My Better Half

(1.9k)
  • 125.2k
  • 79
  • 64.3k

My Better Half Part - 1 Story By Mer Mehul પ્રસ્તાવનાનમસ્કાર વાંચક મિત્રો..!!!, મારી દરેક નવલકથાને તમે વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા જેટલો જ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…! ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ

Full Novel

1

My Better Half - 1

My Better Half Part - 1 Story By Mer Mehul પ્રસ્તાવનાનમસ્કાર વાંચક મિત્રો..!!!, મારી દરેક નવલકથાને વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા જેટલો જ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…! ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ ...Read More

2

My Better Half - 2

My Better Half Part - 2 Story By Mer Mehul “સિરિયસલી, તને મારા અન્ડર ટ્રેનિંગ લેવાનું કહ્યું છે !” આ વાત જાણીને આશ્ચર્ય થયું, કારણ કે મારો સ્વભાવ જેવો છે એ પરથી બોસે કોઈ દિવસ કોઈ ટ્રેનીને મારા અન્ડર ટ્રેનિંગ લેવા નથી મોકલ્યાં. “હા, મેડમ કહેતાં હતાં કે તું થોડો ખડુસ છે અને પૂરો દિવસ કોમ્પ્યુટરમાં બીજા કામો કર્યા કરે છે” એ છોકરીએ કહ્યું, “હું બેસી જાઉં અહીં ?” મેં બેસવાનો ઈશારો કર્યો, એ ખુરશી ખેંચીને બેસી ગઈ. “તને ટ્રેનિંગ આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એક વાત સમજી લે, હું તને કંઈ શીખવવાનો નથી. કેમ કે મને ...Read More

3

My Better Half - 3

My Better Half Part - 3 Story By Mer Mehul ”જય શ્રી કૃષ્ણ ભાભી” અંકલે મારી મમ્મીને ઉદ્દેશીને કહ્યું, છે મારાં પત્ની વર્ષા અને આ મારી નાની દીકરી રોશની” ‘ઓહહ..નાની દીકરી છે’ હું મનમાં હસ્યો. ધરમશીભાઈએ પણ વારાફરતી મારાં ફેમેલીનો ઇન્ટ્રો આપ્યો અને છેલ્લે વાતની સોય મારાં પર આવીને અટકી, “અનિરુદ્ધે બીકોમ પૂરું કર્યું છે, મેં એને એમબીએ કરવા સલાહ આપી પણ તેને હવે ધંધામાં રસ છે. આજ નહિ તો કાલે મારો ધંધો તેને જ સંભાળવાનો છે એટલે મેં પણ વધુ દબાણ ના કર્યું” અંકલે ડોકું ધુણાવ્યું અને મારાં પર ઊડતી નજર ફેરવી. મેં જવાબમાં માત્ર સ્મિત વેર્યું. ...Read More

4

My Better Half - 4

My Better Half Part - 4 Story By Mer Mehul મને લાગતું હતું અમારાં પર પ્રશ્નોનો મારો થશે. આ પહેલાં જ્યારે મેં ચાર છોકરી જોઈ ત્યારે ત્યાં એવું જ બન્યું હતું પણ અહીં તો બાજી પલટાઈ ગઈ હતી. “વૈભવી અને અનિરુદ્ધભાઈ એકબીજાને પસંદ કરે છે” સ્નેહભાભીએ કોઈ એન્કરની માફક એનાઉન્સમેન્ટ કર્યું, “પણ હા પાડતાં પહેલાં તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે એ માટે એક મહિનાનો સમય માંગે છે” ઓહ..! તો ભાભી અંદર વૈભવીને લેવા માટે નહીં પણ તેની પાસેથી જવાબ જાણવા ગયાં હતાં. સ્ત્રીઓમાં આવી ખૂબી પહેલેથી જ હોય છે જ્યારે તેની સરખામણીમાં પુરૂષો આવું કશું વિચારતાં ...Read More

5

My Better Half - 5

My Better Half Part - 5 Story By Mer Mehul “તને કાલે કહ્યું હતું તો પણ તે મારું પીસી હું ખીજાયો અને ફોલ્ડર બંધ કરી દીધું. “સારું કલેક્શન છે” અંજલીએ હસીને કહ્યું, “ક્યાંથી મળ્યું ?” “તારે એનાથી શું મતલબ છે ?” મેં એ જ ગુસ્સામાં કહ્યું, “ઉભી થા અને બીજા કોઈ પાસેથી ટ્રેનિંગ લઈ લે. હું તને નથી શીખવવાનો” “ઠીક છે, હું બોસને જઈને કહી દઉં કે અનિરુદ્ધનું પીસી પોર્ન ક્લીપથી ભરેલું છે. હું જોઈ ગઈ એટલે એ મને શીખવવાની ના પાડે છે” મારી હાલત કફોડી બની ગઈ. અંજલીએ સીધો દુઃખતી રગ પર હાથ મુક્યો હતો. “એક મિનિટ” ...Read More

