અઢીયો બ્રાહ્મણ

(16)
  • 21.1k
  • 4
  • 6.6k

પંજાબના અઢિયા બ્રાહ્મણ ની વારતા આજે કેવાનું મન થાય કેમ કેમ કે દુનિયામાં એવું તો કેટલુંય જાણવા જેવું હોય છે પણ સમય ના સંજોગે જાણવાનો મોકો મળતો નથી તો ચાલો શરૂ કરીએ અઢીયો બ્રાહ્મણ. પંજાબના નદી કિનારે એક અલમસ્તાન છોકરો ઉદાસ થઈ ને બેઠો છે. બાજુ માંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારુ દુનિયામાં કોઈ છે નઈ હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું

Full Novel

1

અઢીયો બ્રાહ્મણ ભાગ-૧

પંજાબના અઢિયા બ્રાહ્મણ ની વારતા આજે કેવાનું મન થાય કેમ કેમ કે દુનિયામાં એવું તો કેટલુંય જાણવા જેવું હોય પણ સમય ના સંજોગે જાણવાનો મોકો મળતો નથી તો ચાલો શરૂ કરીએ અઢીયો બ્રાહ્મણ.પંજાબના નદી કિનારે એક અલમસ્તાન છોકરો ઉદાસ થઈ ને બેઠો છે. બાજુ માંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારુ દુનિયામાં કોઈ છે નઈ હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું અને રેવા માટે ઘર પણ નથી એટલે અહીંયા બેઠો છું.તો તું મારી સાથે આવિજાને ...Read More

2

અઢીયો બ્રાહ્મણ ભાગ-૨

રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જ પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અગિયારસ હતી અઢિયા ને તો જમવા મળ્યું નઈ તે તો ક્રોધમાં ને ક્રોધ માં બધું લઇ ને આશ્રમમાં પરત ફર્યો અને બુમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો. તમે તો કેતાતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કંઈ જ નઇ .બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પુરુજ કરી દેવાનુંજુઓ ...Read More