લવ બાયચાન્સ

(413)
  • 77.7k
  • 15
  • 31.9k

છેલ્લા થોડા દિવસથી ઝંખનાના ફેસબુક મેસેેેન્જરમા આ પ્રકારના મેસેજ આવતા હતા. પહેલા તો એણે બહુ ધ્યાન ના આપ્યુ પણ બીજા તરફથી આવતા મેસેજથી કંટાળી એણે મેસેજ કરનારને થોડા કડક શબ્દોમા ફરીથી મેસેજ ના કરવા માટે કહ્યુ. પણ સામેથી ફરીથી એ જ વ્યકિતનો મેસેજ આવ્યો.

New Episodes : : Every Wednesday

1

લવ બાયચાન્સ - 1

કેમ છો દોસ્તો, આશા છે આપ સૌ મજામા જ હશો. ઘણા સમયથી કંઈ લખ્યુ નથી. સાચુ કહુ તો મુડ નોહતુ બનતુ કંઈ પણ લખવાનુ. પણ આપ સૌની યાદ આવતા વિચાર્યુ ચાલો તમારી સાથે ફરીથી મુલાકાત કરી લઈએ. અને એના માટે વાર્તા થી મોટુ સ્થળ બીજુ શુ હોય. ? માટે આજે હુ આપ સૌની સમક્ષ એક વાર્તા લઈ ને આવી છું. જે તદ્દન કાલ્પનિક છે. જેનુ મારા જીવન સાથે કંઈ પણ લાગતુ વળગતુ નથી. હા કદાચ સ્ટોરીનો કન્સેપ્ટ તમને જાણીતો લાગે. પણ આજકાલ ઓનલાઈન મિત્રતા અને પ્રેમ ઘણો જોવા મળે છે. તો એ જ બેઝ પર મારી કલ્પનાઓના ઘોડાને અહી ...Read More

2

લવ બાયચાન્સ - 2

( મિત્રો આપણે આગળના ભાગમા જાણ્યુ કે ઝંખના પર એક અજાણ્યા વ્યકિતના વારંવાર મેસેજ આવે છે. ઝંખના દ્વારા ના છતા પણ એ વ્યકિત મેસેજ કરવાનુ છોડતો નથી. અને એની બધી માહિતી પણ ઝંખનાને આપે છે. ઝંખનાને પણ એની પર વિશ્વાસ આવતા એ એની સાથે થોડી ઘણી વાતચીત કરી લે છે. પણ હજી એવી દોસ્તી બંને વચ્ચે નથી થઈ. હવે જાણીશુ આગળ શુ થાય છે. ) રોજની જેમ આજે પણ ઝંખના એના ઓફિસે જવા નીકળી. રસ્તામા સિગ્નલ પાસે કન્સ્ટ્રક્શન નુ કામ ચાલતુ હતુ ત્યા થોડા મજૂરો કામ કરતા હતા. સિગ્નલ ઓફ થતા ઝંખનાનુ ધ્યાન એ તરફ જાય છે. જ્યા એક ...Read More

3

લવ બાયચાન્સ - 3

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખનાની ઓનલાઈન દોસ્તી સારી રીતે આગળ વધી રહી છે. ઝંખના જીવનની મહત્ત્વ ની બાબતો અરમાન સાથે શેર કરે છે. અને બંનેના વિચારો પણ કેટલીક બાબતમાં એક સરખા હોય છે. હવે આગળ જાણીશુ શું થાય છે.) અરમાન સાથે પોતાની જીંદગીની સૌથી કડવી યાદોને શેર કર્યા પછી ઝંખના એનામાં એક નવી ઊર્જા મેહસુસ કરે છે. એ અરમાન સાથે વધુ સહજતાથી વાતો કરવા લાગે છે. અરમાન પણ હવે એની સાથે હસી મજાક કરે છે. બંને પોત પોતાની મર્યાદામા રહીને એમની દોસ્તી ને આગળ વધારે છે. એક દિવસ ઝંખનાના બોસ એને એમની કેબિનમાં બોલાવે ...Read More