6

My Better Half - 6

My Better Half Part - 6 Story By Mer Mehul ‘કેવો રહ્યો દિવસ ?’ તેનો મૅસેજ હતો. તેની સાથે થોડી સેલ્ફી પાડી હતી એ મોકલી. મેં પહેલાં ફોટા ડાઉનલોડ કર્યા અને ધરાઈને જોયાં. ત્યારબાદ તેનાં મેસેજનો જવાબ આપ્યો, ‘બપોર પછી કંટાળો આવ્યો, તારી સાથે વધુ વાતચીત ના થઇ એ વાત સાલતી હતી’ મેં લખ્યું. ‘કંઈ વાંધો નહિ, લગ્ન પછી આપણી પાસે વાતો કરવા ઘણો બધો સમય હશે’ તેનો સ્માઈલવાળા ઇમોજી સાથે મૅસેજ આવ્યો. એ લગ્ન માટે તૈયારી બતાવતી હતી એ જોઈને મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ‘તારો દિવસ કેવો રહ્યો ?’ મેં મૅસેજ કર્યો. ‘સવારે કોલેજ ગઈ હતી, ...Read More

7

My Better Half - 7

My Better Half Part - 7 Story By Mer Mehul હું બપોલ ચાર રસ્તા નજીક હતો. સવારનાં દસ થયાં હતાં. હું છેલ્લી એક કલાકથી વૈભવીની રાહ જોઇને ઉભો હતો. મારે ગુસ્સે થવું જોઈએ પણ આજુબાજુની હરિયાળીને કારણે એક કલાક કેમ પસાર થઈ ગઈ તેનો મને ખ્યાલ ન આવ્યો. મેં આસમાની રંગના પેન્ટ પર વાઈટ પ્લેઇન શર્ટ પહેર્યો હતો. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારાં સફેદ શર્ટ પર છોકરીઓ આફરીન હતી. સફેદ શર્ટ મારાં પર વધુ સારો લાગે એવું કહેતી. ત્યારથી મેં સફેદ રંગના શર્ટ પર વધુ ધ્યાન આપ્યું હતું. મારી પાસે પ્લેઇન, લાઇનિંગ, ચેક્સ, ડિઝાઇન, રજવાડી છાપથી લઈને ...Read More

8

My Better Half - 8

My Better Half Part - 8 Story By Mer Mehul હું બહાર આવ્યો ત્યારે બહારનું વાતાવરણ એવું જ તંગ હતું. વૈભવીએ મારી સામે જોઇને મને ઇશારામાં પૂછ્યું. મેં આંખો પલકાવીને ‘બધું ઑકે છે’ એવું જણાવ્યું. હું અંકલ પાસે ગયો, “અંકલ થોડીવારમાં એ બહાર આવે છે, તેને કંઈ પૂછતાં નહિ. બહાર આવે એટલે પહેલાં જેવું વર્તન કરતાં એવું જ કરજો” મેં કહ્યું. મને ભરોસો હતો, મારી વાતો રોશનીનાં ગળે ઉતરી ગઈ છે એ મને તેની આંખો પરથી ખબર પડી ગઈ હતી. બે મિનિટ થઈ એટલે રૂમનો દરવાજો ખુલ્યો. રોશની બહાર આવી. આંટી પાસે જઈને એ બોલી, “હું ...Read More

9

My Better Half - 9

My Better Half Part - 9 Story By Mer Mehul “તું બહાર ન આવતો” અંજલીએ મને કહ્યું અને દરવાજો બહાર નીકળી ગઈ. મેં અંજલીનાં મમ્મી પર નજર ફેરવી. તેઓ આંખો બંધ કરીને સૂતાં હતાં. તેઓનો ચહેરો જોઈને એ લાંબા સમયથી બીમાર હશે એવું અનુમાન લગાવી શકાતું હતું. ‘કેટલાં દિવસનો સમય આપું હવે ?, થોડાં દિવસમાં આપી દઈશ એમ કહીને એક મહિનો થઈ ખેંચી લીધો તે..’ કોઈ પુરુષનો ઘેરો અવાજ બહારથી આવ્યો. ‘મારે કશું નથી સાંભળવું છોકરી, આવતી કાલે રૂપિયા નહિ મળે તો તારે તકલીફ પડશે’ થોડીવાર પછી એ જ અવાજ ફરી સંભળાયો. અંજલીએ મને બહાર નીકળવાની ના પાડી હતી ...Read More

