ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા )

(428)
  • 128.8k
  • 17
  • 45.7k

એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે વાત કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી કે મારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા

Full Novel

1

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા )

એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી કે મારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા ...Read More

2

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૨ )

પૌરાણિક કથાઓ પર આધારરત થ્રિલર નવલકથાTheMysteryOfSkeletonLake-પાર્થિવ પટેલ 'અવનીશ'અર્પણમારા વહાલા વાંચક મિત્રોને ,મારા પિતાજીને ,Invisible NGO ને ક્યાં જેમાંથી પોળોના દરમિયાન પ્રેરણા મળી ,મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને .વિશેષ નોંધ ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક એ મારા દ્વારા લખાયેલી એક નવલકથા છે કે જેને કોઈ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . લેખક તરીકે મારો હેતુ માત્ર મારી કલ્પનાઓ વાંચક મિત્રો સુધી પહોંચાડવા માટેનો છે . મારી વાર્તાનો ઉદેશ્ય કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયને ઢેસ પહોંચાડવાનો નથી. મારી વાર્તા પરના કોઈ લખાણ તમને વાંધાજનક લાગેતો મારો કોન્ટેક્ટ કરી શકો છો .આ વાર્તા થોડી હકીકતો અને થોડી કલ્પના પર આધારિત ...Read More

3

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ 3 )

હવે અવાજ ખૂબ વધારે તીવ્રતાથી આવી રહ્યો હતો . ઘણો સમય વીતવા છતાં અવાજ શાંત થતો નહોતો . એ માટેનું આક્રંદ સૌને ડરાવતું હતું . મદદ કરવા જવાની ઈચ્છા બધાને હતી પરંતુ હિંમત કોઈના માં નહોતી . કારણ કે એકતો અવાજ ડરાવનો લાગતો હતો અને અધૂરામાં પૂરું ગામના હાવજ(સિંહ) કેવાય એવા હિંમતવાન મુખી પણ કોઈ અંગત કામે બહાર ગયા હતા . તેથી એમની આગેવાની વગર કોઈ કામ કરવું અઘરું હતું . સમય હવે રાત્રીના ૧:૦૦ ની આજુબાજુનો હતો. ગામનો એક લબરમૂછીયો જવાન ઘરમાંથી બહાર નીકળ્યો . હજી તરુણાવસ્થા પસાર કરી માંડ યુવાવસ્થામાં પગ માંડી રહ્યો હતો એની વરસાદ પછી ...Read More

4

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૪ )

પરોઢિયા સુધી વરસેલા વરસાદ પછી આ તડકો કૈક વધારે જ તેજ અગનજવાળા વરસાવી રહ્યો હોય એવું જણાતું હતું . તડકામાં ગ્રામજનોએ લાકડા અને જંગલી વેલાઓ વડે જોળી બનાવી કે જેથી એમાં સુવાડીને બાબુડા ને પાછો ગામમાં લઇ જઇ શકાય . બે દિવસો વીત્યા પણ બાબુડો હજી આરામ ફરમાવી રહ્યો હતો એની પરિસ્થિતિમાં કોઈજ સુધારો દેખાતો નહોતો . ગામના મુખી બળવંતરાય ખૂબ દયાળુ માણસ હોય બાબુડાને એમને પોતાના ઘરે રાખ્યો અને જ્યાં સુધી પેલા જેવો સાજો સારો ના થાય ત્યાં સુધી એની તમામ સેવા ચાકરી , તમામ દાક્તરી ખર્ચ પોતે ઉપાડશે એવું ઘોષિત કર્યું . ...Read More

5

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૫ )

" ટ્રીન...ટ્રીન ......ટ્રીન..ટ્રીન " ટેલિફોનની ઘંટડીએ ડૉ.રોય ને સુસુપ્ત અવસ્થા માંથી જગાડ્યા ત્યારે એમને ભાન થયું કે પોતે ભૂતકાળમાં ગયા હતા . "હેલ્લો ડૉ.રોય સાથે વાત થઈ શકે ..?" "જી હા આપ ડૉ.રોય સાથેજ વાત કરી રહ્યા છો , શુ હું તમારી કોઈ મદદ કરી શકું ' " સાહેબ ,હુ કુંદલ . કાલે તમે કહેલું એ પેશન્ટ આવી ગયા છે . તમે આવો તો આગળની પ્રોસીઝર કરીએ . " " ઓકે , આઇ વિલ બી ઘેર ઇન હાફ એન્ડ અવર પ્લીઝ કમ્પ્લીટ ધ ફોર્મલિટીસ " હોસ્પિટલ માંથી ભાગ્યેજ કોઈ ફોન ...Read More

6

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૬ )