4

લવ બાયચાન્સ - 4

( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખનાને પ્રોજેક્ટ માટે મુંબઈ જવાનુ થાય છે. જ્યા તે અરમાનને મળે છે. સાથે એની દોસ્તી ઘણી સારી બની રહી હોય છે. એ એની સાથે મુંબઈની કેટલીક જગ્યાઓ પર ફરે છે અને ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશુ આગળ શુ થાય છે. ) મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઝંખના ખૂબ ખુુુુશ રહે છે. એનો જિંદગી તરફનો અભિગમ બદલાઈ રહ્યો હોય છે. એ જિંદગી ને માણતા શીખી રહી હોય છે. પણ કહેવાય છે ને કે તકદીર કયા સ્વરૂપે આપણી સાથે તકરાય છે. એ આપણને ખબર નથી હોતી. ઝંખના સાથે પણ કંઈક એવુ જ થાય ...Read More

5

લવ બાયચાન્સ - 5

( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખના મુંબઈથી આવ્યા પછી ખુશ હોય છે. પણ એની ફોઈના આવવાથી એની ફરીથી એક વળાંક પર આવીને ઊભી રહે છે. ફોઈ એને મેરેજ ના કરવા માટે અને એ પણ એના પપ્પા જેમ જ સંબંધો નિભાવવામાં નિષ્ફળ જશે એમ મહેણા મારે છે. ફોઈના કડવા વેણ સાંભળી એ એક બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. જેને અરમાન પણ સમર્થન આપે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) બીજે દિવસે ઝંખનાનુ મિશન અનાથાશ્રમ ચાલુ થઈ ગયુ. સવારમા વહેલા ઊઠી રોજ ઓફિસ પહેલા એક અનાથાશ્રમની મુલાકાત લેવાનું એ નક્કી કરે છે. આજે પણ એ જલ્દી ...Read More

6

લવ બાયચાન્સ - 6

(મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખનાના ઘણા પ્રયત્ન કરવા છતાં પણ બાળક દત્તક લેવાનો કોઈ મેળ નથી પડતો. થોડી નાસીપાસ થઈ જાય છે. એની મમ્મી એને સમજાવે છે. અને અરમાન એને એના વિચારો અને સચ્ચાઈથી અવગત કરાવે છે. જેથી ઝંખનાને પણ એના આ ઉતાવળીયાં નિર્ણયનો એહસાસ થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. )અરમાનના અને લતાબેનના સમજાવવાથી ઝંખનાએ બાળક દત્તક લેવાનો વિચાર તો માંડી વાળ્યો. પણ ફોઈ દ્વારા કહેવામાં આવેલી વાતો ના પડઘા એના કાનોમાં સંભળાયા કરતા હોય છે. ક્યારેક એ વિચારે છે કે શું હું સાચે મારા પપ્પા જેવી છું ? શું હું પણ બાળકને લાડ ...Read More

7

લવ બાયચાન્સ - 7

મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના બાળકને એડોપ્ટ કરવાનો વિચાર છોડી દે છે. પણ એ થોડા દિવસથી એની અલગ અલગ રીતે મા અને બાળકના અતૂટ પ્રેમની લાગણીઓ જોવા મળે છે. અને એના મનમાં માં બનવાની ઈચ્છા જાગૃત થાય છે. એવુ નથી કે ઝંખનાને અચાનક આવી ઈચ્છા થાય છે. માતૃત્વ એ દરેક સ્ત્રીમાં બાળપણથી જોવા મળે છે. દરેક સ્ત્રીમાં એક માતા છૂપાયેલી હોય છે. બાળપણમાં જ્યારે એ એની ઢીંગલીને એના બાળકની જેમ રમાડે છે. ત્યારથી જ એનામાં માતૃત્વના બીજ રોપાય ગયા હોય છે. પછી સમજદારી આવતા જે એ એના નાના ભાઈ બહેનની કાળજી લે છે. એને જે રીતે સંભાળે ...Read More

