ ... 19 પર.******************************** ...Read More