"ટ્રીન..ટ્રીન ......ટ્રીન..ટ્રીન......ટ્રીન..ટ્રીન ......!" ટેલિફોન રણક્યો " હલ્લો , હુ બાબુલાલ ...તમે ...? " " અરે બાબુકાકા , જય શ્રી ક્રિષ્ના .... હું તમારી સ્વાતિ . તમે મારો અવાજ ના ઓળખ્યો... કિટ્ટી જાવ " " અરે સ્વાતિ દીકરા તુ ... માફ કરજે બેટા..!! તું કેટલા સમય થી આવીજ નથી એટલે ભૂલી ગયો ..." " વહાલા બાબુકાકા એટલે જ તો ફોન કર્યો છે તમને , ખુશખબર આપવા કે હું ટ્રેન માં બેસી ગઈ છુ . કાલે બપોરે ડ્રાઈવરને મોકલી દેજો મને તેડવા ..!" .આ વાત સાંભળી બાબુકકનો આનંદનો પાર ના રહ્યો. આ વાત ઝડપથી ડૉ.રૉય ને કહેવી ...Read More

7

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૭ )

બીજી તરફ મહેન્દ્રરાય સ્વાતિને લેવા અમદાવાદ નીકળી ગયેલો . અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે ડો.રોયની દીકરી સ્વાતિ મોની આવવાની હતી . મહેન્દ્રરાય સ્વાતિને મળ્યો નહોતો , માત્ર ફોટોગ્રાફ જોયેલો જે પેલી દીવાલ પર લાગેલો હતો . મહેન્દ્રરાયને ટ્રેનનો સમય ખબર નહોતી અને એ પણ ખબર નહતી કે સ્વાતિ કઇ ટ્રેન માંથી આવશે . તેથી એમને પુછપરછની બારીમાં બેઠેલા અધિકારી ને પૂછ્યું " હિમાચલ પ્રદેશ થી આવતી ટ્રેન કેટલા વાગ્યે આવે છે ...?? અને કયાં પ્લેટફોર્મ પર ...!??" "હિમાચલઠી કોઈ ટલેન નઠી ભઇ ......" " આવા ને આવા હાલ્યા આવો છો ..અભણ છે ...Read More

8

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૮ )

વહેલી સવારે બધા મીઠી નીંદરનો આનંદ માણી રહ્યા હતા . કદાચ આખા વીતેલા દિવસનો સૌથી આનંદમય સમય હતો આ બાબુકાકા પોતાના રોજિંદા સમયે વહેલા ૪:૦૦-૪:૩૦ ની આજુબાજુ ઉઠી ગયા હતા . આજની પરોઢ પ્રમાણમાં વધુ ઠંડી જણાઈ તેથી ઠંડીના લીધે જ કદાચ કુતરાઓ ભસતા હતા . દાંતણ વગેરે પતાવી સ્નાન કરવા જતા હતા ત્યારે કુતરાઓનો અવાજ ખૂબ તીવ્ર અને નજીકથી આવવા લાગ્યો . ઘણીવાર અજાણ્યા માણસો કે જંગલી પશુને જોઈને કુતરાઓ ભસતા , તેથી બહાર શુ બની રહ્યું છે એ જોવા બાબુકાકા બહાર નીકળ્યા અને બલ્બ ચાલુ કર્યો . ગોળાના પીળા પ્રકાશમાં જીપની આજુબાજુ કૈક હિલચાલ દેખાઈ . એમને ...Read More

9

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ - ૯)

બાબુકાકા અને પેલો કોન્સ્ટેબલ જમીને બેઠા હતા . ઘેર પહોંચી બધા સુવા ચાલ્યા ગયા . પેલા કોન્સ્ટેબલ વારાફરતી હતા . કોઈ જાતની હિલચાલ દેખાતી નહોતી . તેઓ નિશ્ચિંત થઈને બેઠા હતા . પેલા બે માણસોનું રાત્રે જીપની તપાસી ચોરી કરવા આવવું કોઈ યોગાનુયોગ હતો કે પછી પેલી કાળી એમ્બેસેડર વાળા બે માણસો સાથે ખરેખર કોઈ સંબંધ હતો ...!!? એ પ્રશ્ન હજી અકબંધ હતો. અને જો કોઈ પણ પણ રીતે સંબંધ સાબિત થાય તો એમનો ઉદ્દેશ્ય શુ હશે ...!? એ એક પ્રશ્ન હતો . જો આ બે ઘટના કોઈ એકબીજા સાથે સંબંધિત હોય ...Read More

10

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૦)

બાબુડાની તબીયતમાં કોઈ સુધારો નહોતો . બસ એતો આરામ ફરમાવી રહ્યો હતો . જ્યારે પેલો પાગલ શૉક આપવાના કીધે અસ્પષ્ટ શબ્દો ઉચારતો થયો હતો . સોનુ...નંદાદેવી...મંદિર..ખજાનો બસ આવા શબ્દો એક પછી એક બોલી રહ્યો હતો જેનો મતલબ ખબર નહોતી પડી રહી .પણ ડૉ.હેમાંજલીની આશામાં થોડો વધારો થયો હતો ,.જેમ મૃગલાને અભાષી જળ જોઈને આશા બંધાય તેમજ.... એમને ડૉ રોયને આના વિશે માહિતગાર કર્યા . રાઘવકુમારે આપેલા અલ્ટીમેટના લીધે ખૂબ ઝડપી કામ થઈ રહ્યું હતું . જગતાપ રાઠોડ વિશેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો હતો જેમાં એની આખી કુંડળી લખાઈ રહી હતી .કદાચ એને પોતને જ એની માહિતી નહીં ...Read More