8

લવ બાયચાન્સ - 8

( મિત્રો આપણે આગળ જોયુ કે, ઝંખના IVF સારવારથી બાળક મેળવવાના એના નિર્ણય પર મક્કમ છે. અરમાન આ વિષયને માટે એટલો સક્ષમ નથી હોતો એટલે એ કંઈ વધારે સલાહ નથી આપતો. પણ ઝંખનાને મદદ કરવા માટે તૈયાર થાય છે. અને એના માટે જ એને મુંબઈ આવીને IVF સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કન્સલ્ટ કરવાનું કહે છે. ઝંખનાને પણ એ જ યોગ્ય લાગે છે. અને એ એની મમ્મીની પરવાનગી લઈને ઓફિસમાંથી લીવ લઈને બોમ્બે જવા નિકળે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આદિત્ય અને ઝંખનાએ શનિવારે મુંબઈ આવવાનુ અને સાંજે હોસ્પિટલ જઈ આવવુ અને રવિવારે આખો દિવસ ફરીને સોમવારે પાછું સુુુુરત રિટર્ન થવુ ...Read More

9

લવ બાયચાન્સ - 9

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે ઝંખના મુંબઈ જાય છે. અને ડોક્ટરને મળે છે. પણ ત્યાં પણ તેને જ મળે છે. પણ એ બિલકુલ પણ નિરાશ થતી નથી. એ હવે બધુ ભગવાન પર છોડી દે છે. અરમાન પણ એના દરેક નિર્ણયમાં એનો સાથ આપે છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) સવારે ઝંખના વહેલી ઊઠી જાય છે. અને બહાર આવે છે તો જુએ છે કે અરમાનનો એક પગ અને એક હાથ નીચે લટકતો હોય છે. અને એ ઘસઘસાટ ઊંઘતો હોય છે. એને જોઈને ઝંખના હસવા લાગે છે. અને બેડરૂમમાંથી મોબાઈલ લઈને એનો ફોટો પાડે છે. પછી એના ...Read More

10

લવ બાયચાન્સ - 10

કેમ છો દોસ્તો,, સૌથી પહેલા તો વાર્તા અધૂરી મૂકવા માટે હું દિલથી માફી માંગુ છુ.? હું કંઈ બહાના નહી સાચુ કહુ તો એવા કોઈ સંજોગો જ નોહતા કે લખવાનુ અધૂરુ મૂકવુ પડે. પણ જે લોકો મને પેહલેથી ઓળખે છે એમને ખબર જ હશે મારા વિશે. પણ મારો આ બિહેવિયર બિલકુલ પણ સ્વીકાર્ય નથી. હું પોતે પણ એ અયોગ્ય જ ગણુ છું. પણ હવેથી આવી ભૂલ ફરીથી ના થાય એની હું ચોક્કસ તકેદારી રાખીશ. તો ફરીથી જોડાઈએ ઝંખના અને અરમાનના ઓનલાઈન થી ઓફલાઈન પ્રેમ સફરમાં. હા અહી પણ પ્રેમકથા જ છે. હુ હોવ અને પ્રેમકથા ના હોય એવુ તો બને ...Read More

11

લવ બાયચાન્સ - 11

( અરમાન ઝંખનાને એક surprise આપે છે. એ ઝંખનાને એક children home માં લઈ જાય છે. ઝંખના એના આ ને જોઈને ખૂબ ખુશ થાય છે. તેઓ ત્યાના બાળકો સાથે ખૂબ સારો સમય પસાર કરે છે. અને પછી ત્યાંથી વિદા લે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) ઝંખના : તો હવે ઘરે જઈશું ? અરમાન : અરે હજી ક્યાં ઘરે !! હજી તો બીજી surprise બાકી છે. ઝંખના : શું !!! હજી એક surprise..? અરમાન : હા હવે તુ સવાલ ના કર બસ જોતી રહે.. ઝંખના કંઈ જ બોલતી નથી. એ બસ surprise વિશે જ વિચાર્યા કરે છે. ...Read More