10

My Better Half - 10

My Better Half Part – 10 Story By Mer Mehul “ગુડ મોર્નિંગ..” અંજલીએ સસ્મિત કહ્યું. “આઈ ડોન્ટ લાઈક ફોર્મલિટીઝ” કહ્યું, “ચુપચાપ આવીને બેસી જા” “વેરી ગુડ મોર્નિંગ બોલ, નહીંતર મારે પેલાં વીડિયો વિશે બોસને વાત કરવી પડશે” તેણે હસીને કહ્યું. હું પણ હસી પડ્યો. મારે એ જ જોઈતું હતું. કાલની ઘટનાંથી અંજલીનું વર્તન ન બદલાય એવું હું ઇચ્છતો હતો. “વેરી ગુડ મોર્નિંગ” મેં મોઢું બગાડીને કહ્યું. એ મારી બાજુમાં બેસી ગઈ. “ઇફ યુ ડોન્ટ માઈન્ડ…” મેં અચકાતાં અચકાતાં કહ્યું, “મને થોડાં સવાલનાં જવાબ આપીશ” પ્રણવ હજી બીજા એમ્પ્લોય સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત હતો. “હું જાણું છું તું શું ...Read More

11

My Better Half - 11

My Better Half Part – 11 Story By Mer Mehul નવ વાગ્યે હું પહોંચ્યો. CCDમાં જવાનો તો સવાલ જ નહોતો. વૈભવીનાં દસ મિસ્ડકૉલ આવી ગયાં હતાં, ચાર મૅસેજ હતાં, જે આ મુજબ હતાં. ‘ફોન કેમ રિસીવ નથી કરતો, ક્યાં છે તું’ સાતને ચાલીશે પહેલો મૅસેજ. ‘જલ્દી આવ, મને કંટાળો આવે છે’ સાતને પિસ્તાલીશે બીજો મૅસેજ. ‘તું પાંચ મિનિટમાં ન આવ્યો તો હું જાઉં છું’ આઠ વાગ્યે બીજો મૅસેજ. ‘હું નીકળી ગઈ છું’ સવા આઠ વાગ્યે છેલ્લો મૅસેજ. આ બધા મૅસેજ મેં અંજલીનાં ઘરેથી નીકળ્યો ત્યારે જ વાંચી લીધાં હતાં. એ ગુસ્સામાં હશે એ મને ખબર હતી, રસ્તામાં ...Read More

12

My Better Half - 12

My Better Half Part – 12 Story By Mer Mehul “થેંક્યું” મેં કહ્યું, “તે કહ્યું એવી રીતે જ મેં હતું. વૈભબી તરત માની ગઈ” હું અંજલી સાથે વાત કરતો હતો. રાતનાં સાડા બાર થયાં હતાં. થોડીવાર પહેલાં મેં વૈભવી સાથે વાત કરીને ફોન રાખ્યો હતો, ત્યારબાદ મેં વોટ્સએપ ખોલ્યું તો અંજલીનો મૅસેજ હતો અને વૈભવી વિશે પૂછ્યું હતું. મેં સીધો તેને કૉલ કર્યો હતો. “મેં તને કહ્યું હતુંને, છોકરીઓને સરપ્રાઈઝ ગમે જ. અમે ગમે તેટલા ગુસ્સામાં હોઈએ પણ કોઈ અચાનક સરપ્રાઈઝ આપે તો ગુસ્સો બાજુમાં રહી જાય છે” અંજલીએ કહ્યું. “જો તે મને સલાહ ન આપી હોત તો ...Read More

13

My Better Half - 13

My Better Half Part – 13 Story By Mer Mehul રાતનાં દસ થયાં હતાં. હું સચિન રિવરફ્રન્ટની પાળીએ બેસીને સિગરેટ ફૂંકી રહ્યા હતાં. બપોર પછી હું જોબ પર નહોતો ગયો, પૂરો દિવસ હું અને સચિન અમદાવાદમાં ફર્યા, જુનાં દોસ્તોને મળ્યા અને ઇન્જોય કર્યું. અમે બંને બધા મિત્રોની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રણવને મેં ફોન કર્યો હતો, તેણે પરાણે આવવાની તૈયારી બતાવી હતી. એની સિવાય અમારી કોલેજનાં બીજા મિત્રોમાં વિશાલ, ધાર્મિક, જયેશ અને લાલો આવવાનાં હતાં. લાલાનું પૂરું નામ લાલજી હતું પણ અમે તેને લાલો કહીને જ બોલાવતાં. લાલો કોલજમાં સૌથી વધુ ફની સ્ટુડન્ટ હતો. લાકડીનાં સોટા જેવું ...Read More