11

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૧ )

રાઘવકુમાર ડૉ.રોયને મળ્યા અને બાબુડા અને પેલા પાગલની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી . યોગ્ય સમય જણાતા એમને આ કેસ કામ ના કરવાનું અલ્ટીમેટ અપાયું છે એ વાતની જાણ કરી . ભૂતકાળની ઘટના ફરી આકાર લઇ રહી હતી . હાલ નિવૃત્તિ અધિકારી ડી.જે. ઝાલાને આ કેસ પર તપાસ કરવાના લીધે ટ્રાન્સફર અપાયું હતું અને હવે રાઘવકુમારને પણ આ કેસથી દૂર રહેવા માટે કહેવાયું હતું . કોઈ તો છે જે આ તપાસ પૂર્ણના થાય એમ ઈચ્છે છે ... કદાચ એનાથી તેનું ખૂબ મોટું નુકસાન થાય એમ છે .... જે આખા ડિપાર્ટમેન્ટને પોતાના ઈશારે નચાવી શકે છે ..પરંતુ કોણ ..!? ...Read More

12

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૨ )

ઝાલાની ગાડી એક સુમસામ વિસ્તારમાં પ્રવેશી પાછળ કાળી એમ્બેસેડર આવી રહી હતી . આ વિસ્તાર કોઈ ઔદ્યોગિક વિસ્તાર હતો અને જ્યાં તેઓ જઈ રહ્યા હતા તે કોઈ ફેક્ટરી હતી જે ઘણા સમયથી બંધ હોય એવી નિર્જન જણાતી હતી . ખખડધજ લોખંડનો દરવાજો ખોલી બંને ગાડી અંદર પ્રવેશી . ધોળા દિવસે પણ કોઈ પક્ષી સુધા ત્યાં ફરકતુ નહોતું .કોઈ ભૂતની ફિલ્મમાં બતાવેલા દ્રશ્ય જેવું જ દ્રશ્ય હતું એ . જગ્યા ખાલી હોવાથી વૃક્ષોના સૂકા પાંદડાનો અવાજ પણ ડરાવનો લાગતો હતો . જો કોઈ પહેલી વાર એકલું ગયું હોય તો ડરીને જરૂર ભાગી જ જાય ... થોડા જ દૂર જતા બંધ ...Read More

13

ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૩ )

રાત્રે રાઘવકુમાર ડી.જે.ઝાલા ને ઘેર મળવા ગયા . ત્યારે ઝાલા અને સોમચંદને એક સાથે જમતા જોઈને તેઓ દંગ રહી . એમને ખબર નહોતી કે સોમચંદ એટલા માહેર હતા કે શિયાળના મોઢા માંથી પણ પુરી ઝૂંટવી શકવાની આવડત છે . તેઓ અંદરથી ખુશ થયા કારણકે બે મહાન પ્રતિભાશાળી વ્યક્તિ સાથે કામ કરવા જઈ રહી હતી .સોમચંદે એમના પ્રવેશ સાથે જ રાઘવકુમારને ઈશારો કરી દીધો હતો કે આપડે બંને એકબીજાને ઓળખતા નથી . એવીજ રીતે વર્તતા એમને ઝાલાને પૂછ્યું " કેમ છો ઝાલા સાહેબ ...આજે કોઈ મહેમાન આવ્યું લાગે છે ... !!" " હા રાઘવકુમાર ... આ ...Read More

14

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૪ )

સી.કે.વી ફોન પર હતો . એ પોતાના કામમાં સફળ થયો હતો . પેલા કાર્ડ માંથી થોડી માહિતી મળી હતી એમાં ઘણા બધા ફોટા હતા ભાવના રેડ્ડી અને ઓમકાર રેડ્ડીનો ફોટો , ઝાલા અને રાઘવકુમાંરનો , જગતાપનો અને રઘુવીરનો , અને બીજા પણ ઘણા અજાણ્યા ચહેરા હતા . એમનામાં ઘણાનો પ્યાદા તરીકે ઉલ્લેખ હતો , ઘણાનો ઘોડા તરીકે , એક વજીર અને એક રાજા હતો . ઘણા પ્યાદાના ચહેરા જાણીતા હતા ., ઘણા ઘોડાના નામોમાં ગુજરાતના અગ્રણી ચહેરા હતા અને રાજકારણમાં અગ્રેસર હતા .એક નામ હતું જીતેન્દ્ર સોલંકી કે જે ભૂતપૂર્વ સીએમ રહી ચુક્યા હતા . હજી ...Read More