12

લવ બાયચાન્સ - 12

( દોસ્તો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખનાને surprise માં એક children home લઈ જાય છે. અને પછી બીચ પર પણ લઈ જાય છે. બંને ત્યાં ખૂબ એન્જોય કરે છે. ત્યાં જ અરમાનને ઝંખના પ્રત્યેની પોતાની ફીલીંગનો એહસાસ થાય છે. પણ એ ઝંખનાના ઈન્કાર કરવાના ડરને કારણે એ સારી દોસ્ત પણ ગુમાવશે એ વિચારીને ઝંખનાને પોતાના દીલની વાત નહી કહેવાનુ નક્કી કરે છે. પણ ઘરે વરસાદી રોમેન્ટિક મોસમમાં એ પોતાની લાગણી પર કાબૂ નથી રાખી શકતો અને ઝંખનાને કીસ કરી લે છે. પણ પછી કંઈક એવુ થાય છે જેનાથી બંને દૂર થઈ જાય છે. હવે આગળ જાણીશુ શું ...Read More

13

લવ બાયચાન્સ - 13

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખના પોતાનામાં ઉદ્ભવેલા આવેગોને વશ થઈ એક બીજા સાથે ફિઝિકલ બાંધી લે છે. ઝંખના આ ઘટનાથી એકદમ દુઃખી થઈ જાય છે. અને અરમાન સાથેના બધા રિલેશન તોડી નાંખે છે. અરમાન તો એને પ્રેમ કરતો હોય છે એ પણ ઝંખનાના આમ કંઈ પણ કહેવા વગર ચાલ્યા જવાથી દુઃખી થાય છે. એ ઝંખનાને શોધવાની ઘણી કોશિશ કરે છે. અને એ એને મળી પણ જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) એક અઠવાડિયા પછી.. સાંજે ઝંખના ઓફિસમાથી બહાર આવતી હોય છે. ત્યા એને એક અવાજ સંભળાય છે. " તો finally તુ ...Read More

14

લવ બાયચાન્સ - 14

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન આખરે ઝંખનાને શોધી લે છે. બંને જણા પોતાના મનની વાત એકબીજાને છે. અરમાન એ જાણી ખૂબ relief અનુભવે છે કે ઝંખના એને નફરત નથી કરતી અને એનાથી નારાજ પણ નથી. એ એના પ્રેમનો એકરાર પણ કરે છે. પણ ઝંખના એના પ્રત્યે એવુ કંઈ મેહસુસ નથી કરતી. અને હવે એ દોસ્તી પણ રાખવા નથી માંગતી. અરમાન પણ એની ઈચ્છાને માન આપે છે. અને હવે એને હેરાન નઈ કરશે એવુ પ્રોમિસ આપે છે. ઝંખના એને બાય કહીને ફટાફટ ત્યાંથી ચાલી જાય છે. ત્યારે એના પર્સમાંથી એક કવર નીચે પડે છે જે વાંચી અરમાન ...Read More

15

લવ બાયચાન્સ - 15

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાનને ઝંખના pregnant હોવાનુ ખબર પડે છે. એ ઝંખના સાથે વાત કરવા એની ઑફિસ જાય છે. ત્યા એમના વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. અરમાન એના પ્રેમ અને બાળકનો વાસ્તો આપી એને મેરેજ માટે કહે છે. અરમાનના ખૂબ સમજાવવાથી ઝંખના એ વિશે વિચારવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. ) ઑફિસમાં આખો દિવસ ઝંખના અરમાનની વાતો વિશે વિચારે છે. એને સમજ નથી પડતી કે શુ નિર્ણય લે. પછી એ નક્કી કરે છે કે એની મમ્મી સાથે વાત કરી કોઈ પણ disision લેશે. સાંજે ઝંખના એના ઘરે જાય છે. એની મમ્મી ...Read More

