વર્ષ 2120 ......" જ્યુક જાગ .."જુલીએ જ્યુકને જગાડતા કહ્યું .બધું વેરાન હતું .પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો .પણ ફક્ત ચાર લોકો જ વધ્યા હતા જે મંગળ ગ્રહ પર સંશોધન કરવા ગયા હતા. એમનું સ્પેશિપ પૃથ્વી પર આવી ચૂક્યું હતું તો ઘણા કલાકો પહેલા પણ જુલી ને હવે ભાન આવ્યું હતું .તે ચારેય 5 મહિના પાછી પૃથ્વી પર આવ્યા હતા .પણ આખી પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો જે દેખાઈ આવતું હતું .જમીન તો થોડી - ઘણી ડૂબી ચુકી હતી ."જ્યુક .... માર્ક ....સોફિયા ....જાગો ."જુલીએ બધા ઉપર થોડું પાણી છાંટ્યું ."જુલી આપણે ક્યાં છીએ ?"માર્કે આંખો ખોલતા કહ્યું .જ્યુક અને સોફિયા

New Episodes : : Every Sunday

1

Earth Makeover

વર્ષ 2120 ......" જ્યુક જાગ .."જુલીએ જ્યુકને જગાડતા કહ્યું .બધું વેરાન હતું .પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો .પણ ફક્ત લોકો જ વધ્યા હતા જે મંગળ ગ્રહ પર સંશોધન કરવા ગયા હતા. એમનું સ્પેશિપ પૃથ્વી પર આવી ચૂક્યું હતું તો ઘણા કલાકો પહેલા પણ જુલી ને હવે ભાન આવ્યું હતું .તે ચારેય 5 મહિના પાછી પૃથ્વી પર આવ્યા હતા .પણ આખી પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો જે દેખાઈ આવતું હતું .જમીન તો થોડી - ઘણી ડૂબી ચુકી હતી ."જ્યુક .... માર્ક ....સોફિયા ....જાગો ."જુલીએ બધા ઉપર થોડું પાણી છાંટ્યું ."જુલી આપણે ક્યાં છીએ ?"માર્કે આંખો ખોલતા કહ્યું .જ્યુક અને સોફિયા ...Read More

2

Earth Makeover - 2

પ્રોફેસરે માર્ક સામે પિસ્તોલ તાકી . "સર એને છોડી દો ."સોફિયા બોલી . "તમે ચારેયે મારાં કામમાં અડચણ બનીને છો .હું તમને કોઈને નહી છોડું ."ડેરિક બોલ્યો . "પણ અમે શું કર્યું છે ."જ્યુક બોલ્યો . "એ જ કે તમે જીવતા છો ."ડેરિક બોલ્યો . જુલીએ જ્યુક ને કશુક ઈશારો કર્યો .એ જોઈને જ્યૂકે પોતાની પિસ્તોલ બહાર કાઢી અને પ્રોફેસર સામે તાકી . "પ્રોફેસર કોઈ જ ચાલાકી નહી .ચુપચાપ કોડ અમને સોંપી દે .અને માર્કને છોડી દે ."જ્યૂકે બોલ્યો . માર્કે અચાનક ડેરિકના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને ડેરિક સામે તાકી .ડેરિક સામે બધી બાજુથી વાર આવતા જોઇ તે ...Read More

3

Earth Makeover - 3

વિલિયમ ઘરે જવા નીકળ્યો .તેના હાથમાં એક ડાયરી હતી જેમાં તે જીવતા રહેશે કે નહી તે હતું .દુનિયાનો વિનાશ શક્તિ હતી તેમાં .બસ હવે એક વાર આ ડાયરી વાચી લેવાય પછી દુનિયાનો નાસ નહી થાય .ભવિષ્ય બદલી જશે . ********************** બીજી બાજુ જુલી અને સોફિયાએ ડેરિક ની ડાયરી વાચી અને તેમના ચહેરા પર એક ભય છવાઈ ગયો .જ્યુક અને માર્ક કંટાળીને થોડી વાર પહેલા જ બહાર ગયા હતા . "એટલે ડેરિક નવી દુનિયા બનાવવા ઈચ્છતો હતો ."સોફિયાએ પૂછ્યું . "એ કોડ લઈને એટલા માટે જઈ રહ્યો હતો કે એને જેવો વિનાશ કરવો હતો એવો નથી થયો .તે 100 લોકોને ...Read More