15

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૫ )

સવારે નક્કી થયેલા સમયે સોમચંદ ,ઓમકાર અને ક્રિષ્ના રેડ્ડી ડૉ.રોયના ઘરે પહોંચ્યા .ત્યાંથી મહેન્દ્રરાયને સાથે લેવાના હતા . સ્વાતિ જીદ કરીને સાથે આવવા માંગતી હતી . અને એની ઈચ્છાને વશ થઈ ડૉ.રાયે એને પણ સાથે લઇ જવા જણાવ્યું હતું . નિર્ધારિત સમયે ગાડી મહેન્દ્રરાયના ગામ જવા નીકળી ગયા . ગઈ કાલે રાતે જ બળવંતરાયને આના વિશે જાણ કરવામાં આવી હતી . મહેન્દ્રરાયે પોતાની જીપ સાથે લીધી હતી . ખુલ્લી જીપમાં શરૂ થઈ ગયેલા શિયાળાની ઠંડી મહેસુસ થઈ રહી હતી . ઝડપ વધવાની સાથે સ્વાતિને વધુને વધુ ઠંડી અનુભવી રહી હતી . આ જોઈને મહેન્દ્રરાયે પોતાનું પ્રિય લેધર ...Read More

16

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૬ )

હવે એમની સામે એક પહેલી હતી . ઉગતે સૂરજ કા પીછા કરો ....મતલબ સૂર્યનો પીછો કરવો ...." આ કેવી શક્ય હતું , તદ્દન મૂર્ખામીભરી વાત છે આ " સ્વાતિ અને મહેન્દ્રરાય વિચારી રહ્યા હતા કે આ પહેલી લાઈનનો મતલબ શુ હોઈ શકે છે ...ઉગતે સૂરજ કા પીછા....!!?? ત્યાં સ્વતીની નજર એક સ્તંભ પર પડી જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડી રહ્યું હતું . સ્વાતિ એકદમ બોલી ઉઠી " મળી ગયું ..મળી ગયું ....ઉગતે સૂરજ કા પીછા મતલબ કે ... ઉગતા સૂર્યને અનુસરવું... પેલા સ્તંભ પર જો પહેલું કિરણ પડી રહ્યું છે " એમ કહી સ્વાતિ અને મહેન્દ્રરાય એ ...Read More

17

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૭ )

મુખીએ પોતાની ઝોલી જેવી બેગ માંથી એક ટોર્ચ કાઢી અને આગળ ગર્ભગૃહ તરફ ચાલતા થયા . મુખીએ અંદર પ્રકાશ જોયું કે અંદર પરિસ્થિતિ શુ છે ...!!? અંદર બધું ઠીક હતું , અવાજનું ઉદગમ સ્થાન ક્યાંય મળતું નહોતું . તેથી છએ જણા અંદર પ્રવેશ્યા અને અંદરના ભાગો તપાસી રહ્યા હતા . ખંડેર થઈ ગયેલા મંદિરનો અંદરનો ભાગ પણ ખરાબ હાલતમાં હતો . ભેજ અને ચામાચીડિયાના મળના લીધે અસહ્ય માથું ફાડી નાખે એવી ગંધ આવી રહી હતી .હાલતો મૂર્તિની જગ્યાએ ખાલી પથ્થર હતો જેના પર એક સમયે મૂર્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણ એક બિરાજમાન હતા , મૂલ્યવાન મૂર્તિ તો ક્રૂર ...Read More

18

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૧૮ )

પાછળના પ્રકરણમાં જોયું કે ક્રિષ્ના પેલા ભોંયતાળીયામાં ગબડી પડે છે અને બાકી પાંચ જણા પણ એને બચાવવા એની પાછળ છે ત્યારે પેલો દરવાજો બંધ થઈ જતા અંદર જ ફસાઈ જાય છે જ્યાં મહેન્દ્રરાયને પાતળી સુડ વાગી જતા બેહોશ થઈ જાય છે હવે આગળ ....છેલ્લા પ્રકરણનો અંત ( પાછળ શુ બન્યું એ યાદ આવે માટે ) સોમચંદ જી .....સોમચંદ જી ......" અત્યાર સુધી અવાચક બનીને બેઠેલી સ્વાતિએ બૂમ પાડી. સ્વાતિ કોઈ મુશ્કેલીમાં મુકાઈ છે એવું જાણીને સોમચંદ સ્વાતિ તરફ ચાલવા લાગ્યા . ત્યાંનું દ્રશ્ય જોતા સોમચંદ પોતે પણ સ્તબ્ધ રહી ગયા , પેલી મસાલોને કારણે ...Read More

19

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૯ )