14

My Better Half - 14

My Better Half Part – 14 Story By Mer Mehul બારણે અંકલ અને આંટી હતાં. તેઓની પાછળ વૈભવી અને રોશનીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. “આવો આવો…” પપ્પાએ બે હાથ જોડીને તેઓને આવકાર્યા. અંકલે પણ બે હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું. બધા ઘરમાં પ્રવેશ્યાં. પાછળ વૈભવી અને રોશની પણ ઘરમાં પ્રવેશ્યાં. રોશનીએ સંપૂર્ણ સફેદ ડ્રેસ પહેર્યો હતો. હું જ્યારે પણ તેને જોતો જ્યારે બસ જોતો જ રહી જતો. તેણે મારી સામે જોઇને સ્માઈલ કરી. અમે બંનેએ સામસામેનાં પક્ષને પગે લાગવાની વિધિ પુરી કરી, બંને પક્ષે સામસામે ગળે મળવાની વિધિ પુરી કરી. અમારી બેઠક આ મુજબ હતી. પપ્પા અને અંકલ ...Read More

15

My Better Half - 15

My Better Half Part – 15 Story By Mer Mehul “અનિરુદ્ધ….” વૈભવી ચોંકી ગઈ, “તું સાચે આવી ગયો…” એ દોડી અને રૂમનું બારણું વાસીને સ્ટોપર લગાવી આવી. હું તેનાં રૂમમાં પ્રવેશ્યો. “કેવી રીતે આવ્યો તું ?” મારી નજીક આવીને એ ગણગણી, “અને તને ના નહોતી પાડી ?” “તે જ કહ્યું હતું કે મારે જે જોઈએ છે તેનાં માટે મળવું પડે અને હું અત્યારે મળીશ તો તું જ સામેથી….” મેં વાત અધૂરી છોડી દીધી. “પાગલ છે તું સાવ….” એ બોલી, “આવી રીતે અડધી રાત્રે કોણ આવે ?” “હું એકવાર જે નક્કી કરું એ કરીને જ રહું છું…ચાલ જલ્દી હવે નહીંતર ...Read More

16

My Better Half - 16

My Better Half Part – 16 Story By Mer Mehul “અનિરુદ્ધ…” તેણે સ્વસ્થ હોવાનું નાટક કર્યું, “તું અહીં શું છે ?” “હું એ જ પૂછું છું..તું શું કરે છે ?” મેં સામે સવાલ કર્યો, “એકલી રડીશ તો શું દુઃખ હળવું થઈ જશે..” “મારે મારું દુઃખ હળવું નથી કરવું…” એ બેરુખીથી બોલી, “પ્લીઝ.. તું જા અહીંથી..” “હું અહીં જવા માટે નથી આવ્યો અંજલી…આજે પૂરો દિવસ આપણી વચ્ચે વાત નથી થઈ. હું તારું દુઃખ સમજી શકું માટે તારાં દુઃખમાં ભાગીદાર બનવા આવ્યો છું” “મેં તને સવારે પણ કહ્યું હતું કે તું માત્ર વાતો કરી જાણે છે…દુઃખ શું કહેવાય એ જેનાં પર ...Read More

17

My Better Half - 17

My Better Half Part – 17 Story By Mer Mehul અંજલી શું કહેવા હતી એ મને ન સમજાયું. મેં તેનાં જવાબ ન આપ્યો, હું જવાબ પણ શું આપું, ખુદ મારી પાસે જ તેનાં સવાલનો જવાબ નહોતો. “હાહા..આપણે સાથે જ રહેવાના છીએને…તું ક્યાં ભાગી જવાની છે..” મેં વાત હસીમાં ઉડાવી દીધી. એ પણ હળવું હસી. ત્યારબાદ અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઇ. પૂરો દિવસ કામ પૂરતી વાત અને નજરોની આપ-લે સાથે અમે દિવસ પસાર કર્યો. અંજલી છૂટીને બહાર આવીને અને રોડ ક્રોસ કરવા જઈ રહી હતી ત્યાં મેં તેની પાસે બાઇક ઉભી રાખી દીધી. “ચાલ..તને ઘરે ડ્રોપ કરી ...Read More

