કાવ્ય સંગ્રહ

(27)
  • 28.2k
  • 2
  • 9.9k

" મારી મા " સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો મારી "મા" એ સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે.... ન હતી ખબર આટલી સુંદર હશે "મા"....!! ગાલ પર જ્યારે પપ્પી દેતી મીઠી લાગતી મને મારી "મા" કડવી થઇને શિક્ષણ આપે આખા જગનું મારી "મા" શોધું જ્યારે ભૂતકાળમાં તેને હું, કહેતી તારી ભીતર તારા શિક્ષણમાં છું હું.... આજે સમજાયું સો શિક્ષક બરાબર એક છે "મા" ઘડતી હું મારા દિકરાઓને ત્યાં... પોતે છણકો કરી લેતી બચાવી પારકાથી લેતી તે... આજે સમજાયું "મા" કેમ ગુસ્સો કરી લેતી...?? ફીકા લાગે બધા ભોજન યાદ આવે જ્યારે ફૂંક મારી ખવડાવતી કોળિયો મારી "મા" સુખ,શાંતિ અને પ્રેમ બધું

Full Novel

1

કાવ્ય સંગ્રહ - 1

" મારી મા " સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો મારી "મા" એ સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે.... ન ખબર આટલી સુંદર હશે "મા"....!! ગાલ પર જ્યારે પપ્પી દેતી મીઠી લાગતી મને મારી "મા" કડવી થઇને શિક્ષણ આપે આખા જગનું મારી "મા" શોધું જ્યારે ભૂતકાળમાં તેને હું, કહેતી તારી ભીતર તારા શિક્ષણમાં છું હું.... આજે સમજાયું સો શિક્ષક બરાબર એક છે "મા" ઘડતી હું મારા દિકરાઓને ત્યાં... પોતે છણકો કરી લેતી બચાવી પારકાથી લેતી તે... આજે સમજાયું "મા" કેમ ગુસ્સો કરી લેતી...?? ફીકા લાગે બધા ભોજન યાદ આવે જ્યારે ફૂંક મારી ખવડાવતી કોળિયો મારી "મા" સુખ,શાંતિ અને પ્રેમ બધું ...Read More

2

કાવ્ય સંગ્રહ - 2

" વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન " નાનકડો હું બાળ તમારો " ખુલ્લા આકાશમાં ઉડવા દો મને મસ્ત બનીને જીવવા દો મને ભણતરનો બોજ ખૂબ ઉપાડ્યો એમાંથી બાદ થવા દો મને સ્કૂલ અને હોમવર્ક છોડી મિત્રો સાથે રમવા દો મને ન જોઈએ મોબાઇલની ગેમ કે ટીવી નું કાર્ટુન ...Read More

3

કાવ્ય સંગ્રહ - 3

" બાકી બધું છે...! " પહેલા ઓટલે બેસી વાતો કરતાં... હવે પબ્જી રમાય છે. બાકી બધું ઠીક છે...! પહેલા આરતી કરી વાળું કરતાં.. હવે રાત આખી મોબાઇલમાં જાય છે બાકી બધું ઠીક છે... પહેલા પત્ર લખી‌ પત્રની રાહ જોતાં.. હવે Whatsapp, sms થાય છે. બાકી બધું ઠીક છે...! પહેલા વગર જોયે લગ્ન કરતાં... હવે જોઈને પણ છૂટાછેડા થાય છે. બાકી બધું ઠીક છે...! પહેલા પ્રેમ કરીને દુઃખ થાતું... હવે ખુશીથી ' બ્રેકઅપ‌ " કહેવાય છે. બાકી બધું ઠીક છે...! ~ જસ્મીન" વેલેન્ટાઈન સ્પેશ્યલ " પ્રેમનો દિવસ કોઈ હોય નહીં ખાસ...!! બસ, પ્રેમ થાય એ દિવસ જ છે ખાસ..!! પ્રેમની ...Read More

4

કાવ્ય સંગ્રહ - 4

" વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન" વિશ્વાસ " એકાંતમાં સ્મરણથઇનેઆવો છો...!!! રાત આખી જાગરણ થઇ આવો છો. આભાસમાં મૃગજળ થઇ આવો છો...!!! બારણે આભાસ થઇ આવો છો, હાથમાં સરકતી રેત થઇ આવો છો...!!! શ્વાસમાં નિશ્વાસ થઇને આવો છો, આમ, આવો તો છો પણ.... યાદમાં વિશ્વાસ થઇ આવો છો. ...Read More

5

કાવ્ય સંગ્રહ - 5

મોબાઈલના આ આધુનિક વોટ્સઅપ યુગમાં ક્યાં છે સમય કોઈની પાસે એકબીજાને ઘરે જવાનો...???અને એવા સમયમાં કોઈ ગમતી વ્યક્તિ અચાનક દસ્તક આપે ત્યારે વિસ્મયતા સાથે રોમે રોમમાં જે હાસ્ય છવાઈ જાય છે તે ક્ષણ અદ્ભૂત હોય છે. અને કોઈ ઓળખીતું પણ, અચાનક બારણે ટકોરા મારે ત્યારે ગમે છે.... " ત્યારે ગમે છે " કોઈ બારણે ટકોરા મારે ત્યારે ગમે છે. કોઈ ઉભું રાહ જોતું દેખાય ત્યારે ગમે છે. ક્યાં છે સમય કોઈની પાસે...?? અટવાયા સૌ આ જીવનની ભાગદોડમાં.. વ્યસ્ત આ જીવનમાં કોઈ ફોન કરી પૂછે, " કેમ છો ? " ત્યારે ગમે છે. ક્યાં જાય છે એક-મેકના ઘરે કોઈ હવે...?? ...Read More

6

કાવ્ય સંગ્રહ - 6

" મારી લાડલી "" મારી લાડલી.....મારી દીકરી.. જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું. યાદ આવીશ મને ખૂબ, પણ દસ્તૂર છે...... દીકરી તો પારકી કહેવાય ! લોહીથી મારા સિંચન કર્યું તારું, પણ અસ્તિત્વ બીજાના ઘરનું બનજે તું. પ્રતિબિંબ છે મારું તું.... પડછાયો બીજાનો બની રહેજે તું. મારી લાડલી....મારી દીકરી જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું. -જસ્મીના શાહ." ખુબસુરત હમસફર " થોડી નટખટ તોફાની... એની આંખો જાણે સમંદર... એની વાતો જાણે વિસામો... એનું હાસ્ય એક મરહમ... એની ચાલ જાણે હરણી... પ્રેમનું એ પૂર્ણવિરામ... હું જોતો વાટ જેની... એ હતી મારી ખુબસુરત હમસફર... - જસ્મીન " દિવાળી " બહાર ...Read More