પાછળના પ્રકરણમાં જોયું કે સોમચંદે પોતાની આવડત લગાડી અને સ્વાતિને આત્મવિશ્વાસ અપાવ્યો કે માત્ર તેજ સૌને અહીંથી સુરક્ષિતબહાર નીકાળી છે અને ખરેખર એવું જ બન્યું . કૈક તો અલગ હતું સ્વાતિમાં કે જેની મદદથી સૌ સુરક્ષિત બહાર નીકળી શક્યા હવે આગળ વાંચો....છેલ્લા પ્રકરણનો અંત ( વાર્તામાં રસ પાછો લાવવા માટે ) સૌના મોઢા પર આનંદ હતો કે અંતે સૌ બહાર નીકળી જશે , એ પણ જીવતા ... મુખી અને સોમચંદ એમના દિકરાને ટેકો આપી બહાર નીકળી રહ્યા હતા , ઓમકાર રેડ્ડી અને સ્વાતિ ક્રિષ્નાની મદદ કરી રહ્યા હતા . પરંતુ કોઈ બીજો દરવાજો ખુલ્યો હતો . બહાર ...Read More

20

ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૦ )

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ અચાનક ઊંઘ માંથી ઉઠે છે અને એને હાસ થાય છે . કે એક ભયાનક સપનું જોયું હતું . પરંતુ એના ઢીંચને ભયાનક ઇજા થયેલી હતી , એવી જ ઇજા જે પેલા સ્વપ્નમાં એને થઈ હતી તે ગભરાઈને મહેન્દ્રરાય પાસે જતા ખબર પડે છે કે એને પણ આવુજ ભયાનક સપનું આવેલું . ત્યાં ઘરના નોકર બાબુકાકા આવીને જણાવે છે કે આ ઘાવ તો કાલે થયેલા ગાડીના અકસ્માત ના છે . આ વાતની હકીકત જાણવા બંને સોમચંદના ઘર તરફ નીકળે છે આગળ વાંચો ....છેલ્લા પ્રકરણનો છેલ્લો ફકરો " હા ..કાલે રાત્રે .....એક ગાડી ...Read More

21

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૧ )

ફ્લેશબેક પાછળના ભાગમાં જોયું કે બુકાનીધારી ફરી પેલા જગુડાને મળે છે અને એને ધમકી આપે છે . એ ડરી છે અને એ વિચારીને બુકાનીધારીની બધી રીતે મદદ કરવાની બાંહેધરી આપે છે કે આમ પશુની જેમ કપાઈને મરવા કરતા બોસ સામે જઈને બંદૂકની ગોળી ખાવી સારી .ભાગ ૨૦ અંતિમ વાર્તાલાપ " પોલિસ....!!? એનાથી બચાવવાનું મારા પર છોડી દે , તારો વાળ પણ વાંકો નઈ થવા દવ . બસ માત્ર એક જ શરત છે મારી ..." " શુ ...!!? " " તારાથી શક્ય એટલી મદદ કર ...બદલામાં હું તને મદદ કરીશ...બોલ છે મંજુર ...!??" " અંઅઅ....મંજુર ..." હવે ...Read More

22

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૨ )

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપડે જોયું કે મહેન્દ્રરાય અને સ્વાતિ સોમચંદના ઘરે જાય છે અને પોતાના સપના વિશે વાતચીત કરે છે બધી જ ઘટના બની બતી હતી , બધાને સપનામાં નાની મોટી ઇજા થયેલી પરંતુ હકીકતમાં એમનો અકસ્માત થયેલો...!! જેના કારણે ઇજા થયેલી . સોમચંદે સપનામાં પોતાના કેમેરામાં ફોટો પાળેલા એ પણ હાલ કેમેરામાં દેખાતા નહોતા . હવે આગળ .. છેલ્લો ફકરો ભાગ ૨૧ સોમચંદના કેમેરા માંથી જુના ફોટોગ્રાફ પણ ડેલેટ કરી દેવામાં આવ્યા હતા જે ત્યાં મંદિરના ભોંયતળિયે પાડવામાં આવ્યા હતા , અને મેમરી કાર્ડ કાલ રાત્રે જ ફોર્મેટ કરવામાં આવ્યું હતું . જ્યારે મહેન્દ્રરાયની સાથે આવું ...Read More

23

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૩ )

ભાગ ૨૨ છેલ્લો ફકરો " ચુ*** ઇસ તરફ હૈ .....આઓ જલ્દી ...." એ અવાજ સાંભળી એક માણસ અને બધા એ તરફ ભાગવા લાગ્યા . સોમચંદની ચાલ સફળ થઈ હતી , પેલા માણસોને ગેરમાર્ગે દોરવામાં સોમચંદ સફળ રહ્યા હતા . એ જેવા ત્યાંથી ખસ્યા , તરત જ બિલ્લી પગે સોમચંદ આગળ વધવા લાગ્યા . હજી એમની એક આંખ ગાડી તરફ હતી અને બીજી પેલા માણસો તરફ....હવે એકદમ ગાડીને અડીને સોમચંદ ઉભા હતા એમના ધબકારા વધી ગયા હતા , ચહેરો પરસેવાથી નીતરી રહ્યો હતો , ત્યાં એક માણસનું ધ્યાન ઝાડી તરફ થતી હિલચાલ પર પડ્યું " ત્યાં ...એ બાજુ....એ ...Read More