18

My Better Half - 18

My Better Half Part – 18 Story By Mer Mehul “તું આવું કેમ કહે છે ?” મેં પૂછ્યું. “વિચારીને ના થાય ડિયર…પ્રેમ તો વિચારોને પણ વંટોળે ચડાવી દે જે. મગજ તેનાં વિશે વિચારવાની મનાઈ ફરમાવે તો પણ એનાં જ વિચારો આવ્યાં કરે..તને મારા માટે જ્યારે આવા વિચારો આવે ત્યારે સમજી જજે” “પણ મારું મગજ તારાં વિશે વિચારવાની મનાઈ કેમ ફરમાવે” મેં કહ્યું, “છેલ્લા ત્રણ અઠવાડિયાથી તારાં વિશે જ વિચારું છું. લગ્ન માટે અઠવાડિયા પછી જવાબ આપવાનો છે તો ત્યારે સાથે જ જવાબ આપવાનું મેં વિચાર્યું હતું” “અરે પાગલ…મેં એક્ઝામ્પલ આપ્યું હતું” તેણે કહ્યું. “ઓહ…” મેં કહ્યું, “તો ઠીક છે” ...Read More

19

My Better Half - 19

My Better Half Part - 19 Story By Mer Mehul બીજા દિવસની સવાર મારા માટે જ મુસીબત લઈને આવી હતી. જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારે મારાં બેડ ફરતે મારો પૂરો પરિવાર હતો. સામે મમ્મી-પપ્પા ઊભાં હતાં. બાજુમાં ભાઈ-ભાભી હતાં. એ લોકો મને અપલક નજરે જોઈ રહ્યાં હતાં. એ લોકો ક્યારનાં મારી રાહ જોઇને ઊભાં હતાં એ મને ખબર નથી, કોઈએ મને જગાડવા ઢંઢોળ્યો પણ નહોતો. મને એ વાતનું આશ્ચર્ય થયું, “તારી આંખો કેમ સોજી ગઈ છે ?” મમ્મીએ મારી આંખોમાં આંખ પરોવીને પૂછ્યું. હું ડરી ગયો. રડવાને કારણે મારી આંખો સોજી ગઈ હતી અને એ વાતની જાણ મારી ...Read More

20

My Better Half - 20

My Better Half Part - 20 Story By Mer Mehul “આવી ગઈને તારી ઔકાત ઉપર…બતાવી દિધોનો તારો સાચો રંગ…તે વિશે આવું વિચાર્યું છે તો મારા વિશે પણ વિચાર્યું જ હશે ને !, હું પણ કેટલી છોકરી ઉપર સૂતો હોઈશને…કેમ મારી સાથે લગ્ન કરવા છે તારે ?” “અનિરુદ્ધ પ્લીઝ…આઈ લવ યુ.. હું તારા વિશે એવું ના વિચારી શકું” “ચૂપ..એકદમ ચૂપ…આવા શબ્દો તારાં મોઢા પર સારા નથી લાગતા…તારાં આ સુંદર ચહેરા પાછળનો બેડોળ ચહેરો શું છે એ મને જાણ થઈ ગઈ છે…અને અત્યાર સુધી હું દુવિધામાં જ હતો….તારી સાથે લગ્ન કરવા કે અંજલી સાથે…પણ થેંક્સ ટૂ યુ…તે મારી દુવિધા દૂર કરી ...Read More

21

My Better Half - 21 (Last Part)

My Better Half Part - 21 (Last Part) Story By Mer Mehul (વર્તમાન) “મી. વઘાસિયા…” ડૉક્ટર ફરી હું પુરી આશા સાથે ઉભો થઇ ગયો, મનમાં દીકરી જન્મી હોય એવી હું પ્રાર્થના કરતો હતો. “મારી સાથે આવો…” ડૉક્ટરે કહ્યું. “શું થયું ડૉક્ટર ?” હું ગભરાઈ ગયો, “બધું ઠીક છે ને ?” “મારી સાથે તો આવો મી. વઘાસિયા…” કહેતાં તેઓ પોતાનાં કેબિન તરફ ચાલ્યાં. હું તેઓની પાછળ કેબિનમાં ગયો. “બેસો…” મને બેસવા ઈશારો કરીને તેઓએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. “મને જવાબ આપશો પહેલા..” મેં બેઠક લેતાં પૂછ્યું. “લૂક મી. વઘાસિયા, તમારી વાઈફની કન્ડિશન ક્રિટિકલ છે. અમે નોર્મલ ડિલિવરી કરવાની પુરી ...Read More