16

લવ બાયચાન્સ - 16

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખના સાથે મેરેજ કરવા માંગે છે. ઝંખના એની પ્રેગ્નન્સી અને અરમાન એની મમ્મીને કહે છે. એની મમ્મી એને અરમાન સાથે મેરેજ કરવા સમજાવે છે. મમ્મીના સમજાવવાથી અને બાળકના ભવિષ્ય માટે થઈને ઝંખના અરમાન સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. પણ એ પહેલા અરમાન સાથે થોડી વાતચીત કરીને બધુ ક્લીયર કરવા માંગે છે. અને એના માટે એ અરમાનને કૉફીશૉપ પર મળવાનુ કહે છે. હવે આગળ જોઈશું શું થાય છે. ) સવારે લગભગ છ વાગ્યાની આસપાસ ઝંખનાના મોબાઈલમાં મેસેજ નોટિફિકેશન આવે છે. આ સવાર સવારમાં કોણ નવરુ પડી ગયુ એમ વિચારતા એ મોબાઈલ ...Read More

17

લવ બાયચાન્સ - 17

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના અને અરમાન કેફેમાં મળે છે. ત્યા ઝંખના અરમાનને જણાવે છે કે તેની સાથે મેરેજ કરવા માટે રેડી છે. જે જાણી અરમાન ખૂબ ખુશ થાય છે. ઝંખના એને જણાવે છે કે એની મમ્મી અરમાનને મળવા માંગે છે. એટલે આજે એણે ઝંખનાના ઘરે ડીનર પર જવાનુ હોય છે. અરમાન પણ સાંજે મળવાનુ કહે છે. હવે આગળ જોઈશુ શું થાય છે. ) સાંજે ઝંખના ઘરે પહોંચીને ફ્રેશ થઈને કિચનમાં એની મમ્મી પાસે જાય છે. લતાબેન ડીનર માટેની તૈયારી કરતા હોય છે. ઝંખના : મમ્મી પ્લીઝ એક મસ્ત મજાની કૉફી બનાવી આપ ને.. લતાબેન : ...Read More

18

લવ બાયચાન્સ - 18

( નમસ્કાર મિત્રો માફ કરશો વ્યવસાયિક કારણોસર આગળનો ભાગ લખી શકી ન હતી. એ બદલ દિલગીર છું. મિત્રો મે વાર્તામાં ટ્વીસ્ટ લાવવા માટે પૂછેલું. અને એ જાણીને ખુશી થઈ કે આપ સૌ પણ એ માટે ઉત્સુક છો. ઘણા બધા મિત્રો અરમાન અને ઝંખનાને જુદા કરવાની ના કહે છે. પરંતુ મિત્રો જુદાઈ વગર મિલનની મજા ના આવે. અને કસોટીઓના એરણ પર મૂકાયેલ સંબંધ જ્યારે પાર પડે ત્યારે એ સંબંધ વધુ મજબૂત અને સફળ બને છે. મે કંઈક તો વિચાર્યુ છે. એના માટે થોડીવાર વાર છે. ત્યા સુધી આપણે અરમાન અને ઝંખનાના મેરેજ માણીશું. આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાન ઝંખનાની મમ્મીને ...Read More

19

લવ બાયચાન્સ - 19

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન એના મમ્મી - પપ્પાને ઝંખના વિશે જણાવે છે. અરમાન મેરેજ કરવા થઈ ગયો એ જાણીને કવિતાબેન ખૂબ જ ખુશ થાય છે. વિજયભાઈ પણ ઝંખનાના મમ્મી સાથે મળવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. ) આજે અરમાનના મમ્મી - પપ્પા આવવાથી લતાબેન ખૂબ જ ઉત્સાહિત હોય છે સાથે સાથે થોડા ટેન્શનમાં પણ હોય છે. ઝંખના : અરે મમ્મી તુ ટેન્શન કેમ લે છે. અરમાને વાત તો કરી છે. અને એને વિશ્વાસ છે કે એના મમ્મી પપ્પા માની જશે. લતાબેન : અરે દિકરા ટેન્શન તો થાય જ ને મેરેજ વખતે ...Read More