24

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૪)

ફ્લેશબેક આગળના પ્રકરણમાં આપણે જોયું કે રાઘવ કુમારને કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન આવ્યો અને ચમોલી ઉત્તરાખંડ કે જ્યાંથી કાળી એમ્બેસેડર ચોરાઈ હતી ત્યાંથી તપાસ કરવા હિંંટ આપી. અને એક ટુકડી ચમોલી જવાા ઉપડી અને બીજી તરફ રાજકુમાર અને ઝાલા કોઈ અજાણ્યા ટપાલ ના સંદર્ભ લઈને રોગના મૂળ સુધી એટલે કે આંબાપર ગામ મોચી બનીને પહોંચી ગયા અને ત્યાંથી મૂકી વિશેની જાણકારી મેળવી એમાં કેટલીક જાણકારી કેટલીક જાણકારી મળી હવે આગળ...ભાગ ૨૩ અંતિમ ફકરો " ખબર નથ પડતી કી આ ટેલિફોનના ઝમાનામાં આ મુખી ટપાલુ કુને લખે છ....લાગે છ ઇમને ઇમના ઝમાનાનો પ્રેમ યાદ આવી જયો લાગે છ " આ ...Read More

25

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૫ )

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં તમે જોયું કે મોચી બનીને અભાપર ગામ ગયેલા કુમાર અને રાઘવ કુમાર રાત્રેે જઈન મુખીએ નાખી હતી એ ટપાલ પેટી ઉઠાવી આવે છે અને એમાંથી ઘણી બધી વાર તપાસ કરી એક એવો પત્ર શોધી કાઢે છે કે જે આગળ વધવા માટે કડીરૂપ સાબિત થઈ શકે. બીજી તરફ બીજી ટુકડી દિલ્હી પહોંચે છે અને પટેલ રેસ્ટોરન્ટ અનેે ગેસ્ટ હાઉસમાં રોકાય છે અનેે ત્યાંથી આગળ જવા ઋષિકેશ વાળો રસ્તો પસંંદ કરે છે હવે આગળ...પ્રકરણ ૨૪ છેલ્લો ફકરો [તા:-૨૧ મોડી રાત] રાઘવકુમાર અને ઝાલા હવે એકદમ તૈયાર હતા આજે બપોરે જ આવનારી કાલ માટેનું આ ...Read More

26

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૬ )

ફ્લેશબેક ભાગ ૨૫ માં આપડે જોયું કે એક ટિમ કે જે ચમોલી - ઉતરાખંડ જવા માટે નીકળી હતી પટેલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ દિલ્હીમાં રોકાયા હતા ત્યાં સ્વાતિને કોઈ સફેદ દાઢી વાળા માણસ નું સ્વપ્ન આવે છે અને પોતાનો જન્મ તે મહાન કાર્યની સિદ્ધિ માટે થયો છે એમ જણાવે છે અને એ વાતની સાક્ષી આવતી કાલે સવારથી શુભ ચિહ્નો દ્વારા મળી જશે. બીજે દિવસે સવારે જ્યારે તે આગળ ની મુસાફરી શરૂઆત કરે છે ત્યારે પોતે ટ્રેન માટે મોડા થઈ ગયા હોય છે બધા વિચારે છે કે ટ્રેન છૂટી જશે પરંતુ સ્ટેશન જતા ખબર પડે છે કે ટ્રેન અડધી કલાક લેટ ...Read More

27

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૭ )

ફ્લેશબેકપાછળના પગમાં આપણે જોયું કે મહેન્દ્રભાઈ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફરી પોતાના બાળપણનું સપના જોવે છે કે જેમાં એનો બાપ નું ગળુ દબાવી રહ્યો હોય છે અને ઝબકીને જાગી જાય છે આ જોઈએ સોમચંદ એને પૂછે છે અને પોતાની સાથે બાળપણમાં બનેલા સ્વપ્ન અને પેલા મંદિરના ભોંયતળિયે બનેલી ઘટના વાળા સપનામાં સંદેશ વ્યક્ત કરે છે કરમચંદ લાખો કુમાર ને મેસેજ કરીને મુખી પર નજર રાખવાનું કહે છે . રાઘવકુમાર બોસ્કો વિશે મુખીને પૂછપરછ કરે છે પરંતુ જવાબ ન આપતા ઝાલા ના પાછા આવવાની રાહ જુએ છે . હવે આગળ ....ભાગ ૨૬ છેલ્લો ફકરો .... [તા:-૨૨ સમય ૨:૩૦ બપોર] ...Read More

28

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૮ )

