બાળપણ નાં લગ્ન

(20)
  • 7.4k
  • 0
  • 2.4k

શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા .... આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું કબાટ સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક થયેલી એ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી

New Episodes : : Every Tuesday

1

બાળપણ નાં લગ્ન - 1

શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા .... આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક થયેલી એ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી પણ સમાજ ના કુરિવાજો માં સપડાઈ ગઈ ...Read More

2

બાળપણ નાં લગ્ન - 2

લગ્નના તેર વર્ષ પુરા થશે .....સ્વભાવેવે હજુ પણ મને યાદ છે કે એ નવ વર્ષની ઉંમરમાં લગ્નનો સાચો અર્થ છે ?એ ખબર નહોતી ત્યાં તો તારી સાથે એ પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ ,ત્યારે એ પણ ખબર નહોતી કે લગ્નમાં ફેરા ચાર હોય કે સાત ? પણ એ અગ્નિની ફરતે તારો હાથ પકડીને ફરવું ગમતું હતું .આમ તો બહુ શણગાર ગમતો નહીં પણ તે દિવસે દુલ્હનના પરિધાનમાં સજ્જ થવાની આતુરતા હતી ,જયારે પેલો ફોટોગ્રાફર મારી અવિસ્મરણીય યાદો ને કેમેરા માં કેદ કરતો હતો એ ક્ષણ ને કેવી રીતે ભૂલવી ,બાળપણની એ ખાટીમીઠી યાદો તો યાદ નથી પણ એ ફોટોસ જોઈને ...Read More