ફ્લેશબેકભાગ ૨૭ માં આપડે જોયું કે ઝાલા બોસકોના સરનામે જતા એક ખંડેર મકાન મળે છે . અને આ જોઈ પોલીસ સ્ટેશન જતા રહે છે . બીજી તરફ ઋષિકેશમાં બાબુ કોઈ રિક્ષા પાછળ લખેલા લખાણ જોઈને એની પાછળ ભાગી જાય છે અને ક્યાં ગાયબ થઈ જાય છે પછી બાકીના માણસો સ્વાતિના સત્યનું તથ્યો જાણવા લક્ષ્મણજુલા તરફ જાય છે હવે આગળ...ભાગ ૨૮ શરૂ ... [તા:-૨૨ સમય ૩:૦૦ બપોરના] ઝાલા સાહેબ પેલા પત્ર લખનારના સરનામે કંઈ ન મળતા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા . પોલીસ સ્ટેશને બધા ઝાલાને ઓળખતા તેથી પોલીસ સ્ટેશન આવતા જ સૌએ અભિવાદન કર્યું " જય હિન્દ સાહેબ ... ...Read More

29

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૯ )

ફ્લેશબેક આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઝાલા મુખી જે don boscoને પત્ર લખતા હતા તે જાય છે અને ત્યાં માત્ર જુનું ખંડેર મળતા ખાલી હાથે પાછા આવે છે ત્યાંથી ઝાલા સીધા કુમારના પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં જઈને મુખીને પ્રેમથી આ પત્ર વિશે પૂછે છે અને જવાબ ન આપતા એક ઝાપટ ઝીકી દે છે આના પછી મુખી પોપટની જેમ બધું સત્ય સ્વીકારે છે અને એક અચંબિત કરી નાખે એવો ખુલાસો આપે છે કે આખી ઘટના સાથે પૂર્વ સીએમ સોલંકી પણ જોડાયેલા છે ! બીજા ઘણા બધા રાજકારણીઓના પૈસા આ મિશન કે ષડ્યંત્ર પાછળ ખર્ચ થયેલા છે અને કોઈ ...Read More

30

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૦ )

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે મુખી પોતાના બધા ગુના કબૂલે છે અને એ રહસ્યમય રાત્રી વિશે આખી ઘટનાની પાડે છે . પેલા રાષ્ટ્રીય પુસ્તક માંથી માહિતી મેળવવા માટે 101 નબળી ચડાવાની હતી એમાંથી છેલ્લી નરબલી એ રાત્રે ચડાવાની હતી અને બલિ માટે કૃષ્ણને પસંદ કરાયો હતો , મોટો વિશાળ યજ્ઞ કુંડ તૈયાર કરાયો હતો અને એમાં ક્રિષ્ના ની બદલી આપવાની તૈયારી હતી ત્યાં આજુબાજુમાં ચહલ-પહલ થાય છે જે પેલો બાબુડો હોય છે . બાબુડો આ ઘટના જોઈને જ બેહોશ થયેલો .બીજી ટુકડી તારીખ ૨૨ અને બપોરે ૩:૦૦ વાગ્યાની આજુબાજુ હરિદ્વાર પહોંચે છે અને આગળ ટેક્ષીમાં લક્ષ્મણજુલા પહોંચે ...Read More

31

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૧ )

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપણે જોયું કે સ્વાતિ મહેન્દ્રભાઈ અને સોમચંદ ત્યાં લક્ષ્મણજુલા પાસે જાય છે જ્યાં રાજેશભાઈ સાધુ સાથે એમને થાય છે કે જે તેમનું ભૂતકાળ સારી રીતે જાણતા હતા અને હરિદ્વાર આવતા ગાયબ થઈ ગયેલો બાબુડો એમની પાસે મળે છે જે પેલા સાધુ નો શિષ્ય હતો . આ સાધુ સ્વાતિને સોમવતી નામે ઓળખે છે અને આના માટેનું કારણ નીચે મુજબ ખુલાસો આપે છે .ભાગ ૩૧ શરૂ ( એમને આખી વાત હિન્દી-બંગાળી-ગુજરાતી એમ મિક્ષ ભાષામાં કહ્યું સરળતા માટે હવે પછીના સંવાદ ગુજરાતીમાં લખવામાં આવ્યો છે ) " ૯ મી સદીની વાત ...Read More

32

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૨)

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપડે જોયું કે લક્ષ્મણજુલા પાસે મળેલા સાધુ સ્વાતિને એના પૂર્વજન્મ વિશે જણાવે છે અને આ જન્મના લક્ષ્ય વિશે જણાવે છે . રઘુડો પૂર્વજન્મમાં જશવધન હતો , સ્વાતિ પૂર્વજન્મમાં બલમ્પા અને જશધવનની પુત્રી સોમવતી હતી . આ ઋષિ વરુણધ્વનિ હતા . પેલું રહસ્યમય પુસ્તક આ ઋષિએ પદ્મનાભ મંદિરના પૂજારીને આપેલું , વર્ષો સુધી ત્યાં સાચવાયા પછી ત્યાંથી ચોરી થઈ અને પાછું આ ઋષિ પાસે આવ્યું , ફરી એમની પાસેથી ચોરી થઈ અને પોળોના જંગલોમાં મળેલું જ્યાંથી આ વાર્તાની શરૂવાત થઈ . હવે આગળ .... મહર્ષિ વરુણધ્વનિએ પેલું પુસ્તક આગળ લાવતા કહ્યું . " આ પુસ્તક પર નકશો ...Read More

33

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૩)

ફ્લેશબેક આગળના પ્રકરણમાં જોયું કે મહર્ષિ વરુણધ્વનિના આશીર્વાદ લઈને સૌ આગળ વધે છે . રાત પડતા રીંછ હુમલો છે અને એક અજાણ્યો માણસ આવીને એમને બચાવે છે . રાઘવકુમારને રમેશચંદ્રના બંધ મકાન માંથી એક વર્ષો જૂની લાસ મળે છે અને એક ફોટો મળે છે જે કોઈક જાણીતો લાગે છે .હવે આગળ ... [તા:-૨૩ સમય રાતના ૨:૦૦] ઝાલા અને રાઘવકુમાર હવે સોમચંદનો કોઈ સંદેશો મળે એનો ઇન્ટઝાર કરી રહ્યા હતા . મુખીનો પર્દાફાશ થઈ ગયો હતો એ રહસ્યમય રાત્રિનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું ' વઝીર' પકડાઈ ગયો હતો હવે ત્યાં ચમોલી પહોંચી પેલા એક્સ-આર્મી પાસેથી અને પેલા રહસ્યમય ...Read More

34

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૪ )

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ સોમચંદ અને મહેન્ડરરાયને લોકલ આદિવાસી પકડે અને પેલા રહસ્યમય પુસ્તકને જોઈ એ સૌ સ્વાતિને નંદા દેવીનો અવતાર સમજી પૂજે છે અને આગળ વધવામાં મદદ કરે છે . હવે આગળ ....ભાગ ૩૪ શરૂ ... પેલા સરદારે બતાવેલા રસ્તે સૌ આગળ વધ્યા . સૂર્ય હવે માથા પર આવવાની તૈયારીમાં હતો ત્યારે તેઓ પેલી નદી સુધી પહોંચી ગયા હતા . આગળના રસ્તે જવા માટે નદી પાર કરવી જરૂરી હતી , પરંતુ એ ચાલીને કે તરીને પાર કરવી અશક્ય હતી . આ સમયે સોમચંદનો તરવાનો અનુભવ કામે આવ્યો . પોતાની સાથે લીધેલા ...Read More

35

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૫ )

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં જોયું કે પુસ્તકનો રસ્તો એક પૌરાણિક મંદિરમાં જાય છે જ્યાંના પુજારીએ ઘણીવાર સૌની મદદ કરી હતી જે જ હતા ! અચાનક જશધવન ગુંડા સાથે ત્યાં આવતા ભસ્મ થઈ જાય છે અને પેલી રહસ્યમય વસ્તુ પારસમણિ ત્યાં મળે છે . હવે આગળ ...ભાગ ૩૫ શરૂ ( અંતિમ ભાગ ) [તા:-૨૪ , પૂનમ પછીનો દિવસ ] હવે વહેલી સવારે સૂર્ય પહેલા દેખાતો સોનેરી પ્રકાશ પહાડોની ચોટીઓની શોભા વધારી રહ્યો છે . સ્વાતિ પોતાના હાથમાં પારસમણિ લઈને ક્યારની સૂર્યના પહેલા કિરણોની રાહ જોઈ રહી હતી જેથી હજારો વર્ષોથી ભટકતાં એ હજારો આત્માઓને શાંતિ અપાવી શકે . અંદરથી ...Read More

36

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( અંતિમ ભાગ ) એક નવી શરૂવાત

કલિયુગ :- ધ વોર અગેન્સ્ટ પાસ્ટ ' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ , કિસકો ખબર કોન હૈ , અનજાન હૈ કોઈ ' કોઈ વિચિત્ર મુકોટુ પહેરેલો ખુંખાર દેખાતો માણસ ગીત ગાઈ ગાઇ રહ્યો હતો ,એને કોઈ કાળી વુડી ટી-શીર્ટ પહેર્યું હતું જેની ટોપી માથા પર પહેરી હતી .અધૂરામાં પૂરું ગીતના શબ્દો દોહરાવવાની સાથે સાથે ડોકટર જેવો જ લાંબો સફેદ કોટ પહેરી રહ્યો હતો જે લાલ રંગથી ખરડાયેલો હતો . એના એક હાથમાં ચોરસ પ્લાસ્ટિકનું થર્મલ ઇન્સ્યુલેશન વાળું આઇસ બોક્સ હતું , એવું જ બોક્સ જે દવાખાનામાં અમુક રસીને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાય છે , એવું જ બોક્સ જે ...Read More